logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં સ્થિત ડાયરેક્ટર જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI)ની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી સુરતના વેસુમાં DGGIની ઓફિસમાં ભીષણ આગ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં સ્થિત ડાયરેક્ટર જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI)ની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી આ દુર્ઘટનામાં ઓફિસમાં રહેલા અનેક મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે

5 hrs ago
user_Bharat Brahmbhatt
Bharat Brahmbhatt
ચોરાસી, સુરત, ગુજરાત•
5 hrs ago

સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં સ્થિત ડાયરેક્ટર જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI)ની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી સુરતના વેસુમાં DGGIની ઓફિસમાં ભીષણ આગ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં સ્થિત ડાયરેક્ટર જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI)ની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી આ દુર્ઘટનામાં ઓફિસમાં રહેલા અનેક મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે

More news from ગુજરાત and nearby areas
  • सूरत में कपड़ा व्यापारी से खंडणी मांगने वाला कुख्यात शिावा झाला SOG पुलिस के हत्थे चढ़ा सूरत में कपड़ा व्यापारी से खंडणी मांगने वाला कुख्यात शिावा झाला SOG पुलिस के हत्थे चढ़ा
    1
    सूरत में कपड़ा व्यापारी से खंडणी मांगने वाला कुख्यात शिावा झाला SOG पुलिस के हत्थे चढ़ा
सूरत में कपड़ा व्यापारी से खंडणी मांगने वाला कुख्यात शिावा झाला SOG पुलिस के हत्थे चढ़ा
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરતના કથિત ડ્રગ્સ માફિયા અને રીડા ગુનેગાર શિવા ઝાલાનું SGO દ્વારા રી-કન્સ્ટ્રક્શન! 4 લોકોમાંથી ડર દૂર કરવા માટે પોલીસ દ્વારા શિવા ઝાલાને તેના જ વિસ્તારમાં લઈ જઈ કાર્યવાહી કરવામાં આવી છે સુરતમાં કાયદાનો ડંડો હવે વધુ કડક બનતો નજરે પડી રહ્યો છે!
    1
    સુરતના કથિત ડ્રગ્સ માફિયા અને રીડા ગુનેગાર
શિવા ઝાલાનું SGO દ્વારા રી-કન્સ્ટ્રક્શન! 4 લોકોમાંથી ડર દૂર કરવા માટે પોલીસ દ્વારા શિવા ઝાલાને તેના જ વિસ્તારમાં લઈ જઈ કાર્યવાહી કરવામાં આવી છે સુરતમાં કાયદાનો ડંડો હવે વધુ કડક બનતો નજરે પડી રહ્યો છે!
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Chorasi, Surat•
    2 hrs ago
  • Aashapura Marble Aur Granite Material Dindoli Cenal Road Surat Bharat Bhai +91 98241 17279
    1
    Aashapura Marble Aur Granite Material Dindoli Cenal Road Surat 
Bharat Bhai +91 98241 17279
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • “અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી સચીન GIDC પોલીસ.. 👮🏻‍♂️🚨
    1
    “અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી

સચીન GIDC પોલીસ.. 👮🏻‍♂️🚨
    user_સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
    સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
    News Anchor ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો મંદિરના નિર્માણ માટે દાનમાં આપવા લાવેલા 300 ગ્રામ સોનાના બિસ્કીટ ચોરાયા હતા LCB વડોદરા અને સુરત પોલીસે 100થી વધુ CCTVના આધારે આરોપી કરણ મકવાણાને ધરપકડ કરી પોલીસે આરોપીની દાદી પાસેથી ચોરાયેલું તમામ સોનું રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી *બાઈટ જી સ વરિયા by એસીપી સુરત રેલવે ડિવિઝન*
    4
    સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો

સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો
મંદિરના નિર્માણ માટે દાનમાં આપવા લાવેલા 300 ગ્રામ સોનાના બિસ્કીટ ચોરાયા હતા
LCB વડોદરા અને સુરત પોલીસે 100થી વધુ CCTVના આધારે આરોપી કરણ મકવાણાને ધરપકડ કરી 
પોલીસે આરોપીની દાદી પાસેથી ચોરાયેલું તમામ સોનું રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
*બાઈટ જી સ વરિયા by એસીપી સુરત રેલવે ડિવિઝન*
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરત સ્ટેશન પર 45 લાખનું સોનું ચોરી વૃદ્ધ મુસાફરના ખિસ્સા કાપી સોનાની ચોરી મંદિર દાન માટે લાવવામાં આવેલું સોનું ચોરાયું ભીડનો લાભ લઈ 3 સોનાના બિસ્કિટ ચોરાયા સુરત રેલવે સ્ટેશન ચોરી કેસમાં આરોપીઓ ઝડપાયા ભુજ-બાંદ્રા એક્સપ્રેસના મુસાફર સાથે ચોરીની ઘટના 45 લાખના સોનાના બિસ્કિટ ચોરી કેસનો ભેદ ઉકેલાયો સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધના ખિસ્સા કાપી 45 લાખના સોનાના બિસ્કિટની ચોરી થયાની ઘટના સામે આવી હતી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સે વૃદ્ધ મુસાફરના પેન્ટનું ખિસ્સું કાપી 45 લાખ રૂપિયાના સોનાના ત્રણ બિસ્કિટ ચોરી લીધા. આ ઘટના ભુજ-બાંદ્રા એક્સપ્રેસમાંથી ઉતરી પ્લેટફોર્મ નંબર-2 તરફ જતા કાંતિલાલ નામના મુસાફર સાથે બની હતી. આ સોનું તેઓ મંદિરના કોરિડોર નિર્માણ માટે દાનમાં આપવા લાવ્યા હતા.
    1
    સુરત સ્ટેશન પર 45 લાખનું સોનું ચોરી
વૃદ્ધ મુસાફરના ખિસ્સા કાપી સોનાની ચોરી
મંદિર દાન માટે લાવવામાં આવેલું સોનું ચોરાયું
ભીડનો લાભ લઈ 3 સોનાના બિસ્કિટ ચોરાયા
સુરત રેલવે સ્ટેશન ચોરી કેસમાં આરોપીઓ ઝડપાયા
ભુજ-બાંદ્રા એક્સપ્રેસના મુસાફર સાથે ચોરીની ઘટના
45 લાખના સોનાના બિસ્કિટ ચોરી કેસનો ભેદ ઉકેલાયો
સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધના ખિસ્સા કાપી 45 લાખના સોનાના બિસ્કિટની ચોરી થયાની ઘટના સામે આવી હતી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સે વૃદ્ધ મુસાફરના પેન્ટનું ખિસ્સું કાપી 45 લાખ રૂપિયાના સોનાના ત્રણ બિસ્કિટ ચોરી લીધા. આ ઘટના ભુજ-બાંદ્રા એક્સપ્રેસમાંથી ઉતરી પ્લેટફોર્મ નંબર-2 તરફ જતા કાંતિલાલ નામના મુસાફર સાથે બની હતી. આ સોનું તેઓ મંદિરના કોરિડોર નિર્માણ માટે દાનમાં આપવા લાવ્યા હતા.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • अहमदाबाद के साणंद में युवक की निर्मम हत्या, गांव में तनाव का माहौल अहमदाबाद के साणंद में युवक की निर्मम हत्या, गांव में तनाव का माहौल
    1
    अहमदाबाद के साणंद में युवक की निर्मम हत्या, गांव में तनाव का माहौल
अहमदाबाद के साणंद में युवक की निर्मम हत्या, गांव में तनाव का माहौल
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • ક્ષત્રિય સમાજના એક યુવાનની કરપીણ હત્યા 🔪અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ ** સાણંદ તાલુકાના સનાથલ ગામે હત્યાની ચકચારજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી અને બબાલ થઈ હતી. તે સમયે એક ક્ષત્રિય સમાજના યુવાને ઠાકોર સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દેવેન્દ્ર સિંહ ભારત ભાઈ ચૌહાણ નામનો યુવાન ઠાકોર સમાજના યુવાનના ઘરે પહોંચ્યો હતો ત્યાં બે પુત્રોને પિતા મળી કરી હત્યા. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી.
    1
    ક્ષત્રિય સમાજના એક યુવાનની કરપીણ હત્યા 🔪અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ **
સાણંદ તાલુકાના સનાથલ ગામે હત્યાની ચકચારજનક ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી અને બબાલ થઈ હતી. તે સમયે એક ક્ષત્રિય સમાજના યુવાને ઠાકોર સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
દેવેન્દ્ર સિંહ ભારત ભાઈ ચૌહાણ નામનો યુવાન ઠાકોર સમાજના યુવાનના ઘરે પહોંચ્યો હતો ત્યાં બે પુત્રોને પિતા મળી કરી હત્યા.
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી.
    user_સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
    સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
    News Anchor ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • ઉનાળાની શરૂઆત સાથે આગના બનાવોમાં ચિંતાજનક વધારો સુરતના વેસુ ખાતે DGGI ઓફિસમાં ભીષણ આગ આગમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખ બન્યા ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી આગ પર કાબૂ આગ લાગવાનું કારણ હજુ અકબંધ, તપાસ શરૂ સરકારી કચેરીમાં આગથી સુરક્ષા વ્યવસ્થાઓ પર ઉઠ્યા સવાલ ઉનાળાની ઋતુના આગમન સાથે જ સમગ્ર શહેરમાં આગના બનાવોએ ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં જ સુરતના વેસુ વિસ્તારમાં આવેલી DGGI ની કચેરીમાં આગ લાગવાની ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ ને કાબુમા લીધી
    1
    ઉનાળાની શરૂઆત સાથે આગના બનાવોમાં ચિંતાજનક વધારો

સુરતના વેસુ ખાતે DGGI ઓફિસમાં ભીષણ આગ
 
આગમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખ બન્યા

ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી આગ પર કાબૂ

આગ લાગવાનું કારણ હજુ અકબંધ, તપાસ શરૂ
સરકારી કચેરીમાં આગથી સુરક્ષા વ્યવસ્થાઓ પર ઉઠ્યા સવાલ
ઉનાળાની ઋતુના આગમન સાથે જ સમગ્ર શહેરમાં આગના બનાવોએ ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં જ સુરતના વેસુ વિસ્તારમાં આવેલી DGGI ની કચેરીમાં આગ લાગવાની ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ ને કાબુમા લીધી
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.