logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સુરત શહેર ઉધના ઝોન ટ્રાફિક પોઇન્ટ ર ભરોસે જવાબદાર અધિકારી કોઈ હાજર નહી ટ્રાફિક પોઇન્ટ પર બેદરકારી

1 hr ago
user_Dinesh Chauhan
Dinesh Chauhan
ચોરાસી, સુરત, ગુજરાત•
1 hr ago

સુરત શહેર ઉધના ઝોન ટ્રાફિક પોઇન્ટ ર ભરોસે જવાબદાર અધિકારી કોઈ હાજર નહી ટ્રાફિક પોઇન્ટ પર બેદરકારી

  • user_Dinesh Chauhan
    Dinesh Chauhan
    ચોરાસી, સુરત, ગુજરાત
    56 min ago
More news from ગુજરાત and nearby areas
  • सूरत में कपड़ा व्यापारी से खंडणी मांगने वाला कुख्यात शिावा झाला SOG पुलिस के हत्थे चढ़ा सूरत में कपड़ा व्यापारी से खंडणी मांगने वाला कुख्यात शिावा झाला SOG पुलिस के हत्थे चढ़ा
    1
    सूरत में कपड़ा व्यापारी से खंडणी मांगने वाला कुख्यात शिावा झाला SOG पुलिस के हत्थे चढ़ा
सूरत में कपड़ा व्यापारी से खंडणी मांगने वाला कुख्यात शिावा झाला SOG पुलिस के हत्थे चढ़ा
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • ડ્રગ્સ કેસના આરોપી શિવા ઝાલા ની શાન ઠેકાણે પાડતી SOG બે હાથ જોડી માફી માંગી સુરત બ્રેકીંગ ડ્રગ્સ કેસના આરોપી શિવા ઝાલા ની શાન ઠેકાણે પાડતી SOG બે હાથ જોડી માફી માંગી Sog એ આરોપીના શિન સપાટા ઉતાર્યા કાન પકડાવી માફી મંગાવી ભાઈગીરી સાબિત કરવા વિવાદાસ્પદ રીલ્સ મૂકતો સોસીયલ મીડિયા પર ફેમસ થવા અને ગુનાખોરીનું ગૌરવ ગાન કરતી રીલ્સ બનાવતો, ડ્રગ્સ કેસમાં જેલમાંથી બહાર આવતા જ ભાઈગીરીના શિન સપાટા કર્યા હતા, સલાબતપુરા કાપડ વેપારી પાસેથી 1.20 લાખની ખંડણી માંગી હતી ધંધો કરવો હોય તો મહિને 50 હજાર આપવા પડશે કહી ધમકી આપી હતી જે અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ sog ને સોંપવામાં આવી હતી Sog એ આરોપી શિવા ઝાલા ની ભાઈગીરી નો ભૂત ઉતાર્યું પોલીસ પકડમાં જ આવતા જ ભાઈગીરી નું ભૂત ઉતરી ગયું SOG પીલિસે કુખ્યાત શિવા ઝાલાનો સરઘસ કાઢ્યું દોરડાથી બાંધી શિવા ઝાલાનું સરઘસ કાઢ્યું જે વિસ્તારમાં દાદાગીરી કરતો જતો ત્યાં જ બે હાથ જોડી માફી મંગાવી
    1
    ડ્રગ્સ કેસના આરોપી શિવા ઝાલા ની શાન ઠેકાણે પાડતી SOG

