ખાંભા–થોરડી રોડ પર પુલની હાલત કથળતા વાહનચાલકોમાં ભય, તાત્કાલિક મરામત કરવા લોક માંગ ખાંભા–થોરડી રોડ પર પુલની હાલત કથળતા વાહનચાલકોમાં ભય, તાત્કાલિક સમારકામની માંગખાંભા–થોરડી રોડ મારફતે રાજુલા અને સાવરકુંડલા હાઈવે ને જોડતો માર્ગ પર આવેલા પુલની હાલની સ્થિતિને લઈને વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. પુલ ઉપર અનેક જગ્યાએ ખાડા, ઊંચા-નીચા લેવલ તથા રસ્તાના સપાટીમાં અસમાનતા જોવા મળી રહી છે. જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે તથા વરસાદી વાતાવરણમાં વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થઈ શકે તેવી લોકોમાં ચિંતા છે. સ્થાનિક લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, રસ્તા અને પુલના બાંધકામ બાદ તેની ગુણવત્તા અને લેવલની યોગ્ય તપાસ જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે કે નહીં? તેમજ કામની ગુણવત્તા અંગે જરૂરી ચકાસણી કર્યા બાદ જ બિલ ચૂકવવામાં આવ્યું છે કે કેમ, તેની પણ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. પુલ ઉપરની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને જો કોઈ વાહનચાલક સાથે અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? તેવો સવાલ પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોયા વગર તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. લોકોએ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર આવી પુલની ગુણવત્તા, ખાડા, રોડ લેવલ અને થયેલા કામની તપાસ કરી જરૂરી મરામત તાત્કાલિક કરાવવા માંગ કરી છે.
ખાંભા–થોરડી રોડ પર પુલની હાલત કથળતા વાહનચાલકોમાં ભય, તાત્કાલિક મરામત કરવા લોક માંગ ખાંભા–થોરડી રોડ પર પુલની હાલત કથળતા વાહનચાલકોમાં ભય, તાત્કાલિક સમારકામની માંગખાંભા–થોરડી રોડ મારફતે રાજુલા અને સાવરકુંડલા હાઈવે ને જોડતો માર્ગ પર આવેલા પુલની હાલની સ્થિતિને લઈને વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. પુલ ઉપર અનેક જગ્યાએ
ખાડા, ઊંચા-નીચા લેવલ તથા રસ્તાના સપાટીમાં અસમાનતા જોવા મળી રહી છે. જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે તથા વરસાદી વાતાવરણમાં વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થઈ શકે તેવી લોકોમાં ચિંતા છે. સ્થાનિક લોકો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, રસ્તા અને પુલના બાંધકામ બાદ તેની ગુણવત્તા અને લેવલની યોગ્ય તપાસ
જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે કે નહીં? તેમજ કામની ગુણવત્તા અંગે જરૂરી ચકાસણી કર્યા બાદ જ બિલ ચૂકવવામાં આવ્યું છે કે કેમ, તેની પણ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. પુલ ઉપરની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને જો કોઈ વાહનચાલક સાથે અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? તેવો સવાલ
પણ લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોયા વગર તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. લોકોએ સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર આવી પુલની ગુણવત્તા, ખાડા, રોડ લેવલ અને થયેલા કામની તપાસ કરી જરૂરી મરામત તાત્કાલિક કરાવવા માંગ કરી છે.
- અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... બેકિંગ, અમરેલી... જાફરાબાદ.... અમરેલીના જાફરાબાદમાં રાત્રીએ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો..... જાફરાબાદ શહેરના એસટી બસ ફોર વ્હીલર કાર અને મોટરસાયકલ વચ્ચે સર્જાયો અકસ્માત...... અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.... આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા..... સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.....1
- મહુવામાં PM મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા કાર્યક્રમ: 620થી વધુ વયોવૃદ્ધોને રૂ.59 લાખની સાધન સહાય1
- ५० साल तक कैद में रहे राजु हाथी की मुक्ती ।1
- જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ1
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો ધોરાજી સ્થિત સરકારી હોસ્પિટલ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે 'મહા રક્તદાન કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વહીવટી તંત્ર, સરકારી હોસ્પિટલ અને સ્થાનિક રક્તદાતાઓના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કેમ્પ યોજાયો હતો. દેશભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ધોરાજી ખાતે પણ સેવા પખવાડિયાના ભાગરૂપે સરકારી હોસ્પિટલમાં વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા પ્રમુખ, સદસ્યો, શહેર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહી રક્તદાન કરી વડાપ્રધાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.1
- મહુવામાં વડાપ્રધાનના 76માં જન્મદિવસની ઉજવણી: વયોવૃદ્ધોને 59 લાખની સાધન સહાય1
- ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી ઊનાના નાલીયા માંડવીની ખાડીમાં કારના ડ્રાઇવરૅ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા પાણીમાં ખાપકી1
- ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો... ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો...1