ડ્રગ્સ કેસના આરોપી શિવા ઝાલા ની શાન ઠેકાણે પાડતી SOG બે હાથ જોડી માફી માંગી સુરત બ્રેકીંગ ડ્રગ્સ કેસના આરોપી શિવા ઝાલા ની શાન ઠેકાણે પાડતી SOG બે હાથ જોડી માફી માંગી Sog એ આરોપીના શિન સપાટા ઉતાર્યા કાન પકડાવી માફી મંગાવી ભાઈગીરી સાબિત કરવા વિવાદાસ્પદ રીલ્સ મૂકતો સોસીયલ મીડિયા પર ફેમસ થવા અને ગુનાખોરીનું ગૌરવ ગાન કરતી રીલ્સ બનાવતો, ડ્રગ્સ કેસમાં જેલમાંથી બહાર આવતા જ ભાઈગીરીના શિન સપાટા કર્યા હતા, સલાબતપુરા કાપડ વેપારી પાસેથી 1.20 લાખની ખંડણી માંગી હતી ધંધો કરવો હોય તો મહિને 50 હજાર આપવા પડશે કહી ધમકી આપી હતી જે અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ sog ને સોંપવામાં આવી હતી Sog એ આરોપી શિવા ઝાલા ની ભાઈગીરી નો ભૂત ઉતાર્યું પોલીસ પકડમાં જ આવતા જ ભાઈગીરી નું ભૂત ઉતરી ગયું SOG પીલિસે કુખ્યાત શિવા ઝાલાનો સરઘસ કાઢ્યું દોરડાથી બાંધી શિવા ઝાલાનું સરઘસ કાઢ્યું જે વિસ્તારમાં દાદાગીરી કરતો જતો ત્યાં જ બે હાથ જોડી માફી મંગાવી

- ક્ષત્રિય સમાજના એક યુવાનની કરપીણ હત્યા 🔪અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ ** સાણંદ તાલુકાના સનાથલ ગામે હત્યાની ચકચારજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બે દિવસ અગાઉ લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ બાબતે બોલાચાલી અને બબાલ થઈ હતી. તે સમયે એક ક્ષત્રિય સમાજના યુવાને ઠાકોર સમાજના યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી દેવેન્દ્ર સિંહ ભારત ભાઈ ચૌહાણ નામનો યુવાન ઠાકોર સમાજના યુવાનના ઘરે પહોંચ્યો હતો ત્યાં બે પુત્રોને પિતા મળી કરી હત્યા. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય ચાંગોદર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી.1
- સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો સુરત રેલવે સ્ટેશનની લિફ્ટમાં પેન્ટ કાપી 45 લાખના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો મંદિરના નિર્માણ માટે દાનમાં આપવા લાવેલા 300 ગ્રામ સોનાના બિસ્કીટ ચોરાયા હતા LCB વડોદરા અને સુરત પોલીસે 100થી વધુ CCTVના આધારે આરોપી કરણ મકવાણાને ધરપકડ કરી પોલીસે આરોપીની દાદી પાસેથી ચોરાયેલું તમામ સોનું રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી *બાઈટ જી સ વરિયા by એસીપી સુરત રેલવે ડિવિઝન*4
- સુરત સ્ટેશન પર 45 લાખનું સોનું ચોરી વૃદ્ધ મુસાફરના ખિસ્સા કાપી સોનાની ચોરી મંદિર દાન માટે લાવવામાં આવેલું સોનું ચોરાયું ભીડનો લાભ લઈ 3 સોનાના બિસ્કિટ ચોરાયા સુરત રેલવે સ્ટેશન ચોરી કેસમાં આરોપીઓ ઝડપાયા ભુજ-બાંદ્રા એક્સપ્રેસના મુસાફર સાથે ચોરીની ઘટના 45 લાખના સોનાના બિસ્કિટ ચોરી કેસનો ભેદ ઉકેલાયો સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધના ખિસ્સા કાપી 