Shuru
Apke Nagar Ki App…
સીગામ દહેગામ રોડ ઉપર પસાર થતો મહાકાય 10 ફૂટ ઉપરાંત નો મહાકાય અજગરે દેખા દેતા ફાફડાટ
D
Dineshparmar
સીગામ દહેગામ રોડ ઉપર પસાર થતો મહાકાય 10 ફૂટ ઉપરાંત નો મહાકાય અજગરે દેખા દેતા ફાફડાટ
More news from Gandhinagar and nearby areas
- ગાંધીનગર : CM ભુપેન્દ્ર પટેલે ગુજરાતના 3 પ્રતિભા સંપન્ન ખેલાડીઓને શુભેચ્છા પાઠવી । Gujaratnews1
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે તારણોપાય તરીકે મોટા પાયે વૃક્ષો વાવવા ‘એક પેડ માં કે નામ’ અભિયાન દેશભરમાં શરૂ કરાવ્યું છે. ત્યારે ગાંધીનગરના કોબા ખાતે 'એક પેડ માં કે નામ' અભિયાનનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવ્યો છે. અને આ અભિયાન અંતર્ગત કોબા ખાતે લગભગ 1500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, મહાનગરપાલિકાના કમિશનર જે એન વાઘેલા, ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ કે દવે સહિતના કોર્પોરેટરો હોદ્દેદારો અધિકારીઓ સહભાગી બન્યા છે.1
- ગાંધીનગર: કોબા ખાતે 'એક પેડ માં કે નામ' અભિયાનનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ1
- ***** આંખોદેખી ન્યૂઝ ***** આંખોદેખી ન્યૂઝ ગાંધીનગર બ્યુરોથી, હિતેશ અસ્વાની જણાવે છે કે, તાજેતર મા ગાંધીનગર ના કલોલ ખાતે, શ્રી સેરાવાળા સાંઈ જેઓ જુલેલાલના પ્રચારક છે, તેઓએ સિદ્ધપુર અને મહેસાણામાં પણ હાજરી આપી હતી,ચાલ્યા સાહેબ એટલે કે 40 દિવસના વ્રતના સંદર્ભમાં લોકોને , વ્રત કેવી રીતે કરવું તે અંગે સીંધી ભાઈઓ તેમજ બહેનોને માહીતી આપી હતી, આ પ્રસંગે મોટી સંખ્યામા ભાવિક ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા, ચાલ્યા સાહેબ નુ વ્રત 27 તારીખથી શરૂ થઈ ગયેેલ છે ,સર્વે ભાવિકોએ ભજન કીર્તન કરી, આશિર્વાદ મેળવ્યા હતા, તફા પ્રસાદી લઈને સૌ છૂટા પડ્યા હતા ,આંખોદેખી ન્યૂઝ ગાંધીનગર બ્યુરોથી હિતેશ અસ્વાની કલોલ1
- ગાંધીનગર : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા HTat ના પ્રશ્નો નો ઉકેલ આવતા શિક્ષણ મંત્રી નો આભાર1
- ગાંધીનગર ના ધોળાકુવા ગામમાં રહેતા એક યુવકને લિફ્ટ આપવી ભારે પડી...!😱👆1
- ગાંધીનગર. જાસપુરના તળાવમાં અધિકારીઓનું રેડિયાળ ખાતું છલકાય છે કે પાણી?1
- ગાંધીનગર શહેરમાં સાઇલેન્સર ચોર સક્રિય બન્યા 😲..1