logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હવે લુખ્ખી દાદાગીરી ક્યારેય નહીં કરું - શિવા ઝાલા...... પોલીસ સામે લાચાર..

1 hr ago
user_Prasar sandesh news
Prasar sandesh news
રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
1 hr ago

હવે લુખ્ખી દાદાગીરી ક્યારેય નહીં કરું - શિવા ઝાલા...... પોલીસ સામે લાચાર..

More news from ગુજરાત and nearby areas
  • હવે લુખ્ખી દાદાગીરી ક્યારેય નહીં કરું - શિવા ઝાલા...... પોલીસ સામે લાચાર..
    1
    હવે લુખ્ખી દાદાગીરી ક્યારેય નહીં કરું - શિવા ઝાલા......
પોલીસ સામે લાચાર..
    user_Prasar sandesh news
    Prasar sandesh news
    રિપોર્ટર ચોરાસી, સુરત, ગુજરાત•
    1 hr ago
  • કામરેજ પોલીસ દ્વારા ફૂટન ખાના પર રેડ અનમોલ વેલનેસ સેન્ટર કામરેજ પોલીસ દ્વારા ફૂટન ખાના પર રેડ અનમોલ વેલનેસ સેન્ટર દુકાન - ૩૧૭ થી ૩૨૦ ત્રીજો માળ એમ.જી ડ્રિમ કોમપ્લેક્ષ બાપ સીતારામ ચોક કામરેજ રેસ્ક્યુ કરેલ રૂપલલના -5 (કોલકત્તા ) રંગે હાથ પકડાયેલ ગ્રાહકો 1.હરેશભાઈ ગભરૂભાઈ પરમાર ઉંમર વર્ષ 24 રહે 206 નીલકંઠ સોસાયટી મારુતિ ચોક પુણાગામ સુરત શહેર 2. ગોધારામ માંગીલાલ દેવાસી રહે વિઠ્ઠલનગર લસકાણા સુરત શહેર 3. વિપુલભાઈ જયંતીભાઈ સોડાગર ઉંમર વર્ષ 25 રહે ઘનશ્યામ નગર શેરી નંબર 3 મકાન નંબર 79 વરાછા રોડ લંબે હનુમાન સુરત શહેર 4. યશ દિલીપભાઈ મિર્ગે ઉંમર વર્ષ 19 રહે 145 એ 11 કોસાડવાસ હાઉસિંગ અમરોલી સુરત શહેર 5. હિતેશભાઈ નાગજીભાઈ પરમાર ઉંમર વર્ષ 34 રહે 206 નીલકંઠ સોસાયટી મારુતિ રોડ પુણાગામ સુરત શહેર 6. ઘનશ્યામભાઈ મગનભાઈ કોટડીયા ઉંમર વર્ષ 23 રહે વિક્રમ નગર સોસાયટી મકાન નંબર 404 વિભાગ-4 સીતાનગર ચોક સુરત શહેર
    1
    કામરેજ પોલીસ દ્વારા ફૂટન ખાના પર રેડ 
અનમોલ વેલનેસ સેન્ટર
કામરેજ પોલીસ દ્વારા ફૂટન ખાના પર રેડ 
અનમોલ વેલનેસ સેન્ટર 
દુકાન - ૩૧૭ થી ૩૨૦ ત્રીજો માળ એમ.જી ડ્રિમ કોમપ્લેક્ષ બાપ સીતારામ ચોક કામરેજ
