CR પાટીલે સુરતની જનતાને ચેલેન્જ આપી, આટલો અહંકાર શેનો?: મનોજ સોરઠીયા* *CR પાટીલનું અહંકારીભર્યું નિવેદન, કહ્યું “સુરતની જનતા ફરીથી AAPને 27 સીટો આપી બતાવે”: મનોજ સોરઠીયા* *AAPના કોર્પોરેટરોએ સુરતમાં મજબૂતીથી લોકોના કામ કર્યા, ભ્રષ્ટાચાર રોકવાનું કામ કર્યું: મનોજ સોરઠીયા* *સુરતમાં ભાજપનો ભારે વિરોધ ચાલી રહ્યો છે, લોકો ભાજપના નેતાઓને સોસાયટીમાં *બ્રેકિંગ* *CR પાટીલે સુરતની જનતાને ચેલેન્જ આપી, આટલો અહંકાર શેનો?: મનોજ સોરઠીયા* *CR પાટીલનું અહંકારીભર્યું નિવેદન, કહ્યું “સુરતની જનતા ફરીથી AAPને 27 સીટો આપી બતાવે”: મનોજ સોરઠીયા* *AAPના કોર્પોરેટરોએ સુરતમાં મજબૂતીથી લોકોના કામ કર્યા, ભ્રષ્ટાચાર રોકવાનું કામ કર્યું: મનોજ સોરઠીયા* *સુરતમાં ભાજપનો ભારે વિરોધ ચાલી રહ્યો છે, લોકો ભાજપના નેતાઓને સોસાયટીમાં ઘુસવા નથી દેતા: મનોજ સોરઠીયા* *સુરતની જનતાને અપીલ - આવો સાથે મળીને CR પાટીલની ચેલેન્જનો સ્વીકાર કરીએ: મનોજ સોરઠીયા* *26 એપ્રિલે સાવરણા પર બટન દબાવીને ભાજપના અહંકારને ઓછો કરવાનું કામ પ્રજા કરે: મનોજ સોરઠીયા*
CR પાટીલે સુરતની જનતાને ચેલેન્જ આપી, આટલો અહંકાર શેનો?: મનોજ સોરઠીયા* *CR પાટીલનું અહંકારીભર્યું નિવેદન, કહ્યું “સુરતની જનતા ફરીથી AAPને 27 સીટો આપી બતાવે”: મનોજ સોરઠીયા* *AAPના કોર્પોરેટરોએ સુરતમાં મજબૂતીથી લોકોના કામ કર્યા, ભ્રષ્ટાચાર રોકવાનું કામ કર્યું: મનોજ સોરઠીયા* *સુરતમાં ભાજપનો ભારે વિરોધ ચાલી રહ્યો છે, લોકો ભાજપના નેતાઓને સોસાયટીમાં *બ્રેકિંગ* *CR પાટીલે સુરતની જનતાને ચેલેન્જ આપી, આટલો અહંકાર શેનો?: મનોજ સોરઠીયા* *CR પાટીલનું અહંકારીભર્યું નિવેદન, કહ્યું “સુરતની જનતા ફરીથી AAPને 27 સીટો આપી બતાવે”: મનોજ સોરઠીયા* *AAPના કોર્પોરેટરોએ સુરતમાં મજબૂતીથી લોકોના કામ કર્યા, ભ્રષ્ટાચાર રોકવાનું કામ કર્યું: મનોજ સોરઠીયા* *સુરતમાં ભાજપનો ભારે વિરોધ ચાલી રહ્યો છે, લોકો ભાજપના નેતાઓને સોસાયટીમાં ઘુસવા નથી દેતા: મનોજ સોરઠીયા* *સુરતની જનતાને અપીલ - આવો સાથે મળીને CR પાટીલની ચેલેન્જનો સ્વીકાર કરીએ: મનોજ સોરઠીયા* *26 એપ્રિલે સાવરણા પર બટન દબાવીને ભાજપના અહંકારને ઓછો કરવાનું કામ પ્રજા કરે: મનોજ સોરઠીયા*
- गुजरात के युवा का कमाल: बिना ड्राइवर दौड़ी “घोस्ट साइकिल” AI या इंजीनियरिंग? खुद चलने वाली साइकिल ने चौंकाया1
- सूरत के उधना इलाके में दिल दहला देने वाली घटना सामने आई। यहां एक बेटे ने अपनी ही बुजुर्ग मां की हत्या कर दी। जानकारी के अनुसार, घर में खाने को लेकर विवाद शुरू हुआ। छोटी सी बात पर बहस धीरे-धीरे गंभीर झगड़े में बदल गई। इसी दौरान बेटे ने अपने दिव्यांग पिता पर भी हमला किया। पिता को बचाने के लिए मां बीच में आ गईं। गुस्से में बेटे ने मां को जोर से धक्का दे दिया। धक्का लगने से मां गंभीर रूप से घायल हो गईं। घटना के बाद उनकी मौत हो गई। पुलिस ने मामला दर्ज कर आरोपी बेटे को हिरासत में ले लिया।1
- GUJARAT POLICE સુરત ગ્રામ્ય અલ.સા.બા camer અમદાવાદ જીલ્લાના બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૦ તોલા સોનાના દાગીના તથા ૦૧ કિલો ચાંદીના દાગીના તથા રોકડ રકમની ઘરફોડ ચોરી કરનાર નાસતા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કોડ મે પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, મે. પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં બનેલ ગુનાઓના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ. ગુજરાત રાજ્યમાં આગામી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચુંટણી યોજાનાર હોય જે અનુસંધાનમાં મે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકરીશ્રી, ગુ.રા., ગાંધીનગર ની કચેરીના ક્રમાંક: જી-૧/કાઈમ-૨/નાસતા ફરતા આરોપીઓ/૨૦૫/૨૦૨૬ તા.૦૬/૦૪/૨૦૨૬ ના આધારે ગુજરાત રાજ્યમાં તા.૦૭/૦૪/૨૦૨૬ થી તા.૨૧/૦૪/૨૦૨૬ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ રાખેલ હોય જેથી મે પોલીસ અધિક્ષક સાહેબશ્રી, સુરત ગ્રામ્ય. સુરત નાઓએ સુરત ગ્રમ્ય જીલ્લામાં બનેલ મિલકત સબંધી તથા શરીર સબંધી વણશોધાયેલ ગંભીર ગુનાઓ તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓને શોધી કાઢી પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય. જે આધારે સુરત જીલ્લા વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા અને તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય તથા શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્ય નાઓએ એલ.સી.બી તથા પેરોલ ફર્લો શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો તૈયાર કરી, અંગત હ્યુમન શોર્સીસ તેમજ ટેકનીકલ દીશામાં તપાસ કરી, ચોક્કસ દીશામાં વર્કઆઉટ ચાલુ કરેલ. જે આધારે એ.એન.ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય નાઓએ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત ગ્રામ્ય જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડના HC વિક્રમભાઈ સગરામભાઇ તથા HC મહેશભાઇ ચંદુભાઇ તથા HC રાજેશભાઇ બળદેવભાઇ નાઓને ચોક્કસ બાતમી હકિકત થકી માહિતી મળેલ કે, “બગોદરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૨૦૧૦૨૫૦૩૨૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી હમીર ઉર્ફે બોડો ઓડ રહે હાલ.તુંડીગામ, તા. પલસાણા જી.સુરત નાનો હાલમાં નવાગામ ખાતે આવેલ દાદા ભગવાન મંદીરની બાજુમા સર્વિસ રોડ ઉપર ઉભેલ છે જેણે શરીરે રાખોડી કલરનુ ટી-શર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે* જે બાતમી હકિકત આધારે તાત્કાલિક નવાગામ, દાદા ભગવાન મંદીરની સામે આવેલ સર્વિસ રોડ જઈ ઉપરોક્ત બાતમી હકિકત મુજબના ઇસમને ઝડપી પાડેલ અને સુંદર ઇસમના નામ-ઠામની ખાતરી કરતા તેણે પોતાનું નામ હમીર ઉર્ફે બોડો રમેશભાઇ કાળુભાઇ હાડા (ઓડ) ઉ.વ.૨૫ રહે હાલ.૩૩૩, રઘુનાથવિલા સોસાયટી, તુંડીગામ, તા.પલસાણા જી.સુરત મુળ રહે.સીયાનગરગામ તા ગઢડા જી.