ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ.આંબલા ગામના મિત્રો ન્હાવા જતાં સર્જાઈ ઘટના ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ થયેલ છે. આંબલા ગામના મિત્રો ન્હાવા જતાં આ ઘટના સર્જાઈ છે. આ બનાવની વિગતો મુજબ સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામનાં ઈશ્વરપુર વિસ્તારમાં ખાણમાં ભરાયેલાં પાણીમાં બપોરના સમયે ન્હાવા પડેલાં આંબલા ગામના યુવાનો પૈકી હરેશભાઈ ડાભી નામના ૩૫ વર્ષીય પરણિત યુવક ડૂબી જવા પામેલ. આ ઘટનાની જાણ તાલુકા તંત્રને થતાં મામલતદાર શ્રી સતીશભાઈ જાબુચા દોડી ગયાં હતાં. આ યુવકના ડૂબવાના સમાચારથી ૧૦૮ બચાવ વિભાગના શ્રી ભરતસિંહ પરમાર અને શ્રી સંજયભાઈ ચૌહાણ સાથે સિહોર નગરપાલિકા આપાતકાલીન બચાવ ટુકડીના શ્રી જતીનભાઈ રાઠોડ, શ્રી ભરતભાઈ મોરી અને શ્રી લાલાભાઈ રાઠોડ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આ ઘટના સર્જાતા ભાવનગર અગ્નિશમન આપાતકાલીન ટુકડીના શ્રી રમેશભાઈ રબારી, શ્રી રવિરાજસિંહ ચુડાસમા, શ્રી અરવિંદભાઈ ચૌધરી, શ્રી નરેશભાઈ માલમ સાથે શ્રી સાગરભાઈ ભાદરકા અને શ્રી રાકેશભાઈ ચૌધરી દોડી ગયા હતા અને ઉપકરણો સાથે બચાવ કામ શરૂ કરેલ. આ દરમિયાન મોડી સાંજ સુધી શોધખોળ છતાં પાણી ખાણમાં ડૂબેલા યુવક મળી શકેલ નથી.
ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ.આંબલા ગામના મિત્રો ન્હાવા જતાં સર્જાઈ ઘટના ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ થયેલ છે. આંબલા ગામના મિત્રો ન્હાવા જતાં આ ઘટના સર્જાઈ છે. આ બનાવની વિગતો મુજબ સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામનાં
ઈશ્વરપુર વિસ્તારમાં ખાણમાં ભરાયેલાં પાણીમાં બપોરના સમયે ન્હાવા પડેલાં આંબલા ગામના યુવાનો પૈકી હરેશભાઈ ડાભી નામના ૩૫ વર્ષીય પરણિત યુવક ડૂબી જવા પામેલ. આ ઘટનાની જાણ તાલુકા તંત્રને થતાં મામલતદાર શ્રી સતીશભાઈ જાબુચા દોડી ગયાં હતાં. આ યુવકના ડૂબવાના સમાચારથી ૧૦૮
બચાવ વિભાગના શ્રી ભરતસિંહ પરમાર અને શ્રી સંજયભાઈ ચૌહાણ સાથે સિહોર નગરપાલિકા આપાતકાલીન બચાવ ટુકડીના શ્રી જતીનભાઈ રાઠોડ, શ્રી ભરતભાઈ મોરી અને શ્રી લાલાભાઈ રાઠોડ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આ ઘટના સર્જાતા ભાવનગર અગ્નિશમન આપાતકાલીન ટુકડીના શ્રી રમેશભાઈ રબારી, શ્રી રવિરાજસિંહ
ચુડાસમા, શ્રી અરવિંદભાઈ ચૌધરી, શ્રી નરેશભાઈ માલમ સાથે શ્રી સાગરભાઈ ભાદરકા અને શ્રી રાકેશભાઈ ચૌધરી દોડી ગયા હતા અને ઉપકરણો સાથે બચાવ કામ શરૂ કરેલ. આ દરમિયાન મોડી સાંજ સુધી શોધખોળ છતાં પાણી ખાણમાં ડૂબેલા યુવક મળી શકેલ નથી.
- ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યના ખેડૂતો દિવસેને દિવસે રાસાયણિક ખાતરો અને દવાઓનો ઉપયોગ ઓછો કરવા લાગ્યા છે આ ઉપરાંત પરંપરાગત પાકોનું વાવેતર બંધ કરી ટૂંકા સમય ગાળામાં તૈયાર થતાં અને સારું ઉત્પાદન મળી રહે તેવા પાકોનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના અનેક ખેડૂતો શાકભાજી પાકો, તરબૂચ, ટેટી જેવા પાકોનું વાવેતર કરી રહ્યા છે ખાસ કરીને કોબી જેવા પાકોનું પણ હવે ખેડૂતો વાવેતર કરી તેમાંથી પણ લાખો રૂપિયાનો ઉત્પાદન મેળવી રહ્યા છે આ ઉપરાંત અનેક ખેડૂતો મિશ્ર પાક પદ્ધતિ અપનાવી વર્ષ દરમિયાન ચારથી પાંચ જેટલા પાકોનું ઉત્પાદન મેળવતા હોય છે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂના પાદર ગામે રહેતા ખેડૂત ગોહિલ તખતસિંહ મુળુભા જેવો છેલ્લા ઘણા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અગાઉ પોતે કપાસ મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા પરંતુ પોતાના ગામના જ અનેક ખેડૂતો અલગ અલગ શાકભાજી પાકોનું વાવેતર કરતા હોય તેવો પાસેથી પ્રેરણા મેળવીને આ ખેડૂતે પણ છેલ્લા ત્રણ વર્ષથી કોબીની ખેતી કરી રહ્યા છે તેનું વેચાણ પોતે અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં કરી રહ્યા છે. આ અંગે ખેડૂત તખતસિંહ મુળુ ભાઈએ જણાવ્યું કે હું છેલ્લા ઘણા સમયથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છું અને ખેતીમાં હું મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને ઉત્પાદન મેળવી રહ્યો છું હું વર્ષ દરમિયાન એક ખેતરમાં ચાર જેટલા પાકો નું વાવેતર કરતો હોવું છું. તમારા ગામની આસપાસના અનેક ખેડૂતો શાકભાજી પાકોનું વાવેતર કરી તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે જેથી હું પણ છેલ્લા ત્રણ વર્ષથી કોબી ની ખેતી કરી રહ્યો છું. ખાસ તો આ ત્રણ મહિના જેટલા સમયગાળો ધરાવતો પાક છે જેથી અન્ય પાકોનું વાવેતર પણ આપણે સમયસર કરી શકીએ છીએ. કોબીનું સારું ઉત્પાદન મેળવવા માટે જીવામૃત, નીમ ઓઇલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે રાસાયણિક ખાતરનો ખૂબ ઓછા પ્રમાણમાં આ ખેતીમાં ઉપયોગ કરવામાં આવતો હોવાના કારણે મને તેનો ફાયદો થઈ રહ્યો છે. કોબીનો પાક તૈયાર થઈ ગયા બાદ તેનું વેચાણ પાલીતાણા, ભાવનગર, મહુવા તેમજ સાવરકુંડલા જેવા અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં તેનું વેચાણ કરી રહ્યા છું. હાલને ત્રણ વીઘા કરતા પણ વધુ જમીનમાં આ કોબીનું વાવેતર કરેલું છે જેથી મને આ 9 થી 10 રૂપિયાની આસપાસ એક કિલો નો યાર્ડમાં ભાવ મળી રહ્યો છે જેથી મને એક વીઘામાંથી 50 હજાર રૂપિયા કરતા પણ વધુનું ઉત્પાદન આ ટૂંકા સમયગાળા દરમિયાન મળી રહેશે.1
- सावधानी सावचेती खास जरुरी ।1
- જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સમસ્ત ટાંક પરિવાર દ્વારા સોનારવડલી વાળા ભુતડા દાદા ના સાનિધ્ય 15મા પાટોત્સવ નિમિત્તે 51 કુંડી મહાયજ્ઞનું આયોજન તથા સંતવાણી લોકડાયરા નુ આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સમસ્ત ટાંક પરિવાર દ્વારા તા. 19- 4-2026 ના રોજ 7:30 51 કુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું.. 19-4-2026 ના રાત્રે 10:00 કલાકે સંતવાણી લોક ડાયરા નું આયોજન રાખવામાં આવ્યું છે તથા બપોરના સમયે સર્વ ધર્મપ્રેમી જનતાને મહા પ્રસાદ નો લાભ લીધો હતો રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ. અમરેલી5
