logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*पांडेसरा की आविर्भाव सोसायटी में असामाजिक तत्वों का आतंक, लोग डरे हुए

2 hrs ago
user_Durga Prasad
Durga Prasad
Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
2 hrs ago

*पांडेसरा की आविर्भाव सोसायटी में असामाजिक तत्वों का आतंक, लोग डरे हुए

More news from ગુજરાત and nearby areas
  • maharashtra मुंबई-पुणे मिसिंग लिंक म्हणजे मुंबई आणि पुण्यातील वाहतुकीचा प्रश्न कायमचा सोडवणारा आणि या शहरांमधील अंतर कमी करणारा अद्वितीय प्रकल्प !
    1
    maharashtra मुंबई-पुणे मिसिंग लिंक म्हणजे मुंबई आणि पुण्यातील वाहतुकीचा प्रश्न कायमचा सोडवणारा आणि या शहरांमधील अंतर कमी करणारा अद्वितीय प्रकल्प !
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરત કામરેજ સુગર મિલ ખાતે ગ્રામ પ્રતિનિનિધિ ની મહત્વની બેઠક મળી . સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલની આગેવાનીમાં બેઠક મળી. બેઠકમાં સુગર મિલના ડિટેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા. યોજાયેલ બેઠકમાં સુગર મિલના લેખા જોખા અને આવનારા વર્ષના આયોજનને લઈ સભાસદો સાથે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં શેરડી રોપાણ અને ભાવ બાબતે પણ ચર્ચા કરવામાં આવી. ચેરમેન અશ્વિન પટેલ દ્વારા હાજર રહેલા ખેડૂતોને સહકારી સંસ્થા ખેડૂતો માટે કેટલી જરૂરી છે તે અંગે માર્ગદર્શન આપ્યું. આવનારા દિવસોમાં સુગર મિલોની ચૂંટણી યોજાનાર છે ચેરમેન અશ્વિન પટેલે આવનારી ચૂંટણીમાં પોતાની આખી પેનલ સાથે ચૂંટણી જંગમાં ઉતરવાની જાહેરાત કરી. ચેરમેને બેઠકમાં ઉપસ્થિત રહેલા ખેડૂતોને કામરેજ સુગર મિલને હજું પણ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી.
    1
    સુરત
કામરેજ સુગર મિલ ખાતે ગ્રામ પ્રતિનિનિધિ ની મહત્વની બેઠક મળી
.
સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલની આગેવાનીમાં બેઠક મળી.
બેઠકમાં સુગર મિલના ડિટેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા.
યોજાયેલ બેઠકમાં સુગર મિલના લેખા જોખા અને આવનારા વર્ષના આયોજનને લઈ સભાસદો સાથે ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં શેરડી રોપાણ અને ભાવ બાબતે પણ ચર્ચા કરવામાં આવી.
ચેરમેન અશ્વિન પટેલ દ્વારા હાજર રહેલા ખેડૂતોને સહકારી સંસ્થા ખેડૂતો માટે કેટલી જરૂરી છે તે અંગે માર્ગદર્શન આપ્યું.
આવનારા દિવસોમાં સુગર મિલોની ચૂંટણી યોજાનાર છે 
ચેરમેન અશ્વિન પટેલે આવનારી ચૂંટણીમાં પોતાની આખી પેનલ સાથે ચૂંટણી જંગમાં ઉતરવાની જાહેરાત કરી.
ચેરમેને બેઠકમાં ઉપસ્થિત રહેલા ખેડૂતોને કામરેજ સુગર મિલને હજું પણ મજબૂત બનાવવાની ખાતરી આપી હતી.
