ઓલપાડ પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી મે પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, મે.પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં બનેલ ગુનાઓના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ. જેમાં ગુજરાત રાજ્યમાં આગામી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચુંટણી યોજાનાર હોય જે અનુસંધાનમાં મે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ.રા., ગાંધીનગર નાઓ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમા અલગ અલગ ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ, જે આધારે સુરત જીલ્લા વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા અને તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય તથા શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્ય નાઓએ એલ.સી.બી તથા પેરોલ ફર્લો શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો તૈયાર કરી, અંગત હ્યુમન શોર્સીસ તેમજ ટેકનીકલ દીશામાં તપાસ કરી, ચોક્કસ દીશામાં વર્કઆઉટ ચાલુ કરેલ. જે આધારે એ.એન.ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ એલ.સી.બી.ના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત ગ્રામ્ય જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઇ.જગદીશભાઇ કામરાજભાઇ તથા અ.હે.કો વિક્રમભાઇ સગરામભાઇ તથા અ.હે.કો મહેશભાઇ ચંદુભાઇ નાઓને ચોક્કસ બાતમી હકિકત થકી માહિતી મળેલ કે, "ઓલપાડ પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.૨.નં.૧૧૨૧૪૦૪૨૨૨૦૭૨૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૬(૨),૫૦૬(૨) મુજબના ગુનમા નાસતો ફરતો આરોપી રતિલાલ ઉર્ફે રાજુભાઇ નાનુભાઇ નોંઘણવદરા રહે.બી-૩,૧૦૪, શીવ રેસીડેન્સી, ઉમરાગામ, અબ્રામા, સુરત શહેર નાનો હાલમા પોતાના ઘરે હાજર છે." જે બાતમી હકિકત આધારે આરોપીના ઘરે જઈ આરોપી બાબતે તપાસ કરતા ઉપરોક્ત આરોપી રતિલાલ ઉર્ફે રાજુભાઇ નાનુભાઇ નોંઘણવદરા રહે.બી-૩,૧૦૪, શીવ રેસીડેન્સી, ઉમરાગામ, અબ્રામા, સુરત શહેરનો હાજર મળી આવતા ઝડપી લઇ આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.
ઓલપાડ પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી મે પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, મે.પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ, સુરત ગ્રામ્ય, સુરત નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં બનેલ ગુનાઓના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ. જેમાં ગુજરાત રાજ્યમાં આગામી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચુંટણી યોજાનાર હોય જે અનુસંધાનમાં મે.પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુ.રા., ગાંધીનગર નાઓ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમા અલગ અલગ ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ, જે આધારે સુરત જીલ્લા વિસ્તારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપીઓ પકડી પાડવા અને તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય તથા શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્ય નાઓએ એલ.સી.બી તથા
પેરોલ ફર્લો શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો તૈયાર કરી, અંગત હ્યુમન શોર્સીસ તેમજ ટેકનીકલ દીશામાં તપાસ કરી, ચોક્કસ દીશામાં વર્કઆઉટ ચાલુ કરેલ. જે આધારે એ.એન.ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ એલ.સી.બી.ના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સુરત ગ્રામ્ય જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની વોચ તપાસમાં હતા દરમ્યાન એલ.સી.બી.ના એ.એસ.આઇ.જગદીશભાઇ કામરાજભાઇ તથા અ.હે.કો વિક્રમભાઇ સગરામભાઇ તથા અ.હે.કો મહેશભાઇ ચંદુભાઇ નાઓને ચોક્કસ બાતમી હકિકત થકી માહિતી મળેલ કે, "ઓલપાડ પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.૨.નં.૧૧૨૧૪૦૪૨૨૨૦૭૨૪/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૭૬(૨),૫૦૬(૨) મુજબના ગુનમા નાસતો ફરતો આરોપી રતિલાલ ઉર્ફે રાજુભાઇ નાનુભાઇ નોંઘણવદરા રહે.બી-૩,૧૦૪, શીવ રેસીડેન્સી, ઉમરાગામ, અબ્રામા, સુરત શહેર નાનો હાલમા પોતાના ઘરે હાજર છે." જે બાતમી હકિકત આધારે આરોપીના ઘરે જઈ આરોપી બાબતે તપાસ કરતા ઉપરોક્ત આરોપી રતિલાલ ઉર્ફે રાજુભાઇ નાનુભાઇ નોંઘણવદરા રહે.બી-૩,૧૦૪, શીવ રેસીડેન્સી, ઉમરાગામ, અબ્રામા, સુરત શહેરનો હાજર મળી આવતા ઝડપી લઇ આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે.
- सूरत रूरल ब्रेक एक बार फिर सूरत जिले में असामाजिक तत्वों की हरकतें सामने आई हैं कामरेज में सत्यम चौक से वाव रोड पर बदमाशों ने आतंक मचाया बाइक सवार अज्ञात गुंडों ने आतंक मचाया स्थानीय महिलाओं के साथ मारपीट एक स्थानीय युवक को रोकने की कोशिश करने पर उसे पीटा गया पूरे मामले की सूचना कामरेज पुलिस को दी गई वीडियो सोशल मीडिया पर वायरल हो गया1
- ભજન સંધ્યામાં આવનાર દરેક લોકો ઝૂમી ઉઠ્યા1
- Post by Dileep Kumar yadav2
- सूरत ग्रामीण LCB का बड़ा एक्शन: कामरेज के मारबेला फार्म हाउस में चल रहे जुआ अड्डे पर छापा, 30 जुआरी गिरफ्तार, करीब 30 लाख का सामान जब्त।1
- Post by GUJARAT MANTRA NEWS1
- Post by RK News1
- વલસાડ જિલ્લાના કપરાડાના કુંભ ઘાટમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો.1
- #सूरत ##LCB ने रेप केस में 4 साल से फरार आरोपी को किया गिरफ्त1