45 લાખના સોનાના બિસ્કિટની ચોરી થયાની ઘટના સામે આવી હતી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે મળતી માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી અજાણ્યા શખ્સે વૃદ્ધ મુસાફરના પેન્ટનું ખિસ્સું કાપી 45 લાખ રૂપિયાના સોનાના ત્રણ બિસ્કિટ ચોરી લીધા. આ ઘટના ભુજ-બાંદ્રા એક્સપ્રેસમાંથી ઉતરી પ્લેટફોર્મ નંબર-2 તરફ જતા કાંતિલાલ નામના મુસાફર સાથે બની હતી. આ સોનું તેઓ મંદિરના કોરિડોર નિર્માણ માટે દાનમાં આપવા લાવ્યા હતા.1
- સુરતના વેસુમાં DGGI ની ઓફિસમાં ભીષણ આગ લાગી હતી....... સુરતના વેસુમાં DGGIની ઓફિસમાં ભીષણ આગ સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં સ્થિત ડાયરેક્ટર જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI)ની ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી આ દુર્ઘટનામાં ઓફિસમાં રહેલા અનેક મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે રિપોર્ટર - રશ્મિ રાણા1
- Breaking news લીંબાયત પોલીસ પર ચપ્પુથી હુમલો, સ્વરક્ષણમાં પોલીસે કર્યું ફાયરિંગ 17 વર્ષીય યુવકની હત્યાના આરોપી રાહુલ જોગી પોલીસ એન્કાઉન્ટરમાં ઝડપાયો મીઠીખાડી વિસ્તારમાં છુપાયેલા આરોપીને પોલીસે દબોચ્યો.. #viral #surat limbayat police station #gujarat police #gud Job #SD news @1
- સુરત માનવ સેવા સંઘ છાંયડો નવા સરનામે ઓપનિંગ મહાનુભાવો હાજર છાંયડા માં ગરીબો ને સેવા મળે છે1
- दो महीने से फरार ई-सिगरेट सप्लायर को सूरत एसओजी ने दबोचा दो महीने से फरार ई-सिगरेट सप्लायर को सूरत एसओजी ने दबोचा1
- ઉનાળાની શરૂઆત સાથે આગના બનાવોમાં ચિંતાજનક વધારો સુરતના વેસુ ખાતે DGGI ઓફિસમાં ભીષણ આગ આગમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખ બન્યા ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી આગ પર કાબૂ આગ લાગવાનું કારણ હજુ અકબંધ, તપાસ શરૂ સરકારી કચેરીમાં આગથી સુરક્ષા વ્યવસ્થાઓ પર ઉઠ્યા સવાલ ઉનાળાની ઋતુના આગમન સાથે જ સમગ્ર શહેરમાં આગના બનાવોએ ચિંતા વધારી દીધી છે. તાજેતરમાં જ સુરતના વેસુ વિસ્તારમાં આવેલી DGGI ની કચેરીમાં આગ લાગવાની ઘટનાથી નાસભાગ મચી ગઈ હતી ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ ને કાબુમા લીધી1
- આજે વહેલી સવારે પાસોદરા વિસ્તાર માં ખાડી માં કેમિકલ માફિયાઓ દ્રારા ખાડી માં જલદ કેમિકલ છોડી ને જતા રહ્યા જેના કારણે હજારો માછલીઓના મોત થયા આજે વહેલી સવારે પાસોદરા વિસ્તાર માં ખાડી માં કેમિકલ માફિયાઓ દ્રારા ખાડી માં જલદ કેમિકલ છોડી ને જતા રહ્યા જેના કારણે હજારો માછલીઓના મોત થયા અને આસપાસ નું વિવિધ સોસાયટી આ ખાડી કાંઠે આવેલી છે જેના બોરિંગ માં પણ આ જલદ કેમિકલ મિશ્રિત થઈ શકે અને લોકો નુ આરોગ્ય જોખમાય છે આ વિસ્તાર રાજ્ય ના આરોગ્ય મંત્રી નો છે3