logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

“અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી સચીન GIDC પોલીસ.. 👮🏻‍♂️🚨

1 hr ago
user_સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
News Anchor ઉધના, સુરત, ગુજરાત•
1 hr ago

“અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી સચીન GIDC પોલીસ.. 👮🏻‍♂️🚨

More news from ગુજરાત and nearby areas
  • ક્ષત્રિય સમાજના એક યુવાનની કરપીણ હત્યા 🔪અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ ** સાણંદ તાલુકાના સનાથલ ગામે હત્યાની ચકચારજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી અને બબાલ થઈ હતી. તે સમયે એક ક્ષત્રિય સમાજના યુવાને ઠાકોર સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દેવેન્દ્ર સિંહ ભારત ભાઈ ચૌહાણ નામનો યુવાન ઠાકોર સમાજના યુવાનના ઘરે પહોંચ્યો હતો ત્યાં બે પુત્રોને પિતા મળી કરી હત્યા. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી.
    1
    ક્ષત્રિય સમાજના એક યુવાનની કરપીણ હત્યા 🔪અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ **
સાણંદ તાલુકાના સનાથલ ગામે હત્યાની ચકચારજનક ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી અને બબાલ થઈ હતી. તે સમયે એક ક્ષત્રિય સમાજના યુવાને ઠાકોર સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
દેવેન્દ્ર સિંહ ભારત ભાઈ ચૌહાણ નામનો યુવાન ઠાકોર સમાજના યુવાનના ઘરે પહોંચ્યો હતો ત્યાં બે પુત્રોને પિતા મળી કરી હત્યા.
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી.
    user_સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
    સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
    News Anchor ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો મંદિરના નિર્માણ માટે દાનમાં આપવા લાવેલા 300 ગ્રામ સોનાના બિસ્કીટ ચોરાયા હતા LCB વડોદરા અને સુરત પોલીસે 100થી વધુ CCTVના આધારે આરોપી કરણ મકવાણાને ધરપકડ કરી પોલીસે આરોપીની દાદી પાસેથી ચોરાયેલું તમામ સોનું રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી *બાઈટ જી સ વરિયા by એસીપી સુરત રેલવે ડિવિઝન*
    4
    સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો

સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો
મંદિરના નિર્માણ માટે દાનમાં આપવા લાવેલા 300 ગ્રામ સોનાના બિસ્કીટ ચોરાયા હતા
LCB વડોદરા અને સુરત પોલીસે 100થી વધુ CCTVના આધારે આરોપી કરણ મકવાણાને ધરપકડ કરી 
પોલીસે આરોપીની દાદી પાસેથી ચોરાયેલું તમામ સોનું રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
*બાઈટ જી સ વરિયા by એસીપી સુરત રેલવે ડિવિઝન*
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • ઉનાળાની શરૂઆત સાથે આગના બનાવોમાં ચિંતાજનક વધારો સુરતના વેસુ ખાતે DGGI ઓફિસમાં ભીષણ આગ આગમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખ બન્યા ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી આગ પર કાબૂ આગ લાગવાનું કારણ હજુ અકબંધ, તપાસ શરૂ સરકારી કચેરીમાં આગથી સુરક્ષા વ્યવસ્થાઓ પર ઉઠ્યા સવાલ ઉનાળાની ઋતુના આગમન સાથે જ સમગ્ર શહેરમાં આગના બનાવોએ ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં જ સુરતના વેસુ વિસ્તારમાં આવેલી DGGI ની કચેરીમાં આગ લાગવાની ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ ને કાબુમા લીધી
    1
    ઉનાળાની શરૂઆત સાથે આગના બનાવોમાં ચિંતાજનક વધારો

