Shuru
Apke Nagar Ki App…
દસાડા તાલુકાની પાટડી મોડેલ સ્કૂલે બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ધોરણ 10માં તમામ 73 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા 100% પરિણામ નોંધાયું છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ 97.82% જેટલું ઊંચું પરિણામ આવતા શાળા શૈક્ષણિક રીતે મોખરે રહી છે.
Shailesh-SNR
દસાડા તાલુકાની પાટડી મોડેલ સ્કૂલે બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ધોરણ 10માં તમામ 73 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા 100% પરિણામ નોંધાયું છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ 97.82% જેટલું ઊંચું પરિણામ આવતા શાળા શૈક્ષણિક રીતે મોખરે રહી છે.
More news from ગુજરાત and nearby areas
- ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર વિસ્તાર નજીક પોલીસે દરોડો પાડી જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રોકડા રૂ. 21,200 જપ્ત કરવામાં આવ્યા છે. તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.1
- Post by Saradar3
- અમદાવાદ જિલ્લાના બગોદરા-ધોળકા રોડ પર દારૂ ભરેલો આઇસર ટેમ્પો પલટી ગયો. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને ટેમ્પોનો ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. બગોદરા પોલીસે વાહન કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.4
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. આ ભવ્ય પ્રસંગે 25 યુગલોએ એકસાથે પ્રભુતામાં પગલાં પાડી લગ્નજીવનનો પ્રારંભ કર્યો.1
- surendranagar 80 fut rod nathi ban to ke saf safai nathi surendranagar ma koi koi nu nathi sambhad tu1
- આપના દરેક કાર્ય અને વ્યવસાયિક દિવસની શરૂઆત શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજીના દર્શન સાથે કરો. તેમના આશીર્વાદથી કામધંધામાં પ્રગતિ અને સફળતા નિશ્ચિત છે.1
- ભાભર માંથી જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા ભાભર પોલીસ ની ફરી એક વખત સફળ કામગીરી નોંધાઈ છે ભાભર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભાભર જૂના ગામની સીમ માંથી જુગાર રમતા 4 ઇસમો ને ઝડપી લીધા છે વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક સૂચના થી ભાભર પી આઈ એચ એલ જોષી ના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ માં હતા તે સમયે ખાનગી બાતમી મળેલ કે ભાભર જૂના ખાતે આવેલ એક ખેતરમાં ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારું કેટલાક ઈસમો ભેગા મળી ઘાણી પાસા (ઘોડી) વડે પૈસા થી હારજીત નો જુગાર રમી રમાડે છે જેની હકીકત થી પોલીસે સ્થળ પર રેડ કરતા 4 ઇસમો ને પોલીસે ઝડપી લીધા હતા પોલીસે 4 ઇસમો પાસેથી 11300 નો મુર્દા માલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી1
- પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ખાતે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 22મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. આ પ્રસંગે 25 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી.1