Shuru
Apke Nagar Ki App…
સાવલી તાલુકા ના મંજુસર ગામે વિકાસ સંકલ્પ સભા યોજાઇ મોટી સંખ્યામાં તાલુકાજનો ઉમટી પડ્યા દરેક જગ્યાએ લોકો નું પ્રચંડ જન સર્મથન મળે છે - મુખ્ય મંત્રી ઇલેક્શન જીતવા વિકાસ ના કામ કરવા પડે - એમએસએમઈ ની ની સંખ્યા વધીને ૨૭ લાખ થઇ છે- મુખ્ય મંત્રી વિપક્ષ નો હારેલો ઉમેદવાર હારી ગયા પાછી પ્રજા વચ્ચે આવતો નથી - સીએમ સાવલી તાલુકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે પરંતુ તેનું મુખ્ય કારણ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વિકાસની રાજનીતિ શરૂ કરી અને સમરસતા નું ઉદાહરણ પૂરું પાડ્યું
THE BEALERT
સાવલી તાલુકા ના મંજુસર ગામે વિકાસ સંકલ્પ સભા યોજાઇ મોટી સંખ્યામાં તાલુકાજનો ઉમટી પડ્યા દરેક જગ્યાએ લોકો નું પ્રચંડ જન સર્મથન મળે છે - મુખ્ય મંત્રી ઇલેક્શન જીતવા વિકાસ ના કામ કરવા પડે - એમએસએમઈ ની ની સંખ્યા વધીને ૨૭ લાખ થઇ છે- મુખ્ય મંત્રી વિપક્ષ નો હારેલો ઉમેદવાર હારી ગયા પાછી પ્રજા વચ્ચે આવતો નથી - સીએમ સાવલી તાલુકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે પરંતુ તેનું મુખ્ય કારણ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વિકાસની રાજનીતિ શરૂ કરી અને સમરસતા નું ઉદાહરણ પૂરું પાડ્યું
More news from ગુજરાત and nearby areas
- Post by THE BEALERT1
- Post by Dharmendra m parmar1
- सावधान! आपके मोहल्ले में मौत का साया: आवारा कुत्तों का आतंक और प्रशासन की गहरी नींद।1
- Post by ALL INDIA TIME1
- મેડી મદાર ગામ મા આતયાર સુધિ ખરબ પાણી નિયમિત વાપરાશ મા લેવતુ હતુ આની ફરિયાદ હાલોલ પાણી પુરવઠો વિભાગ ને કરાવતી ટાંકી નુ સફાઈ નુ કામ કરવામા આવ્યુ1
- હાલોલ રૂરલ પોલીસે એક વર્ષથી નાસતો આરોપીને સતી તલાવડી પાસેથી ઝડપી પડાયો. પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના હેતુથી પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત હાલોલ રૂરલ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજાએ સર્વેલન્સ ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.તે મુજબ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી, ત્યારે બાતમી મળી કે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાનો આરોપી હિંમતસિંહ ઉર્ફે પપ્પુ કાળુસિંહ પરમાર હાલોલ સ્થિત સતી તલાવડી ખાતેના પોતાના ઘરે હાજર છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી પોતાના ઘરે મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ રીતે હાલોલ રૂરલ પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપવામાં સફળતા મળતાં પોલીસ વિભાગની કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે.જેની માહિતી પોલીસે તા.20 એપ્રિલ સોમવારના રોજ પ્રેસનોટના માધ્યમથી આપી હતી1
- વરવાડા ગામની ગૌચર જમીનમાંથી બેરોકટોક માટી ચોરી: તલાટીએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો, ગ્રામજનોમાં રોષ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા ઈંટના ભઠ્ઠા અને તેના કારણે થતા ભૂમાફિયાના ત્રાસની ફરિયાદો વકરી રહી છે. તાજેતરમાં કાલોલ તાલુકાના વરવાડા ગામમાં ગૌચરની સરકારી જમીનમાંથી મોટા પાયે માટી ચોરી થવાનો કિસ્સો પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં તંત્ર પ્રરત્વે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે વીઘા જમીનમાં ૫ ફૂટ ઊંડું ખોદકામ પ્રાપ્ત માહિતી અનુસાર, વરવાડા ગામની ગૌચર જમીન પર ઈંટના ભઠ્ઠા માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને માટીની ચોરી કરવામાં આવી છે. આશરે બે વીઘા જેટલી સરકારી જમીનમાં ૫ ફૂટ કરતા પણ વધુ ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, આટલા મોટા પાયે ખોદકામ થઈ ગયું ત્યાં સુધી સ્થાનિક તલાટી તંત્ર અજાણ રહ્યું હતું. જ્યારે ગ્રામજનોએ આ બાબતે રજૂઆત કરી, ત્યારે તલાટીએ માત્ર નોટિસ આપીને પોતાની કામગીરી પૂર્ણ કરી હોવાનું જણાય છે, જેનાથી ભૂમાફિયાઓમાં કોઈ ડર જોવા મળતો નથી. ખેડૂતો માટે ખેતરે જવું મુશ્કેલ બનશે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વરવાડા ગામની આસપાસ લગભગ ૧૦૦ એકર જમીનમાં આ પ્રકારે છૂટક-છૂટક ખોદકામ કરીને માટી લઈ જવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોના ખેતરે જવાની જે ગાડાવાટ (નેળ) છે, તેની આસપાસ જ મોટું ખોદકામ થયું હોવાથી આગામી ચોમાસામાં ટ્રેક્ટર કે ગાડું લઈને ખેતર સુધી પહોંચવું અશક્ય બની જશે. ખેડૂતોની સુવિધા છીનવાઈ રહી હોવા છતાં જવાબદાર અધિકારીઓ મૌન સેવી રહ્યા છે. કાલોલમાં ૧૦૦થી વધુ ગેરકાયદે ભઠ્ઠા કાલોલ તાલુકામાં અંદાજે ૧૦૦થી વધુ ઈંટના ભઠ્ઠાઓ કોઈપણ સત્તાવાર મંજૂરી વગર ધમધમી રહ્યા હોવાની ચર્ચાઓ છે. પર્યાવરણ અને સરકારી જમીનને નુકસાન પહોંચાડતા આ એકમો સામે ખાણ-ખનિજ વિભાગ કે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી. હવે જોવાનું એ રહે છે કે, વરવાડા ગામના આ ગંભીર પ્રશ્ને ઉચ્ચ અધિકારીઓ દખલગીરી કરીને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી કરે છે કે પછી ભૂમાફિયાઓ આ જ રીતે સરકારી સંપત્તિ લૂંટતા રહેશે?4
- Post by THE BEALERT1