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • सूरत: मोबाइल छीनने के अपराध में शामिल एक आदतन अपराधी को कुछ ही घंटों के भीतर गिरफ्तार कर लिया गया। सूरत के अडाजन इलाके में मोबाइल छीनने का एक मामला दर्ज किया गया था।
    1
    सूरत: मोबाइल छीनने के अपराध में शामिल एक आदतन अपराधी को कुछ ही घंटों के भीतर गिरफ्तार कर लिया गया। सूरत के अडाजन इलाके में मोबाइल छीनने का एक मामला दर्ज किया गया था।
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • Post by Prasar sandesh news
    1
    Post by Prasar sandesh news
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી તેજાણી ક્રિષ્ના એ 97.29% પ્રાપ્ત કર્યા,તેજાણી ક્રિષ્ના ભવિષ્યમાં B. A. ઇકોનોમિક્સ લઇ UPSC પાસ કરવાની ઈચ્છા દર્શાવી,તેજાણી ક્રિષ્ના એ હાર્ડવર્કના બદલે સ્માર્ટ વર્ક કરી ધોરણ 12 નું ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું
    1
    તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી તેજાણી ક્રિષ્ના એ 97.29% પ્રાપ્ત કર્યા,તેજાણી ક્રિષ્ના ભવિષ્યમાં B. A. ઇકોનોમિક્સ લઇ UPSC પાસ કરવાની ઈચ્છા દર્શાવી,તેજાણી ક્રિષ્ના એ હાર્ડવર્કના બદલે સ્માર્ટ વર્ક કરી ધોરણ 12 નું ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું
    user_Raftar surat news
    Raftar surat news
    કતારગામ, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • કામરેજ તાલુકાના પરબગામની સીમમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરી કરેલ મોટર સાયકલ નંગ-૦૨ સાથે દબોચી વણ શોધાયેલ વાહન ચોરીના કુલ-૦૨ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જીલ્લા એલ.સી.બીકામરેજ તાલુકાના પરબગામની સીમમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરી કરેલ મોટર સાયકલ નંગ-૦૨ સાથે દબોચી વણ શોધાયેલ વાહન ચોરીના કુલ-૦૨ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જીલ્લા એલ.સી.બી મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા તાજેતરમાં સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમા વાહન ચોરીના ગુનાઓ બનેલ હોય જેથી જરૂરી એક્શન પ્લાન બનાવી આવા ગુનાઓ શોધી કાઢવા તથા આવા ગુનાઓ બનતા અટકાવા માટે જિલ્લા એલ.સી.બી શાખાને જરૂરી દીશા સુચન કરેલ. જેથી શ્રી એન.જી.પાંચાણી, I/C પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડના પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લામાં બનેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી જેઓને જરૂરી માર્ગદર્શન અને દીશા સુચન કરી, ટેકનીકલ દીશામા તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા ચોક્કસ દીશામાં સઘન વર્કઆઉટ કરી, ચોક્કસ વર્ક પ્લાનીંગ બનાવી સરપ્રાઈઝ વાહન ચેકીંગ/વોચ પેટ્રોલીંગ હાથ ધરેલ. જે અનુસંધાનમાં એલ.સી.બી. શાખાના એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સુરત જિલ્લા એલ.સી.બી.ના પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો સાથે ચોક્કસ પ્લાનીંગ બનાવી પેટ્રોલીંગમાં હાજર હતા દરમ્યાન એ.એસ.આઇ.શૈલેષભાઇ માનસીંગભાઇ તથા અ.હે.કો. ચિરાગભાઇ જયંતીભાઇ તથા અ.હે.કો.પહલાદસિંહ ભુપતસિંહ નાઓને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, "કડોદરા ખાતે રહેતો પવન પાંડે તથા તેના સાગરીતો ચોરી કરેલ ટુ વ્હિલ વાહનો સાથે જોળવાથી કડોદરા તરફ જતા રોડ ઉપર નક્ષત્ર સોસાયટી નજીક ઉભેલ છે.જેણે શરીરે કાળા કલરનું ટી-શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જેથી તાત્કાલિક પંચોના માણસો સાથે બાતમી હકિકત વાળી જગ્યા નક્ષત્ર સોસાયટી નજીકમાં જઇ તપાસ કરતા ઉપરોક્ત બાતમી હકિકતવાળા કુલ-૦૩ ઇસમો હાજર મળી આવેલ જેથી તેઓને પકડી પાડી તેઓના કબ્જામાં રહેલ મોટર સાયકલ નંગ-૦૨ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓ ત્રણેય જણાએ સાથે મળીને કામરેજ તાલુકાના પરબગામ ખાતેથી ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ, જેથી પકડાયેલ આરોપીઓ પાસેથી મળેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી કરેલ ચોરીઓ બાબતે કામરેજ પો.