Shuru
Apke Nagar Ki App…
*ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી. *ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી.* ગામદેવી ગેબી અંબે માતાજીના મંદિર પાસે બપોરે યોજાયેલી બળદેવી દોડમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો. *ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી.* ગામદેવી ગેબી અંબે માતાજીના મંદિર પાસે બપોરે યોજાયેલી બળદેવી દોડમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો.
Sanjay Zala Official
*ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી. *ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી.* ગામદેવી ગેબી અંબે માતાજીના મંદિર પાસે બપોરે યોજાયેલી બળદેવી દોડમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો. *ફેદરામાં બળેવિયા દોડ, રથયાત્રાની ઉજવણી.* ગામદેવી ગેબી અંબે માતાજીના મંદિર પાસે બપોરે યોજાયેલી બળદેવી દોડમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો.
More news from ગુજરાત and nearby areas
- *અમદાવાદ* રાજસ્થાનથી આવતું નકલી પનીર અમદાવાદમાં વેચવાનું કૌભાંડ અરુણાચલ પાસિંગની બસમાંથી મળ્યો જથ્થો અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz *અમદાવાદ* રાજસ્થાનથી આવતું નકલી પનીર અમદાવાદમાં વેચવાનું કૌભાંડ અરુણાચલ પાસિંગની બસમાંથી મળ્યો જથ્થો અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1
- પેટલાદ શહેરના સૈયદવાડા વિસ્તારમાં બીમાર ગાયની દયનીય સ્થિતિ1
- સુરેન્દ્રનગર સબજેલમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી સબજેલમાં1
- ખુબજ અગત્યની જાણકારી જે દરેકે દરેક ને માટે ખાસ જાણવાની જરૂર છે.1
- अहमदाबाद के जमालपुर में 1501वां जश्ने ईद-ए-मिलादुन्नबी, जुलुस बड़ी शानो शौकत से निकाला गया अहमदाबाद का दिल अकीदत, मोहब्बत और इंसानियत की रोशनी से सराबोर नजर आया। पैगंबर हज़रत मुहम्मद (सल्लल्लाहु अलैहि वसल्लम) के यौम-ए-पैदाइश के मुबारक मौके पर शहर में जश्ने ईद-ए-मिलादुन्नबी का ऐतिहासिक जुलूस बेमिसाल शानो-शौकत, अनुशासन और सामाजिक भाईचारे के साथ निकाला गया। ईद-ए-मिलादुन्नबी सेंट्रल कमेटी के नेतृत्व में निकले इस विशाल जुलूस ने न केवल मजहबी रवायत को जिंदा रखा, बल्कि सर्वधर्म सद्भाव, खिदमत-ए-खल्क, तालीम और पुलिस-प्रशासन के सटीक समन्वय की एक ऐसी मिसाल पेश की, जिसकी गूंज पूरे राज्य में सुनाई दे रही है। गंगा-जमुनी तहज़ीब का ऐतिहासिक मंजर जुलूस की शुरुआत जमालपुर दरवाजा स्थित ऐतिहासिक हैबतखान मस्जिद के मैदान से हुई, जहां शहर की सदियों पुरानी मिली-जुली संस्कृति का शानदार नजारा देखने को मिला। अहमदाबाद के प्रसिद्ध जगन्नाथ मंदिर के महंत पूज्य श्री दिलीपदास जी महाराज, गुजरात पुलिस कमिश्नर, और ईद-ए-मिलादुन्नबी सेंट्रल कमेटी के चेयरमैन तसनीम आलम बावासाहेब तिरमीज़ी समेत कमेटी के वरिष्ठ धर्मगुरुओं और पदाधिकारियों ने मंच साझा किया। सभी गणमान्य हस्तियों ने एक साथ हरी झंडी दिखाकर जुलूस का विधिवत आगाज किया। मंदिर के महंत और इस्लामिक धर्मगुरुओं का एक साथ खड़े होकर अमन का पैगाम देना पूरे देश के लिए एकता और सौहार्द का बड़ा संदेश बन गया। हरी झंडी मिलने के बाद जुलूस अपने तयशुदा ऐतिहासिक मार्ग पर आगे बढ़ा। हैबतखान मस्जिद से शुरू होकर यह कारवां जमालपुर चकला, खमासा पुलिस चौकी, होप मार्केट, जे.एल. हाईस्कूल, भद्र प्लाजा, कारंज, निशात होटल, खास बाजार, तीन दरवाजा, कोयला गली, पत्थरकुंवा, रिलीफ रोड, लाल दरवाजा, बिजली घर और दिनबाई टावर से गुजरते हुए मिर्जापुर के कुरेश चौक पर जाकर संपन्न हुआ। रास्ते भर नात-ए-पाक और दुरूदो-सलाम के तराने गूंजते रहे। पूरे आयोजन में कमेटी के दिशा-निर्देशों का सख्ती से पालन किया गया—डीजे पर पूर्ण प्रतिबंध रहा और केवल अनुमत छोटे-मध्यम वाहनों को ही शामिल किया गया। गुजरात पुलिस का चाक-चौबंद सुरक्षा चक्र इस विशाल जनसैलाब के बीच शांति और व्यवस्था बनाए रखने में गुजरात पुलिस की भूमिका बेहद काबिल-ए-तारीफ रही। पुलिस कमिश्नर की सीधी निगरानी में पूरे रूट को सुरक्षा छावनी में तब्दील किया गया था। संवेदनशील चौराहों पर भारी पुलिस बल, क्राइम ब्रांच, अर्धसैनिक बलों के जवान, ड्रोन कैमरे और सीसीटीवी नेटवर्क के जरिए चप्पे-चप्पे पर पैनी नजर रखी गई। सेंट्रल कमेटी के वॉलिंटियर्स ने पुलिस जवानों के साथ कंधे से कंधा मिलाकर भीड़ को पूरी तरह अनुशासित रखा। खिदमत-ए-खल्क — रास्ते भर सजीं राहत और लंगर की गाड़ियां पैगंबर-ए-इस्लाम की तालीमात के मुताबिक, इस मुबारक दिन पर खिदमत का जज्बा अपने चरम पर दिखा। जुलूस मार्ग पर खिदमतगारों ने हर आने-जाने वाले का दिल खोलकर इस्तकबाल