Shuru
Apke Nagar Ki App…
ભરુચ એસ .ટી નિગમ વિભાગ ની નવી પહેલ હવે મુસાફરો ક્યુઆર કોડ કરી સ્કેન કરી ટિકિટ લઈ સકશે. ભરુચ એસ .ટી નિગમ દ્વારા મુસાફરો ની સુવિધામાં વધારો કરવા માટે ડિજિટલ પેમેન્ટ ની નવી પહેલ શરૂ કરવામાં આવે છે. જે અંતર્ગત પૈસા ચૂકવવાની સુવિધા અમલ બની છે.છેલ્લા બે સપ્તાહ માં અંદાજે 225 જેટલા ટિકિટ મશીનો માં સુવિધા કાર્યરત કરવામાં આવી છે જેના કારણે મુસાફરો અને કંડક્ટર વચ્ચે સવાર ના સમયે થતી છુટા પૈસા ની સમસ્યા નો કાયમી ઉકેલ આવશે. હાલ માં ભરુચ એસ .ટી નિગમ વિભાગ માં અંદાજે 10 % મુસાફરો આ ઓનલાઇન સ્કેન નો ઉપયોગ કરી રહયા છે .અને આગમી ટુકં સમય માં તમામ બસો માં સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે . B , BHARAT NEWS AMOD WhatsApp group ma follow Karlo
Tulsidas Vasava

More news from ગુજરાત and nearby areas
- જીએનએફ્સીમાં અકસ્માત સર્જાતા 8 કામદારો દાઝી જવાની ઘટના1
- ભરૂચ જિલ્લાના મહિલા સાયક્લિસ્ટ શ્વેતા વ્યાસને સાયક્લિંગ અને શારિરીક પ્રવૃત્તિ દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા બદલ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.1
- ઉજવણીમાં ઉમટી ભીડ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા જ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ પાંચબત્તી સર્કલ પર એકઠા થયા હતા અચાનક લાઠીચાર્જ ઉત્સાહમાં આવી ગયેલા ટોળાને કાબૂમાં લેવા અથવા ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે પોલીસે અચાનક લાઠીચાર્જ કરવો પડ્યો હતો દોડધામના દ્રશ્યો પોલીસ દ્વારા લાઠી વીંઝવામાં આવતા જશ્ન મનાવી રહેલા યુવાનોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી1
- Post by GUJARAT MANTRA NEWS1
- રાજપીપલા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સંમેલન ની ભવ્ય ઉજવણી બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવી હતી જેમાં રાજપીપલા ના પ્રાંત અધિકારી શ્રી સુશ્રી પરસનજીત કૌર દ્વારા માહિતી આપવામાં આવી1
- Post by Parwez Multani1
- મૂગલીસરાનું નામ બદલીને હવે તાપી પૂરા કરવામાં આવ્યું.. મુગલીસરા મેન ઓફિસને તાપી ભવન આપવામાં આવ્યું..1
- જંબુસર તાલુકાના ભાણખેતર ગામે આજે વહેલી સવારે સરપંચ જગદીશ પટેલની કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં જ કાર થોડા જ સમયમાં સંપૂર્ણ રીતે બળી ને રાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગના કારણે કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.1