logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

નારિયેળી પૂનમ નિમિત્તે દમણમાં ભારતીય કોસ્ટ ગાર્ડનો એરશો.

4 hrs ago
user_Parimal Pawar
Parimal Pawar
Social worker વાપી, વલસાડ, ગુજરાત•
4 hrs ago

નારિયેળી પૂનમ નિમિત્તે દમણમાં ભારતીય કોસ્ટ ગાર્ડનો એરશો.

More news from ગુજરાત and nearby areas
  • નારિયેળી પૂનમ નિમિત્તે દમણમાં ભારતીય કોસ્ટ ગાર્ડનો એરશો.
    1
    નારિયેળી પૂનમ નિમિત્તે દમણમાં ભારતીય કોસ્ટ ગાર્ડનો એરશો.
    user_Parimal Pawar
    Parimal Pawar
    Social worker વાપી, વલસાડ, ગુજરાત•
    4 hrs ago
  • વાપી રેલવે સ્ટેશન પર RPF અને GRPની મોટી કાર્યવાહી! જુઓ CCTV વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા અને ચોરીના ગુનાઓને રોકવા માટે ચલાવવામાં આવેલા ‘ઓપરેશન યાત્રી સુરક્ષા’ અંતર્ગત RPF વાપી અને GRP વાપી દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. 9 ઓગસ્ટથી 26 ઓગસ્ટ 2026 દરમિયાન ચલાવવામાં આવેલા આ વિશેષ અભિયાનમાં CCTV કેમેરાની મદદથી નજર રાખવામાં આવી હતી, જ્યારે શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ અને પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન RPF વાપીએ કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે તેમની પાસેથી ચોરીના 7 મોબાઇલ ફોન અને 1 મની પર્સ સહિત કુલ અંદાજે 1 લાખ 54 હજાર 549 રૂપિયાની મિલકત કબજે કરવામાં આવી. સૌપ્રથમ 9 ઓગસ્ટે, CCTVની મદદથી East Booking અને PRS વિસ્તારમાંથી મોબાઇલ ચોરી કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી અંદાજે 13 હજાર 500 રૂપિયાનો Realme C31 5G મોબાઇલ મળી આવ્યો હતો. ત્યારબાદ 21 ઓગસ્ટે, બોરીવલી મુંબઈના 29 વર્ષીય અંકિત દુબેને PRS પરિસરમાં મુસાફરનો મોબાઇલ ચોરી કરીને ભાગતી વખતે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી TECNO મોબાઇલ મળી આવ્યો હતો. 23 ઓગસ્ટે, CCTV તપાસ અને પૂછપરછના આધારે ડુંગરા, વાપીના 25 વર્ષીય જય દાસ પાસેથી Samsung Galaxy M14 અને iPhone 13 Mini, એમ કુલ અંદાજે 95 હજાર 899 રૂપિયાના બે મોબાઇલ કબજે કરવામાં આવ્યા હતા. જ્યારે 24 ઓગસ્ટે, CCTVના આધારે સૂરતના કતારગામના 69 વર્ષીય સुभાષ પારેખને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી મની પર્સ, 5 હજાર 650 રૂપિયા રોકડ, PAN કાર્ડ અને વિઝિટિંગ કાર્ડ મળી આવ્યા હતા. અને 26 ઓગસ્ટે, વાપીના ગીતાનગરના 45 વર્ષીય ઉમેશ રામને ચેકિંગ અને પૂછપરછ બાદ ઝડપી લેવામાં આવ્યો હતો. તેની નિશાનદેહી પર Vivo V2575 અને Oppo A57, કુલ અંદાજે 32 હજાર રૂપિયાના બે મોબાઇલ મળી આવ્યા હતા. તમામ આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે GRP વાપીને સોંપવામાં આવ્યા, જ્યાં સંબંધિત કેસોમાં BNSની કલમ 303(2) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન RPFની સતર્કતા, CCTVની અસરકારક નજર અને GRP સાથેના સંકલનના કારણે ચોરીની મિલકત પરત મેળવવામાં સફળતા મળી છે. મુસાફરોની સુરક્ષા માટે RPF વાપી અને GRP વાપી દ્વારા સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને નજર રાખવાની કામગીરી આગળ પણ ચાલુ રહેશે.
    1
    વાપી રેલવે સ્ટેશન પર RPF અને GRPની મોટી કાર્યવાહી! જુઓ CCTV 

વાપી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા અને ચોરીના ગુનાઓને રોકવા માટે ચલાવવામાં આવેલા ‘ઓપરેશન યાત્રી સુરક્ષા’ અંતર્ગત RPF વાપી અને GRP વાપી દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે.