સ્ટે.માં વાહન ચોરીના ગુનાઓ દાખલ થયેલ હોવાનુ જણાઈ આવતા પકડાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપીઓના નામ સરનામા 1. પવનકુમાર રામતિરથ જગદેવ પાંડે ઉવ૨૧ ધંધો-મજુરી રહે હાલ.કડોદરા, મોદી હોસ્પીટલની પાછળ જલારામ નગર હળપતિવાસ તા.પલસાણા જી.સુરત મુળ રહે- બહાદીપુર થાના-ગોસાઇગંજ તા.સુલતાનપુર જી. સુલતાનપુર(યુ.પી) 2. મુન્નોભાઈ રમેશભાઇ વડદોરીયા ઉવ.૧૯ ધંધો-રીક્ષા ડ્રાઇવિંગ રહે હાલ.જોળવા આરાધના લેક ટાઉન સોસાયટી ઘર નંબર- ૧૦૮ તા.પલસાણા જી.સુરત મુળ રહે-રાજકોટ, ગોંડલ ચોકડી ઝુપડપટ્ટીમાં, રાજકોટ શહેર 3. રાકેશભાઇ પ્રેમસિંગ ચિતોડિયા ઉ.વ.૨૩ ધંધો-વેપાર રહે હાલ-કડોદરા મોદી હોસ્પીટલની પાછળ જલારામ નગર હળપતિવાસ તા. પલસાણા જી.સુરત મુળ રહે-ભોજપરા તા.વાંકાનેર જી.મોરબી તથા હૈદરાબાદ શહેર નામપલ્લી મેટ્રો પિલર નં-૨૨૦ ની સામે તેલગાણા. શોધી કાઢેલ વણશોધાયેલ વાહન ચોરીના ગુનાઓની વિગત 1) કામરેજ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૬૧૬૨૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ 2) કામરેજ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૬૧૬૩૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ આરોપી-પવનકુમાર રામતિરથ જગદેવ પાંડેનો ગુનાહિત ઇતીહાસ:- 1. કોસંબા પો.સ્ટે. સુરત ગ્રામ્ય ગુ.૨.નં.૧૧૨૧૪૦૨૧૨૫૦૧૭૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ
    2
    કામરેજ તાલુકાના પરબગામની સીમમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરી કરેલ મોટર સાયકલ નંગ-૦૨ સાથે દબોચી વણ શોધાયેલ વાહન ચોરીના કુલ-૦૨ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જીલ્લા એલ.સી.બીકામરેજ તાલુકાના પરબગામની સીમમાંથી મોટર સાયકલની ચોરી કરનાર ત્રણ આરોપીઓને ચોરી કરેલ મોટર સાયકલ નંગ-૦૨ સાથે દબોચી વણ શોધાયેલ વાહન ચોરીના કુલ-૦૨ ગુનાઓનો ભેદ ઉકેલતી સુરત જીલ્લા એલ.સી.બી
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા શરીર સબંધી તથા મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા તાજેતરમાં સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમા વાહન ચોરીના ગુનાઓ બનેલ હોય જેથી જરૂરી એક્શન પ્લાન બનાવી આવા ગુનાઓ શોધી કાઢવા તથા આવા ગુનાઓ બનતા અટકાવા માટે જિલ્લા એલ.સી.બી શાખાને જરૂરી દીશા સુચન કરેલ.
જેથી શ્રી એન.જી.પાંચાણી, I/C પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડના પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત જિલ્લામાં બનેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી જેઓને જરૂરી માર્ગદર્શન અને દીશા સુચન કરી, ટેકનીકલ દીશામા તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા ચોક્કસ દીશામાં સઘન વર્કઆઉટ કરી, ચોક્કસ વર્ક પ્લાનીંગ બનાવી સરપ્રાઈઝ વાહન ચેકીંગ/વોચ પેટ્રોલીંગ હાથ ધરેલ.
જે અનુસંધાનમાં એલ.સી.બી. શાખાના એચ.સી.મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, સુરત જિલ્લા એલ.સી.બી.ના પોલીસ અધિકારી/માણસોની અલગ અલગ ટીમો સાથે ચોક્કસ પ્લાનીંગ બનાવી પેટ્રોલીંગમાં હાજર હતા દરમ્યાન એ.એસ.આઇ.શૈલેષભાઇ માનસીંગભાઇ તથા અ.હે.કો. ચિરાગભાઇ જયંતીભાઇ તથા અ.હે.કો.પહલાદસિંહ ભુપતસિંહ નાઓને સંયુક્ત રીતે બાતમી હકિકત મળેલ કે, "કડોદરા ખાતે રહેતો પવન પાંડે તથા તેના સાગરીતો ચોરી કરેલ ટુ વ્હિલ વાહનો સાથે જોળવાથી કડોદરા તરફ જતા રોડ ઉપર નક્ષત્ર સોસાયટી નજીક ઉભેલ છે.જેણે શરીરે કાળા કલરનું ટી-શર્ટ તથા
કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જેથી તાત્કાલિક પંચોના માણસો સાથે બાતમી હકિકત વાળી જગ્યા નક્ષત્ર સોસાયટી નજીકમાં જઇ તપાસ કરતા ઉપરોક્ત બાતમી હકિકતવાળા કુલ-૦૩ ઇસમો હાજર મળી આવેલ જેથી તેઓને પકડી પાડી તેઓના કબ્જામાં રહેલ મોટર સાયકલ નંગ-૦૨ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓ ત્રણેય જણાએ સાથે મળીને કામરેજ તાલુકાના પરબગામ ખાતેથી ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ, જેથી પકડાયેલ આરોપીઓ પાસેથી મળેલ તમામ મુદ્દામાલ કબ્જે કરી કરેલ ચોરીઓ બાબતે કામરેજ પો.સ્ટે.માં વાહન ચોરીના ગુનાઓ દાખલ થયેલ હોવાનુ જણાઈ આવતા પકડાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામા
1. પવનકુમાર રામતિરથ જગદેવ પાંડે ઉવ૨૧ ધંધો-મજુરી રહે હાલ.કડોદરા, મોદી હોસ્પીટલની પાછળ જલારામ નગર હળપતિવાસ તા.પલસાણા જી.સુરત મુળ રહે- બહાદીપુર થાના-ગોસાઇગંજ તા.સુલતાનપુર જી. સુલતાનપુર(યુ.પી)
2. મુન્નોભાઈ રમેશભાઇ વડદોરીયા ઉવ.૧૯ ધંધો-રીક્ષા ડ્રાઇવિંગ રહે હાલ.જોળવા આરાધના લેક ટાઉન સોસાયટી ઘર નંબર- ૧૦૮ તા.પલસાણા જી.સુરત મુળ રહે-રાજકોટ, ગોંડલ ચોકડી ઝુપડપટ્ટીમાં, રાજકોટ શહેર
3. રાકેશભાઇ પ્રેમસિંગ ચિતોડિયા ઉ.વ.૨૩ ધંધો-વેપાર રહે હાલ-કડોદરા મોદી હોસ્પીટલની પાછળ જલારામ નગર હળપતિવાસ તા. પલસાણા જી.સુરત મુળ રહે-ભોજપરા તા.વાંકાનેર જી.મોરબી તથા હૈદરાબાદ શહેર નામપલ્લી મેટ્રો પિલર નં-૨૨૦ ની સામે તેલગાણા.
શોધી કાઢેલ વણશોધાયેલ વાહન ચોરીના ગુનાઓની વિગત
1) કામરેજ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૬૧૬૨૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ
2) કામરેજ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૪૦૨૦૨૬૧૬૩૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ
આરોપી-પવનકુમાર રામતિરથ જગદેવ પાંડેનો ગુનાહિત ઇતીહાસ:-
1. કોસંબા પો.સ્ટે. સુરત ગ્રામ્ય ગુ.૨.નં.૧૧૨૧૪૦૨૧૨૫૦૧૭૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • सूरत में अधूरा रत्नमाला ब्रिज बना ट्रैफिक का संकट, लोग परेशान
    1
    सूरत में अधूरा रत्नमाला ब्रिज बना ट्रैफिक का संकट, लोग परेशान
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરતમાં ST બસની અડફેટે BBAની વિદ્યાર્થિનીનું મોત સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો પૂરઝડપે દોડતી એક સરકારી એસટી બસ અડફેટે એક્ટિવા સવાર 20 વર્ષીય વિદ્યાર્થિનીને આવી અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું રત્નકલાકારની દીકરી સ્વાતિ સોલંકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ અકસ્માત બાદ બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ લસકાણા પોલીસે બસના ચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા
    1
    સુરતમાં ST બસની અડફેટે BBAની વિદ્યાર્થિનીનું મોત
સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો
પૂરઝડપે દોડતી એક સરકારી એસટી બસ અડફેટે એક્ટિવા સવાર 20 વર્ષીય વિદ્યાર્થિનીને આવી
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી યુવતીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું
રત્નકલાકારની દીકરી સ્વાતિ સોલંકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ
અકસ્માત બાદ બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
લસકાણા પોલીસે બસના ચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • મોની ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરતા પિતાએ છોડ્યું માવાનું વ્યસન,બંને ભાઈ બહેન એ ધોરણ 12 ની પરીક્ષા પૂર્વે પિતા સાથે લગાવી હતી શરત,A1 ગ્રેડ પ્રાપ્ત કરશે તો પિતા માવા નું વ્યસન છોડી દેશે તેવું પિતાએ આપ્યું હતું વચન,બંને ભાઈ બહેને A1 ગ્રેડ મેળવતા પિતાએ પરિણામ જાહેર થતાં જ માવાનું વ્યસન છોડ્યું
    1
    મોની ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરતા પિતાએ છોડ્યું માવાનું વ્યસન,બંને ભાઈ બહેન એ ધોરણ 12 ની પરીક્ષા પૂર્વે પિતા સાથે લગાવી હતી શરત,A1 ગ્રેડ પ્રાપ્ત કરશે તો પિતા માવા નું વ્યસન છોડી દેશે તેવું પિતાએ આપ્યું હતું વચન,બંને ભાઈ બહેને A1 ગ્રેડ મેળવતા પિતાએ પરિણામ જાહેર થતાં જ માવાનું વ્યસન છોડ્યું
    user_Raftar surat news
    Raftar surat news
    કતારગામ, સુરત, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.