Shuru
Apke Nagar Ki App…
અમદાવાદ જિલ્લાના બગોદરા ધોળકા રોડ પર ગાંગડ નજીક આવેલા છાપરા પાસે દારૂ ભરેલી આઇસર ટેમ્પો પલટી મારી જતા ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. અમદાવાદ જિલ્લાના બગોદરા ધોળકા રોડ પર ગાંગડ નજીક આવેલા છાપરા પાસે દારૂ ભરેલી આઇસર ટેમ્પો પલટી મારી જતા ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. મળતી માહિતી મુજબ દારૂ ભરેલી આઇસર ગાડી અચાનક પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ ગાડીનો ડ્રાઇવર સ્થળ પરથી ફરાર થઈ ગયો ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા દારૂ ભરેલી ગાડી કબ્જે લઈ આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ સાણંદ
Bharatsinh chauhan
અમદાવાદ જિલ્લાના બગોદરા ધોળકા રોડ પર ગાંગડ નજીક આવેલા છાપરા પાસે દારૂ ભરેલી આઇસર ટેમ્પો પલટી મારી જતા ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. અમદાવાદ જિલ્લાના બગોદરા ધોળકા રોડ પર ગાંગડ નજીક આવેલા છાપરા પાસે દારૂ ભરેલી આઇસર ટેમ્પો પલટી મારી જતા ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. મળતી માહિતી મુજબ દારૂ ભરેલી આઇસર ગાડી અચાનક પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ ગાડીનો ડ્રાઇવર સ્થળ પરથી ફરાર થઈ ગયો ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા દારૂ ભરેલી ગાડી કબ્જે લઈ આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ સાણંદ
More news from ગુજરાત and nearby areas
- અમદાવાદ જિલ્લાના બગોદરા ધોળકા રોડ પર ગાંગડ નજીક આવેલા છાપરા પાસે દારૂ ભરેલી આઇસર ટેમ્પો પલટી મારી જતા ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. અમદાવાદ જિલ્લાના બગોદરા ધોળકા રોડ પર ગાંગડ નજીક આવેલા છાપરા પાસે દારૂ ભરેલી આઇસર ટેમ્પો પલટી મારી જતા ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. મળતી માહિતી મુજબ દારૂ ભરેલી આઇસર ગાડી અચાનક પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ ગાડીનો ડ્રાઇવર સ્થળ પરથી ફરાર થઈ ગયો ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા દારૂ ભરેલી ગાડી કબ્જે લઈ આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- આપના દરેક કાર્ય અને વ્યવસાયિક દિવસની શરૂઆત શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુર હનુમાનજીના દર્શન સાથે કરો. તેમના આશીર્વાદથી કામધંધામાં પ્રગતિ અને સફળતા નિશ્ચિત છે.1
- અમદાવાદના વાટવા વિસ્તારમાં કુશવાહા પરિવારે પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. તેઓ પ્રેમ અને આનંદ સાથે પોતાના આ 'નવા જીવન'ને સ્વીકારી રહ્યા છે.1
- કચ્છના અંજારમાં અપહરણ કરાયેલી બાળકીને પોલીસે પશ્ચિમ બંગાળમાંથી સુરક્ષિત શોધી પરિવારને સોંપી દીધી છે. પોલીસ તપાસમાં હનીફ હફીજુલ સરકાર નામના આરોપીનું નામ સામે આવ્યું છે. આરોપી સામે પોકસો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ કલમો ઉમેરી ધરપકડની કાર્યવાહી કરાશે.1
- Post by Ahmedabad patrika1
- અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસે પ્રોહીબિશન કાયદા હેઠળ લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી છતાં, રાજ્યમાં રોજ આટલી મોટી માત્રામાં દારૂ કેવી રીતે પ્રવેશે છે તે સવાલ ઊભો થયો છે.1
- ખેડાના કપડવંજ તાલુકાના અબોચ ગામમાં બ્રહ્મભટ્ટ પરિવારે કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીનો ૧૬મો પાટોત્સવ નવચંડી યજ્ઞ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવ્યો. આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું, જેમાં ગ્રામજનો અને બહારના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો. યુવાન મિત્રોના સહયોગથી આ ભક્તિમય પ્રસંગ સફળ બન્યો.4
- વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા *વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા* વિજાપુર: વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ વિકાસ યાત્રા અને એકતા સમિતિ દ્વારા ખરોડના શ્રી રામદેવપીર મંદિર ખાતે આજે રવિવાર તા. 10/05/2026 ના રોજ પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સમિતિના પ્રમુખ મહેશજી ગાંડાજી ઠાકોરની આગેવાની અને કનુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નટુજી હાલાજી ઠાકોરે કર્યું હતું. કનુભાઈ ચૌધરી ભોજનના દાતા રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય નિતીનભાઈ સી. પટેલ, યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય શંકાબેન મહેશજી ઠાકોર, ઓ.બી.સી. વર્ગીકરણ ગુજરાતના પ્રદેશ કન્વીનર તારક ઠાકોર અને વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં 24 નવદંપતીઓએ લગ્નગ્રંથીથી જોડાઈને જીવનયાત્રાનો પ્રારંભ કર્યો હતો. હસ્ત મેળાપ બાદ દાતાઓ અને મહેમાનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ મહેશભાઈ ઠાકોર, સમિતિના સદસ્યો અને સમાજના આગેવાનોની સખત મહેનતથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. ખોટા ખર્ચા ટાળીને મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન સન્માનભેર યોજવાના હેતુથી આયોજિત ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વજનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.1