logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

सूरत के लिंबायत मीठी खाड़ी इलाके में हत्या के आरोपी को गिरफ्तार करने गई पुलिस पर आरोपियों ने चाकू से किया हमला, सूरत के लिंबायत मीठी खाड़ी इलाके में हत्या के आरोपी को गिरफ्तार करने गई पुलिस पर आरोपियों ने चाकू से किया हमला,बचाव में थाना प्रभारी ने चलाई गोली, गोली आरोपी के पैर में लगी।जिसमें एक पुलिसकर्मी भी हुआ घायल।

4 hrs ago
user_Amarjeet Nishad
Amarjeet Nishad
Katargam, Surat•
4 hrs ago

सूरत के लिंबायत मीठी खाड़ी इलाके में हत्या के आरोपी को गिरफ्तार करने गई पुलिस पर आरोपियों ने चाकू से किया हमला, सूरत के लिंबायत मीठी खाड़ी इलाके में हत्या के आरोपी को गिरफ्तार करने गई पुलिस पर आरोपियों ने चाकू से किया हमला,बचाव में थाना प्रभारी ने चलाई गोली, गोली आरोपी के पैर में लगी।जिसमें एक पुलिसकर्मी भी हुआ घायल।

More news from ગુજરાત and nearby areas
  • ગુજરાતમાં ડ્રગ માફિયા શિવા ઝાલાને રંગદારીના આરોપસર ફરીથી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ડ્રગ સંબંધિત ગુનાઓ બાદ હવે તેના પર ગંભીર નાણાકીય ગુનાનો આરોપ લાગ્યો છે.
    1
    ગુજરાતમાં ડ્રગ માફિયા શિવા ઝાલાને રંગદારીના આરોપસર ફરીથી પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ડ્રગ સંબંધિત ગુનાઓ બાદ હવે તેના પર ગંભીર નાણાકીય ગુનાનો આરોપ લાગ્યો છે.
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    9 hrs ago
  • સુરતમાં કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા જેલમાંથી બહાર આવી સોશિયલ મીડિયા પર ભાઈગીરી બતાવતી રીલ્સ બનાવતો હતો. પોલીસે તેને પકડી તેની 'રાજા'ગીરી ઉતારી કાન પકડાવી માફી મંગાવીને શાન ઠેકાણે લાવી દીધી.
    1
    સુરતમાં કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા જેલમાંથી બહાર આવી સોશિયલ મીડિયા પર ભાઈગીરી બતાવતી રીલ્સ બનાવતો હતો. પોલીસે તેને પકડી તેની 'રાજા'ગીરી ઉતારી કાન પકડાવી માફી મંગાવીને શાન ઠેકાણે લાવી દીધી.
    user_Raftar surat news
    Raftar surat news
    કતારગામ, સુરત, ગુજરાત•
    21 hrs ago
  • સુરતના બેસુ ભીમરાડ વિસ્તારમાં એક બિલ્ડર પર ફ્લેટ માલિકોએ ગંભીર આરોપ લગાવ્યા છે. બિલ્ડરે પ્રતિ ફ્લેટ ધારક પાસેથી ₹2.50 કરોડ લીધા હોવા છતાં વર્ષો પછી પણ તેમને ઘર મળ્યા નથી.
    1
    સુરતના બેસુ ભીમરાડ વિસ્તારમાં એક બિલ્ડર પર ફ્લેટ માલિકોએ ગંભીર આરોપ લગાવ્યા છે. બિલ્ડરે પ્રતિ ફ્લેટ ધારક પાસેથી ₹2.50 કરોડ લીધા હોવા છતાં વર્ષો પછી પણ તેમને ઘર મળ્યા નથી.
    user_Amarjeet Nishad
    Amarjeet Nishad
    Katargam, Surat•
    23 hrs ago
  • કુખ્યાત શિવા ઝાલાની એક ભૂલ ભારે પડી..................... કુખ્યાત શિવા ઝાલાની એક ભૂલ ભારે પડી... અઇનો દાદો છે, હાથ ઊંચા કર અને પગે લાગ, દાદાગીરી કરે છે તમારી હારે, ડ્રગ્સ માફિયા ની શાન ઠેકાણે આવી
    1
    કુખ્યાત શિવા ઝાલાની એક ભૂલ ભારે પડી.....................
કુખ્યાત શિવા ઝાલાની એક ભૂલ ભારે પડી...
અઇનો દાદો છે, હાથ ઊંચા કર અને પગે લાગ, દાદાગીરી કરે છે તમારી હારે, ડ્રગ્સ માફિયા ની શાન ઠેકાણે આવી
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    10 min ago
