Shuru
Apke Nagar Ki App…
Breaking News : સુરતમાં કચરાની સમસ્યા મુદ્દે ભારે હોબાળો: મેયર માયાબેન માવાણીના ઘર બહાર ઠાલવવામાં આવ્યો કચરો, ભાજપ કાર્યાલય 'કમલમ' ઘેરવાની ચીમકી સુરત શહેરમાં કચરાના નિકાલની કથળેલી વ્યવસ્થા અને ગંભીર બનેલી સમસ્યા સામે જનતા અને વિપક્ષનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આ ગંભીર મુદ્દે તંત્ર અને શાસક પક્ષને જગાડવા માટે આજે સુરતના પ્રથમ નાગરિક અને મેયર માયાબેન માવાણીના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોષે ભરાયેલા કાર્યકરો અને સ્થાનિકોએ મેયરના ઘરની બહાર કચરો ઠાલવીને (ડમ્પ કરીને) તંત્રની નિષ્ફળતા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
Sumit shukla
Breaking News : સુરતમાં કચરાની સમસ્યા મુદ્દે ભારે હોબાળો: મેયર માયાબેન માવાણીના ઘર બહાર ઠાલવવામાં આવ્યો કચરો, ભાજપ કાર્યાલય 'કમલમ' ઘેરવાની ચીમકી સુરત શહેરમાં કચરાના નિકાલની કથળેલી વ્યવસ્થા અને ગંભીર બનેલી સમસ્યા સામે જનતા અને વિપક્ષનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આ ગંભીર મુદ્દે તંત્ર અને શાસક પક્ષને જગાડવા માટે આજે સુરતના પ્રથમ નાગરિક અને મેયર માયાબેન માવાણીના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોષે ભરાયેલા કાર્યકરો અને સ્થાનિકોએ મેયરના ઘરની બહાર કચરો ઠાલવીને (ડમ્પ કરીને) તંત્રની નિષ્ફળતા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
More news from ગુજરાત and nearby areas
- Breaking News : સુરતમાં કચરાની સમસ્યા મુદ્દે ભારે હોબાળો: મેયર માયાબેન માવાણીના ઘર બહાર ઠાલવવામાં આવ્યો કચરો, ભાજપ કાર્યાલય 'કમલમ' ઘેરવાની ચીમકી સુરત શહેરમાં કચરાના નિકાલની કથળેલી વ્યવસ્થા અને ગંભીર બનેલી સમસ્યા સામે જનતા અને વિપક્ષનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. આ ગંભીર મુદ્દે તંત્ર અને શાસક પક્ષને જગાડવા માટે આજે સુરતના પ્રથમ નાગરિક અને મેયર માયાબેન માવાણીના નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રોષે ભરાયેલા કાર્યકરો અને સ્થાનિકોએ મેયરના ઘરની બહાર કચરો ઠાલવીને (ડમ્પ કરીને) તંત્રની નિષ્ફળતા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.1
- रक्षाबंधन पर सूरत की बहनों को मनपा की बड़ी सौगात, 28 अगस्त को सिटी बस और BRTS सेवा रहेगी पूरी तरह मुफ्त#BreakingNews #LocalNews #SuratBreaking #RakshaBandhanSpecial रक्षाबंधन पर सूरत की बहनों को मनपा की बड़ी सौगात, 28 अगस्त को सिटी बस और BRTS सेवा रहेगी पूरी तरह मुफ्त#BreakingNews #LocalNews #SuratBreaking #RakshaBandhanSpecial1
- રોડ સુવિધા માટે બનાવેલું સર્કલ બન્યું 'હપ્તાખોરીનો અડ્ડો': લિંબાયત ઝોનના અધિકારીઓની રહેમનજર હેઠળ ગેરકાયદે દબાણોનો રાફડો શહેરમાં ટ્રાફિક અને રસ્તાની સુવિધા સુચારુ રૂપે ચાલે તે માટે કરોડોના ખર્ચે સર્કલો બનાવવામાં આવે છે, પરંતુ લિંબાયત ઝોનમાં આવેલું મારુતિ નગર સર્કલ હાલમાં સુવિધાના બદલે ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીનો મુખ્ય અડ્ડો બની ગયું હોવાની વ્યાપક બૂમો ઉઠી છે.1
