logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાયલા તાલુકામાં ગેરકાયદેસર કોલસાના ધંધા પર પોલીસનો મોટો છાપો જુઓ સમગ્ર અહેવાલ સાયલા તાલુકામાં ગેરકાયદેસર કોલસાના ધંધા પર પોલીસનો મોટો છાપો: લાખોની કિંમતનો ખનીજ જથ્થા સાથે મુદ્દામાલ કબજે કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા સામે મોટું એક્શન લેવામાં આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા રેડ દરમિયાન લાખો રૂપિયાની ખનીજ જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરવામાં આવયો છે. આ સમગ્ર ઓપરેશનમાં અનેક અધિકારીઓ અને પોલીસ ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. ચાલો જાણીએ સમગ્ર વિગત… સાયલા તાલુકાના ચોરવીર ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા પર પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 35 કોલસાના ભઠ્ઠા તેમજ અંદાજે 668.55 મેટ્રિક ટન કોલસો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 6,39,50,000 જેટલી મિલકત જપ્ત કરી છે. જેમાં 21 ભઠ્ઠા બનાવવાના સ્ટ્રક્ચર, 8 કોમ્પ્રેસર મશીનો, 3 જનરેટર અને 1 લોડર સહિતના સાધનોનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ગુપ્ત બાતમી મળતાં જ તાત્કાલિક ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં એલસીબી, સ્થાનિક પોલીસ તેમજ અન્ય સ્ટાફના સહયોગથી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી ચાલુ છે. બાઈટ નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી લીંબડી બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી

13 hrs ago
user_Dinesh Gambhava Report
Dinesh Gambhava Report
G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
13 hrs ago

સાયલા તાલુકામાં ગેરકાયદેસર કોલસાના ધંધા પર પોલીસનો મોટો છાપો જુઓ સમગ્ર અહેવાલ સાયલા તાલુકામાં ગેરકાયદેસર કોલસાના ધંધા પર પોલીસનો મોટો છાપો: લાખોની કિંમતનો ખનીજ જથ્થા સાથે મુદ્દામાલ કબજે કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા સામે મોટું એક્શન લેવામાં આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા રેડ દરમિયાન લાખો રૂપિયાની ખનીજ જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરવામાં આવયો છે. આ સમગ્ર ઓપરેશનમાં અનેક અધિકારીઓ અને પોલીસ ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. ચાલો જાણીએ સમગ્ર વિગત… સાયલા તાલુકાના ચોરવીર ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા પર પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 35 કોલસાના ભઠ્ઠા તેમજ અંદાજે 668.55 મેટ્રિક ટન કોલસો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 6,39,50,000 જેટલી મિલકત જપ્ત કરી છે. જેમાં 21 ભઠ્ઠા બનાવવાના સ્ટ્રક્ચર, 8 કોમ્પ્રેસર મશીનો, 3 જનરેટર અને 1 લોડર સહિતના સાધનોનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ગુપ્ત બાતમી મળતાં જ તાત્કાલિક ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં એલસીબી, સ્થાનિક પોલીસ તેમજ અન્ય સ્ટાફના સહયોગથી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી ચાલુ છે. બાઈટ નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી લીંબડી બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી

More news from ગુજરાત and nearby areas
  • સાયલા તાલુકામાં ગેરકાયદેસર કોલસાના ધંધા પર પોલીસનો મોટો છાપો: લાખોની કિંમતનો ખનીજ જથ્થા સાથે મુદ્દામાલ કબજે કર્યો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા સામે મોટું એક્શન લેવામાં આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા રેડ દરમિયાન લાખો રૂપિયાની ખનીજ જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરવામાં આવયો છે. આ સમગ્ર ઓપરેશનમાં અનેક અધિકારીઓ અને પોલીસ ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી. ચાલો જાણીએ સમગ્ર વિગત… સાયલા તાલુકાના ચોરવીર ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા પર પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 35 કોલસાના ભઠ્ઠા તેમજ અંદાજે 668.55 મેટ્રિક ટન કોલસો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 6,39,50,000 જેટલી મિલકત જપ્ત કરી છે. જેમાં 21 ભઠ્ઠા બનાવવાના સ્ટ્રક્ચર, 8 કોમ્પ્રેસર મશીનો, 3 જનરેટર અને 1 લોડર સહિતના સાધનોનો સમાવેશ થાય છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ગુપ્ત બાતમી મળતાં જ તાત્કાલિક ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં એલસીબી, સ્થાનિક પોલીસ તેમજ અન્ય સ્ટાફના સહયોગથી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી ચાલુ છે. બાઈટ નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી લીંબડી બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી
    1
    સાયલા તાલુકામાં ગેરકાયદેસર કોલસાના ધંધા પર પોલીસનો મોટો છાપો: લાખોની કિંમતનો ખનીજ જથ્થા સાથે મુદ્દામાલ કબજે કર્યો 
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા સામે મોટું એક્શન લેવામાં આવ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલા રેડ દરમિયાન લાખો રૂપિયાની ખનીજ જથ્થો તથા મુદ્દામાલ જપ્ત કરવામાં આવયો છે. આ સમગ્ર ઓપરેશનમાં અનેક અધિકારીઓ અને પોલીસ ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી.
