શહેરની મધ્યમાંથી અને આસપાસથી પસાર થતી ખાડીઓ જ્યારે ઓવરફ્લો થાય છે, ત્યારે અડધાથી વધુ સુરત પાણીમાં ગરકાવ થઈ જતું હોય છે. આ વર્ષે આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેર માટે ચોમાસું હંમેશા એક પડકારજનક સમય રહ્યો છે. ખાસ કરીને શહેરની મધ્યમાંથી અને આસપાસથી પસાર થતી ખાડીઓ જ્યારે ઓવરફ્લો થાય છે, ત્યારે અડધાથી વધુ સુરત પાણીમાં ગરકાવ થઈ જતું હોય છે. આ વર્ષે આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. નવા નિમણૂક પામેલા મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા આ વખતે પરંપરાગત પદ્ધતિઓ છોડીને અત્યાધુનિક ટેકનોલોજી અને સખત મોનિટરિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. વર્ષ 2025ના ચોમાસા દરમિયાન સુરતના અનેક વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવાની સાથે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પણ થયું હતું. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને કમિશનર એમ. નાગરાજને ચાર્જ સંભાળતાની સાથે જ ખાડી સફાઈને પ્રાથમિકતા આપી છે. આ વર્ષે પાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાડીઓની જળવહન ક્ષમતા વધારવાનો છે. સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર 4 ફ્લોટિંગ પોકલેન મશીનો ભાડેથી મેળવીને ખાડીઓમાં ઉતારવામાં આવ્યા છે. સામાન્ય રીતે જેસીબી કે પોકલેન ખાડીના કાંઠે રહીને સફાઈ કરતા હોય છે, પરંતુ આ ફ્લોટિંગ મશીનો પાણીની વચ્ચે જઈને કામગીરી કરી શકે છે. ખાડીના તળિયે જમા થયેલો વર્ષો જૂનો કાંપ દૂર કરવામાં આવી રહ્યો છે. ખાડીની ઊંડાઈ વધારવા માટે ડ્રેજિંગની કામગીરી આ મશીનો દ્વારા અસરકારક રીતે થઈ રહી છે. ખાડીમાં ફસાયેલો પ્લાસ્ટિક અને અન્ય ઘન કચરો, જે પાણીના પ્રવાહને અવરોધે છે, તેને આ મશીનોની મદદથી ઝડપથી બહાર કાઢવામાં આવી રહ્યો છે. માત્ર ખાડીઓ જ નહીં, પણ સમગ્ર શહેરના ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર નેટવર્કને સાફ કરવા માટે મશીનરીઓનો આખો કાફલો કામે લગાડવામાં આવ્યો છે. જેમાં 4 ફ્લોટિંગ મશીનો જે ખાસ કરીને ઊંડી ખાડીઓ માટે વપરાય છે. લોંગ બૂમ મશીન્સ કાંઠેથી દૂર સુધી સફાઈ કરવા માટે. પોકલેન અને જેસીબી નાના નાળા અને કેનાલની સફાઈ માટે. ટ્રક્સ અને ડમ્પર કાઢવામાં આવેલી સિલ્ટને તાત્કાલિક અન્યત્ર ખસેડવા માટે. અંદાજે 70થી વધુ વિવિધ મશીનરીઓ હાલ સુરતના રસ્તાઓ અને ખાડીઓ પર રાત-દિવસ કાર્યરત છે. સુરતના સેન્ટ્રલ, વેસ્ટ, નોર્થ, ઇસ્ટ, સાઉથ અને સાઉથ-વેસ્ટ સહિતના તમામ ઝોનમાં પ્રી-મોન્સૂન કામગીરી વહેંચી દેવામાં આવી છે. ચોમાસાનું પાણી જે પાઈપલાઈન દ્વારા નિકાલ પામે છે, તે તમામ લાઈનોનું સેટિંગ કરવામાં આવ્યું છે. રસ્તા પરના પાણી શોષતા ઇનલેટ ચેમ્બર્સને ખુલ્લા કરવામાં આવ્યા છે. ડ્રેનેજ લાઈન ચોક-અપ ન થાય તે માટે મેનહોલમાંથી કચરો કાઢવામાં આવ્યો છે. આ વર્ષની કામગીરીની સૌથી મોટી વિશેષતા તેનું 'સુપરવિઝન' છે. માત્ર આદેશ આપીને અધિકારીઓ બેસી રહ્યા નથી. દરરોજ સવારે 7 વાગ્યાથી પોતપોતાના વિસ્તારની ખાડીઓ પર હાજર