રેસ્ક્યુ કરેલ રૂપલલના -5 
(કોલકત્તા )
રંગે હાથ પકડાયેલ ગ્રાહકો 
1.હરેશભાઈ ગભરૂભાઈ પરમાર ઉંમર વર્ષ 24 રહે 206 નીલકંઠ સોસાયટી મારુતિ ચોક પુણાગામ સુરત શહેર
2. ગોધારામ માંગીલાલ દેવાસી રહે વિઠ્ઠલનગર લસકાણા સુરત શહેર
3. વિપુલભાઈ જયંતીભાઈ સોડાગર ઉંમર વર્ષ 25 રહે ઘનશ્યામ નગર શેરી નંબર 3 મકાન નંબર 79 વરાછા રોડ લંબે હનુમાન સુરત શહેર
4. યશ દિલીપભાઈ મિર્ગે ઉંમર વર્ષ 19 રહે 145 એ 11 કોસાડવાસ હાઉસિંગ અમરોલી સુરત શહેર
5. હિતેશભાઈ નાગજીભાઈ પરમાર ઉંમર વર્ષ 34 રહે 206 નીલકંઠ સોસાયટી મારુતિ રોડ પુણાગામ સુરત શહેર
6. ઘનશ્યામભાઈ મગનભાઈ કોટડીયા ઉંમર વર્ષ 23 રહે વિક્રમ નગર સોસાયટી મકાન નંબર 404 વિભાગ-4 સીતાનગર ચોક  સુરત શહેર
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • 🚨 कामरेज में वेलनेस सेंटर की आड़ में देह व्यापार का भंडाफोड़ 🚨 🚨 कामरेज में वेलनेस सेंटर की आड़ में देह व्यापार का भंडाफोड़ 🚨
    1
    🚨 कामरेज में वेलनेस सेंटर की आड़ में देह व्यापार का भंडाफोड़ 🚨
🚨 कामरेज में वेलनेस सेंटर की आड़ में देह व्यापार का भंडाफोड़ 🚨
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરત : પાંડેસરા વિસ્તારની ઘટના ૧૬ વર્ષીય સગીરા છત ઉપરથી પડી ગઈ સગીરાને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી ફરજ ઉપરના તબીબોએ સગીરાને મૃત જાહેર કરી સગીરાએ આપઘાત કર્યો કે આકસ્મિક પડી ગઈ તે અંગે તપાસ શરુ પીલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી સુરત બ્રેકીંગ સુરત : પાંડેસરા વિસ્તારની ઘટના ૧૬ વર્ષીય સગીરા છત ઉપરથી પડી ગઈ સગીરાને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી ફરજ ઉપરના તબીબોએ સગીરાને મૃત જાહેર કરી સગીરાએ આપઘાત કર્યો કે આકસ્મિક પડી ગઈ તે અંગે તપાસ શરુ પીલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી
    4
    સુરત : પાંડેસરા વિસ્તારની ઘટના 

