logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

सूरत: मोबाइल छीनने के अपराध में शामिल एक आदतन अपराधी को कुछ ही घंटों के भीतर गिरफ्तार कर लिया गया। सूरत के अडाजन इलाके में मोबाइल छीनने का एक मामला दर्ज किया गया था।

2 hrs ago
user_Durga Prasad
Durga Prasad
Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
2 hrs ago

सूरत: मोबाइल छीनने के अपराध में शामिल एक आदतन अपराधी को कुछ ही घंटों के भीतर गिरफ्तार कर लिया गया। सूरत के अडाजन इलाके में मोबाइल छीनने का एक मामला दर्ज किया गया था।

More news from ગુજરાત and nearby areas
  • इकरा हाईस्कूल का कमाल: HSC में आंकड़ाशास्त्र में 100/100, रचा इतिहास 🚀
    1
    इकरा हाईस्कूल का कमाल: HSC में आंकड़ाशास्त्र में 100/100, रचा इतिहास 🚀
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    50 min ago
  • Post by Prasar sandesh news
    1
    Post by Prasar sandesh news
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • bjp4jharkhand जनता साफ देख रही है कि जहां भाजपा, वहां गुड गवर्नेस, जहां भाजपा, वहां विकास રિપોર્ટ મહેન્દ્ર સિંહ
    1
    bjp4jharkhand जनता साफ देख रही है कि जहां भाजपा, वहां गुड गवर्नेस, जहां भाजपा, वहां विकास રિપોર્ટ મહેન્દ્ર સિંહ
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • *पांडेसरा की आविर्भाव सोसायटी में असामाजिक तत्वों का आतंक, लोग डरे हुए
    1
    *पांडेसरा की आविर्भाव सोसायटी में असामाजिक तत्वों का आतंक, लोग डरे हुए
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત : જિલ્લા ના ઓલપાડ તાલુકાના સિટીસર્વે કચેરીના શિરેસ્તેદાર લાંચ લેતા ઝડપાયો.... સિટીસર્વે કચેરી માં શિરેસ્તેદાર વર્ગ ૩ માં ફરજ બજાવતા નિલેશ પાંડવ ત્રણ હજાર ની લાંચ લેતા ઝડપાયો... સિટી સર્વે કચેરીના ચેમ્બર ના પેસેજ માં ફરિયાદી પાસે થી ૩ હજાર ની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાયો... ફરિયાદી ના અસીલ મિલકત ના પ્રોપર્ટીકાર્ડ માં નામ. ચડાવવા માટે ત્રણ હજાર લાંચ માંગી હતી.... એ.સી.બી. એ લાંચિયા અધિકારી ની અટક કરી વધુ તપાસ હાથધરી...
    1
    સુરત : જિલ્લા ના ઓલપાડ તાલુકાના સિટીસર્વે કચેરીના શિરેસ્તેદાર લાંચ લેતા ઝડપાયો....
સિટીસર્વે કચેરી માં  શિરેસ્તેદાર વર્ગ ૩ માં ફરજ બજાવતા નિલેશ પાંડવ ત્રણ હજાર ની લાંચ લેતા ઝડપાયો...
સિટી સર્વે કચેરીના ચેમ્બર ના પેસેજ માં ફરિયાદી પાસે થી ૩ હજાર ની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાયો...
ફરિયાદી ના અસીલ મિલકત ના પ્રોપર્ટીકાર્ડ માં નામ. ચડાવવા માટે ત્રણ હજાર લાંચ માંગી હતી....
એ.સી.બી. એ લાંચિયા અધિકારી ની અટક કરી વધુ તપાસ હાથધરી...
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત: મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારની ગણતરીના કલાકોમાં અટકાયત ​સુરતના અડાજણ વિસ્તારમાં બનેલી મોબાઈલ સ્નેચિંગની બે ઘટનાઓના ગણતરીના કલાકોમાં જ સુરત પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે... ​ ​ ​ ​આરોપી: તૌસીફ ઉર્ફે બગલા આરીફ શેખ બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. ​તપાસ અને કાર્યવાહી: ​ગઈકાલે અડાજણ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી. આ મામલે પોલીસની વિવિધ ટીમો દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવામાં આવ્યો છે.. ​આરોપીનો ગુનાહિત ઇતિહાસ: ​આરોપી તૌસીફ અગાઉ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી શાકભાજીની લારી ચલાવે છે, પરંતુ આર્થિક તંગીના કારણે તેણે સ્નેચિંગની પ્રવૃત્તિ શરૂ કરી હતી.
    2
    સુરત: મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારની ગણતરીના કલાકોમાં અટકાયત
​સુરતના અડાજણ વિસ્તારમાં બનેલી મોબાઈલ સ્નેચિંગની બે ઘટનાઓના ગણતરીના કલાકોમાં જ સુરત પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે...
​
​
​
​આરોપી: તૌસીફ ઉર્ફે બગલા આરીફ શેખ બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
​તપાસ અને કાર્યવાહી:
​ગઈકાલે અડાજણ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની બે અલગ-અલગ ઘટનાઓ બની હતી. આ મામલે પોલીસની વિવિધ ટીમો દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડવામાં આવ્યો છે..
​આરોપીનો ગુનાહિત ઇતિહાસ:
​આરોપી તૌસીફ અગાઉ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી શાકભાજીની લારી ચલાવે છે, પરંતુ આર્થિક તંગીના કારણે તેણે સ્નેચિંગની પ્રવૃત્તિ શરૂ કરી હતી.
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • ગુજકેટ-2026 ની પરીક્ષામાં સોજિત્રાએ 120 માંથી 117.5 ગુણ પ્રાપ્ત કર્યા,કૌશલ વિધાભવનમાં ગુજકેટની પરીક્ષામાં 10 વિદ્યાર્થીઓએ 110+ માર્ક પ્રાપ્ત કર્યા તથા 46 વિધાર્થીઓએ 100+ માર્ક પ્રાપ્ત કર્યા,શાળાની કુલ સંખ્યામાંથી બોર્ડમાં 2% વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 30 % વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે
    1
    ગુજકેટ-2026 ની પરીક્ષામાં સોજિત્રાએ 120 માંથી 117.5 ગુણ પ્રાપ્ત કર્યા,કૌશલ વિધાભવનમાં ગુજકેટની પરીક્ષામાં 10 વિદ્યાર્થીઓએ 110+ માર્ક પ્રાપ્ત કર્યા તથા 46 વિધાર્થીઓએ 100+ માર્ક પ્રાપ્ત કર્યા,શાળાની કુલ સંખ્યામાંથી બોર્ડમાં 2% વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 30 % વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે
    user_Raftar surat news
    Raftar surat news
    કતારગામ, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • रिजल्ट का धमाका: स्मार्ट पब्लिक स्कूल में टॉपर्स की चमक, बच्चों की खुशी से गूंजा कैंपस 🎉
    1
    रिजल्ट का धमाका: स्मार्ट पब्लिक स्कूल में टॉपर्स की चमक, बच्चों की खुशी से गूंजा कैंपस 🎉
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.