બોટાદનો હોવાનુ જણાવેલ અને પોતે તેના ભાઇ શ્રવણ ઓડ સાથે મળી બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભમાસરાગામમાં બંધ મકાનમાંથી આશરે ૨૦ તોલા સોનાના દાગીના તથા ૦૧ કિલો ચાંદીના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરેલ હોવાન અને સદર ગુનામા નાસતો ફરતો હોવાની હકિકત જણાવેલ જેથી પકડાયેલ આરોપી વિરૂધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી, કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીનું નામ સરનામું (૧) હમીર ઉર્ફે બોડો રમેશભાઇ કાળુભાઈ હાડા(ઓડ) ઉ.વ.૨૫ રહે હાલ.૩૩૩, રઘુનાથવિલા સોસાયટી, તુંડીગામ, તા. પલસાણા જી.સુરત મુળ રહેસીયાનગરગામ તા.ગઢડા જી.બોટાદ જે ગુનામાં નાસતો ફરતો હોય તે ગુનાની વિગત 1. બગોદરા પો.સ્ટે., જી.અમદાવાદ ગ્રામ્ય ગુ.ર.નં.૧૧૧૯૨૦૧૦૨૫૦૩૨૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૩). ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ આરોપીનો ગુનાહિત ઇતીહાસ 1. બવળા પો.સ્ટે જી.અમદાવાદ ગ્રામ્ય ગુ.ર.નં.૧૧૧૯૨૦૦૮૨૦૦૯૨૬/૨૦૨૦ ઇ.પી.કો. કલમ3
- Post by Super fast news channel1
- डिंडोली में व्हेल की उल्टी एम्बरग्रीस बेचने वाला गैंग पकड़ा गया, SOG पुलिस ने सारा सामान ज़ब्त किया1
- દહેજ ખાતે ભુતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને ભાથીજી યુવક મંડળ દ્વારા 12 મો સમૂહ લગ્ન યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો1
- Post by INDIAnews241
- सूरत LCB ने एक टाटा ट्रक कंटेनर नंबर NL-01-AC-2152 के ड्राइवर और क्लीनर ट्रक कंटेनर में विदेशी शराब लेकर धुलिया, सोंगी, बारडोली होते हुए वडोदरा जा रहे हैं।” कंटेनर में बड़ी मात्रा में विदेशी शराब छिपी हुई पाई गई और कंटेनर के चालक से गहन पूछताछ की गई। पता चला कि कंटेनर विदेशी शराब से भरा हुआ था और इसे अंबाला बाईपास हाईवे से गुजरात के वडोदरा ले जाया जाना था। नतीजतन, कंटेनर में कुल 25,728 बोतल अवैध विदेशी शराब मिली, जिसकी कीमत 38,59,200/- रुपये है। कुल 53,82,900/- रुपये जब्त कर गिरफ्तार व वांछित आरोपियों के खिलाफ कानूनी कार्रवाई की गई है।1
- બારડોલીના ઉવાગામની હદમાં નેશનલ હાઇ-વે નં.૫૩ ઉપર થી કન્ટેનરમાં લઇ જવાતો માતબર વિદેશીદારૂનો જથ્થો કિં.રૂ. ૩૮,૫૯,૨૦૦/- સહીત કુલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી મે પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ આગામી જિલ્લા/તાલુકા પંચાયતની ચુટણી અનુસંધાનમા સુરત ગ્રામ્ય જિલ્લા મા પ્રોહી-જુગારની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવુતિ સદંતર નેસ્ત નાબુદ કરી અસરાકારક કાર્યવાહી કરવા સુરત જિલ્લા પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જેથી આર.બી.ભટોળ, પોલીસ ઈન્સ્પેક્ટર,એલ.સી.