Shuru
Apke Nagar Ki App…
સુરતમાં કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા જેલમાંથી બહાર આવી સોશિયલ મીડિયા પર ભાઈગીરી બતાવતી રીલ્સ બનાવતો હતો. પોલીસે તેને પકડી તેની 'રાજા'ગીરી ઉતારી કાન પકડાવી માફી મંગાવીને શાન ઠેકાણે લાવી દીધી.
Raftar surat news
સુરતમાં કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલા જેલમાંથી બહાર આવી સોશિયલ મીડિયા પર ભાઈગીરી બતાવતી રીલ્સ બનાવતો હતો. પોલીસે તેને પકડી તેની 'રાજા'ગીરી ઉતારી કાન પકડાવી માફી મંગાવીને શાન ઠેકાણે લાવી દીધી.
More news from Surat and nearby areas
- સુરતમાં કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની ફરી ધરપકડ કરવામાં આવી છે. એક કાપડ વેપારી પાસેથી રંગદારી માંગવાના આરોપસર SOG પોલીસે તેને પકડી પાડ્યો.1
- સુરતની સચીન GIDC પોલીસે મહિલા અત્યાચાર અને દહેજ પ્રથાના ગુનામાં 4 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. ઝોન-6 એલસીબીએ ઉત્તર પ્રદેશના નોઈડા ફેઝ-2, યુપી-દિલ્હી બોર્ડર પરથી લગભગ 1200 કિલોમીટર દૂરથી તેને દબોચી લીધો.1
- સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઓટોરિક્ષામાંથી ગૌમાંસ મળી આવ્યું છે. પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું.1
- સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, સુરત લિંબાયતમાં સગીરની હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો, જવાબી કાર્યવાહીમાં પોલીસે આરોપી પર કર્યું ફાયરિંગ. આરોપી રાહુલ જોગીએ પોલીસકર્મી મુકેશભાઈ પર ચપ્પુથી હુમલો કરતા પોલીસે હવામાં અને બાદમાં આરોપીના પગે ગોળી મારી. હુમલામાં ઘાયલ પોલીસકર્મી અને ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત આરોપી બંને હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. માત્ર બાઇક અથડાવવાની ક્ષુલ્લક વાતમાં 16 વર્ષીય અનુરાગની હત્યા કરનાર આરોપી અગાઉ 10 ગુનાઓમાં સંડોવાયેલો અને ,પાસા,હેઠળ જેલ પણ જઈ આવ્યો છે. બધું તપાસ લિંબાયત પૂરી કરી રહી છે4
- સુરતમાં પોલીસે લુખ્ખા શિવા ઝાલા સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસની કડકાઈ સામે ઝૂકીને શિવા ઝાલાએ હવે ક્યારેય દાદાગીરી નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી છે.1
- સુરત જિલ્લાના કામરેજમાં અનમોલ વેલનેસ સેન્ટરના નામે ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર પોલીસે રેડ પાડી. આ રેડ દરમિયાન પોલીસે કોલકાત્તાની 5 યુવતીઓને બચાવી હતી અને 6 ગ્રાહકોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.1
- સુરતના વાલક પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. આ ઘટનાને પગલે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો અને ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થયા.1
- સુરતના કામરેજમાં વેલનેસ સેન્ટરના નામે ચાલતા દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડી કેટલાક લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.1
- સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 16 વર્ષીય સગીરા છત પરથી પડી જતાં તેનું મોત નીપજ્યું છે. તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી. સગીરાએ આપઘાત કર્યો કે આકસ્મિક રીતે પડી તે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.4