ચાલો જાણીએ સમગ્ર વિગત…
સાયલા તાલુકાના ચોરવીર ગામની સીમમાં ચાલતા ગેરકાયદેસર કોલસા બનાવવાના ધંધા પર પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 35 કોલસાના ભઠ્ઠા તેમજ અંદાજે 668.55 મેટ્રિક ટન કોલસો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 6,39,50,000 જેટલી મિલકત જપ્ત કરી છે. જેમાં 21 ભઠ્ઠા બનાવવાના સ્ટ્રક્ચર, 8 કોમ્પ્રેસર મશીનો, 3 જનરેટર અને 1 લોડર સહિતના સાધનોનો સમાવેશ થાય છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ગુપ્ત બાતમી મળતાં જ તાત્કાલિક ટીમ બનાવીને રેડ કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં એલસીબી, સ્થાનિક પોલીસ તેમજ અન્ય સ્ટાફના સહયોગથી સફળ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની કાર્યવાહી ચાલુ છે.
બાઈટ નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી લીંબડી 
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે વલ્લભભાઈ રાઠોડ લીંબડી
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    13 hrs ago
  • Post by Ramesh thakor Halvad Morbi
    1
    Post by Ramesh thakor Halvad Morbi
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    2 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    11 hrs ago
  • *ભાલના બે દિવ્યાંગ ક્રિકેટરોની કમાલ – સૌરાષ્ટ્ર ટીમ બની ચેમ્પિયન* વડોદરા ખાતે યોજાયેલી એક દિવસીય વ્હીલચેર ક્રિકેટ લીગમાં ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારના બે દિવ્યાંગ ક્રિકેટરો ખોડાભાઈ જોગરાણા (રાયકા) અને વાસુદેવસિંહ ચુડાસમા (પીપળ)એ શાનદાર પ્રદર્શન કરીને સૌરાષ્ટ્ર ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. “વ્હીલ પર વીર, મેદાનમાં શૂરવીર” થીમ સાથે ટૂર્નામેન્ટ યોજાઈ રવિવાર, ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ વડોદરાના નિઝામપુરા સ્થિત મહેસાણાનગર ગરબા મેદાન ખાતે આ ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું. જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને બરોડાની A અને B ટીમો વચ્ચે જોરદાર મુકાબલા જોવા મળ્યા. લીગથી ફાઈનલ સુધી સૌરાષ્ટ્રનો દબદબો સૌરાષ્ટ્ર ટીમે લીગ મેચમાં બરોડા ટીમને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ મુકાબલામાં આલાભાઈ ભરવાડના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. ભાલ વિસ્તાર માટે ગૌરવની વાત – દિવ્યાંગ ખેલાડીઓએ સાબિત કર્યું કે હિંમત હોય તો કોઈ મર્યાદા નથી!
    1
    *ભાલના બે દિવ્યાંગ ક્રિકેટરોની કમાલ – સૌરાષ્ટ્ર ટીમ બની ચેમ્પિયન* 
વડોદરા ખાતે યોજાયેલી એક દિવસીય વ્હીલચેર ક્રિકેટ લીગમાં ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારના બે દિવ્યાંગ ક્રિકેટરો ખોડાભાઈ જોગરાણા (રાયકા) અને વાસુદેવસિંહ ચુડાસમા (પીપળ)એ શાનદાર પ્રદર્શન કરીને સૌરાષ્ટ્ર ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
“વ્હીલ પર વીર, મેદાનમાં શૂરવીર” થીમ સાથે ટૂર્નામેન્ટ યોજાઈ રવિવાર, ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ વડોદરાના નિઝામપુરા સ્થિત મહેસાણાનગર ગરબા મેદાન ખાતે આ ટૂર્નામેન્ટનું આયોજન થયું હતું. 
જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને બરોડાની A અને B ટીમો વચ્ચે જોરદાર મુકાબલા જોવા મળ્યા.
લીગથી ફાઈનલ સુધી સૌરાષ્ટ્રનો દબદબો સૌરાષ્ટ્ર ટીમે લીગ મેચમાં બરોડા ટીમને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. 
આ મુકાબલામાં આલાભાઈ ભરવાડના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા.
