logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*બારડોલી DySP કચેરીનું રેન્જ આઈજી દ્વારા વાર્ષિક નિરીક્ષણ: કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ* ​બારડોલી: બારડોલી વિભાગના નાયબ પોલીસ અધીક્ષક (DySP)ની કચેરી ખાતે આજે સુરત રેન્જ આઈજી સાહેબ દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન પોલીસ વહીવટ, પડતર ગુનાઓની તપાસ અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. ​ * ​ગાર્ડ ઓફ ઓનર: આઈજી સાહેબના આગમન વેળાએ પોલીસ પરેડ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. * ​રેકર્ડની ચકાસણી: વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે કચેરીના મહત્વના રજિસ્ટરો, તપાસ કરવામાં આવી હતી. વહીવટી કામગીરીમાં પારદર્શિતા જળવાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. * ​ગુનાખોરી પર નિયંત્રણ: બારડોલી ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓ, પ્રોહિબિશનના કેસો અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે આઈજી સાહેબે સ્થાનિક અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરી હતી. * ​લોકસંવાદ: પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને ટ્રાફિક તેમજ અન્ય પાયાની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. *​આ પ્રસંગે બારડોલી DySP સહિત ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) અને પી.એસ.આઈ. (PSI) હાજર રહ્યા હતા. નિરીક્ષણના અંતે આઈજી સાહેબે પોલીસ જવાનોની કામગીરી બિરદાવી શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવવા આદેશ આપ્યો હતો.* *બારડોલી DySP કચેરીનું રેન્જ આઈજી દ્વારા વાર્ષિક નિરીક્ષણ: કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ* ​બારડોલી: બારડોલી વિભાગના નાયબ પોલીસ અધીક્ષક (DySP)ની કચેરી ખાતે આજે સુરત રેન્જ આઈજી સાહેબ દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન પોલીસ વહીવટ, પડતર ગુનાઓની તપાસ અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. ​ * ​ગાર્ડ ઓફ ઓનર: આઈજી સાહેબના આગમન વેળાએ પોલીસ પરેડ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. * ​રેકર્ડની ચકાસણી: વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે કચેરીના મહત્વના રજિસ્ટરો, તપાસ કરવામાં આવી હતી. વહીવટી કામગીરીમાં પારદર્શિતા જળવાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. * ​ગુનાખોરી પર નિયંત્રણ: બારડોલી ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓ, પ્રોહિબિશનના કેસો અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે આઈજી સાહેબે સ્થાનિક અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરી હતી. * ​લોકસંવાદ: પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને ટ્રાફિક તેમજ અન્ય પાયાની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. *​આ પ્રસંગે બારડોલી DySP સહિત ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) અને પી.એસ.આઈ. (PSI) હાજર રહ્યા હતા. નિરીક્ષણના અંતે આઈજી સાહેબે પોલીસ જવાનોની કામગીરી બિરદાવી શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવવા આદેશ આપ્યો હતો.*

8 hrs ago
user_Dileep Kumar yadav
Dileep Kumar yadav
Local News Reporter Palsana, Surat•
8 hrs ago

*બારડોલી DySP કચેરીનું રેન્જ આઈજી દ્વારા વાર્ષિક નિરીક્ષણ: કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ* ​બારડોલી: બારડોલી વિભાગના નાયબ પોલીસ અધીક્ષક (DySP)ની કચેરી ખાતે આજે સુરત રેન્જ આઈજી સાહેબ દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન પોલીસ વહીવટ, પડતર ગુનાઓની તપાસ અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. ​ * ​ગાર્ડ ઓફ ઓનર: આઈજી સાહેબના આગમન વેળાએ પોલીસ પરેડ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. * ​રેકર્ડની ચકાસણી: વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે કચેરીના મહત્વના રજિસ્ટરો, તપાસ કરવામાં આવી હતી. વહીવટી કામગીરીમાં પારદર્શિતા જળવાય તે

માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. * ​ગુનાખોરી પર નિયંત્રણ: બારડોલી ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓ, પ્રોહિબિશનના કેસો અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે આઈજી સાહેબે સ્થાનિક અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરી હતી. * ​લોકસંવાદ: પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને ટ્રાફિક તેમજ અન્ય પાયાની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. *​આ પ્રસંગે બારડોલી DySP સહિત ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) અને પી.એસ.આઈ. (PSI) હાજર રહ્યા હતા. નિરીક્ષણના અંતે આઈજી સાહેબે પોલીસ જવાનોની કામગીરી બિરદાવી શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવવા આદેશ આપ્યો હતો.* *બારડોલી

DySP કચેરીનું રેન્જ આઈજી દ્વારા વાર્ષિક નિરીક્ષણ: કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ* ​બારડોલી: બારડોલી વિભાગના નાયબ પોલીસ અધીક્ષક (DySP)ની કચેરી ખાતે આજે સુરત રેન્જ આઈજી સાહેબ દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન પોલીસ વહીવટ, પડતર ગુનાઓની તપાસ અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. ​ * ​ગાર્ડ ઓફ ઓનર: આઈજી સાહેબના આગમન વેળાએ પોલીસ પરેડ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. * ​રેકર્ડની ચકાસણી: વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે કચેરીના મહત્વના રજિસ્ટરો, તપાસ કરવામાં આવી હતી. વહીવટી કામગીરીમાં પારદર્શિતા જળવાય તે માટે

જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. * ​ગુનાખોરી પર નિયંત્રણ: બારડોલી ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓ, પ્રોહિબિશનના કેસો અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે આઈજી સાહેબે સ્થાનિક અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરી હતી. * ​લોકસંવાદ: પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને ટ્રાફિક તેમજ અન્ય પાયાની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. *​આ પ્રસંગે બારડોલી DySP સહિત ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) અને પી.એસ.આઈ. (PSI) હાજર રહ્યા હતા. નિરીક્ષણના અંતે આઈજી સાહેબે પોલીસ જવાનોની કામગીરી બિરદાવી શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવવા આદેશ આપ્યો હતો.*

More news from ગુજરાત and nearby areas
  • सुरत के उधना मे अस्पताल मेडिकल स्टोर भी सुरक्षित नहीं है वायरल सीसीटीवी... उधना के सनराइज अस्पताल के सीसीटीवी फुटेज में एक अज्ञात व्यक्ति को सनराइज अस्पताल के राज मेडिकल स्टोर से इंजेक्शन चुराकर भागते हुए दिखाया गया है। उधना पुलिस ने इस पूरे मामले की जांच शुरू कर दी है।
    1
    सुरत के उधना मे अस्पताल मेडिकल स्टोर भी सुरक्षित नहीं है वायरल सीसीटीवी...
उधना के सनराइज अस्पताल के सीसीटीवी फुटेज में एक अज्ञात व्यक्ति को सनराइज अस्पताल के राज मेडिकल स्टोर से इंजेक्शन चुराकर भागते हुए दिखाया गया है।
उधना पुलिस ने इस पूरे मामले की जांच शुरू कर दी है।
    user_Viral Gujarat news
    Viral Gujarat news
    Spa ઉધના, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સુરત શહેરમાં કૂતરાઓનો આતંક યથાવત, સચિન GIDCમાં બગીચામાં રમતા 5 વર્ષના માસૂમ પર 4-5 કૂતરાઓએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી. બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. કૂતરાઓના હુમલાની આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દિલીપ ભાઈ બાળકના પિતા
    2
    સુરત શહેરમાં કૂતરાઓનો આતંક યથાવત, 
સચિન GIDCમાં બગીચામાં રમતા 5 વર્ષના માસૂમ પર 4-5 કૂતરાઓએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી. 
બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો, 
જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. 
