Shuru
Apke Nagar Ki App…
ભાભર ૧૯ જાન્યુઆરીએ રેલ્વે સ્ટેશન પર રેલ રોકો આંદોલન ની ચીમકી વાવ થરાદ જિલ્લાના ભાભર રેલ્વે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનના સ્ટોપેજ ને લઈ રેલ રોકો આંદોલન ની ચીમકી આપવામાં આવી છે ભાભર રેલ્વે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનને દૈનિક સ્ટોપેજ આપવાની માંગ ને લઈ આ ચીમકી અપાઈ છે સ્થાનિક વહેપારીઓ તેમજ આગેવાનો દ્વારા વાવ થરાદ જિલ્લા કલેકટર અને ભાભર મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે જેમાં ૧૯ જાન્યુઆરી સુધી રેલવે વિભાગ દ્વારા માંગ નહીં સંતોષે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે
Jagdish soni

More news from ગુજરાત and nearby areas
- ભાભર ૧૯ જાન્યુઆરીએ રેલ્વે સ્ટેશન પર રેલ રોકો આંદોલન ની ચીમકી વાવ થરાદ જિલ્લાના ભાભર રેલ્વે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનના સ્ટોપેજ ને લઈ રેલ રોકો આંદોલન ની ચીમકી આપવામાં આવી છે ભાભર રેલ્વે સ્ટેશન પર ભુજ બાંદ્રા ટ્રેનને દૈનિક સ્ટોપેજ આપવાની માંગ ને લઈ આ ચીમકી અપાઈ છે સ્થાનિક વહેપારીઓ તેમજ આગેવાનો દ્વારા વાવ થરાદ જિલ્લા કલેકટર અને ભાભર મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે જેમાં ૧૯ જાન્યુઆરી સુધી રેલવે વિભાગ દ્વારા માંગ નહીં સંતોષે તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે2
- Post by Pooja patel1
- ગાજણવાવ પ્રા.શાળા માં અને બાલ મંદિર નાં બાળકો ને ભજીયા ખવરાવવામાં આવ્યા ભજીયા નાં દાતા છે રાજુ ભાઈ ડી.પટેલ રણજીત ભાઈ સી.ઈંદરીયા કાળું ભાઈ બી.પટેલ તરફથી ભજીયા ખવરાવવામાં આવ્યા1
- ખરણીયા ગામે જાય કા પ્રોજેક્ટ અને ગ્રામ વન વિકાસ મંડળ મીટીંગ યોજાઇ1
- Post by Samuben Talpada1
- ડ્રગ્સ સામે ગુજરાત પોલીસની ઝુંબેશ.1
- *અહેમદાબાદ મિત્ર ન્યૂઝ* અહેમદાબાદ મિત્ર ન્યૂઝ ચેનલ પર નિહાળો 13 January 2026ની TOP 10 મુખ્ય ખબરો, જુઓ વિડિઓ https://youtube.com/watch?v=aK6yQdsjNVA&si=Mglt9QxuNc6km5p7 https://dhunt.in/137Scc વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1
- *મોરબી* વવાણીયા ગામે સ્વચ્છતા નો અભાવ ગંદકીના ગંજથી લોકોના આરોગ્યને ખતરો https://youtube.com/watch?v=D-IzT4Mnyxo&si=jzCBH1i0ln7cpo7i https://dhunt.in/137FTn વિડિઅહેમદાવાદમિત્રન્યુઝ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો શેરકરો અને આપની આસપાસ બનતીઘટનાની સંચોટ વિગત તત્કાલ વાંચવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે *8866167867* 👍(Like) Share 🔔(Subscribe)& Comments 🙏 Plz1