રહીને કામનું નિરીક્ષણ કરે છે. એન્જિનિયર દ્વારા રોજેરોજની પ્રગતિનો અહેવાલ તૈયાર કરાય છે. ડેપ્યુટી કમિશનર અને ઝોનલ ચીફ દ્વારા અઠવાડિયામાં ઓછામાં ઓછી 2 થી 3 વાર આકસ્મિક મુલાકાત લઈને કામની ગુણવત્તા તપાસવામાં આવે છે. રાકેશ મોદી, કાર્યપાલક ઈજનેર, ડ્રેનેજ વિભાગે જણાવ્યું હતું કે, હાલમાં ચાલુ વર્ષે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી પર પૂરતું ફોકસ કરવામાં આવી રહ્યું છે. લાસ્ટ યરના ફ્લડિંગ કન્ડિશનને ધ્યાને લઈ આ વખતે સૌ પ્રથમ વાર ફ્લોટિંગ પોકલેન મશીન આપણે ઇન્સ્ટોલ કર્યા છે. આ મશીન ભાડેથી લેવામાં આવેલા છે, કુલ 4 મશીન ભાડેથી લીધા છે, જેનાથી ખાડીને ડી-સિલ્ટિંગ, ડ્રેજિંગ, કચરો સાફ-સફાઈ બધી કામગીરી કરવામાં આવે છે. આ ફ્લોટિંગ મશીનથી ખાડીની સાફ-સફાઈ કરવા દરમિયાન આશરે 1 થી 1.5 મીટર જેટલા પાણીના લેવલ ડાઉન થયાનું હાલમાં ધ્યાનમાં આવેલા છે. જે ઉપરથી ચોક્કસપણે કહી શકાય કે આ વખતમાં સુરત શહેરના રહીશોને ખાડી પૂરથી ચોક્કસ રાહત મળશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર ના માર્ગદર્શન હેઠળ અત્રે તમામ ઝોન કચેરીએથી તમામ ખાડીઓની સાફ-સફાઈ કરવામાં આવે છે. આ સિવાય સ્ટોર્મના ઇનલેટ, ઇનલેટ ચેમ્બર્સ, ડ્રેનેજ મશીનરી, સ્ટોર્મ વોટર લાઈન, મેનહોલ ડી-સિલ્ટિંગ આ તમામ પ્રકારની ડી-સિલ્ટિંગ કામગીરી જે ચોમાસાને લઈને પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત કરવામાં આવે છે, ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે. હાલમાં મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન તેમજ મહેરબાન ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શનથી તેમજ સીધી સૂચનાથી ઝોન કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીને ક્રોસ વેરિફિકેશન પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે. આથી આ ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત જરૂર સફળતા મળશે અને તમામ શહેરીજનોને ફ્લડની મુશ્કેલીમાંથી રાહત મળશે તે ચોક્કસપણે કહી શકાય એમ છે. હાલમાં તમામ ઝોનમાં ફ્લોટિંગ મશીન 4, લોંગ બૂમ મશીન્સ, પોકલેન મશીન્સ આવી વિવિધ પ્રકારની તમામ મશીનરીઓ જેસીબી, ટ્રક્સ થઈને આશરે 70 થી વધુ મશીનરીઓ કામે લાગી રહી છે, જે ફક્ત પ્રી-મોન્સૂનના કામે જ વાપરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બધું આઉટસોર્સ કરવામાં આવેલું છે. ફ્લોટિંગ મશીન ભાડેથી લેવામાં આવેલા છે, લોંગ બૂમ મશીન ભાડેથી લેવામાં આવેલા છે, તે ઉપરાંત પોકલેન મશીન તેમજ જેસીબી મશીન, ડમ્પર ટ્રક સુરત મહાનગરપાલિકાના પોતાના વાપરવામાં આવી રહ્યા છે. આ તમામ મશીનરીઓની સાથે ટેકનિકલ આસિસ્ટન્ટ, સુપરવાઈઝર, આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર પણ કાર્યરત છે. કાર્યપાલક ઈજનેર તેમજ ડેપ્યુટી એન્જિનિયર દ્વારા પણ ડેપ્યુટી કમિશનર તેમજ ઝોનલ ચીફ દ્વારા પણ સમયાંતરે ડેઈલી, વીકલી 2 થી 3 વાર મોનિટરિંગ કરવામાં આવે છે. ડેપ્યુટી એન્જિનિયરની તમામ ખાડી પર સવારે 7 વાગ્યાથી મોનિટરિંગ કરવામાં આવે છે, સુપરવિઝન કરવામાં આવે છે.