9 ઓગસ્ટથી 26 ઓગસ્ટ 2026 દરમિયાન ચલાવવામાં આવેલા આ વિશેષ અભિયાનમાં CCTV કેમેરાની મદદથી નજર રાખવામાં આવી હતી, જ્યારે શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ અને પૂછપરછ પણ કરવામાં આવી હતી.

આ દરમિયાન RPF વાપીએ કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે તેમની પાસેથી ચોરીના 7 મોબાઇલ ફોન અને 1 મની પર્સ સહિત કુલ અંદાજે 1 લાખ 54 હજાર 549 રૂપિયાની મિલકત કબજે કરવામાં આવી.

સૌપ્રથમ 9 ઓગસ્ટે, CCTVની મદદથી East Booking અને PRS વિસ્તારમાંથી મોબાઇલ ચોરી કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી અંદાજે 13 હજાર 500 રૂપિયાનો Realme C31 5G મોબાઇલ મળી આવ્યો હતો.

ત્યારબાદ 21 ઓગસ્ટે, બોરીવલી મુંબઈના 29 વર્ષીય અંકિત દુબેને PRS પરિસરમાં મુસાફરનો મોબાઇલ ચોરી કરીને ભાગતી વખતે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી TECNO મોબાઇલ મળી આવ્યો હતો.

23 ઓગસ્ટે, CCTV તપાસ અને પૂછપરછના આધારે ડુંગરા, વાપીના 25 વર્ષીય જય દાસ પાસેથી Samsung Galaxy M14 અને iPhone 13 Mini, એમ કુલ અંદાજે 95 હજાર 899 રૂપિયાના બે મોબાઇલ કબજે કરવામાં આવ્યા હતા.

જ્યારે 24 ઓગસ્ટે, CCTVના આધારે સૂરતના કતારગામના 69 વર્ષીય સुभાષ પારેખને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી મની પર્સ, 5 હજાર 650 રૂપિયા રોકડ, PAN કાર્ડ અને વિઝિટિંગ કાર્ડ મળી આવ્યા હતા.

અને 26 ઓગસ્ટે, વાપીના ગીતાનગરના 45 વર્ષીય ઉમેશ રામને ચેકિંગ અને પૂછપરછ બાદ ઝડપી લેવામાં આવ્યો હતો. તેની નિશાનદેહી પર Vivo V2575 અને Oppo A57, કુલ અંદાજે 32 હજાર રૂપિયાના બે મોબાઇલ મળી આવ્યા હતા.

તમામ આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે GRP વાપીને સોંપવામાં આવ્યા, જ્યાં સંબંધિત કેસોમાં BNSની કલમ 303(2) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન RPFની સતર્કતા, CCTVની અસરકારક નજર અને GRP સાથેના સંકલનના કારણે ચોરીની મિલકત પરત મેળવવામાં સફળતા મળી છે.

