મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતમાં LPG સિલિન્ડર બુકિંગનો સમયગાળો લંબાવાયો..! કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા પેટ્રોલ મંત્રાલયનો નિર્ણય મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતમાં ગેસ LPG સિલિન્ડર બુકિંગના નિયમોમાં પેટ્રોલ મંત્રાલયે ફેરફાર કર્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.પેટ્રોલિયમ મંત્રાલયે ઘરેલુ ગેસ સિલિન્ડર (LPG) માટે બુકિંગનો સમયગાળો લંબાવ્યો છે. સૂત્રો કહે છે કે આ 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કાળાબજાર અને સંગ્રહખોરીને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે જણાવ્યું છે કે હાલમાં ઘરેલુ ગેસ, ડીઝલ કે પેટ્રોલની કોઈ અછત નથી. મંત્રાલયે LPG સિલિન્ડર માટે બુકિંગનો સમયગાળો ત્રણ દિવસ પહેલા 15 દિવસથી વધારીને 21 દિવસ કર્યો હતો, પરંતુ હવે આ સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે ગ્રાહકોએ હવે બે સિલિન્ડર બુક કરવા વચ્ચે 24 દિવસનો તફાવત જાળવવો પડશે.

- પીઠાઈ આર એલ પટેલ એન્ડ કંપની માં આગ, લાખોનું નુકશાન કઠલાલના પીઠાઈ માં આવેલ આર એલ પટેલ એન્ડ કંપનીમાં અગમ્ય કારણોસર વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. પ્લાયવુડ બનાવતી આ કંપનીમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા લાખોનો સામાન અને ઇન્સ્ટ્રુમેન્ટ બળી ને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા તાત્કાલિક કઠલાલ, કપડવંજ અને નડિયાદ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર ભારે જહમત બાદ કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.એમજીવીસીએલ દ્વારા પણ તકેદારીના ભાગરૂપે લાઈટ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો.વહેલી સવારે અગમ્ય કારણોસર લાગેલી આગમાં લાખોનો માલ સામાન બળીને ખાપ થઈ ગયો. આગ લાગતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ફાયર વિભાગે આંગ ઉપર કાબુ મેળવી આગ ઓલવી દીધી હતી.આગ લાગતા કંપનીમાં ખૂબ જ મોટું નુકસાન થયું હતું. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- 💔❤️yuo🕎♋⭕🈶8
- सेलम समाचार सेलम गुड शेफर्ड चैरिटेबल ट्रस्ट होम की तरफ से इंटरनेशनल महिला दिवस मनाया गया। इस मौके पर मुख्य अतिथि के. आनंदन, सीनियर सिविल जज, कमर्शियल कोर्ट सेलम खास भाषण दिए। इवेंट की शुरुआत महिलाओं और बच्चों के लिए कानूनों का बैनर लगाकर जागरूकता फैलाने के साथ हुई। इसके बाद, उन्होंने एक तस्वीर के ज़रिए एक जागरूकता पोस्टर के सामने खड़े होकर यह वादा किया कि वे महिलाओं और बच्चों के खिलाफ़ हिंसा के खिलाफ़ आवाज़ उठाएंगे। जज ने लड़कियों और महिलाओं की सुरक्षा करने वाले सभी कानूनों को गांव वालों को समझने के लिए बहुत आसान तरीके से समझाया। इसके बाद, इस विषय पर एक पैनल डिस्कशन हुआ कि महिलाओं के विकास में पुरुष सबसे ज़्यादा मददगार हैं या महिलाएं, नल्लयन ऐनजियो के वर्कर्स ने समाज में महिलाओं के खिलाफ़ हिंसा से खुद को कैसे बचाएं, इस विषय पर एक नुक्कड़ नाटक किया और आखिर में, गांव की महिलाओं ने कला के ज़रिए महिलाओं के अधिकार बताए। अयोध्यापट्टनम यूनियन के 20 गांवों की 300 से ज़्यादा महिलाओं ने इस इंटरनेशनल महिला दिवस जागरूकता इवेंट में हिस्सा लिया और जागरूक हुईं। गांव की महिलाओं को जज से पर्सनली मिलने का मौका मिला। इससे उन्हें कानून की बेहतर जानकारियां मिली और उनके लंबे समय से चले आ रहे कानूनी सवालों के जवाब दिए। इस मोके पर नल्लथम्बी, गवर्नमेंट स्कूल तमिल टीचर, , मुशफ़िका रहीमा तन्सीम अलीमा अथाई अरबी कॉलेज सेलम , नल्लयन सिस्टर आरोग्य मेरी, प्रोजेक्ट डायरेक्टर और अन्य सिस्टर इसमें हिस्सा लिया1
- Post by Anwar bhai ansari4
- સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.1
- Post by Artist Satyam1
- farookhabad se Agra jaane wali bus sarkari bus mein chhath ke alava kya1
- ૧૪ કરોડના ખર્ચે ત્યાર થયેલ સદારામ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ માન્ય ઠાકોર સાહેબનાં હસ્તે .1