કૂતરાઓના હુમલાની આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
દિલીપ ભાઈ બાળકના પિતા
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    1
    Post by लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    user_लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    लाइव ट्वेंटी फॉर भारत न्यूज़ टीवी Live news
    Udhna, Surat•
    5 hrs ago
  • *બારડોલી DySP કચેરીનું રેન્જ આઈજી દ્વારા વાર્ષિક નિરીક્ષણ: કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ* ​બારડોલી: બારડોલી વિભાગના નાયબ પોલીસ અધીક્ષક (DySP)ની કચેરી ખાતે આજે સુરત રેન્જ આઈજી સાહેબ દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન પોલીસ વહીવટ, પડતર ગુનાઓની તપાસ અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. ​ * ​ગાર્ડ ઓફ ઓનર: આઈજી સાહેબના આગમન વેળાએ પોલીસ પરેડ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. * ​રેકર્ડની ચકાસણી: વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે કચેરીના મહત્વના રજિસ્ટરો, તપાસ કરવામાં આવી હતી. વહીવટી કામગીરીમાં પારદર્શિતા જળવાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. * ​ગુનાખોરી પર નિયંત્રણ: બારડોલી ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓ, પ્રોહિબિશનના કેસો અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે આઈજી સાહેબે સ્થાનિક અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરી હતી. * ​લોકસંવાદ: પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને ટ્રાફિક તેમજ અન્ય પાયાની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. *​આ પ્રસંગે બારડોલી DySP સહિત ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) અને પી.એસ.આઈ. (PSI) હાજર રહ્યા હતા. નિરીક્ષણના અંતે આઈજી સાહેબે પોલીસ જવાનોની કામગીરી બિરદાવી શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવવા આદેશ આપ્યો હતો.*
    4
    *બારડોલી DySP કચેરીનું રેન્જ આઈજી દ્વારા વાર્ષિક નિરીક્ષણ: કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ*
​બારડોલી:
બારડોલી વિભાગના નાયબ પોલીસ અધીક્ષક (DySP)ની કચેરી ખાતે આજે સુરત રેન્જ આઈજી સાહેબ દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન પોલીસ વહીવટ, પડતર ગુનાઓની તપાસ અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
​
* ​ગાર્ડ ઓફ ઓનર: આઈજી સાહેબના આગમન વેળાએ પોલીસ પરેડ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
* ​રેકર્ડની ચકાસણી: વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે કચેરીના મહત્વના રજિસ્ટરો, તપાસ કરવામાં આવી હતી. વહીવટી કામગીરીમાં પારદર્શિતા જળવાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
* ​ગુનાખોરી પર નિયંત્રણ: બારડોલી ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓ, પ્રોહિબિશનના કેસો અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે આઈજી સાહેબે સ્થાનિક અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરી હતી.
* ​લોકસંવાદ: પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને ટ્રાફિક તેમજ અન્ય પાયાની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
*​આ પ્રસંગે બારડોલી DySP સહિત ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) અને પી.એસ.આઈ. (PSI) હાજર રહ્યા હતા. નિરીક્ષણના અંતે આઈજી સાહેબે પોલીસ જવાનોની કામગીરી બિરદાવી શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવવા આદેશ આપ્યો હતો.*
    user_Dileep Kumar yadav
    Dileep Kumar yadav
    Local News Reporter Palsana, Surat•
    8 hrs ago
  • चुनावी शोर के बीच कडोदरा के हरिपुरा में 'सड़क' पर संग्राम; बैनर हटाए पर सवाल बरकरार, क्या विकास ही बनेगा विनाश का कारण? #viralrbharatexpressnews #suratgujarat
    1
    चुनावी शोर के बीच कडोदरा के हरिपुरा में 'सड़क' पर संग्राम; बैनर हटाए पर सवाल बरकरार, क्या विकास ही बनेगा विनाश का कारण?