બી સુરત ગ્રામ્ય તથા એન જી. પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફર્લો સ્ક્વોડ, સુરત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારી તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોક્કસ દીશામા વર્કઆઉટ કરી આવી ગેરકાયદેસર પ્રવ્રુતિ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરેલ. જે અનુસંધાનમા એચ સી મસાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓ એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ માણસો ટીમ સાથે ચોક્કસ દિશામા વર્કઆઉટ કરી પ્રોહી-જુગારની ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમા હતા દરમ્યાન ASI શૈલેષભાઈ માનસિંગભાઈ તથા HC ચિરાગકુમાર જયંતીલાલ તથા HC અમરતજી રાઘાજીનાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, “એક ટાટા ટ્રક કન્ટેનર નં. NL-01-AC-2152 નો ચાલક તથા ક્લીનર તેઓના કબ્જાના ટ્રક કન્ટેનરમાં વિદેશીદારૂનો જથ્થો ભરીને ધુલીયા, સોનગઢ, બારડોલી થઇ વડોદરા તરફ જઇ રહેલ છે.” તેવી ચોક્કસ બાતમી હકિકત મળેલ હોય જે બાતમી આધારે પોલીસ કર્મચારીઓએ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવાગામની હદમાં શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝની સામે વ્યારાથી બારડોલી તરફ જતા ને.હા.નં.૫૩ ઉપર બાતમી હકિકત મુજબના કંટેનરને રોકવામાં સફળતા મળેલ, અને કંટેનરના ચાલક તથા ક્લીનરને ઝડપી, હકિકતના આધારે કંટેનરની અંદર તપાસ કરતા ગુપ્ત ચોરખાનામાં મોટી માત્રામાં વિદેશીદારૂનો જથ્થો છુપાવેલ મળી આવતા પકડાયેલ કંટેનર ચાલકની સઘન પુછપરછ હાથ ધરેલ જેમા વિદેશીદારૂનો જથ્થો ભરાવનારે કંટેનરમાં ભરેલ હાલતમાં અંબાલા બાયપાસ હાઇવે ઉપરથી આપેલ અને ગુજરાતમાં વડોદરા સુધી લઇ જવાનો હોવાનુ જણાવેલ. જેથી કંટેનરમાં ભરેલ વિપુલ પ્રમાણમા ગેરકાયદેસર વિદેશી દારૂની બાટલી નંગ-૨૫,૭૨૮ જેની કુલ કિ.રૂ.૩૮,૫૯,૨૦૦/- મળી કુલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓની વિગત ટાટા ટ્રક કન્ટેનર નં.NL-01-AC-2152નો ચાલક:- ડુંગરારામ પુરારામ ચૌધરી (જાટ) ઉ.વ.૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે ખારી, તા. ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર (રાજસ્થાન) > ટાટા ટ્રક કન્ટેનર નં.NL-01-AC-2152નો ક્લીનર:- સરૂપારામ દેદારામ જાટ ઉ.વ.૨૦ ધંધો ક્લીનર રહે.ખારી, તા.ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર(રાજસ્થાન) > વોન્ટેડ:- વિદેશીદારૂનો જથ્થો કન્ટેનરમાં ભરાવનાર:- સઇરામ ભાગીરથરામ બિશ્નોઇ રહે ભારતે કી બેરી ખારી, તા.ધોરીમના થાના ધોરીમના જી.બાડમેર(રાજસ્થાન) > વોન્ટેડ:- અંબાલા બાયપાસ રોડ ઉપર વિદેશીદારૂ ભરેલ ટ્રક કન્ટેનર આપવા આવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી. - વોન્ટેડ:- વડોદરા ખાતે વિદેશીદારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી. આરોપી પાસેથી બ્જે કરેલ મુદ્દામાલની વિગત 1. વિદેશીદારૂની બાટલી નંગ- ૨૫,૭૨૮ જેની કુલ કિ.રૂ.૩૮,૫૯,૨૦૦/- 2. વિદેશીદારૂ ભરેલ ટાટા કન્ટેનર નં-NL-01-AC-2152 જેની કિ.રૂ.૧૫,૦૦,૦૦૦/- 3. આરોપીઓના કબ્જામાથી મળેલ મોબાઈલ નંગ-૦૪ કિ.રૂ.૨૧,૦૦૦/- 4. રોકડા રૂપીયા કિ.રૂ.૨,૭૦૦/- કુલ મુદ્દામાલ કિ.રૂ.૫૩,૮૨,૯૦૦/-4