શહેરની મધ્યમાંથી અને આસપાસથી પસાર થતી ખાડીઓ જ્યારે ઓવરફ્લો થાય છે, ત્યારે અડધાથી વધુ સુરત પાણીમાં ગરકાવ થઈ જતું હોય છે. આ વર્ષે આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેર માટે ચોમાસું હંમેશા એક પડકારજનક સમય રહ્યો છે. ખાસ કરીને શહેરની મધ્યમાંથી અને આસપાસથી પસાર થતી ખાડીઓ જ્યારે ઓવરફ્લો થાય છે, ત્યારે અડધાથી વધુ સુરત પાણીમાં ગરકાવ થઈ જતું હોય છે. આ વર્ષે આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. નવા નિમણૂક પામેલા મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા આ વખતે પરંપરાગત પદ્ધતિઓ છોડીને અત્યાધુનિક ટેકનોલોજી અને સખત મોનિટરિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે. વર્ષ 2025ના ચોમાસા દરમિયાન સુરતના અનેક વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળ્યા હતા. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવાની સાથે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પણ થયું હતું. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને કમિશનર એમ. નાગરાજને ચાર્જ સંભાળતાની સાથે જ ખાડી સફાઈને પ્રાથમિકતા આપી છે. આ વર્ષે પાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાડીઓની જળવહન ક્ષમતા વધારવાનો છે. સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર 4 ફ્લોટિંગ પોકલેન મશીનો ભાડેથી મેળવીને ખાડીઓમાં ઉતારવામાં આવ્યા છે. સામાન્ય રીતે જેસીબી કે પોકલેન ખાડીના કાંઠે રહીને સફાઈ કરતા હોય છે, પરંતુ આ ફ્લોટિંગ મશીનો પાણીની વચ્ચે જઈને
કામગીરી કરી શકે છે. ખાડીના તળિયે જમા થયેલો વર્ષો જૂનો કાંપ દૂર કરવામાં આવી રહ્યો છે. ખાડીની ઊંડાઈ વધારવા માટે ડ્રેજિંગની કામગીરી આ મશીનો દ્વારા અસરકારક રીતે થઈ રહી છે. ખાડીમાં ફસાયેલો પ્લાસ્ટિક અને અન્ય ઘન કચરો, જે પાણીના પ્રવાહને અવરોધે છે, તેને આ મશીનોની મદદથી ઝડપથી બહાર કાઢવામાં આવી રહ્યો છે. માત્ર ખાડીઓ જ નહીં, પણ સમગ્ર શહેરના ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર નેટવર્કને સાફ કરવા માટે મશીનરીઓનો આખો કાફલો કામે લગાડવામાં આવ્યો છે. જેમાં 4 ફ્લોટિંગ મશીનો જે ખાસ કરીને ઊંડી ખાડીઓ માટે વપરાય છે. લોંગ બૂમ મશીન્સ કાંઠેથી દૂર સુધી સફાઈ કરવા માટે. પોકલેન અને જેસીબી નાના નાળા અને કેનાલની સફાઈ માટે. ટ્રક્સ અને ડમ્પર કાઢવામાં આવેલી સિલ્ટને તાત્કાલિક અન્યત્ર ખસેડવા માટે. અંદાજે 70થી વધુ વિવિધ મશીનરીઓ હાલ સુરતના રસ્તાઓ અને ખાડીઓ પર રાત-દિવસ કાર્યરત છે. સુરતના સેન્ટ્રલ, વેસ્ટ, નોર્થ, ઇસ્ટ, સાઉથ અને સાઉથ-વેસ્ટ સહિતના તમામ ઝોનમાં પ્રી-મોન્સૂન કામગીરી વહેંચી દેવામાં આવી છે. ચોમાસાનું પાણી જે પાઈપલાઈન દ્વારા નિકાલ પામે છે, તે તમામ લાઈનોનું સેટિંગ કરવામાં આવ્યું છે. રસ્તા પરના પાણી શોષતા ઇનલેટ ચેમ્બર્સને ખુલ્લા કરવામાં આવ્યા છે. ડ્રેનેજ લાઈન ચોક-અપ ન થાય તે માટે મેનહોલમાંથી કચરો કાઢવામાં આવ્યો છે. આ વર્ષની કામગીરીની સૌથી મોટી વિશેષતા તેનું 'સુપરવિઝન' છે. માત્ર આદેશ આપીને
અધિકારીઓ બેસી રહ્યા નથી. દરરોજ સવારે 7 વાગ્યાથી પોતપોતાના વિસ્તારની ખાડીઓ પર હાજર રહીને કામનું નિરીક્ષણ કરે છે. એન્જિનિયર દ્વારા રોજેરોજની પ્રગતિનો અહેવાલ તૈયાર કરાય છે. ડેપ્યુટી કમિશનર અને ઝોનલ ચીફ દ્વારા અઠવાડિયામાં ઓછામાં ઓછી 2 થી 3 વાર આકસ્મિક મુલાકાત લઈને કામની ગુણવત્તા તપાસવામાં આવે છે. રાકેશ મોદી, કાર્યપાલક ઈજનેર, ડ્રેનેજ વિભાગે જણાવ્યું હતું કે, હાલમાં ચાલુ વર્ષે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી પર પૂરતું ફોકસ કરવામાં આવી રહ્યું છે. લાસ્ટ યરના ફ્લડિંગ કન્ડિશનને ધ્યાને લઈ આ વખતે સૌ પ્રથમ વાર ફ્લોટિંગ પોકલેન મશીન આપણે ઇન્સ્ટોલ કર્યા છે. આ મશીન ભાડેથી લેવામાં આવેલા છે, કુલ 4 મશીન ભાડેથી લીધા છે, જેનાથી ખાડીને ડી-સિલ્ટિંગ, ડ્રેજિંગ, કચરો સાફ-સફાઈ બધી કામગીરી કરવામાં આવે છે. આ ફ્લોટિંગ મશીનથી ખાડીની સાફ-સફાઈ કરવા દરમિયાન આશરે 1 થી 1.5 મીટર જેટલા પાણીના લેવલ ડાઉન થયાનું હાલમાં ધ્યાનમાં આવેલા છે. જે ઉપરથી ચોક્કસપણે કહી શકાય કે આ વખતમાં સુરત શહેરના રહીશોને ખાડી પૂરથી ચોક્કસ રાહત મળશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર ના માર્ગદર્શન હેઠળ અત્રે તમામ ઝોન કચેરીએથી તમામ ખાડીઓની સાફ-સફાઈ કરવામાં આવે છે. આ સિવાય સ્ટોર્મના ઇનલેટ, ઇનલેટ ચેમ્બર્સ, ડ્રેનેજ મશીનરી, સ્ટોર્મ વોટર લાઈન, મેનહોલ ડી-સિલ્ટિંગ આ તમામ પ્રકારની ડી-સિલ્ટિંગ કામગીરી જે ચોમાસાને લઈને પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત કરવામાં
આવે છે, ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે. હાલમાં મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન તેમજ મહેરબાન ડેપ્યુટી કમિશનરના માર્ગદર્શનથી તેમજ સીધી સૂચનાથી ઝોન કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરીને ક્રોસ વેરિફિકેશન પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે. આથી