મુસાફરોની સુરક્ષા માટે RPF વાપી અને GRP વાપી દ્વારા સતત પેટ્રોલિંગ, ચેકિંગ અને નજર રાખવાની કામગીરી આગળ પણ ચાલુ રહેશે.
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    6 hrs ago
  • *🚨આ છે વલસાડની નગરપાલિકા ગરીબ પાથરણા વાળા પાસે ₹30ની પાવતી આપી પેસા લઈને બીજી તરફ એ જ ધંધાને ‘દબાણ’ ગણાવી બંધ કરાવવામાં આવ્યો!* *🚨આ છે વલસાડની નગરપાલિકા ગરીબ પાથરણા વાળા પાસે ₹30ની પાવતી આપી પેસા લઈને બીજી તરફ એ જ ધંધાને ‘દબાણ’ ગણાવી બંધ કરાવવામાં આવ્યો!
    1
    *🚨આ છે વલસાડની  નગરપાલિકા ગરીબ પાથરણા વાળા પાસે ₹30ની પાવતી આપી પેસા લઈને બીજી તરફ એ જ ધંધાને ‘દબાણ’ ગણાવી બંધ કરાવવામાં આવ્યો!*
*🚨આ છે વલસાડની  નગરપાલિકા ગરીબ પાથરણા વાળા પાસે ₹30ની પાવતી આપી પેસા લઈને બીજી તરફ એ જ ધંધાને ‘દબાણ’ ગણાવી બંધ કરાવવામાં આવ્યો!
    user_Sattar Shaikh journalist
    Sattar Shaikh journalist
    Voice of people વલસાડ, વલસાડ, ગુજરાત•
    23 hrs ago
  • सूरत: फूड पॉइजनिंग के बाद प्रशासन सख्त: 12 मिठाई दुकानों पर खाद्य विभाग की छापेमारी, 420 किलो अखाद्य सामग्री नष्ट; दो दुकानों पर केस दर्ज। #viralrbharatexpressnews
    1
    सूरत: फूड पॉइजनिंग के बाद प्रशासन सख्त: 12 मिठाई दुकानों पर खाद्य विभाग की छापेमारी, 420 किलो अखाद्य सामग्री नष्ट; दो दुकानों पर केस दर्ज। #viralrbharatexpressnews
    user_R bharat express news
    R bharat express news
    News Anchor પલસાણા, સુરત, ગુજરાત•
    15 min ago
  • સુરત: રક્ષાબંધન પર્વની અનોખી અને આત્મીય ઉજવણી રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત પોલીસ દ્વારા માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. સુરત: રક્ષાબંધન પર્વની અનોખી અને આત્મીય ઉજવણી રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત પોલીસ દ્વારા માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. ઝોન-7 ડીસીપી શ્રીમતી શેફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઝોન-7ના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા નાના બાળકો તેમજ વૃદ્ધાશ્રમના દાદા-દાદી સાથે રક્ષાબંધનની આત્મીય ઉજવણી કરવામાં આવી. પોલીસકર્મીઓએ બાળકો અને વડીલોને ભેટ આપી તેમની સાથે ખુશીઓ વહેંચી અને રક્ષાબંધનના પર્વને યાદગાર બનાવ્યો. આ પ્રસંગે પોલીસ દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે— “રક્ષક બનવું એ માત્ર ફરજ નથી, પરંતુ લાગણી અને સંબંધોની જવાબદારી પણ છે.” સુરત પોલીસની આ માનવતાભરી પહેલને સૌ કોઈ તરફથી પ્રશંસા મળી રહી છે.
    1
    સુરત: રક્ષાબંધન પર્વની અનોખી અને આત્મીય ઉજવણી
રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત પોલીસ દ્વારા માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.
સુરત: રક્ષાબંધન પર્વની અનોખી અને આત્મીય ઉજવણી
રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત પોલીસ દ્વારા માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.
ઝોન-7 ડીસીપી શ્રીમતી શેફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઝોન-7ના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા નાના બાળકો તેમજ વૃદ્ધાશ્રમના દાદા-દાદી સાથે રક્ષાબંધનની આત્મીય ઉજવણી કરવામાં આવી.
પોલીસકર્મીઓએ બાળકો અને વડીલોને ભેટ આપી તેમની સાથે ખુશીઓ વહેંચી અને રક્ષાબંધનના પર્વને યાદગાર બનાવ્યો.
આ પ્રસંગે પોલીસ દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે—
“રક્ષક બનવું એ માત્ર ફરજ નથી, પરંતુ લાગણી અને સંબંધોની જવાબદારી પણ છે.”
સુરત પોલીસની આ માનવતાભરી પહેલને સૌ કોઈ તરફથી પ્રશંસા મળી રહી છે.
    user_SURAT Punchshil news
    SURAT Punchshil news
    Newsstand ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • રક્ષાબંધનના પવિત્ર દિવસે લાજપોર જેલમાં ભાઈ-બહેનના અતૂટ પ્રેમની લાગણીસભર ક્ષણો જોવા મળી રક્ષાબંધનના પવિત્ર દિવસે લાજપોર જેલમાં ભાઈ-બહેનના અતૂટ પ્રેમની લાગણીસભર ક્ષણો જોવા મળી હતી. જેલમાં રહેલા ભાઈઓને મળવા આવેલી બહેનોએ તેમના કાંડા પર રાખડી બાંધી હતી. આ દરમિયાન ભાઈ-બહેનની આંખોમાં ખુશી સાથે લાગણીના આંસુ પણ જોવા મળ્યા હતા. જેલની ચાર દીવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો પવિત્ર સંબંધ અકબંધ રહ્યો હતો.