- ખાંભા માં દિવ્ય-ભવ્ય શોભાયાત્રા ખાંભા માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામ દાદા ની દિવ્ય શોભાયાત્રા નું આયોજન થયું હતું.. આ શોભાયાત્રા નગર ના મુખ્યમાર્ગો ઉપર નીકળી હતી.. અત્રે ના ગાંધીચોક માં સહજાનંદ ગુરુકુળ ના સંતો પ. પૂ વિષ્ણુ સ્વામી સહિત ના અગ્રણી ઓ એ.. પરશુરામ દાદા નું પુષ્પ હાર.. થી પુંજન અર્ચના કરેલ3
- લોલીયા મોટા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ચૂંટણી પ્રચાર પૂરજોશ માં અમરેલી જિલ્લા ના લીલીયાતાલુકા ના ભાજપ ના ઉમેદવારો ડોર ટુ ડોર કરી રહ્યા છે પ્રચાર લોકો નો મળી રહ્યો છે સારો પ્રતિકસાદ1
- "શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી" ના બાળકો દ્વારા સ્વહસ્તે તૈયાર કરવામાં આવેલ વાર્ષિક પ્રવૃત્તિ દરમિયાન વેસ્ટ માંથી બેસ્ટ કલાકૃતિઓની એક ઝલક.1
- सूरत के डिंडोली में आम आदमी पार्टी की जोरदार चुनावी रैली, संजय नगर चौकड़ी पर उमड़ा जनसैलाब गुजरात के सूरत शहर में चुनावी सरगर्मी तेज हो गई है। आम आदमी पार्टी ने डिंडोली इलाके के संजय नगर चौकड़ी में एक विशाल जनसभा और रैली का आयोजन किया, जिसमें भारी संख्या में लोगों की मौजूदगी देखने को मिली। सूरत के डिंडोली स्थित संजय नगर चौकड़ी आज राजनीतिक रंग में रंगी नजर आई। आम आदमी पार्टी की इस रैली में हजारों की संख्या में कार्यकर्ता और स्थानीय लोग शामिल हुए। पार्टी के नेताओं ने रोड शो के माध्यम से जनता से संपर्क किया और अपने चुनावी एजेंडे को जोर-शोर से पेश किया। रैली के दौरान “परिवर्तन” और “ईमानदार राजनीति” के नारों के साथ माहौल पूरी तरह चुनावी बना रहा। कार्यकर्ताओं में खासा उत्साह देखने को मिला और जगह-जगह फूलों से नेताओं का स्वागत किया गया।1
- ઈશ્વરિયા પાસે ખાણમાં ભરાયેલાં પાણીમાં ડૂબતાં એક યુવક ગુમ થયેલ છે. આંબલા ગામના મિત્રો ન્હાવા જતાં આ ઘટના સર્જાઈ છે. આ બનાવની વિગતો મુજબ સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામનાં ઈશ્વરપુર વિસ્તારમાં ખાણમાં ભરાયેલાં પાણીમાં બપોરના સમયે ન્હાવા પડેલાં આંબલા ગામના યુવાનો પૈકી હરેશભાઈ ડાભી નામના ૩૫ વર્ષીય પરણિત યુવક ડૂબી જવા પામેલ. આ ઘટનાની જાણ તાલુકા તંત્રને થતાં મામલતદાર શ્રી સતીશભાઈ જાબુચા દોડી ગયાં હતાં. આ યુવકના ડૂબવાના સમાચારથી ૧૦૮ બચાવ વિભાગના શ્રી ભરતસિંહ પરમાર અને શ્રી સંજયભાઈ ચૌહાણ સાથે સિહોર નગરપાલિકા આપાતકાલીન બચાવ ટુકડીના શ્રી જતીનભાઈ રાઠોડ, શ્રી ભરતભાઈ મોરી અને શ્રી લાલાભાઈ રાઠોડ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આ ઘટના સર્જાતા ભાવનગર અગ્નિશમન આપાતકાલીન ટુકડીના શ્રી રમેશભાઈ રબારી, શ્રી રવિરાજસિંહ ચુડાસમા, શ્રી અરવિંદભાઈ ચૌધરી, શ્રી નરેશભાઈ માલમ સાથે શ્રી સાગરભાઈ ભાદરકા અને શ્રી રાકેશભાઈ ચૌધરી દોડી ગયા હતા અને ઉપકરણો સાથે બચાવ કામ શરૂ કરેલ. આ દરમિયાન મોડી સાંજ સુધી શોધખોળ છતાં પાણી ખાણમાં ડૂબેલા યુવક મળી શકેલ નથી.4