logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને વાવ-થરાદ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના સપ્લાયર્સ, હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ બુટલેગરને પાસા હેઠળ અટકાયત કરતી થરાદ પોલીસ.

2 hrs ago
user_H P Banna
H P Banna
Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
2 hrs ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાને વાવ-થરાદ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના સપ્લાયર્સ, હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ બુટલેગરને પાસા હેઠળ અટકાયત કરતી થરાદ પોલીસ.

More news from ગુજરાત and nearby areas
  • ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ટડાવ ગામમાં કોંગ્રેસ પાર્ટીનો એક અનોખો અને ભાવુક ચૂંટણી પ્રચાર જોવા મળ્યો હતો ગામમાં આયોજિત જાહેર સભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અનિવાર્ય સંજોગોવશાત રૂબરૂ પહોંચી શક્યા ન હતા પરંતુ તેમણે ટેકનોલોજીના માધ્યમથી મતદારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો ટડાવ ગામમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનો મોટી સંખ્યામાં સાંસદ ગેનીબેન ઠાકોરને સાંભળવા માટે ઉમટી પડ્યા હતા જોકે વ્યસ્ત શિડ્યુલ અથવા અન્ય ટેકનિકલ કારણોસર ગેનીબેન સભા સ્થળે સમયસર પહોંચી શક્યા ન હતા કાર્યકર્તાઓ અને મતદારોમાં નિરાશા ન વ્યાપે તે માટે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો ગેનીબેન ઠાકોરે સભા સ્થળે ઉપસ્થિત આગેવાનોના મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ફોનને સ્પીકર સાથે જોડીને સમગ્ર સભાને સંબોધિત કરી હતી ગેનીબેને ભાવુક સ્વરે મતદારોની વચ્ચે ન પહોંચી શકવા બદલ જાહેર માફી માંગી હતી તેમણે ગ્રામજનોને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ ભલે રૂબરૂ નથી આવી શક્યા પરંતુ તેમનું હૃદય અને સેવા હંમેશા જનતા માટે હાજર છે તેમણે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવા અને સમર્થન આપવા નમ્ર અપીલ કરી હતી નેતાની આ નિખાલસતા અને માફી માંગવાની રીત જોઈને ટડાવ ગામના મતદારોમાં હકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ આ ડિજિટલ પ્રચાર અને ગેનીબેનની કાર્યશૈલીની ભારે ચર્ચા થઈ રહી છે
    1
    ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ટડાવ ગામમાં કોંગ્રેસ પાર્ટીનો એક અનોખો અને ભાવુક ચૂંટણી પ્રચાર જોવા મળ્યો હતો ગામમાં આયોજિત જાહેર સભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અનિવાર્ય સંજોગોવશાત રૂબરૂ પહોંચી શક્યા ન હતા પરંતુ તેમણે ટેકનોલોજીના માધ્યમથી મતદારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો ટડાવ ગામમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનો મોટી સંખ્યામાં સાંસદ ગેનીબેન ઠાકોરને સાંભળવા માટે ઉમટી પડ્યા હતા જોકે વ્યસ્ત શિડ્યુલ અથવા અન્ય ટેકનિકલ કારણોસર ગેનીબેન સભા સ્થળે સમયસર પહોંચી શક્યા ન હતા કાર્યકર્તાઓ અને મતદારોમાં નિરાશા ન વ્યાપે તે માટે કોંગ્રેસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો ગેનીબેન ઠાકોરે સભા સ્થળે ઉપસ્થિત આગેવાનોના મોબાઈલ ફોન પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ફોનને સ્પીકર સાથે જોડીને સમગ્ર સભાને સંબોધિત કરી હતી ગેનીબેને ભાવુક સ્વરે મતદારોની વચ્ચે ન પહોંચી શકવા બદલ જાહેર માફી માંગી હતી તેમણે ગ્રામજનોને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ ભલે રૂબરૂ નથી આવી શક્યા પરંતુ તેમનું હૃદય અને સેવા હંમેશા જનતા માટે હાજર છે તેમણે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવા અને સમર્થન આપવા નમ્ર અપીલ કરી હતી નેતાની આ નિખાલસતા અને માફી માંગવાની રીત જોઈને ટડાવ ગામના મતદારોમાં હકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ આ ડિજિટલ પ્રચાર અને ગેનીબેનની કાર્યશૈલીની ભારે ચર્ચા થઈ રહી છે
    user_વધૉજી ચૌહાણ  થરાદ ઢીમા
    વધૉજી ચૌહાણ થરાદ ઢીમા
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    6 hrs ago
  • Post by Ashvinbhai
    3
    Post by Ashvinbhai
    user_Ashvinbhai
    Ashvinbhai
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • Post by Shailesh bhai j.darji
    1
    Post by Shailesh bhai j.darji
    user_Shailesh bhai j.darji
    Shailesh bhai j.darji
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    23 hrs ago
  • Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    1
    Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    26 min ago
  • Post by LOK BANAS NEWS
    1
    Post by LOK BANAS NEWS
    user_LOK BANAS NEWS
    LOK BANAS NEWS
    Local News Reporter Kankrej, Banas Kantha•
    7 hrs ago
  • પાટણ: જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ બન્યું છે. ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓની એક મહત્વની બેઠક પાટણ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. મૂળભૂત સુવિધાઓ પર ભાર બેઠકમાં તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા છે. તેમણે તમામ મતદાન મથકોની રૂબરૂ ચકાસણી કરવા અને ત્યાં વીજળી, પીવાનું પાણી તથા છાંયડા જેવી પાયાની સુવિધાઓ (AMF) પૂરી પાડવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ગરમીની મોસમને ધ્યાનમાં રાખીને મતદારો માટે આરોગ્ય સેવાઓ અને પ્રાથમિક સારવાર કિટની વ્યવસ્થા કરવા પર પણ ભાર મૂક્યો હતો. કર્મચારી તાલીમ અને વ્યવસ્થાપન ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવા, દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવા અને મતદાન મથકો સુધી સ્ટાફને પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઇવીએમ (EVM) મશીનો રાખવા માટેના સ્ટ્રોંગરૂમ અને મતગણતરીની તૈયારીઓ વિશે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ચુસ્ત સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા અંગે નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, મતદાન મથકો પર 'નો-મોબાઇલ પોલિસી'નો કડક અમલ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે અને સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પાટણ રિપોર્ટર વિજય વડલિયા
    4
    પાટણ:
જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય તેમજ પેટા ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ બન્યું છે. ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ભટ્ટના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓની એક મહત્વની બેઠક પાટણ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી.
મૂળભૂત સુવિધાઓ પર ભાર
બેઠકમાં તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા છે. તેમણે તમામ મતદાન મથકોની રૂબરૂ ચકાસણી કરવા અને ત્યાં વીજળી, પીવાનું પાણી તથા છાંયડા જેવી પાયાની સુવિધાઓ (AMF) પૂરી પાડવા સૂચના આપી હતી. આ ઉપરાંત, ગરમીની મોસમને ધ્યાનમાં રાખીને મતદારો માટે આરોગ્ય સેવાઓ અને પ્રાથમિક સારવાર કિટની વ્યવસ્થા કરવા પર પણ ભાર મૂક્યો હતો.
કર્મચારી તાલીમ અને વ્યવસ્થાપન
ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને યોગ્ય તાલીમ આપવા, દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધાઓ ઊભી કરવા અને મતદાન મથકો સુધી સ્ટાફને પહોંચાડવા માટે વાહનોની વ્યવસ્થા કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઇવીએમ (EVM) મશીનો રાખવા માટેના સ્ટ્રોંગરૂમ અને મતગણતરીની તૈયારીઓ વિશે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ચુસ્ત સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા
સુરક્ષા વ્યવસ્થા અંગે નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, મતદાન મથકો પર 'નો-મોબાઇલ પોલિસી'નો કડક અમલ કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે અને સંવેદનશીલ મતદાન મથકો પર વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
પાટણ રિપોર્ટર વિજય વડલિયા
    user_Vadaliya Vijaykumar Umiyashankar
    Vadaliya Vijaykumar Umiyashankar
    Local News Reporter પાટણ, પાટણ, ગુજરાત•
    3 hrs ago
  • Post by H P Banna
    1
    Post by H P Banna
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    5 hrs ago
  • Post by Ashvinbhai
    2
    Post by Ashvinbhai
    user_Ashvinbhai
    Ashvinbhai
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    7 hrs ago
  • Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    1
    Post by Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    user_Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Dasharath Thakor સુઈગામ રિપોર્ટર Ktv
    Suigam, Banas Kantha•
    41 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.