બે હાથ જોડી માફી માંગી
સુરત બ્રેકીંગ
ડ્રગ્સ કેસના આરોપી શિવા ઝાલા ની શાન ઠેકાણે પાડતી SOG
બે હાથ જોડી માફી માંગી 
Sog એ આરોપીના શિન સપાટા ઉતાર્યા
કાન પકડાવી માફી મંગાવી
ભાઈગીરી સાબિત કરવા વિવાદાસ્પદ રીલ્સ મૂકતો
સોસીયલ મીડિયા પર ફેમસ થવા અને ગુનાખોરીનું ગૌરવ ગાન કરતી રીલ્સ બનાવતો,
ડ્રગ્સ કેસમાં જેલમાંથી બહાર આવતા જ ભાઈગીરીના શિન સપાટા કર્યા હતા,
સલાબતપુરા કાપડ વેપારી પાસેથી 1.20 લાખની ખંડણી માંગી હતી
ધંધો કરવો હોય તો મહિને 50 હજાર આપવા પડશે કહી ધમકી આપી હતી
જે અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી
જેની તપાસ sog ને સોંપવામાં આવી હતી
Sog એ આરોપી શિવા ઝાલા ની ભાઈગીરી નો ભૂત ઉતાર્યું
પોલીસ પકડમાં જ આવતા જ ભાઈગીરી નું ભૂત ઉતરી ગયું
SOG પીલિસે કુખ્યાત શિવા ઝાલાનો સરઘસ કાઢ્યું
દોરડાથી બાંધી શિવા ઝાલાનું સરઘસ કાઢ્યું
જે વિસ્તારમાં દાદાગીરી કરતો જતો ત્યાં જ બે હાથ જોડી માફી મંગાવી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરતના કથિત ડ્રગ્સ માફિયા અને રીડા ગુનેગાર શિવા ઝાલાનું SGO દ્વારા રી-કન્સ્ટ્રક્શન! 4 લોકોમાંથી ડર દૂર કરવા માટે પોલીસ દ્વારા શિવા ઝાલાને તેના જ વિસ્તારમાં લઈ જઈ કાર્યવાહી કરવામાં આવી છે સુરતમાં કાયદાનો ડંડો હવે વધુ કડક બનતો નજરે પડી રહ્યો છે!
    1
    સુરતના કથિત ડ્રગ્સ માફિયા અને રીડા ગુનેગાર
શિવા ઝાલાનું SGO દ્વારા રી-કન્સ્ટ્રક્શન! 4 લોકોમાંથી ડર દૂર કરવા માટે પોલીસ દ્વારા શિવા ઝાલાને તેના જ વિસ્તારમાં લઈ જઈ કાર્યવાહી કરવામાં આવી છે સુરતમાં કાયદાનો ડંડો હવે વધુ કડક બનતો નજરે પડી રહ્યો છે!
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Chorasi, Surat•
    3 hrs ago
  • Aashapura Marble Aur Granite Material Dindoli Cenal Road Surat Bharat Bhai +91 98241 17279
    1
    Aashapura Marble Aur Granite Material Dindoli Cenal Road Surat 
Bharat Bhai +91 98241 17279
    user_Durga Prasad
    Durga Prasad
    Architectural Salvage Shop ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • “અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી સચીન GIDC પોલીસ.. 👮🏻‍♂️🚨
    1
    “અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા બે માસથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી

સચીન GIDC પોલીસ.. 👮🏻‍♂️🚨
    user_સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
    સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
    News Anchor ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • સુરત સ્ટેશન પર 45 લાખનું સોનું ચોરી વૃદ્ધ મુસાફરના ખિસ્સા કાપી સોનાની ચોરી મંદિર દાન માટે લાવવામાં આવેલું સોનું ચોરાયું ભીડનો લાભ લઈ 3 સોનાના બિસ્કિટ ચોરાયા સુરત રેલવે સ્ટેશન ચોરી કેસમાં આરોપીઓ ઝડપાયા ભુજ-બાંદ્રા એક્સપ્રેસના મુસાફર સાથે ચોરીની ઘટના 45 લાખના સોનાના બિસ્કિટ ચોરી કેસનો ભેદ ઉકેલાયો સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધના ખિસ્સા કાપી 45 લાખના સોનાના બિસ્કિટની ચોરી થયાની ઘટના સામે આવી હતી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સે વૃદ્ધ મુસાફરના પેન્ટનું ખિસ્સું કાપી 45 લાખ રૂપિયાના સોનાના ત્રણ બિસ્કિટ ચોરી લીધા. આ ઘટના ભુજ-બાંદ્રા એક્સપ્રેસમાંથી ઉતરી પ્લેટફોર્મ નંબર-2 તરફ જતા કાંતિલાલ નામના મુસાફર સાથે બની હતી. આ સોનું તેઓ મંદિરના કોરિડોર નિર્માણ માટે દાનમાં આપવા લાવ્યા હતા.
    1
    સુરત સ્ટેશન પર 45 લાખનું સોનું ચોરી
વૃદ્ધ મુસાફરના ખિસ્સા કાપી સોનાની ચોરી
મંદિર દાન માટે લાવવામાં આવેલું સોનું ચોરાયું
ભીડનો લાભ લઈ 3 સોનાના બિસ્કિટ ચોરાયા
સુરત રેલવે સ્ટેશન ચોરી કેસમાં આરોપીઓ ઝડપાયા
ભુજ-બાંદ્રા એક્સપ્રેસના મુસાફર સાથે ચોરીની ઘટના
45 લાખના સોનાના બિસ્કિટ ચોરી કેસનો ભેદ ઉકેલાયો
સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધના ખિસ્સા કાપી 45 લાખના સોનાના બિસ્કિટની ચોરી થયાની ઘટના સામે આવી હતી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સે વૃદ્ધ મુસાફરના પેન્ટનું ખિસ્સું કાપી 45 લાખ રૂપિયાના સોનાના ત્રણ બિસ્કિટ ચોરી લીધા. આ ઘટના ભુજ-બાંદ્રા એક્સપ્રેસમાંથી ઉતરી પ્લેટફોર્મ નંબર-2 તરફ જતા કાંતિલાલ નામના મુસાફર સાથે બની હતી. આ સોનું તેઓ મંદિરના કોરિડોર નિર્માણ માટે દાનમાં આપવા લાવ્યા હતા.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    4 hrs ago
  • સચીન GIDC પોલીસની કાર્યવાહી અપહરણ અને પોક્સો (POCSO) ગુનાનો નાસતો-ફરતો આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો સચીન GIDC પોલીસની કાર્યવાહી અપહરણ અને પોક્સો (POCSO) ગુનાનો નાસતો-ફરતો આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો ​બે મહિનાથી પોલીસને ચકમો આપનાર ૨૧ વર્ષીય રાજકુમાર વર્માની સુલતાનપુર (UP) ખાતેથી ધરપકડ ​સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુનામાં સચિન GIDC પોલીસને મળી મોટી સફળતા પોસ્કો અને અપહરણના ગુનાનો આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો પોક્સો અને અપહરણના ગુનામાં આરોપી બે માસથી હતો વોન્ટેડ આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી સગીરાનું કર્યું હતું અપહરણ આરોપી 15 વર્ષીય સગીરા ના પાડોશ માં રહેતો હોવાથી સગીરા સાથે કરી હતી મિત્રતા
    1
    સચીન GIDC પોલીસની કાર્યવાહી 
અપહરણ અને પોક્સો (POCSO) ગુનાનો નાસતો-ફરતો આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો
સચીન GIDC પોલીસની કાર્યવાહી 
અપહરણ અને પોક્સો (POCSO) ગુનાનો નાસતો-ફરતો આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો
​બે મહિનાથી પોલીસને ચકમો આપનાર ૨૧ વર્ષીય રાજકુમાર વર્માની સુલતાનપુર (UP) ખાતેથી ધરપકડ
​સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુનામાં સચિન GIDC પોલીસને મળી મોટી સફળતા 
પોસ્કો અને અપહરણના ગુનાનો આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો
પોક્સો અને અપહરણના ગુનામાં આરોપી બે માસથી હતો  વોન્ટેડ 
આરોપીએ સગીરાને લગ્નની લાલચ આપી સગીરાનું કર્યું હતું અપહરણ 
આરોપી 15 વર્ષીય સગીરા ના પાડોશ માં રહેતો હોવાથી સગીરા સાથે કરી હતી મિત્રતા
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    51 min ago
  • अहमदाबाद के साणंद में युवक की निर्मम हत्या, गांव में तनाव का माहौल अहमदाबाद के साणंद में युवक की निर्मम हत्या, गांव में तनाव का माहौल
    1
    अहमदाबाद के साणंद में युवक की निर्मम हत्या, गांव में तनाव का माहौल
अहमदाबाद के साणंद में युवक की निर्मम हत्या, गांव में तनाव का माहौल
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • ક્ષત્રિય સમાજના એક યુવાનની કરપીણ હત્યા 🔪અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ ** સાણંદ તાલુકાના સનાથલ ગામે હત્યાની ચકચારજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી અને બબાલ થઈ હતી. તે સમયે એક ક્ષત્રિય સમાજના યુવાને ઠાકોર સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દેવેન્દ્ર સિંહ ભારત ભાઈ ચૌહાણ નામનો યુવાન ઠાકોર સમાજના યુવાનના ઘરે પહોંચ્યો હતો ત્યાં બે પુત્રોને પિતા મળી કરી હત્યા. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી.
    1
    ક્ષત્રિય સમાજના એક યુવાનની કરપીણ હત્યા 🔪અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ **
સાણંદ તાલુકાના સનાથલ ગામે હત્યાની ચકચારજનક ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી અને બબાલ થઈ હતી. તે સમયે એક ક્ષત્રિય સમાજના યુવાને ઠાકોર સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
દેવેન્દ્ર સિંહ ભારત ભાઈ ચૌહાણ નામનો યુવાન ઠાકોર સમાજના યુવાનના ઘરે પહોંચ્યો હતો ત્યાં બે પુત્રોને પિતા મળી કરી હત્યા.
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી.
    user_સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
    સુરત સત્યમેવ ટાઈમ્સ 🎤
    News Anchor ઉધના, સુરત, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.