सूरत शहर के पुलिस कमिश्नर श्री वाबांग जामीर साहब की अध्यक्षता में शांति समिति की बैठक आयोजित की गई। बैठक में सूरत शहर के सभी जोन के DCP, ACP एवं PI अधिकारी उपस्थित रहे। इसके अलावा गणेश उत्सव समिति के सदस्य, ताजिया कमेटी के सदस्य, राजनीतिक प्रतिनिधि एवं शांति समिति के सभी सदस्य भी बैठक में शामिल हुए। आगामी त्योहारों को लेकर शांति, कानून-व्यवस्था एवं आपसी सौहार्द बनाए रखने को लेकर आवश्यक चर्चा की गई सूरत शहर के पुलिस कमिश्नर श्री वाबांग जामीर साहब की अध्यक्षता में शांति समिति की बैठक आयोजित की गई। बैठक में सूरत शहर के सभी जोन के DCP, ACP एवं PI अधिकारी उपस्थित रहे। इसके अलावा गणेश उत्सव समिति के सदस्य, ताजिया कमेटी के सदस्य, राजनीतिक प्रतिनिधि एवं शांति समिति के सभी सदस्य भी बैठक में शामिल हुए। आगामी त्योहारों को लेकर शांति, कानून-व्यवस्था एवं आपसी सौहार्द बनाए रखने को लेकर आवश्यक चर्चा की गई
सूरत शहर के पुलिस कमिश्नर श्री वाबांग जामीर साहब की अध्यक्षता में शांति समिति की बैठक आयोजित की गई। बैठक में सूरत शहर के सभी जोन के DCP, ACP एवं PI अधिकारी उपस्थित रहे। इसके अलावा गणेश उत्सव समिति के सदस्य, ताजिया कमेटी के सदस्य, राजनीतिक प्रतिनिधि एवं शांति समिति के सभी सदस्य भी बैठक में शामिल हुए। आगामी त्योहारों को लेकर शांति, कानून-व्यवस्था एवं आपसी सौहार्द बनाए रखने को लेकर आवश्यक चर्चा की गई सूरत शहर के पुलिस कमिश्नर श्री वाबांग जामीर साहब की अध्यक्षता में शांति समिति की बैठक आयोजित की गई। बैठक में सूरत शहर के सभी जोन के DCP, ACP एवं PI अधिकारी उपस्थित रहे। इसके अलावा गणेश उत्सव समिति के सदस्य, ताजिया कमेटी के सदस्य, राजनीतिक प्रतिनिधि एवं शांति समिति के सभी सदस्य भी बैठक में शामिल हुए। आगामी त्योहारों को लेकर शांति, कानून-व्यवस्था एवं आपसी सौहार्द बनाए रखने को लेकर आवश्यक चर्चा की गई
- सचिन-उधना मेन रोड पर घायल मिले अज्ञात युवक की मौत, हादसा या अन्य घटना? पुलिस जांच में जुटी#ब्रेकिंगन्यूज #SuratNews #BreakingNews सचिन-उधना मेन रोड पर घायल मिले अज्ञात युवक की मौत, हादसा या अन्य घटना? पुलिस जांच में जुटी#ब्रेकिंगन्यूज #SuratNews #BreakingNews1
- સુરત શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ગણપતિ વિસર્જનના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ, સલામતી અને સુવ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર દ્વારા શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ગણેશ ઉત્સવ સમિતિના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં ગણેશ ઉત્સવને લઈને ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ગણપતિ વિસર્જનના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ, સલામતી અને સુવ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર દ્વારા શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ગણેશ ઉત્સવ સમિતિના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.1
- પલસાણાના સાકી ગામે ‘મંથન 2K26’ ટેકનિકલ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન પલસાણાના સાકી ગામે ‘મંથન 2K26’ ટેકનિકલ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન1
- सूरत शहर के पुलिस कमिश्नर श्री वाबांग जामीर साहब की अध्यक्षता में शांति समिति की बैठक आयोजित की गई। बैठक में सूरत शहर के सभी जोन के DCP, ACP एवं PI अधिकारी उपस्थित रहे। इसके अलावा गणेश उत्सव समिति के सदस्य, ताजिया कमेटी के सदस्य, राजनीतिक प्रतिनिधि एवं शांति समिति के सभी सदस्य भी बैठक में शामिल हुए। आगामी त्योहारों को लेकर शांति, कानून-व्यवस्था एवं आपसी सौहार्द बनाए रखने को लेकर आवश्यक चर्चा की गई सूरत शहर के पुलिस कमिश्नर श्री वाबांग जामीर साहब की अध्यक्षता में शांति समिति की बैठक आयोजित की गई। बैठक में सूरत शहर के सभी जोन के DCP, ACP एवं PI अधिकारी उपस्थित रहे। इसके अलावा गणेश उत्सव समिति के सदस्य, ताजिया कमेटी के सदस्य, राजनीतिक प्रतिनिधि एवं शांति समिति के सभी सदस्य भी बैठक में शामिल हुए। आगामी त्योहारों को लेकर शांति, कानून-व्यवस्था एवं आपसी सौहार्द बनाए रखने को लेकर आवश्यक चर्चा की गई1
- દારૂ ભરેલી કારને અકસ્માત નડયો: દમણથી સુરત જતી કાર આમડપોર પાસે આઈસર ટેમ્પો સાથે અથડાઈ, ડ્રાઈવર ફરાર1
- मिलेनियम टेक्सटाइल मार्केट में ₹2.50 लाख की चोरी, CCTV से आरोपी कुछ ही घंटों में गिरफ्तार#SuratPolice #SalabatpuraPolice #SuratCrime #TheftCase #CCTV #CrimeNews मिलेनियम टेक्सटाइल मार्केट में ₹2.50 लाख की चोरी, CCTV से आरोपी कुछ ही घंटों में गिरफ्तार#SuratPolice #SalabatpuraPolice #SuratCrime #TheftCase #CCTV #CrimeNews1
- સુરતની મિલેનિયમ માર્કેટમાં પાર્ક કરેલી કારમાંથી 2.50 લાખની ચોરી કરનાર આરોપીની સલાબદપુરા પોલીસે ધરપકાર કરી. સુરત... મિલેનિયમ ટેક્સટાઇલ્સ માર્કેટમાંથી રૂ.2.50 લાખની રોકડ ચોરીનો મામલો 17 સપ્ટેમ્બરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો સલાબતપુરા પોલીસે પ્રિન્સ મેંદપરા ની ધરપકડ કરી 100 જેટલા સીસીટીવી ફૂટેજ ની તપાસ કરાઈ હતી સીસીટીવી ફુટેજમાં આરોપી મોઢે માસ્ક પહેરી જોવા મળ્યો હતો શંકાસ્પદ જણાઈ આવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો જેની પૂછપરછ માં પોતે કરેલા ગુનાની કબુલાત કરી મિલેનિયમ ટેકસટાઇલ માર્કેટ માં વેપારી કાપડ ની ડિલિવરી આપવા આવ્યો હતો પોતાની કાર માર્કેટ ના બેઝમેન્ટમાં ભાગે પાર્ક કરી હતી કારની પાછળ નો કાંચ ખુલ્લો રહી ગયો હતો જેનો લાભ લઈ આરોપીએ રૂપિયા ભરેલી બેગની ચોરી કરી હતી ઘટમાં અંગે વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જ્યાં પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી1
- સુરતના પાંડેસરા GIDCમાં પ્રિયાંશી ડાયિંગ મિલમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. સુરતના પાંડેસરા GIDCમાં પ્રિયાંશી ડાયિંગ મિલમાં અચાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ હતી. મિલના સેન્ટ્રલ મશીનમાં અચાનક આગ ફાટી નીકળ્યા બાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ મિલના પ્રથમ માળ સુધી પહોંચી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા મિલમાં કામ કરતા કર્મચારીઓ સમયસર બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે સેન્ટ્રલ મશીનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગમાં મિલના મશીનો અને માલસામાન બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.1
- સુરત થી પાલ પોલીસે ગેસ ચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યો નવ જેટલા આરોપીને સામે ગુનો નોંધાયો. સુરત બ્રેકિંગ.... સુરતમાં ગેસ કંપનીના ટેન્કરોમાંથી ગેરકાયદે ગેસ ચોરીના રેકેટનો પર્દાફાશ પાલ પોલીસની મોટી કાર્યવાહી નવ આરોપીઓની કરી ધરપકડ રૂપિયા 56.69 લાખનો મુદ્દામાલ જપ્ત મોબાઇલ,રોકડા રૂપિયા,ત્રણ વાહનો,84 જેટલા ભરેલા ગેસ સિલિન્ડર,4 ખાલી સિલિન્ડર જપ્ત ભેંસાણ -હજીરા રોડ પર આવેલ રિલાયન્સ ગોડાઉન પર પોલીસનો છાપો ગોડાઉન બહાર જ કંપનીના ટેન્કર માંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ જ્યાં છાપો મારી તમામ ને ઝડપી પાડ્યા પોલીસે રિલાયન્સ ગેસ ગોડાઉનના વોચમેન,ડ્રાઈવર સહિત કર્મચારી મળી 9 સામે કાર્યવાહી હાથ ધરી આરોપીઓમાં HPCL ના કર્મચારી પવન ગુજ્જર, ડિલિવરી મેન સુરેશ બોરીવાલા, વોચમેન મહેશ જાંજવડીયા, પંકજ ઠાકુર, દેવાસીંગ મેવા લાલ, સુભાષસિંગ રાજપુત, વિશાલ ભાભોર અને દીપક ભાભોર, લક્ષ્મણસિંગ રાવતનો સમાવેશ, આરોપીઓ કેટલા સમયથી ગેર ચોરીનું રેકેટ ચલાવતા તેની તપાસ પોલીસ તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા *બાઈટ :શેફાલી બર્નવાલ (ડીસીપી સુરત પોલીસ)*1