૧૬ વર્ષીય સગીરા છત ઉપરથી પડી ગઈ 

સગીરાને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી 

ફરજ ઉપરના તબીબોએ સગીરાને મૃત જાહેર કરી 

સગીરાએ આપઘાત કર્યો કે આકસ્મિક પડી ગઈ તે અંગે તપાસ શરુ 

પીલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સુરત બ્રેકીંગ 
સુરત : પાંડેસરા વિસ્તારની ઘટના 
૧૬ વર્ષીય સગીરા છત ઉપરથી પડી ગઈ 
સગીરાને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી 
ફરજ ઉપરના તબીબોએ સગીરાને મૃત જાહેર કરી 
સગીરાએ આપઘાત કર્યો કે આકસ્મિક પડી ગઈ તે અંગે તપાસ શરુ 
પીલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • પરમાત્મા સાકાર અને સહશરીર છે, જેને જોઈ શકાય છે. યજુર્વેદ અને ઋગ્વેદ જેવા પવિત્ર ગ્રંથોમાં આનો ઉલ્લેખ છે. સંત રામપાલજી મહારાજ દ્વારા લિખિત 'જ્ઞાન ગંગા' પુસ્તક મફતમાં મેળવી વધુ જાણો.
    1
    પરમાત્મા સાકાર અને સહશરીર છે, જેને જોઈ શકાય છે. યજુર્વેદ અને ઋગ્વેદ જેવા પવિત્ર ગ્રંથોમાં આનો ઉલ્લેખ છે. સંત રામપાલજી મહારાજ દ્વારા લિખિત 'જ્ઞાન ગંગા' પુસ્તક મફતમાં મેળવી વધુ જાણો.
    user_Shree Prakash Singh Singh
    Shree Prakash Singh Singh
    ચોરાસી, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • સુરતમાં લગ્નની લાલચ આપી મહિલાનું જાતીય શોષણ કરવાના આરોપમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ થઈ છે. આ ઘટનાના એક મહિના બાદ પોલીસે બાતમીના આધારે તેમની અટકાયત કરી છે.
    1
    સુરતમાં લગ્નની લાલચ આપી મહિલાનું જાતીય શોષણ કરવાના આરોપમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ થઈ છે. આ ઘટનાના એક મહિના બાદ પોલીસે બાતમીના આધારે તેમની અટકાયત કરી છે.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • સુરતના ભેડાવાડ વિસ્તારમાં 'શિવ-ભીમ મહોત્સવ' અને નવા ચૂંટાયેલા કોર્પોરેટરોનો સન્માન સમારોહ ધામધૂમથી યોજાયો. આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને જાણીતા કલાકાર રાહુલ સાઠેએ શિવભીમ ગીતોથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. દલિત સમુદાયના નેતા કુણાલભાઈદાસ સોનવાણે અને 'ભીમ સંઘર્ષ મિત્ર મંડળ' દ્વારા આયોજિત આ ઉત્સવ ખુબ સફળ રહ્યો.
    1
    સુરતના ભેડાવાડ વિસ્તારમાં 'શિવ-ભીમ મહોત્સવ' અને નવા ચૂંટાયેલા કોર્પોરેટરોનો સન્માન સમારોહ ધામધૂમથી યોજાયો. આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને જાણીતા કલાકાર રાહુલ સાઠેએ શિવભીમ ગીતોથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા. દલિત સમુદાયના નેતા કુણાલભાઈદાસ સોનવાણે અને 'ભીમ સંઘર્ષ મિત્ર મંડળ' દ્વારા આયોજિત આ ઉત્સવ ખુબ સફળ રહ્યો.
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    11 hrs ago
  • સુરત ના હજીરા પોલીસ સ્ટેશન હદ મા મોરાગામ થી રાજગરી જતા હાઈવે ઉપર ગેરકાયદેસર રાત્રે પાર્કિંગ ટેલર અને બસ નુ ગેરકાયદેસર પાર્કિંગ ના લીધી ગંભીર અકસ્માત સર્જાય સુરત ના હજીરા પોલીસ સ્ટેશન હદ મા મોરાગામ થી રાજગરી જતા હાઈવે ઉપર ગેરકાયદેસર રાત્રે પાર્કિંગ ટેલર અને બસ નુ ગેરકાયદેસર પાર્કિંગ ના લીધી ગંભીર અકસ્માત સર્જાય અગાઉ એક લેડીઝ નુ પણ સ્થળ ઉપર મોટ નિપજયુ હતુ
    4
    સુરત ના હજીરા પોલીસ સ્ટેશન હદ મા મોરાગામ થી રાજગરી જતા હાઈવે ઉપર ગેરકાયદેસર   રાત્રે પાર્કિંગ ટેલર અને બસ નુ ગેરકાયદેસર પાર્કિંગ ના લીધી ગંભીર અકસ્માત સર્જાય 
સુરત ના હજીરા પોલીસ સ્ટેશન હદ મા મોરાગામ થી રાજગરી જતા હાઈવે ઉપર ગેરકાયદેસર   રાત્રે પાર્કિંગ ટેલર અને બસ નુ ગેરકાયદેસર પાર્કિંગ ના લીધી ગંભીર અકસ્માત સર્જાય 
અગાઉ એક લેડીઝ નુ પણ સ્થળ ઉપર મોટ નિપજયુ હતુ
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.