સુરતના વેસુ ખાતે DGGI ઓફિસમાં ભીષણ આગ
 
આગમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખ બન્યા

ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી આગ પર કાબૂ

આગ લાગવાનું કારણ હજુ અકબંધ, તપાસ શરૂ
સરકારી કચેરીમાં આગથી સુરક્ષા વ્યવસ્થાઓ પર ઉઠ્યા સવાલ
ઉનાળાની ઋતુના આગમન સાથે જ સમગ્ર શહેરમાં આગના બનાવોએ ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં જ સુરતના વેસુ વિસ્તારમાં આવેલી DGGI ની કચેરીમાં આગ લાગવાની ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ ને કાબુમા લીધી
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરતના વેસુમાં DGGI ની ઓફિસમાં ભીષણ આગ લાગી હતી....... સુરતના વેસુમાં DGGIની ઓફિસમાં ભીષણ આગ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં સ્થિત ડાયરેક્ટર જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI)ની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી આ દુર્ઘટનામાં ઓફિસમાં રહેલા અનેક મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે રિપોર્ટર - રશ્મિ રાણા
    1
    સુરતના વેસુમાં DGGI ની ઓફિસમાં ભીષણ આગ લાગી હતી.......
સુરતના વેસુમાં DGGIની ઓફિસમાં ભીષણ આગ
સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં સ્થિત ડાયરેક્ટર જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI)ની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી
આ દુર્ઘટનામાં ઓફિસમાં રહેલા અનેક મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન 
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી
ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે
રિપોર્ટર - રશ્મિ રાણા
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • Breaking news લીંબાયત પોલીસ પર ચપ્પુથી હુમલો, સ્વરક્ષણમાં પોલીસે કર્યું ફાયરિંગ 17 વર્ષીય યુવકની હત્યાના આરોપી રાહુલ જોગી પોલીસ એન્કાઉન્ટરમાં ઝડપાયો મીઠીખાડી વિસ્તારમાં છુપાયેલા આરોપીને પોલીસે દબોચ્યો.. #viral #surat limbayat police station #gujarat police #gud Job #SD news @
    1
    Breaking news લીંબાયત પોલીસ પર ચપ્પુથી હુમલો, સ્વરક્ષણમાં પોલીસે કર્યું ફાયરિંગ 17 વર્ષીય યુવકની હત્યાના આરોપી રાહુલ જોગી પોલીસ એન્કાઉન્ટરમાં ઝડપાયો મીઠીખાડી વિસ્તારમાં છુપાયેલા આરોપીને પોલીસે દબોચ્યો..

