Shuru
Apke Nagar Ki App…
નવસારીમાં ટ્રાફિકની સમસ્યા થશે ભૂતકાળ! નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન કાલીયાવાડી થી ગ્રીડ સુધીના માર્ગને વધુ પહોળો કરવાની કામગીરી તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવી છે. રસ્તો થશે પહોળો: રસ્તાની મધ્યથી બંને બાજુ 12-12 મીટર એટલે કે કુલ 24 મીટરનો રસ્તો બનાવવાનું આયોજન છે. દબાણ હટાવો ઝુંબેશ: રસ્તામાં નડતરરૂપ તમામ દબાણો અને બાંધકામોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ટ્રાફિક મુક્તિ: હનુમાન મંદિરની આસપાસ અને ગ્રીડ હાઈવે તરફ જતાં ટ્રાફિકની જે સમસ્યા હતી, તે હવે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. નવસારી હવે વધુ સ્માર્ટ અને ખુલ્લા રસ્તાઓ સાથે તૈયાર થઈ રહ્યું છે!
જીતેન્દ્ર પટેલ, નવસારી લાઇવ
નવસારીમાં ટ્રાફિકની સમસ્યા થશે ભૂતકાળ! નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન કાલીયાવાડી થી ગ્રીડ સુધીના માર્ગને વધુ પહોળો કરવાની કામગીરી તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવી છે. રસ્તો થશે પહોળો: રસ્તાની મધ્યથી બંને બાજુ 12-12 મીટર એટલે કે કુલ 24 મીટરનો રસ્તો બનાવવાનું આયોજન છે. દબાણ હટાવો ઝુંબેશ: રસ્તામાં નડતરરૂપ તમામ દબાણો અને બાંધકામોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ટ્રાફિક મુક્તિ: હનુમાન મંદિરની આસપાસ અને ગ્રીડ હાઈવે તરફ જતાં ટ્રાફિકની જે સમસ્યા હતી, તે હવે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. નવસારી હવે વધુ સ્માર્ટ અને ખુલ્લા રસ્તાઓ સાથે તૈયાર થઈ રહ્યું છે!
More news from ગુજરાત and nearby areas
- નવસારીમાં ટ્રાફિકની સમસ્યા થશે ભૂતકાળ! નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન કાલીયાવાડી થી ગ્રીડ સુધીના માર્ગને વધુ પહોળો કરવાની કામગીરી તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવી છે. રસ્તો થશે પહોળો: રસ્તાની મધ્યથી બંને બાજુ 12-12 મીટર એટલે કે કુલ 24 મીટરનો રસ્તો બનાવવાનું આયોજન છે. દબાણ હટાવો ઝુંબેશ: રસ્તામાં નડતરરૂપ તમામ દબાણો અને બાંધકામોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ટ્રાફિક મુક્તિ: હનુમાન મંદિરની આસપાસ અને ગ્રીડ હાઈવે તરફ જતાં ટ્રાફિકની જે સમસ્યા હતી, તે હવે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે. નવસારી હવે વધુ સ્માર્ટ અને ખુલ્લા રસ્તાઓ સાથે તૈયાર થઈ રહ્યું છે!1
- https://www.instagram.com/reel/DWNl0KZiAt7/?igsh=bGZvemt6cmQxNGM01
- सूरत के पलसाना में इंसानियत शर्मसार, नहर में मिला नवजात बच्ची का शव! #viralrbharatexpressnews1
- સુરત : સુરતમાં નાયરાના પેટ્રોલ પંપ બંધ થતા શહેરના અન્ય પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો સુરતના હીરાબાગ વિસ્તારમાં એચપીના પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈનો મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ પંપ પર એકઠા થયા પેટ્રોલ પૂરું થઈ જવાની અફવાને લઈ લોકો એક સાથે પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા અડધો કલાક કલાકથી લોકો પેટ્રોલ પુરાવવા માટે વાહન લઈને લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યા પેટ્રોલ પૂરું થઈ જવાની અફવાને લઈને લોકોમાં ડરનો માહોલ4
- आज कडोदरा टू सूरत हाईवे पर ऐश्वर्या मिल के सामने कडोदरा पुलिस स्टेशन से मात्र 200 मीटर पहले टावर के बाजू में कचरे का सैलाब लगा हुआ है जहां आए दिन कडोदरा विस्तार और बरेली विस्तार से कचरा का ढेर लगाया जाता है और जला दिया जाता है जिसके चलते चारों तरफ प्रदूषण फैल रहा है और रोड पर आने जाने वालों को जहरीली धुआ से काफी दिक्कत हो रही है ऐसे में रोड के ऊपर कुछ नहीं दिख रहा है खुदा ना खास्ता अगर एक्सीडेंट होता है तो इसकी जवाबदारी कौन लेगा क्या गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड (GPCB) को इसके ऊपर ठोस कदम नहीं उठाना चाहिए जबकि कडोदरा विस्तार में कचरे का ट्रेनर सिस्टम भी है लेकिन वहां पर कचरा नहीं ले जाया जाता और खुले में कचरे के डेर में आग लगा दिया जाता है जिसकी वजह से पशुओं की भी जान का जोखिम बना हुआ इतना प्रदूषण फैलाया जा रहा है क्या सूरत के(GPCB)गुजरात पॉल्यूशन कंट्रोल बोर्ड इसके ऊपर कोई ठोस कदम उठाएगी ? या ऐसे ही लोगों को जीवन के स्वास्थ्य के साथ खिलवाड़ होता रहेगा यह एक चर्चा का विषय है सूरत के कडोदरा विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट1
- Post by Liveindiasuratnews241
- आज सूरत विस्तार हीरा बाग में पेट्रोल के लिए लगा कतार आम जनता हुआ बुरी तरह से बेहाल आगे की न्यूज़ के लिए बने रहिए1
- નવસારી પોલીસ વિભાગમાં મોટા ફેરફાર: 15 PSIની આંતરિક બદલી નવસારી જિલ્લા પોલીસ અધ્યક્ષ દ્વારા વહીવટી સરળતા ખાતર જિલ્લાના 15 પોલીસ સબ ઇન્સ્પેક્ટરો (PSI) ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. અલગ-અલગ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ફરજ બજાવતા અધિકારીઓની આંતરિક અદલાબદલી. વહીવટી પ્રક્રિયાને વધુ સુદ્રઢ બનાવવા માટે લેવાયો નિર્ણય.1