logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

6 hrs ago
user_Mr BHIl Vishnubhai kalidash
Mr BHIl Vishnubhai kalidash
Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
6 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    2
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • હાલોલ-વડોદરા હાઈવેના સર્વિસ રોડ ઉપર આણંદપૂરા નજીક આજે શનિવારે બપોરના સમયે બાઇક ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલક યુવક ગંભીર રીતે ઘવાયો હતો, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ બાઇક પર સવાર યુવક હાલોલ તાલુકાના અભેટવા ગામનો રાકેશ રમેશભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ રાકેશ હાલોલ તરફથી વડોદરા તરફ જવાના સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડમાં હાલોલ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન નશાની હાલતમાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રોડ ઉપર પટકાયેલા રાકેશને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલોલ સરકારી હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી રહી છે.આ બનાવને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે કે નશો કરવાની ટેવને કારણે હાલોલ તાલુકામાં બાઇક અકસ્માતોના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક યુવકો આવા અકસ્માતોમાં જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા હાઈવે તેમજ ગામડાના રસ્તાઓ પર બેફામ અને નશાની હાલતમાં વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
    1
    હાલોલ-વડોદરા હાઈવેના સર્વિસ રોડ ઉપર આણંદપૂરા નજીક આજે શનિવારે બપોરના સમયે બાઇક ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચાલક યુવક ગંભીર રીતે ઘવાયો હતો, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ બાઇક પર સવાર યુવક હાલોલ તાલુકાના અભેટવા ગામનો રાકેશ રમેશભાઈ પરમાર હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ રાકેશ હાલોલ તરફથી વડોદરા તરફ જવાના સર્વિસ રોડ ઉપર રોંગ સાઈડમાં હાલોલ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન નશાની હાલતમાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ રોડ ઉપર પટકાયેલા રાકેશને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલોલ સરકારી હોસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી રહી છે.આ બનાવને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે કે નશો કરવાની ટેવને કારણે હાલોલ તાલુકામાં બાઇક અકસ્માતોના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક યુવકો આવા અકસ્માતોમાં જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા હાઈવે તેમજ ગામડાના રસ્તાઓ પર બેફામ અને નશાની હાલતમાં વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    11 min ago
  • "राघव चड्ढा का मुद्दा पहुँचा Dastak India 24 पर — सच क्या है, जानिए पूरी खबर!" 🔴
    1
    "राघव चड्ढा का मुद्दा पहुँचा Dastak India 24 पर — सच क्या है, जानिए पूरी खबर!" 🔴
    user_Shabbir n shaikh
    Shabbir n shaikh
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    22 min ago
  • ગુમ થયેલ વ્યક્તિને જમ્મુ કશ્મીર રાજ્યમાંથી પરત લાવી તેના પરિવાર સાથે મિલન કરાવતી ઝોઝ પોલીસ તા. 13/03/2026 ના રોજ ચીમનભાઈ દરસિંગભાઈ રાઠવા (ઉ.વ. 74), રહે. બાંડીભીંત, તા. જી. છોટાઉદેપુર ગુમ થયેલ હોવાની જાણ થતાં ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે મિસિંગ જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટે ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં વ્યાપક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન જમ્મુ કાશ્મીર રાજ્યના ઉધમપુર વિસ્તારમાં વ્યક્તિ મળી આવતા ત્યાંની પોલીસ દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઝોઝ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જમ્મુ કાશ્મીર જઈ ગુમ થયેલ વ્યક્તિને સલામત રીતે પરત લાવી તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું. ટૂંકા સમયમાં ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવામાં ઝોઝ પોલીસ સ્ટેશનને સફળતા પ્રાપ્ત થઈ છે
    1
    ગુમ થયેલ વ્યક્તિને જમ્મુ કશ્મીર રાજ્યમાંથી પરત લાવી તેના પરિવાર સાથે મિલન કરાવતી ઝોઝ પોલીસ
તા. 13/03/2026 ના રોજ
ચીમનભાઈ દરસિંગભાઈ રાઠવા (ઉ.વ. 74), રહે. બાંડીભીંત, તા. જી. છોટાઉદેપુર ગુમ થયેલ હોવાની જાણ થતાં ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે મિસિંગ જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટે ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં વ્યાપક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન જમ્મુ કાશ્મીર રાજ્યના ઉધમપુર વિસ્તારમાં વ્યક્તિ મળી આવતા ત્યાંની પોલીસ દ્વારા ઝોઝ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ઝોઝ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જમ્મુ કાશ્મીર જઈ ગુમ થયેલ વ્યક્તિને સલામત રીતે પરત લાવી તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું. 
ટૂંકા સમયમાં ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવામાં ઝોઝ પોલીસ સ્ટેશનને સફળતા પ્રાપ્ત થઈ છે
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • છોટાઉદેપુરના બાંડીભીંત ગામના 74 વર્ષીય વૃદ્ધ ગુમ થતા ઝોઝ પોલીસ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી. જમ્મુ કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં મળેલા વૃદ્ધને સલામત રીતે પરત લાવી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું. પોલીસની આ કામગીરીને લોકો દ્વારા ખૂબ વખાણ મળી રહ્યા છે.
    1
    છોટાઉદેપુરના બાંડીભીંત ગામના 74 વર્ષીય વૃદ્ધ ગુમ થતા ઝોઝ પોલીસ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી. જમ્મુ કાશ્મીરના ઉધમપુર વિસ્તારમાં મળેલા વૃદ્ધને સલામત રીતે પરત લાવી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું. પોલીસની આ કામગીરીને લોકો દ્વારા ખૂબ વખાણ મળી રહ્યા છે.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • Post by Yunis Parmar CRIME ATTACK NEW
    1
    Post by Yunis Parmar  CRIME ATTACK NEW
    user_Yunis Parmar  CRIME ATTACK NEW
    Yunis Parmar CRIME ATTACK NEW
    વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    5 hrs ago
  • 4 अप्रैल 2026 की रिपोर्टों के अनुसार, मध्य पूर्व में तनाव चरम पर है, जहाँ अमेरिका और इज़राइल के संयुक्त हवाई हमले में ईरान का सामरिक B1 (कराज) पुल पूरी तरह ध्वस्त हो गया है। इस विनाशकारी हमले के वीडियो सामने आए हैं, जो युद्ध के खौफनाक मोड़ की पुष्टि करते हैं। ईरान ने इसके जवाब में अन्य देशों के पुलों को निशाना बनाने की धमकी दी है।
    1
    4 अप्रैल 2026 की रिपोर्टों के अनुसार, मध्य पूर्व में तनाव चरम पर है, जहाँ अमेरिका और इज़राइल के संयुक्त हवाई हमले में ईरान का सामरिक B1 (कराज) पुल पूरी तरह ध्वस्त हो गया है। इस विनाशकारी हमले के वीडियो सामने आए हैं, जो युद्ध के खौफनाक मोड़ की पुष्टि करते हैं। ईरान ने इसके जवाब में अन्य देशों के पुलों को निशाना बनाने की धमकी दी है।
    user_Santosh sharma
    Santosh sharma
    Vadodara•
    5 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    4
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Centre સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.