#viral #surat limbayat police station #gujarat police #gud Job #SD news @
    user_SD sehak
    SD sehak
    Udhna, Surat•
    3 hrs ago
  • सूरत के लिंबायत मीठी खाड़ी इलाके में हत्या के आरोपी को गिरफ्तार करने गई पुलिस पर आरोपियों ने चाकू से किया हमला, सूरत के लिंबायत मीठी खाड़ी इलाके में हत्या के आरोपी को गिरफ्तार करने गई पुलिस पर आरोपियों ने चाकू से किया हमला,बचाव में थाना प्रभारी ने चलाई गोली, गोली आरोपी के पैर में लगी।जिसमें एक पुलिसकर्मी भी हुआ घायल।
    1
    सूरत के लिंबायत मीठी खाड़ी इलाके में हत्या के आरोपी को गिरफ्तार करने गई पुलिस पर आरोपियों ने चाकू से किया हमला,
सूरत के लिंबायत मीठी खाड़ी इलाके में हत्या के आरोपी को गिरफ्तार करने गई पुलिस पर आरोपियों ने चाकू से किया हमला,बचाव में थाना प्रभारी ने चलाई गोली, गोली आरोपी के पैर में लगी।जिसमें एक पुलिसकर्मी भी हुआ घायल।
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    3 hrs ago
  • दो महीने से फरार ई-सिगरेट सप्लायर को सूरत एसओजी ने दबोचा दो महीने से फरार ई-सिगरेट सप्लायर को सूरत एसओजी ने दबोचा
    1
    दो महीने से फरार ई-सिगरेट सप्लायर को सूरत एसओजी ने दबोचा
दो महीने से फरार ई-सिगरेट सप्लायर को सूरत एसओजी ने दबोचा
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • આજે વહેલી સવારે પાસોદરા વિસ્તાર માં ખાડી માં કેમિકલ માફિયાઓ દ્રારા ખાડી માં જલદ કેમિકલ છોડી ને જતા રહ્યા જેના કારણે હજારો માછલીઓના મોત થયા આજે વહેલી સવારે પાસોદરા વિસ્તાર માં ખાડી માં કેમિકલ માફિયાઓ દ્રારા ખાડી માં જલદ કેમિકલ છોડી ને જતા રહ્યા જેના કારણે હજારો માછલીઓના મોત થયા અને આસપાસ નું વિવિધ સોસાયટી આ ખાડી કાંઠે આવેલી છે જેના બોરિંગ માં પણ આ જલદ કેમિકલ મિશ્રિત થઈ શકે અને લોકો નુ આરોગ્ય જોખમાય છે આ વિસ્તાર રાજ્ય ના આરોગ્ય મંત્રી નો છે
    3
    આજે વહેલી સવારે પાસોદરા વિસ્તાર માં ખાડી માં કેમિકલ માફિયાઓ દ્રારા ખાડી માં જલદ કેમિકલ છોડી ને જતા રહ્યા જેના કારણે હજારો માછલીઓના મોત થયા
આજે વહેલી સવારે પાસોદરા વિસ્તાર માં ખાડી માં કેમિકલ માફિયાઓ દ્રારા ખાડી માં જલદ કેમિકલ છોડી ને જતા રહ્યા જેના કારણે હજારો માછલીઓના મોત થયા અને આસપાસ નું વિવિધ સોસાયટી આ ખાડી કાંઠે આવેલી છે જેના બોરિંગ માં પણ આ જલદ કેમિકલ મિશ્રિત થઈ શકે અને લોકો નુ આરોગ્ય જોખમાય છે 
આ વિસ્તાર રાજ્ય ના આરોગ્ય મંત્રી નો છે
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • જનતાની ભેટ જનતાને સમર્પિત:હર્ષ સંઘવીની નમ્રતા હર્ષ સંઘવીએ તમામ સન્માન જનસેવામાં અર્પણ કર્યા ભેટોથી વધુ જનસેવા મહત્વની: હર્ષ સંઘવી મજૂરા કાર્યક્રમમાં હર્ષ સંઘવીનો અનોખો સેવા સંદેશ જનપ્રેમને જનહિતમાં ફેરવ્યો: હર્ષ સંઘવી સાદગી અને સેવા ભાવનો અનોખો દાખલો સુરતના રાજકારણમાં સેવા અને નમ્રતાનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે. મજૂરા વિધાનસભા વિસ્તારમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જનતા અને કાર્યકર્તાઓ તરફથી મળેલા તમામ સન્માન અને ભેટ-સોગાદો ફરી જનતાના ચરણોમાં અર્પણ કરી દીધી હતી.
    1
    જનતાની ભેટ જનતાને સમર્પિત:હર્ષ સંઘવીની નમ્રતા

હર્ષ સંઘવીએ તમામ સન્માન જનસેવામાં અર્પણ કર્યા

ભેટોથી વધુ જનસેવા મહત્વની: હર્ષ સંઘવી

મજૂરા કાર્યક્રમમાં હર્ષ સંઘવીનો અનોખો સેવા સંદેશ
જનપ્રેમને જનહિતમાં ફેરવ્યો: હર્ષ સંઘવી
સાદગી અને સેવા ભાવનો અનોખો દાખલો
સુરતના રાજકારણમાં સેવા અને નમ્રતાનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો છે. મજૂરા વિધાનસભા વિસ્તારમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જનતા અને કાર્યકર્તાઓ તરફથી મળેલા તમામ સન્માન અને ભેટ-સોગાદો ફરી જનતાના ચરણોમાં અર્પણ કરી દીધી હતી.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.