    1
    રક્ષાબંધનના પવિત્ર દિવસે લાજપોર જેલમાં ભાઈ-બહેનના અતૂટ પ્રેમની લાગણીસભર ક્ષણો જોવા મળી
રક્ષાબંધનના પવિત્ર દિવસે લાજપોર જેલમાં ભાઈ-બહેનના અતૂટ પ્રેમની લાગણીસભર ક્ષણો જોવા મળી હતી. જેલમાં રહેલા ભાઈઓને મળવા આવેલી બહેનોએ તેમના કાંડા પર રાખડી બાંધી હતી. આ દરમિયાન ભાઈ-બહેનની આંખોમાં ખુશી સાથે લાગણીના આંસુ પણ જોવા મળ્યા હતા. જેલની ચાર દીવાલો વચ્ચે પણ ભાઈ-બહેનના પ્રેમ અને લાગણીનો પવિત્ર સંબંધ અકબંધ રહ્યો હતો.
    user_NT Media
    NT Media
    Local News Reporter ચોરાસી, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • सूरत के वराछा पुलिस स्टेशन में रक्षाबंधन का पर्व अनोखे अंदाज में मनाया गया। स्कूल-कॉलेज की छात्राओं ने पुलिस अधिकारियों को राखी बांधकर शुभकामनाएं दीं। इस दौरान छात्राओं ने पुलिस जवानों के प्रति सम्मान और स्नेह व्यक्त किया। कार्यक्रम में सुरक्षा, विश्वास और भाई-बहन के पवित्र रिश्ते का सुंदर संदेश दिया गया। सूरत के वराछा पुलिस स्टेशन में रक्षाबंधन का पर्व अनोखे अंदाज में मनाया गया। स्कूल-कॉलेज की छात्राओं ने पुलिस अधिकारियों को राखी बांधकर शुभकामनाएं दीं। इस दौरान छात्राओं ने पुलिस जवानों के प्रति सम्मान और स्नेह व्यक्त किया। कार्यक्रम में सुरक्षा, विश्वास और भाई-बहन के पवित्र रिश्ते का सुंदर संदेश दिया गया।
    1
    सूरत के वराछा पुलिस स्टेशन में रक्षाबंधन का पर्व अनोखे अंदाज में मनाया गया। स्कूल-कॉलेज की छात्राओं ने पुलिस अधिकारियों को राखी बांधकर शुभकामनाएं दीं। इस दौरान छात्राओं ने पुलिस जवानों के प्रति सम्मान और स्नेह व्यक्त किया। कार्यक्रम में सुरक्षा, विश्वास और भाई-बहन के पवित्र रिश्ते का सुंदर संदेश दिया गया।
सूरत के वराछा पुलिस स्टेशन में रक्षाबंधन का पर्व अनोखे अंदाज में मनाया गया। स्कूल-कॉलेज की छात्राओं ने पुलिस अधिकारियों को राखी बांधकर शुभकामनाएं दीं। इस दौरान छात्राओं ने पुलिस जवानों के प्रति सम्मान और स्नेह व्यक्त किया। कार्यक्रम में सुरक्षा, विश्वास और भाई-बहन के पवित्र रिश्ते का सुंदर संदेश दिया गया।
    user_भारत 24 Exp news,
    भारत 24 Exp news,
    પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
  • બાંદ્રા–ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં દારૂ ચડાવવામાં આવી રહ્યો હોવાનો એક દાવો સામે આવ્યો છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, ટ્રેનમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની શંકા જતાં જાગૃત મુસાફરોએ તાત્કાલિક સ્થાનિક પોલીસ તથા રેલવે તંત્રને જાણ કરી હતી. આ ઘટના બાદ ટ્રેનમાં હાજર મુસાફરો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ચર્ચા-વિચારણા થતી હોય તેવા દૃશ્યો પણ સામે આવ્યા છે. મુસાફરો દ્વારા કરવામાં આવેલા આ દાવો અને ઘટનાની સત્યતા તપાસવા અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. #BandraBhujExpress #RailwayNews #GujaratNews #WowNewsGujarat #TrainIncident #LiquorAllegation #RailwayPolice #PublicAwareness #CrimeNews #ValsadNews #RPF #IndianRailways
    1
    બાંદ્રા–ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં દારૂ ચડાવવામાં આવી રહ્યો હોવાનો એક દાવો સામે આવ્યો છે. મળતી પ્રાથમિક માહિતી મુજબ, ટ્રેનમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાની શંકા જતાં જાગૃત મુસાફરોએ તાત્કાલિક સ્થાનિક પોલીસ તથા રેલવે તંત્રને જાણ કરી હતી.
આ ઘટના બાદ ટ્રેનમાં હાજર મુસાફરો અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ચર્ચા-વિચારણા થતી હોય તેવા દૃશ્યો પણ સામે આવ્યા છે. મુસાફરો દ્વારા કરવામાં આવેલા આ દાવો અને ઘટનાની સત્યતા તપાસવા અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
#BandraBhujExpress #RailwayNews #GujaratNews #WowNewsGujarat #TrainIncident #LiquorAllegation #RailwayPolice #PublicAwareness #CrimeNews #ValsadNews #RPF #IndianRailways
    user_AbdulHamid Hussain Shaikh
    AbdulHamid Hussain Shaikh
    Mobile Phone Accessory Shop વલસાડ, વલસાડ, ગુજરાત•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.