શ્રી આદર્શ કૉલેજ દિયોદરમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી શ્રી આદર્શ કૉલેજ દિયોદરમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી શ્રી આદર્શ કૉલેજ દિયોદરમાં NSS યુનિટ દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસની યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી પ્રસંગે કોલેજના પ્રિ ડૉ ભગવાનભાઈ ચૌધરી, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સ્વામી વિવેકાનંદની શોભાયાત્રામાં જોડાયા. તેમની પ્રતિમાને ફુલહાર કરી તેમના સિદ્ધાંતોના સંકલ્પ લેવામાં આવ્યા. આ શોભાયાત્રા કોલેજમાં પરત ફરતાં સભાના રૂપમાં ગોઠવાઈ અને તેમના વિચારો પર વ્યાખ્યાનો યોજાયા. જેમાં કાર્યક્રમની શરૂઆત શ્લોકગાન દ્વારા સ્વામીજીની પ્રતિમાની દીપ પ્રગટ કરી પ્રણામ કરી આશીર્વાદ લઈ કરવામાં આવી. આ પ્રસંગે કોલેજના પ્રા. બાબુભાઈ પટેલે સ્વામીજીના વિચારો પર વિશિષ્ટ પ્રકાશ પાડ્યો. પ્રા જયંતિભાઈ ભેદરુએ પણ સ્વામીજીના પ્રસંગોની ઝાંખી કરાવી. તેમજ પ્રિ ડૉ ભગવાનભાઈ ચૌધરીએ સ્વામીજીને અમેરિકામાં પડેલી મુશ્કેલી તેમજ શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીએ આપેલ વ્યાખ્યાનના કેટલાક અંશો રજૂ કરી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. કાર્યક્રમને અંતે પ્રા રાણાભાઇ ચૌધરીએ સૌનો આભાર વ્યક્ત કર્યો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા ડૉ મયૂરીબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યુ. કોલેજના સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો.
શ્રી આદર્શ કૉલેજ દિયોદરમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી શ્રી આદર્શ કૉલેજ દિયોદરમાં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી શ્રી આદર્શ કૉલેજ દિયોદરમાં NSS યુનિટ દ્વારા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસની યુવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી પ્રસંગે કોલેજના પ્રિ ડૉ ભગવાનભાઈ ચૌધરી, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સ્વામી વિવેકાનંદની શોભાયાત્રામાં જોડાયા. તેમની પ્રતિમાને ફુલહાર કરી તેમના સિદ્ધાંતોના સંકલ્પ લેવામાં આવ્યા. આ શોભાયાત્રા કોલેજમાં પરત ફરતાં સભાના રૂપમાં ગોઠવાઈ અને તેમના વિચારો પર વ્યાખ્યાનો યોજાયા. જેમાં કાર્યક્રમની શરૂઆત શ્લોકગાન દ્વારા સ્વામીજીની પ્રતિમાની દીપ
પ્રગટ કરી પ્રણામ કરી આશીર્વાદ લઈ કરવામાં આવી. આ પ્રસંગે કોલેજના પ્રા. બાબુભાઈ પટેલે સ્વામીજીના વિચારો પર વિશિષ્ટ પ્રકાશ પાડ્યો. પ્રા જયંતિભાઈ ભેદરુએ પણ સ્વામીજીના પ્રસંગોની ઝાંખી કરાવી. તેમજ પ્રિ ડૉ ભગવાનભાઈ ચૌધરીએ સ્વામીજીને અમેરિકામાં પડેલી મુશ્કેલી તેમજ શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીએ આપેલ વ્યાખ્યાનના કેટલાક અંશો રજૂ કરી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. કાર્યક્રમને અંતે પ્રા રાણાભાઇ ચૌધરીએ સૌનો આભાર વ્યક્ત કર્યો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા ડૉ મયૂરીબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યુ. કોલેજના સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો.
- Post by Pooja patel1
- ગાજણવાવ પ્રા.શાળા માં અને બાલ મંદિર નાં બાળકો ને ભજીયા ખવરાવવામાં આવ્યા ભજીયા નાં દાતા છે રાજુ ભાઈ ડી.પટેલ રણજીત ભાઈ સી.ઈંદરીયા કાળું ભાઈ બી.પટેલ તરફથી ભજીયા ખવરાવવામાં આવ્યા1
- ખરણીયા ગામે જાય કા પ્રોજેક્ટ અને ગ્રામ વન વિકાસ મંડળ મીટીંગ યોજાઇ1
- Post by Samuben Talpada1
- અમદાવાદમાં કેન્સર પીડિત બાળકો સાથે ખુશીનો કાઈટ ફેસ્ટિવલ4
- આ એક વાયરલ વીડિયો છે, વીડિયોમાં વક્તાના પોતાના વિચારો છે, જેની પુષ્ટિ અમે AAJ KI KHABAR1111 નથી કરતા અને આના માટે અમે ઉત્તરદાયી પણ નથી.1
- Post by Nil Patel1
- સરખેજ જામ્યા હફ્સા સ્કૂલમાં સ્પોર્ટ ડે નું આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય અમિતભાઈ ઠાકર હાજર રહ્યા3