આ ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત જરૂર સફળતા મળશે અને તમામ શહેરીજનોને ફ્લડની મુશ્કેલીમાંથી રાહત મળશે તે ચોક્કસપણે કહી શકાય એમ છે. હાલમાં તમામ ઝોનમાં ફ્લોટિંગ મશીન 4, લોંગ બૂમ મશીન્સ, પોકલેન મશીન્સ આવી વિવિધ પ્રકારની તમામ મશીનરીઓ જેસીબી, ટ્રક્સ થઈને આશરે 70 થી વધુ મશીનરીઓ કામે લાગી રહી છે, જે ફક્ત પ્રી-મોન્સૂનના કામે જ વાપરવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બધું આઉટસોર્સ કરવામાં આવેલું છે. ફ્લોટિંગ મશીન ભાડેથી લેવામાં આવેલા છે, લોંગ બૂમ મશીન ભાડેથી લેવામાં આવેલા છે, તે ઉપરાંત પોકલેન મશીન તેમજ જેસીબી મશીન, ડમ્પર ટ્રક સુરત મહાનગરપાલિકાના પોતાના વાપરવામાં આવી રહ્યા છે. આ તમામ મશીનરીઓની સાથે ટેકનિકલ આસિસ્ટન્ટ, સુપરવાઈઝર, આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર પણ કાર્યરત છે. કાર્યપાલક ઈજનેર તેમજ ડેપ્યુટી એન્જિનિયર દ્વારા પણ ડેપ્યુટી કમિશનર તેમજ ઝોનલ ચીફ દ્વારા પણ સમયાંતરે ડેઈલી, વીકલી 2 થી 3 વાર મોનિટરિંગ કરવામાં આવે છે. ડેપ્યુટી એન્જિનિયરની તમામ ખાડી પર સવારે 7 વાગ્યાથી મોનિટરિંગ કરવામાં આવે છે, સુપરવિઝન કરવામાં આવે છે.
- હવે લુખ્ખી દાદાગીરી ક્યારેય નહીં કરું - શિવા ઝાલા...... પોલીસ સામે લાચાર..1
- કામરેજ પોલીસ દ્વારા ફૂટન ખાના પર રેડ અનમોલ વેલનેસ સેન્ટર કામરેજ પોલીસ દ્વારા ફૂટન ખાના પર રેડ અનમોલ વેલનેસ સેન્ટર દુકાન - ૩૧૭ થી ૩૨૦ ત્રીજો માળ એમ.જી ડ્રિમ કોમપ્લેક્ષ બાપ સીતારામ ચોક કામરેજ રેસ્ક્યુ કરેલ રૂપલલના -5 (કોલકત્તા ) રંગે હાથ પકડાયેલ ગ્રાહકો 1.હરેશભાઈ ગભરૂભાઈ પરમાર ઉંમર વર્ષ 24 રહે 206 નીલકંઠ સોસાયટી મારુતિ ચોક પુણાગામ સુરત શહેર 2. ગોધારામ માંગીલાલ દેવાસી રહે વિઠ્ઠલનગર લસકાણા સુરત શહેર 3. વિપુલભાઈ જયંતીભાઈ સોડાગર ઉંમર વર્ષ 25 રહે ઘનશ્યામ નગર શેરી નંબર 3 મકાન નંબર 79 વરાછા રોડ લંબે હનુમાન સુરત શહેર 4. યશ દિલીપભાઈ મિર્ગે ઉંમર વર્ષ 19 રહે 145 એ 11 કોસાડવાસ હાઉસિંગ અમરોલી સુરત શહેર 5. હિતેશભાઈ નાગજીભાઈ પરમાર ઉંમર વર્ષ 34 રહે 206 નીલકંઠ સોસાયટી મારુતિ રોડ પુણાગામ સુરત શહેર 6. ઘનશ્યામભાઈ મગનભાઈ કોટડીયા ઉંમર વર્ષ 23 રહે વિક્રમ નગર સોસાયટી મકાન નંબર 404 વિભાગ-4 સીતાનગર ચોક સુરત શહેર1
- 🚨 कामरेज में वेलनेस सेंटर की आड़ में देह व्यापार का भंडाफोड़ 🚨 🚨 कामरेज में वेलनेस सेंटर की आड़ में देह व्यापार का भंडाफोड़ 🚨1
