Shuru
Apke Nagar Ki App…
નેત્રંગ વનવિભાગના RFOનો બીટગાડઁને ગાળોગરજ તેમજ ધમકી આપતા વાતચીતનો વિડીયો વાયરલ
AR
Anniruddha Rathod
નેત્રંગ વનવિભાગના RFOનો બીટગાડઁને ગાળોગરજ તેમજ ધમકી આપતા વાતચીતનો વિડીયો વાયરલ
More news from Umarpada and nearby areas
- કીમ ઉમરપાડા, માંગરોળ, કામરેજ, ઓલપાડ, બારડોલી, પલસાણા, મહુવા , માંડવી માં વરસા1
- വലിയ പനയന്നാർക്കാവ് ദേവീക്ഷേത്രം / valiya panayannarkavu devi temple / kali temple / കാളി ക്ഷേത്രം1
- રાજ્યભરમાં વરસાદી માહોલ..શિનોર પંથકમાં ઉતરી મેઘસવારી..સર્વત્ર ઠંડક પ્રસરી..ખેતીલાયક વરસાદના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ..1
- અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર1
- માઁ ટીવી સમાચાર 30.06.2024એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ ગત મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સત્તારૂઢ સહયોગ પેનલે પરિણામમાં આંચકો સહન કરવાનો વારો આવ્યો છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજીંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ સભ્યોમાટે યોજાયેલી ચુંટણીમાં સતારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો.ગત મોડીરાત્રે આવેલા પરિણામને અંતે કુલ આઠ સભ્યો પૈકી હરીફ વિકાસ પેનલના પાંચ સભ્યોનો ભવ્ય વિજય થયો હતો જયારે સતારૂઢ સહયોગ પેનલના ત્રણ જ સભ્યો વિજયી નીવડતા અંકલેશ્વરના ઉદ્યોગ આલમમાં સોંપો પડી ગયો હતો.આ પરિણામને પગલે હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલ ૩૦ મેનેજીંગ કમિટીના સભ્યો પૈકી વિકાસ પેનલના સભ્યોની કુલ સંખ્યા ૭ જેટલી થઇ જવા પામી હતી. વહીવટની શાસન ધુરા હજુ પણ સહયોગ પેનલના હાથમાં જ રહેશે પરંતુ કમિટીમાં વિરોધ પક્ષની સભ્ય સંખ્યા ૭ જેટલી થઇ ગઈ છે જે આગામી સમયમાં નિર્ણય લેવામાં સતારૂઢ પેનલ માટે શિરદર્દ સમા બની રહેશે.ગતરોજ આવેલા પરિણામોમાં વિકાસ પેનલના વિમલ જેઠવા, ડેનિશ ભૂત,ચંદુ અકબરી,બાબુભાઇ પટેલ, ભરત પટેલ જયારે સહયોગ પેનલના ધર્મેશ ડોબરીયા, નટુ પટેલ તેમજ દીપેન પટેલ વિજેતા ઘોષિત થયા હતા1
- શિનોર - માલસર માર્ગ પર નીલગીરીનું વૃક્ષ ધરાશાયી1
- ભારત સાઉથ આફ્રિકા સામે ટી 20 વર્લ્ડકપ જીતી ને પોતાના નામે કર્યો છે ત્યારે મોડી રાત્રે અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તાર માં હજારો ની સંખ્યા માં ક્રિકેટ પ્રેમીઓ એ જીતનું જશ્ન મનાવાયુ હતું1
- ભરૂચ શહેરના કસક સર્કલ પાસે ગટરનું દૂષિત પાણી જમા થતા દુર્ગંધ1