ભાલ વિસ્તાર માટે ગૌરવની વાત – દિવ્યાંગ ખેલાડીઓએ સાબિત કર્યું કે હિંમત હોય તો કોઈ મર્યાદા નથી!
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    2 hrs ago
  • વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા કુલ 7 ગુનાઓમાં જપ્ત કરાયેલ 21,772 બોટલ વિદેશી દારૂનો કાયદેસર રીતે નાશ કરા
    1
    વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા કુલ 7 ગુનાઓમાં જપ્ત કરાયેલ 21,772 બોટલ વિદેશી દારૂનો કાયદેસર રીતે નાશ કરા
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    4 hrs ago
  • ભારતના રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ”ના ઐતિહાસિક ગૌરવને વંદન કરવા તથા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને ગૌરવની ભાવનાને પ્રગટ કરવા તા.૨૩ માર્ચથી ૩૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં "વંદે માતરમ @ ૧૫૦" અંતર્ગત વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે બોટાદ જિલ્લામાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ, પાળિયાદ રોડથી સરકારી હાઇસ્કૂલ, સ્ટેશન રોડ સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં દેશપ્રેમની ઉર્જા સાથે વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, આંગણવાડી બહેનો અને શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત માર્કેટિંગ યાર્ડ ખાતે “વંદે માતરમ”ના પૂર્ણ સ્વરૂપના ગાન સાથે કરવામાં આવી હતી, જેના સ્વરોમાં દેશભક્તિની અનોખી લાગણી ગુંજી ઉઠી હતી ત્યારબાદ મહાનુભાવો દ્વારા પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું પદયાત્રામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ પદયાત્રાએ દેશપ્રેમનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું આ પદયાત્રામાં અધિક નિવાસી કલેકટર પી.એલ. ઝણકાત, પ્રાંત અધિકારીઆરતી ગોસ્વામી, મામલતદાર એસ.ડી. બારૈયા, જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, સ્વામિનારાયણ ગુરુકુળના સંત માધવસ્વામી, અગ્રણી મયુરભાઈ પટેલ, સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવભેર ઉજવ્યો હતો રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    ભારતના રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ”ના ઐતિહાસિક ગૌરવને વંદન કરવા તથા નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને ગૌરવની ભાવનાને પ્રગટ કરવા તા.૨૩ માર્ચથી ૩૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં "વંદે માતરમ @ ૧૫૦" અંતર્ગત વિવિધ પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે બોટાદ જિલ્લામાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ, પાળિયાદ રોડથી સરકારી હાઇસ્કૂલ, સ્ટેશન રોડ સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રામાં દેશપ્રેમની ઉર્જા સાથે વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, આંગણવાડી બહેનો અને શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત માર્કેટિંગ યાર્ડ ખાતે “વંદે માતરમ”ના પૂર્ણ સ્વરૂપના ગાન સાથે કરવામાં આવી હતી, જેના સ્વરોમાં દેશભક્તિની અનોખી લાગણી ગુંજી ઉઠી હતી ત્યારબાદ મહાનુભાવો દ્વારા પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું પદયાત્રામાં  લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ પદયાત્રાએ દેશપ્રેમનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું આ પદયાત્રામાં અધિક નિવાસી કલેકટર પી.એલ. ઝણકાત, પ્રાંત અધિકારીઆરતી ગોસ્વામી, મામલતદાર એસ.ડી. બારૈયા, જિલ્લાના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, સ્વામિનારાયણ ગુરુકુળના સંત  માધવસ્વામી, અગ્રણી  મયુરભાઈ પટેલ,  સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને ગૌરવભેર ઉજવ્યો હતો
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    15 hrs ago
  • મોરબીમાં મેટ્રો ગ્રુપના ઉદ્યોગપતિ પર થયેલ હુમલા મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના પૂર્વ ચેરમેન અને કહેવાતા રાષ્ટ્રભક્ત અજય લોરીયાની પોલીસે ધરપકડ કરી છે. આ બનાવ અંગે ડિવિઝનલ એસપી જે.એમ.આલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં અજય લોરીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    મોરબીમાં મેટ્રો ગ્રુપના ઉદ્યોગપતિ પર થયેલ હુમલા મામલે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપના પૂર્વ ચેરમેન અને કહેવાતા રાષ્ટ્રભક્ત અજય લોરીયાની પોલીસે ધરપકડ કરી છે.
આ બનાવ અંગે ડિવિઝનલ એસપી જે.એમ.આલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. વેપારી અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કરવાના ગુનામાં અજય લોરીયા સામે ફરિયાદ નોંધાઈ હતી.
હાલ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ ચાલી રહી છે તેમજ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.