Shuru
Apke Nagar Ki App…
ખરણીયા ગામે જાય કા પ્રોજેક્ટ અને ગ્રામ વન વિકાસ મંડળ મીટીંગ યોજાઇ
Vijay Kumar Joshi
ખરણીયા ગામે જાય કા પ્રોજેક્ટ અને ગ્રામ વન વિકાસ મંડળ મીટીંગ યોજાઇ
More news from Sabar Kantha and nearby areas
- ખરણીયા ગામે જાય કા પ્રોજેક્ટ અને ગ્રામ વન વિકાસ મંડળ મીટીંગ યોજાઇ1
- *અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા પુરસ્કૃત મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા માં તાલુકા પંચાયત ના હોલ માં સામાજિક સમરસતાt શિબિર યોજાઈ.* જવાનસિંહ ઠાકોર અરવલ્લી. mo. 96385006503
- Post by Pooja patel1
- ભાભર ૧૯ જાન્યુઆરીએ રેલ્વે સ્ટેશન પર રેલ રોકો આંદોલન ની ચીમકી વાવ થરાદ જિલ્લાના ભાભર રેલ્વે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનના સ્ટોપેજ ને લઈ રેલ રોકો આંદોલન ની ચીમકી આપવામાં આવી છે ભાભર રેલ્વે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનને દૈનિક સ્ટોપેજ આપવાની માંગ ને લઈ આ ચીમકી અપાઈ છે સ્થાનિક વહેપારીઓ તેમજ આગેવાનો દ્વારા વાવ થરાદ જિલ્લા કલેકટર અને ભાભર મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે જેમાં ૧૯ જાન્યુઆરી સુધી રેલવે વિભાગ દ્વારા માંગ નહીં સંતોષે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે2
- Post by Samuben Talpada1
- Post by Nil Patel1
- કઠલાલમાં મહાદેવ ક્લાસીસ ખાતે બ્રહ્મ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજાયો કઠલાલ: કઠલાલ ખાતે ઓમ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મહાદેવ શિવણ ક્લાસીસમાં બ્રહ્મ સમાજના અગ્રણી દ્વારા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન માતૃસંસ્થા ગુજરાતના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ ઠાકર તથા ખેડા જિલ્લા બ્રહ્મ સમાજના યુવા પ્રમુખ પાર્થભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સામાજિક કાર્યકર્તા મેહુલભાઈ ઠાકર અને ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય જીતુભાઈએ પણ હાજરી આપી હતી. મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા અને સંસ્થાની પ્રવૃત્તિઓની સરાહના કરવામાં આવી હતી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર ખેડા, કઠલાલ4
- અમદાવાદમાં કેન્સર પીડિત બાળકો સાથે ખુશીનો કાઈટ ફેસ્ટિવલ4