किया: जुलूस में शामिल अकीदतमंदों और आम राहगीरों के लिए ताजे फल, लंगर के पैकेट, ठंडे पानी की बोतलें और तरह-तरह के फ्रूट जूस व शरबत का निरंतर वितरण होता रहा। नन्हे बच्चों के चेहरों पर मुस्कान बिखेरने के लिए खिलौने, गुब्बारे और गिफ्ट्स बांटे गए। तालीम की अनूठी पहल — 'इल्म' से संवरेगा बच्चों का मुस्तकबिल इस साल के जुलूस की सबसे खास और ऐतिहासिक विशेषता रही—शिक्षा और बौद्धिक विकास को बढ़ावा देने की अनोखी मुहिम। कई सजी हुई गाड़ियों से बच्चों के मानसिक और शैक्षणिक विकास से जुड़ी सामग्री दिल खोलकर बांटी गई: स्कूली छात्रोंके लिए नोटबुक, ड्राइंग बुक्स, पेन, पेंसिल बॉक्स और पूरी स्टेशनरी किट्स दी गईं। बच्चों का दिमाग तेज करने और लॉजिकल सोच को बढ़ावा देने के लिए माइंड-पज़ल्स, सुडोकू, ब्रेन-टीज़र गेम्स और ज्ञानवर्धक कॉमिक्स/किताबें तकसीम की गईं। आयोजकों का स्पष्ट संदेश था कि पैगंबर साहब के जन्मदिन का सबसे सच्चा जश्न नई पीढ़ी को शिक्षित, समझदार और हुनरमंद बनाना है। जब जुलूस मिर्जापुर के कुरेश चौक पहुंचा, तो वहां सेंट्रल कमेटी के चेयरमैन तसनीम आलम बावासाहेब तिरमीज़ी की मौजूदगी में उपस्थित जनसमूह ने प्रशासन, पुलिस और आयोजन समिति का आभार व्यक्त किया। अहमदाबाद में संपन्न हुआ ईद-ए-मिलादुन्नबी का यह जुलूस महज एक मजहबी रवायत नहीं, बल्कि अमन, तालीम, सुरक्षा और आपसी मोहब्बत का एक संपूर्ण संगम साबित हुआ। मंदिर के महंत की मौजूदगी से लेकर पुलिस की सतर्कता तक, और लंगर की मिठास से लेकर बच्चों को बांटी गई किताबों तक—इस आयोजन ने यह साबित कर दिया कि शहर की साझा संस्कृति आज भी उतनी ही मजबूत और अटूट है। बीबीसी लाईव न्यूज रिपोर्टर शेख मोहम्मद रशीद1
- લીંબડીમાં પ્રવીણભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો લીંબડીમાં પ્રવીણભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો લીંબડી શહેરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણભાઈ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા. દલવાડી સમાજના ડેલામાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન પ્રવીણભાઈ તોગડિયાએ ગામેગામ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવા અંગે વાત કરી હતી. તેમજ નવરાત્રી સહિતના ધાર્મિક તહેવારો દરમિયાન શસ્ત્રપૂજનની પરંપરા અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ ઉપરાંત જન્માષ્ટમી નિમિત્તે યોજાનારી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ બકુલભાઈ ખાખીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવીણભાઈ તોગડિયાની લીંબડી મુલાકાતને પગલે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.1
- બોટાદ.. બોટાદ ખસ રોડ, શંકર પરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના.. ચોરીની ધટના સીસીટીવી મા થઈ કેદ, સીસીટીવી સામે આવ્યા.. અંદાજિત ત્રણથી ચાર બુકાની ધારી ચોરોએ મંદિરમાં હાથ સાફ કર્યો.. મંદિરની દીવાલને અડી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો મંદિરના સ્વામી દ્વારા આક્ષેપ કરાયો.. મંદિરની આસપાસ અનેક દારૂની બોટલો અને આવારા તત્વોનો પણ ત્રાસ.. બેખૌફ બનેલ ચોરોએ દિવાલ લાંઘી ચોરીને અંજામ આપ્યો હોવાનું સીસીટીવી માં બહાર આવ્યું.. રોકડ અને અન્ય ચીજ વસ્તુઓ મળી અંદાજિત 45000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાની જાણકારી આપી.. પોલીસ સ્ટેશન લેખીત અરજી આપી સમગ્ર ઘટનાને લઈ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. બાઈટ - કેવલ્ય સ્વરૂપ સ્વામી સંચાલક સ્વામિનારાયણ મંદિર,શંકરપરા બોટાદ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4
- *વડોદરા* 408 નંગ પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો બે શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz *વડોદરા* 408 નંગ પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપાયો બે શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા અહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1
- બોટાદ બ્રેકિંગ કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ પાસે રાણપુર-ધંધુકા હાઈવે પર રાત્રિના સમયે કાર અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્મતમાં કારમાં સવાર ચાર જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આઈસર ટ્રકના ચાલકને રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. અકસ્મતાની ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા એકત્રિત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના આગળના ભાગનો કુડચો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮4