logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

રાજુલા પો.સ્ટે.ના પી.આઈ. શ્રી એ.ડી. ચાવડા સાહેબની અમરેલી એલસીબીમાં બદલી રાજુલા પો.સ્ટે.ના પી.આઈ. શ્રી એ.ડી. ચાવડા સાહેબની અમરેલી એલસીબીમાં બદલી રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. શ્રી એ.ડી. ચાવડા સાહેબની બદલી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)માં થતા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારંભ દરમિયાન રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા પી.આઈ. ચાવડા સાહેબ પર પુષ્પવર્ષા કરી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. આ તકે રાજુલા પોલીસ સ્ટાફ ઉપરાંત શહેરના આગેવાનો, સામાજિક કાર્યકરો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ પી.આઈ. ચાવડા સાહેબની કામગીરીની પ્રશંસા કરી અને અમરેલી એલસીબીમાં નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

2 hrs ago
user_RAJULANEWSUPDATE
RAJULANEWSUPDATE
News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
2 hrs ago

રાજુલા પો.સ્ટે.ના પી.આઈ. શ્રી એ.ડી. ચાવડા સાહેબની અમરેલી એલસીબીમાં બદલી રાજુલા પો.સ્ટે.ના પી.આઈ. શ્રી એ.ડી. ચાવડા સાહેબની અમરેલી એલસીબીમાં બદલી રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. શ્રી એ.ડી. ચાવડા સાહેબની બદલી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)માં થતા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારંભ દરમિયાન રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા પી.આઈ. ચાવડા સાહેબ પર પુષ્પવર્ષા કરી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. આ તકે રાજુલા પોલીસ સ્ટાફ ઉપરાંત શહેરના આગેવાનો, સામાજિક કાર્યકરો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ પી.આઈ. ચાવડા સાહેબની કામગીરીની પ્રશંસા કરી અને અમરેલી એલસીબીમાં નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

More news from ગુજરાત and nearby areas
  • રાજુલા પો.સ્ટે.ના પી.આઈ. શ્રી એ.ડી. ચાવડા સાહેબની અમરેલી એલસીબીમાં બદલી રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. શ્રી એ.ડી. ચાવડા સાહેબની બદલી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)માં થતા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારંભ દરમિયાન રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા પી.આઈ. ચાવડા સાહેબ પર પુષ્પવર્ષા કરી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. આ તકે રાજુલા પોલીસ સ્ટાફ ઉપરાંત શહેરના આગેવાનો, સામાજિક કાર્યકરો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ પી.આઈ. ચાવડા સાહેબની કામગીરીની પ્રશંસા કરી અને અમરેલી એલસીબીમાં નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    1
    રાજુલા પો.સ્ટે.ના પી.આઈ. શ્રી એ.ડી. ચાવડા સાહેબની અમરેલી એલસીબીમાં બદલી
રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. શ્રી એ.ડી. ચાવડા સાહેબની બદલી અમરેલી લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)માં થતા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિદાય સમારંભ દરમિયાન રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા પી.આઈ. ચાવડા સાહેબ પર પુષ્પવર્ષા કરી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી.
આ તકે રાજુલા પોલીસ સ્ટાફ ઉપરાંત શહેરના આગેવાનો, સામાજિક કાર્યકરો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ પી.આઈ. ચાવડા સાહેબની કામગીરીની પ્રશંસા કરી અને અમરેલી એલસીબીમાં નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
    user_RAJULANEWSUPDATE
    RAJULANEWSUPDATE
    News Update રાજુલા, અમરેલી, ગુજરાત•
    2 hrs ago
  • એન્કર.... જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પૌરાણિક ચાર ધામ મંદિરના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજી ની 50 ની પુણ્યતિથિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.., વીઓ.... અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પૌરાણિક ચાર ધામ યાત્રા મંદિરના પ્રાત: સ્મરણિય પરમ પૂજ્ય શ્રી યોગીરાજ બાપુજી ની 50 મી પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી ગામના કપોળ વણિક મેહતા પરિવાર જે અલગ અલગ શહેરો જેવા કે મુંબઈ, પુણે,તેમજ રાજુલા,સાવરકુંડલા માં વસવાટ કરી રહ્યો છે જેઓ પોતાના વતન માં પૌરાણિક ચારધામ યાત્રાના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજી ની 50 મી પુણ્ય તિથિની ભાવ ભેર ઉજવણી કરવામાં આવી... પરમ પૂજ્ય યોગીરાજ બાપુજી નો રથ ગામની શેરીમાં ધામ ધુમ પૂર્વક દેશી ઢોલ નગારા અને શરણાઈ સાથે ફેરવી ઉજવણી કરવામાં આવી 50 મી પુણ્યતિથિ નિમિત્તે કપોળ વણીક મેહતા પરિવાર તેમજ નાગેશ્રીના ગ્રામજનો મોટી સંખ્યામાં આયોજનમાં જોડાયા હતા રીપોર્ટ.કરશન પરમાર જાફરાબાદ.
    4
    એન્કર....
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પૌરાણિક ચાર ધામ મંદિરના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજી ની 50 ની પુણ્યતિથિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી..,
વીઓ....
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પૌરાણિક ચાર ધામ યાત્રા મંદિરના પ્રાત: સ્મરણિય પરમ પૂજ્ય શ્રી યોગીરાજ બાપુજી ની 50 મી પુણ્યતિથિ ઉજવણી કરવામાં આવી  
ગામના કપોળ વણિક મેહતા પરિવાર જે  અલગ અલગ શહેરો જેવા કે મુંબઈ, પુણે,તેમજ રાજુલા,સાવરકુંડલા માં વસવાટ કરી રહ્યો છે જેઓ પોતાના વતન માં પૌરાણિક ચારધામ યાત્રાના પરમ પૂજ્ય યોગીરાજ બાપુજી ની 50 મી પુણ્ય તિથિની ભાવ ભેર ઉજવણી કરવામાં આવી...
પરમ પૂજ્ય યોગીરાજ બાપુજી નો  રથ ગામની શેરીમાં ધામ ધુમ પૂર્વક દેશી ઢોલ નગારા અને શરણાઈ સાથે ફેરવી ઉજવણી કરવામાં આવી 
50 મી પુણ્યતિથિ નિમિત્તે કપોળ વણીક મેહતા પરિવાર તેમજ નાગેશ્રીના ગ્રામજનો મોટી સંખ્યામાં આયોજનમાં જોડાયા હતા
રીપોર્ટ.કરશન પરમાર જાફરાબાદ.
    user_Parmar karshan
    Parmar karshan
    Reporter જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    10 hrs ago
  • સાવરકુંડલાના બગોયા ગામે હઝરત જાગત શા પીરનો વાર્ષિક ઉર્ષ સંપન્ન: હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન થયા ​સાવરકુંડલા: સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે આવેલ સુપ્રસિદ્ધ આસ્થાનું કેન્દ્ર અને ગામધણી હઝરત જાગત શા પીરનો વાર્ષિક ઉર્ષ મુબારક અત્યંત શાન અને શૌકત સાથે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સર્વ સમાજના લોકોએ સાથે મળીને કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ​આસ્થાનું કેન્દ્ર અને પરંપરા: જાગત શા બાપુની દરગાહ વર્ષોથી હિન્દુ-મુસ્લિમ તમામ સમાજ માટે અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર રહી છે. ઉર્ષના પવિત્ર મૌકા પર દરગાહ શરીફને શણગારવામાં આવી હતી. દિવસ દરમિયાન ધાર્મિક વિધિઓ અને નિયાઝ (પ્રસાદી)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. ​સાંસ્કૃતિક કાર્યક્રમ (કવાલી): રાત્રિના સમયે ભવ્ય કવાલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામાંકિત કવાલોએ પોતાની રજૂઆતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં લોકો મોડી રાત સુધી ભક્તિભાવ પૂર્વક જોડાયેલા રહ્યા હતા. ​જનમેદની: આ ઉર્ષના મેળામાં માત્ર બગોયા ગામ જ નહીં, પરંતુ સાવરકુંડલા, ખાંભા, અમરેલી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તમામ જ્ઞાતિ-જાતિના લોકોએ સાથે મળીને દાદાના ઉર્ષમાં હાજરી આપી ભાઈચારાના દર્શન કરાવ્યા હતા..
    4
    સાવરકુંડલાના બગોયા ગામે હઝરત જાગત શા પીરનો વાર્ષિક ઉર્ષ સંપન્ન: હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન થયા
​સાવરકુંડલા:
સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે આવેલ સુપ્રસિદ્ધ આસ્થાનું કેન્દ્ર અને ગામધણી હઝરત જાગત શા પીરનો વાર્ષિક ઉર્ષ મુબારક અત્યંત શાન અને શૌકત સાથે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સર્વ સમાજના લોકોએ સાથે મળીને કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
​આસ્થાનું કેન્દ્ર અને પરંપરા:
જાગત શા બાપુની દરગાહ વર્ષોથી હિન્દુ-મુસ્લિમ તમામ સમાજ માટે અતૂટ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર રહી છે. ઉર્ષના પવિત્ર મૌકા પર દરગાહ શરીફને શણગારવામાં આવી હતી. દિવસ દરમિયાન ધાર્મિક વિધિઓ અને નિયાઝ (પ્રસાદી)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.
​સાંસ્કૃતિક કાર્યક્રમ (કવાલી):
રાત્રિના સમયે ભવ્ય કવાલીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નામાંકિત કવાલોએ પોતાની રજૂઆતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં લોકો મોડી રાત સુધી ભક્તિભાવ પૂર્વક જોડાયેલા રહ્યા હતા.
​જનમેદની:
આ ઉર્ષના મેળામાં માત્ર બગોયા ગામ જ નહીં, પરંતુ સાવરકુંડલા, ખાંભા, અમરેલી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તમામ જ્ઞાતિ-જાતિના લોકોએ સાથે મળીને દાદાના ઉર્ષમાં હાજરી આપી ભાઈચારાના દર્શન કરાવ્યા હતા..
    user_સત્ય સમાચાર સચોટ અહેવાલ બે ધડક સવાલ
    સત્ય સમાચાર સચોટ અહેવાલ બે ધડક સવાલ
    Journalist સાવરકુંડલા, અમરેલી, ગુજરાત•
    17 hrs ago
  • मुख्य समाचार।
    1
    मुख्य समाचार।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    5 hrs ago
  • गलास या बोतल में पानी डालते समय गिरना आम समस्या है, लेकिन इसके पीछे साफ़ विज्ञान काम करता है। सही एंगल पर बर्तन झुकाने और ग्लास को पास रखने से हवा का गैप कम होता है, जिससे पानी की धार नियंत्रित रहती है। सतह तनाव और फ्लो रेट संतुलित होने पर पानी साफ़ तरीके से गिरता है। यह छोटा सा तरीका रोज़मर्रा की गंदगी से बचा सकता है। #ScienceHack #PhysicsTrick #LifeHacks #EverydayScience #FluidDynamics #SmartTips
    1
    गलास या बोतल में पानी डालते समय गिरना आम समस्या है, लेकिन इसके पीछे साफ़ विज्ञान काम करता है। सही एंगल पर बर्तन झुकाने और ग्लास को पास रखने से हवा का गैप कम होता है, जिससे पानी की धार नियंत्रित रहती है। सतह तनाव और फ्लो रेट संतुलित होने पर पानी साफ़ तरीके से गिरता है। यह छोटा सा तरीका रोज़मर्रा की गंदगी से बचा सकता है।
#ScienceHack #PhysicsTrick #LifeHacks #EverydayScience #FluidDynamics #SmartTips
    user_द संक्षेप
    द संक्षेप
    Media company Babra, Amreli•
    21 hrs ago
  • રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ સર ભગવતસિંહજી હાઈ સ્કુલ નું ગ્રાઉન્ડ જે રમતગમત માટે બનાવવામાં આવેલ હોય તે ગ્રાઉન્ડ હાલ અતિશય ખરાબ હાલતમાં હોય ત્યારે આ ગ્રાઉન્ડમાં ધોરાજી વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓ અહીં રમવા માટે આવતા હોય છે અને આ ગ્રાઉન્ડમાં હાલ કોઈ યોજના થકી આ ગ્રાઉન્ડમાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે પણ લાખો રૂપિયાનો ખર્ચો પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે અને આટલો ખર્ચો કર્યા બાદ પણ ગ્રાઉન્ડ અતિશય ખરાબ હાલતમાં જોવા મળેલ છે આ ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષા જીલ્લા કક્ષા નાં રમતો રમવામાં આવે છે અને આ ગ્રાઉન્ડમાં પોલીસ બનવા માટે ની કસરતો દોડ જેવી યુવાનો તૈયારી પણ કરતા હોય છે પણ અત્યારે આ ગ્રાઉન્ડ રમત ગમત માટે નહીં પણ ગ્રાઉન્ડ ની અતિશય ખરાબ હાલત માં જોવા મળેલ છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓમાં અને રમતગમત ના પ્રેમીઓમાં પણ ભારે રોષની લાગણી જોવા મળેલ છે આ ગ્રાઉન્ડમાં જે કામગીરી કરવામાં આવેલી છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોકોનું માનવું છે અને આ ગ્રાઉન્ડમાં પોલીસ સૈનિક અથવા અન્ય કોઈ શારીરિક તૈયારી કરવી હોય તો આ ટ્રેક પણ અતિશય ખરાબ છે અને યુવાનોને શારીરિક કસરત માટે બહાર રોડ પર જવું પડે છે ત્યારે લોકોની માંગ છે કે આ ગ્રાઉન્ડમાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે ફક્ત કાગળ પર કે શું એ એક મોટો પ્રશ્ન છે ત્યારે લોક માંગ ઊઠી છે કે ધોરાજીનું એકમાત્ર મોટું ગ્રાઉન્ડ આ છે તો યોગ્ય સમારકામ કરવામાં આવે જેથી લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને જ્યારે જ્યારે આ ગ્રાઉન્ડમાં સામાજિક કે પછી ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે ત્યાર બાદ ગ્રાઉન્ડની સાફ-સફાઈ પણ જરૂરી છે તો કાર્યક્રમો થયા બાદ સાફ-સફાઈ કરવામાં આવે :
    2
    રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ સર ભગવતસિંહજી હાઈ સ્કુલ નું ગ્રાઉન્ડ જે રમતગમત માટે બનાવવામાં આવેલ હોય તે ગ્રાઉન્ડ હાલ અતિશય ખરાબ હાલતમાં હોય ત્યારે આ ગ્રાઉન્ડમાં ધોરાજી વિસ્તારના ક્રિકેટ પ્રેમીઓ અહીં રમવા માટે આવતા હોય છે અને આ ગ્રાઉન્ડમાં હાલ કોઈ યોજના થકી આ ગ્રાઉન્ડમાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે પણ લાખો રૂપિયાનો ખર્ચો પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે અને આટલો ખર્ચો કર્યા બાદ પણ ગ્રાઉન્ડ અતિશય ખરાબ હાલતમાં જોવા મળેલ છે આ ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષા જીલ્લા કક્ષા નાં રમતો રમવામાં આવે છે અને આ ગ્રાઉન્ડમાં  પોલીસ બનવા માટે ની કસરતો દોડ જેવી યુવાનો તૈયારી પણ કરતા હોય છે પણ અત્યારે આ ગ્રાઉન્ડ રમત ગમત માટે નહીં પણ ગ્રાઉન્ડ ની અતિશય ખરાબ હાલત માં જોવા મળેલ છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓમાં અને રમતગમત ના પ્રેમીઓમાં પણ ભારે રોષની લાગણી જોવા મળેલ છે આ ગ્રાઉન્ડમાં જે કામગીરી કરવામાં આવેલી છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોકોનું માનવું છે અને આ ગ્રાઉન્ડમાં પોલીસ સૈનિક અથવા અન્ય કોઈ શારીરિક તૈયારી કરવી હોય તો આ ટ્રેક પણ અતિશય ખરાબ છે અને યુવાનોને શારીરિક કસરત માટે બહાર રોડ પર જવું પડે છે ત્યારે લોકોની માંગ છે કે આ ગ્રાઉન્ડમાં લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે ફક્ત કાગળ પર કે શું એ એક મોટો પ્રશ્ન છે ત્યારે લોક માંગ ઊઠી છે કે ધોરાજીનું એકમાત્ર મોટું ગ્રાઉન્ડ આ છે તો યોગ્ય સમારકામ કરવામાં આવે જેથી લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને જ્યારે જ્યારે આ ગ્રાઉન્ડમાં સામાજિક કે પછી ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે ત્યાર બાદ ગ્રાઉન્ડની સાફ-સફાઈ પણ જરૂરી છે તો કાર્યક્રમો થયા બાદ સાફ-સફાઈ કરવામાં આવે :
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    2 hrs ago
  • घटना के बाद दोनों पक्ष देहली गेट थाने पहुंचे जहां युवती की मां ने चप्पल उठाई विरोध
    1
    घटना के बाद दोनों पक्ष देहली गेट थाने पहुंचे जहां युवती की मां ने चप्पल उठाई विरोध
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Journalist Udhna, Surat•
    3 min ago
  • બેંકીંગ, અમરેલી..... જાફરાબાદ...... ભાવનગર - સોમનાથ ૨૪ કલાકમાં અકસ્માતની બીજી ધટના....... નેશનલ હાઇવેની બેદરકારીને કારણે હવે વાહન ચાલકો થયા પરેશાન........ જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો...... હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર પલ્ટી ખાઇ....... અકસ્માતમાં જાનહાની થઇ નથી...... MP ની કાર પલ્ટી મારતા થયુ ભારે નુકસાન...... કારને ક્રેનની મદદથી બહાર કઢાઈ...... ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે ગોઝારો સાબિત થયો........ હાઇવે પર માટેની પાળા હટાવવા લોકમાંગ ઉઠી...... રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ
    1
    બેંકીંગ, અમરેલી.....
જાફરાબાદ......
ભાવનગર - સોમનાથ ૨૪ કલાકમાં અકસ્માતની બીજી ધટના.......
નેશનલ હાઇવેની બેદરકારીને કારણે હવે વાહન ચાલકો થયા પરેશાન........
જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે ફોર વ્હીલર કાર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો......
હાઇવે પર માટીનો પાળો હોવાથી ફોર વ્હીલર પલ્ટી ખાઇ.......
અકસ્માતમાં જાનહાની થઇ નથી......
MP ની કાર પલ્ટી મારતા થયુ ભારે નુકસાન......
કારને ક્રેનની મદદથી  બહાર કઢાઈ......
ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવે ગોઝારો સાબિત થયો........
હાઇવે પર માટેની પાળા હટાવવા લોકમાંગ ઉઠી......
રિપોર્ટર..કરશન પરમાર નાગેશ્રી જાફરાબાદ
    user_Parmar karshan
    Parmar karshan
    Reporter જાફરાબાદ, અમરેલી, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.