logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

જંબુસર તાલુકાના ભાણખેતર ગામે આજે વહેલી સવારે સરપંચ જગદીશ પટેલની કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં જ કાર થોડા જ સમયમાં સંપૂર્ણ રીતે બળી ને રાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગના કારણે કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

2 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
2 hrs ago

જંબુસર તાલુકાના ભાણખેતર ગામે આજે વહેલી સવારે સરપંચ જગદીશ પટેલની કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં જ કાર થોડા જ સમયમાં સંપૂર્ણ રીતે બળી ને રાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગના કારણે કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

More news from ગુજરાત and nearby areas
  • જંબુસર તાલુકાના ભાણખેતર ગામે આજે વહેલી સવારે સરપંચ જગદીશ પટેલની કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં જ કાર થોડા જ સમયમાં સંપૂર્ણ રીતે બળી ને રાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગના કારણે કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
    1
    જંબુસર તાલુકાના ભાણખેતર ગામે આજે વહેલી સવારે સરપંચ જગદીશ પટેલની કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
આગ લાગતાં જ કાર થોડા જ સમયમાં સંપૂર્ણ રીતે બળી ને રાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગના કારણે કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    2 hrs ago
  • ઉજવણીમાં ઉમટી ભીડ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા જ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ પાંચબત્તી સર્કલ પર એકઠા થયા હતા અચાનક લાઠીચાર્જ ઉત્સાહમાં આવી ગયેલા ટોળાને કાબૂમાં લેવા અથવા ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે પોલીસે અચાનક લાઠીચાર્જ કરવો પડ્યો હતો દોડધામના દ્રશ્યો પોલીસ દ્વારા લાઠી વીંઝવામાં આવતા જશ્ન મનાવી રહેલા યુવાનોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી
    1
    ઉજવણીમાં ઉમટી ભીડ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા જ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ પાંચબત્તી સર્કલ પર એકઠા થયા હતા
અચાનક લાઠીચાર્જ ઉત્સાહમાં આવી ગયેલા ટોળાને કાબૂમાં લેવા અથવા ટ્રાફિક જામની સ્થિતિ નિવારવા માટે પોલીસે અચાનક લાઠીચાર્જ કરવો પડ્યો હતો
દોડધામના દ્રશ્યો પોલીસ દ્વારા લાઠી વીંઝવામાં આવતા જશ્ન મનાવી રહેલા યુવાનોમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી
    user_Salman patel
    Salman patel
    Video Creator ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    11 hrs ago
  • Post by GUJARAT MANTRA NEWS
    1
    Post by GUJARAT MANTRA NEWS
    user_GUJARAT MANTRA NEWS
    GUJARAT MANTRA NEWS
    પત્રકાર Mangrol, Surat•
    14 hrs ago
  • આજ રોજ સુરતની અંદર કાર્યકર્તાઓ સંમેલન આમ આદમી પાર્ટી દ્વારા રાખવામાં આવેલ છે અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ડેપ્યુટી સીએમ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે
    1
    આજ રોજ સુરતની અંદર કાર્યકર્તાઓ સંમેલન આમ આદમી પાર્ટી દ્વારા રાખવામાં આવેલ છે અને આમ આદમી પાર્ટીના સંયોજક  અરવિંદ કેજરીવાલ ડેપ્યુટી સીએમ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહેશે
    user_SN news 📰 નાસીર શેખ
    SN news 📰 નાસીર શેખ
    માંગરોળ, સુરત, ગુજરાત•
    23 hrs ago
  • Post by City Gold News
    1
    Post by City Gold News
    user_City Gold News
    City Gold News
    Auditor મજુરા, સુરત, ગુજરાત•
    42 min ago
  • Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    2
    Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    user_लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    Udhna, Surat•
    1 hr ago
  • Post by Parwez Multani
    1
    Post by Parwez Multani
    user_Parwez Multani
    Parwez Multani
    માંડવી સુરત, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં મહીલા દિવસ ની ઉજવણી કરવામાં આવી
    1
    અંકલેશ્વર પબ્લિક સ્કૂલ માં મહીલા દિવસ ની ઉજવણી કરવામાં આવી
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.