- સુરત : પાંડેસરા વિસ્તારની ઘટના ૧૬ વર્ષીય સગીરા છત ઉપરથી પડી ગઈ સગીરાને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી ફરજ ઉપરના તબીબોએ સગીરાને મૃત જાહેર કરી સગીરાએ આપઘાત કર્યો કે આકસ્મિક પડી ગઈ તે અંગે તપાસ શરુ પીલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી સુરત બ્રેકીંગ સુરત : પાંડેસરા વિસ્તારની ઘટના ૧૬ વર્ષીય સગીરા છત ઉપરથી પડી ગઈ સગીરાને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી ફરજ ઉપરના તબીબોએ સગીરાને મૃત જાહેર કરી સગીરાએ આપઘાત કર્યો કે આકસ્મિક પડી ગઈ તે અંગે તપાસ શરુ પીલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી4
- #ThemissionofSantRampalJiMaharaj परमात्मा साकार है व सहशरीर है (प्रभु राजा के समान दर्शनीय है) अर्थात् परमात्मा को देखा जा सकता है। 👉प्रमाण यजुर्वेद अध्याय 5, मंत्र 1, 6, 8, यजुर्वेद अध्याय 1, मंत्र 15, यजुर्वेद अध्याय 7 मंत्र 39, ऋग्वेद मण्डल 1, सूक्त 31, मंत्र 17, ऋग्वेद मण्डल 9, सूक्त 86, मंत्र 26, 27, ऋग्वेद मण्डल 9, सूक्त 82, मंत्र 1 - 3 अधिक जानकारी के लिए अवश्य पढ़ें पवित्र💜 सद्ग्रंथों 💜पर आधारित 🌹संत रामपाल जी🌹 महाराज द्वारा लिखित पुस्तक 📚 💚❤️ज्ञान गंगा ❤️💚 👉निःशुल्क पुस्तक प्राप्त करने हेतु अपना नाम, पूरा पता, और मोबाइल नंबर हमें व्हाट्सएप करें : +91 74968018251
- સુરતમાં લગ્નની લાલચ આપી મહિલાનું જાતીય શોષણ કરવાના આરોપમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ થઈ છે. આ ઘટનાના એક મહિના બાદ પોલીસે બાતમીના આધારે તેમની અટકાયત કરી છે.1
- સુરતના ભેડાવાડ વિસ્તારમાં 'શિવ-ભીમ મહોત્સવ' અને નવા ચૂંટાયેલા કોર્પોરેટરોનો સન્માન સમારોહ ધામધૂમથી યોજાયો. આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને જાણીતા કલાકાર રાહુલ સાઠેએ શિવભીમ ગીતોથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. દલિત સમુદાયના નેતા કુણાલભાઈદાસ સોનવાણે અને 'ભીમ સંઘર્ષ મિત્ર મંડળ' દ્વારા આયોજિત આ ઉત્સવ ખુબ સફળ રહ્યો.1
- સુરત ના હજીરા પોલીસ સ્ટેશન હદ મા મોરાગામ થી રાજગરી જતા હાઈવે ઉપર ગેરકાયદેસર રાત્રે પાર્કિંગ ટેલર અને બસ નુ ગેરકાયદેસર પાર્કિંગ ના લીધી ગંભીર અકસ્માત સર્જાય સુરત ના હજીરા પોલીસ સ્ટેશન હદ મા મોરાગામ થી રાજગરી જતા હાઈવે ઉપર ગેરકાયદેસર રાત્રે પાર્કિંગ ટેલર અને બસ નુ ગેરકાયદેસર પાર્કિંગ ના લીધી ગંભીર અકસ્માત સર્જાય અગાઉ એક લેડીઝ નુ પણ સ્થળ ઉપર મોટ નિપજયુ હતુ4