- સુરતની બહેનો માટે મોટી ભેટ! રક્ષાબંધનના દિવસે 28 ઓગસ્ટે સુરત મનપાની સિટી બસ અને BRTS સેવા સંપૂર્ણપણે ફ્રી રહેશે. 🚌 👩 મહિલાઓ સાથે 15 વર્ષ સુધીના બાળકો પણ મફત મુસાફરી કરી શકશે. ભાઈને રાખડી બાંધવા જતી બહેનોને મુસાફરી ખર્ચમાંથી મળશે મોટી રાહત! 🎁 સુરતની બહેનો માટે મોટી ભેટ! રક્ષાબંધનના દિવસે 28 ઓગસ્ટે સુરત મનપાની સિટી બસ અને BRTS સેવા સંપૂર્ણપણે ફ્રી રહેશે. 🚌 👩 મહિલાઓ સાથે 15 વર્ષ સુધીના બાળકો પણ મફત મુસાફરી કરી શકશે. ભાઈને રાખડી બાંધવા જતી બહેનોને મુસાફરી ખર્ચમાંથી મળશે મોટી રાહત! 🎁1
- श्री यादव अहीर समाज सेवा ट्रस्ट बुजुर्ग प्रेमशंकर पंडित का हेल्प कर भेजा अमोली गाँव पहाड़ी इलाका चंदन की खाड़ी उत्तराखंड1
- पैलेट गन और लाठीचार्ज के विरोध में सूरत यूथ कांग्रेस का प्रदर्शन, कार्यकर्ताओं को पुलिस ने हिरासत में लिया#Surat #SuratNews #YouthCongress #SuratYouthCongress #JantarMantar पैलेट गन और लाठीचार्ज के विरोध में सूरत यूथ कांग्रेस का प्रदर्शन, कार्यकर्ताओं को पुलिस ने हिरासत में लिया#Surat #SuratNews #YouthCongress #SuratYouthCongress #JantarMantar1
- કડોદરામાં બાઈકની લાઈટ પાડવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર કડોદરામાં બાઈકની લાઈટ પાડવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું પાંચથી વધુ યુવકો ઈજાગ્રસ્ત, એકને માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર સામા પક્ષે ત્રણ યુવકોને ચપ્પુના ઘા ઝીંક્યાના આક્ષેપ મારામારી અને ચપ્પુબાજીના CCTV સામે આવ્યા બાઈકની લાઈટ મોં પર પાડવા અને વાહન લેવા બાબતે થયો હતો વિવાદ કડોદરા GIDC પોલીસ મથક હદની હોરીઝન હોટલ નજીક રાજસ્થાની ઢાબા પાસે મધરાતે બનાવ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી કડોદરા GIDC પોલીસ દ્વારા હથિયાર વડે હુમલો, રાયોટિંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થાનિકોમાં સવાલ—કડોદરા વિસ્તારમાં નાની-નાની બાબતે વારંવાર ચપ્પુ અને લાકડીઓથી હુમલાની ઘટનાઓ સામે આવતા કાયદો-વ્યવસ્થાને લઈને ચિંતા કેમ?1
- ઉધના 3 નંબર રોડ પર અકસ્માત ટેમ્પોમાંથી દેશી દારૂની પોટલી મળી આવતા ડ્રાઇવર સામે સવાલો ઉધના રોડ પર અકસ્માત કે નશામાં ડ્રાઇવિંગ? સુરતના ઉધના ત્રણ નંબર રોડ પર ટેમ્પો ચાલકે બાઈકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો! ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. પણ અકસ્માત બાદ ટેમ્પોમાંથી મળી આવી દેશી દારૂની પોટલીઓ! હવે સૌથી મોટો સવાલ—શું ટેમ્પો ચાલક દારૂના નશામાં હતો? જો ખરેખર નશામાં ડ્રાઇવિંગ થયું હોય, તો રસ્તા પર દોડતું આ વાહન કેટલા લોકો માટે જોખમી બની શકે? પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે, તેના પર સૌની નજર! ઉધના પોલીસે અકસ્માત સાથે દારૂના મુદ્દે પણ કડક તપાસ કરવી જરૂરી છે.1