  • સુરત શહેર ઉધના ઝોન ટ્રાફિક પોઇન્ટ ર ભરોસે જવાબદાર અધિકારી કોઈ હાજર નહી ટ્રાફિક પોઇન્ટ પર બેદરકારી
    1
    સુરત શહેર ઉધના ઝોન ટ્રાફિક પોઇન્ટ ર ભરોસે  જવાબદાર અધિકારી કોઈ હાજર નહી
ટ્રાફિક પોઇન્ટ પર બેદરકારી
    user_Dinesh Chauhan
    Dinesh Chauhan
    ચોરાસી, સુરત, ગુજરાત•
    22 min ago
  • कड़ोदरा के श्रीनिवास ग्रीन सिटी में सब्जी लारियों के अतिक्रमण पर सख्ती, दो दिन में हटेगा कब्जा कड़ोदरा के श्रीनिवास ग्रीन सिटी में सब्जी लारियों के अतिक्रमण पर सख्ती, दो दिन में हटेगा कब्जा
    1
    कड़ोदरा के श्रीनिवास ग्रीन सिटी में सब्जी लारियों के अतिक्रमण पर सख्ती, दो दिन में हटेगा कब्जा
कड़ोदरा के श्रीनिवास ग्रीन सिटी में सब्जी लारियों के अतिक्रमण पर सख्ती, दो दिन में हटेगा कब्जा
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    35 min ago
  • ક્ષત્રિય સમાજના એક યુવાનની કરપીણ હત્યા 🔪અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ ** સાણંદ તાલુકાના સનાથલ ગામે હત્યાની ચકચારજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી અને બબાલ થઈ હતી. તે સમયે એક ક્ષત્રિય સમાજના યુવાને ઠાકોર સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દેવેન્દ્ર સિંહ ભારત ભાઈ ચૌહાણ નામનો યુવાન ઠાકોર સમાજના યુવાનના ઘરે પહોંચ્યો હતો ત્યાં બે પુત્રોને પિતા મળી કરી હત્યા. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી.
    1
    ક્ષત્રિય સમાજના એક યુવાનની કરપીણ હત્યા 🔪અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ **
સાણંદ તાલુકાના સનાથલ ગામે હત્યાની ચકચારજનક ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી અને બબાલ થઈ હતી. તે સમયે એક ક્ષત્રિય સમાજના યુવાને ઠાકોર સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
દેવેન્દ્ર સિંહ ભારત ભાઈ ચૌહાણ નામનો યુવાન ઠાકોર સમાજના યુવાનના ઘરે પહોંચ્યો હતો ત્યાં બે પુત્રોને પિતા મળી કરી હત્યા.
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી.
    user_સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
    સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
    News Anchor ઉધના, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • સુરતમાં લુપ્તપ્રાય ચકલીઓના સંરક્ષણ માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત, શહેરમાં ચકલીઓ માટે મફત માળાનું વિતરણ કરવામાં આવ્યું. આ પગલું તેમની ઘટતી વસ્તીને બચાવવામાં મદદરૂપ થશે.
    1
    સુરતમાં લુપ્તપ્રાય ચકલીઓના સંરક્ષણ માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત, શહેરમાં ચકલીઓ માટે મફત માળાનું વિતરણ કરવામાં આવ્યું. આ પગલું તેમની ઘટતી વસ્તીને બચાવવામાં મદદરૂપ થશે.
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    10 hrs ago
  • લીંબાયતમાં સગીરાની હત્યાના આરોપી પોલીસ પર હુમલો......... લીંબાયતમાં સગીરાની હત્યાના આરોપી પોલીસ પર હુમલો.........
    1
    લીંબાયતમાં સગીરાની હત્યાના આરોપી પોલીસ પર હુમલો.........
લીંબાયતમાં સગીરાની હત્યાના આરોપી પોલીસ પર હુમલો.........
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    28 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.