#viralrbharatexpressnews #suratgujarat
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter પલસાણા, સુરત, ગુજરાત•
    15 hrs ago
  • कल सूरत विस्तार कई जगह पर हनुमान जयंती का भव्य आयोजन की तैयारी हो रही है
    1
    कल सूरत विस्तार कई जगह पर हनुमान जयंती का भव्य आयोजन की तैयारी हो रही है
    user_Ashish Kumar Tiwari
    Ashish Kumar Tiwari
    Advertising agency ઉધના, સુરત, ગુજરાત•
    17 hrs ago
  • बारडोली: आज सूरत रेंज IG साहब ने बारडोली डिवीज़न के डिप्टी सुपरिटेंडेंट ऑफ़ पुलिस (DySP) के ऑफिस का सालाना इंस्पेक्शन किया। इस दौरान, पुलिस एडमिनिस्ट्रेशन, पेंडिंग क्राइम की जांच और इलाके में सिक्योरिटी इंतज़ाम का डिटेल में समीक्षा किया गया। IG साहब के पहुंचने पर, पुलिस परेड से उनका ग्रैंड वेलकम किया गया और गार्ड ऑफ़ ऑनर दिया गया। * रिकॉर्ड का वेरिफिकेशन: सालाना इंस्पेक्शन के तहत, ऑफिस के ज़रूरी रजिस्टरों का इंस्पेक्शन किया गया। एडमिनिस्ट्रेटिव काम में ट्रांसपेरेंसी बनाए रखने के लिए ज़रूरी इंस्ट्रक्शन दिए गए। * क्राइम कंट्रोल: IG साहब ने बारडोली डिवीज़न के तहत आने वाले पुलिस थानों में दर्ज सीरियस क्राइम, शराबबंदी के केस और फरार आरोपियों को अरेस्ट करने के लिए लोकल अधिकारियों से खास बातचीत की। * पुलिस और पब्लिक के बीच रिश्ते मज़बूत करने और ट्रैफिक और दूसरी बेसिक प्रॉब्लम को सॉल्व करने के लिए अधिकारियों को गाइडेंस दी गई। *इस मौके पर बारडोली DySP समेत डिवीजन के सभी पुलिस थानों के P.I. और P.S.I. मौजूद थे। इंस्पेक्शन के आखिर में IG साहब ने पुलिसवालों के काम की तारीफ की और उन्हें डिसिप्लिन में रहकर अपनी ड्यूटी करने का ऑर्डर दिया।* सूरत के बारडोली विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    1
    बारडोली:
आज सूरत रेंज IG साहब ने बारडोली डिवीज़न के डिप्टी सुपरिटेंडेंट ऑफ़ पुलिस (DySP) के ऑफिस का सालाना इंस्पेक्शन किया। इस दौरान, पुलिस एडमिनिस्ट्रेशन, पेंडिंग क्राइम की जांच और इलाके में सिक्योरिटी इंतज़ाम का डिटेल में समीक्षा किया गया।
IG साहब के पहुंचने पर, पुलिस परेड से उनका ग्रैंड वेलकम किया गया और गार्ड ऑफ़ ऑनर दिया गया।
* रिकॉर्ड का वेरिफिकेशन: सालाना इंस्पेक्शन के तहत, ऑफिस के ज़रूरी रजिस्टरों का इंस्पेक्शन किया गया। एडमिनिस्ट्रेटिव काम में ट्रांसपेरेंसी बनाए रखने के लिए ज़रूरी इंस्ट्रक्शन दिए गए।
* क्राइम कंट्रोल: IG साहब ने बारडोली डिवीज़न के तहत आने वाले पुलिस थानों में दर्ज सीरियस क्राइम, शराबबंदी के केस और फरार आरोपियों को अरेस्ट करने के लिए लोकल अधिकारियों से खास बातचीत की।
*  पुलिस और पब्लिक के बीच रिश्ते मज़बूत करने और ट्रैफिक और दूसरी बेसिक प्रॉब्लम को सॉल्व करने के लिए अधिकारियों को गाइडेंस दी गई।
*इस मौके पर बारडोली DySP समेत डिवीजन के सभी पुलिस थानों के P.I. और P.S.I. मौजूद थे। इंस्पेक्शन के आखिर में IG साहब ने पुलिसवालों के काम की तारीफ की और उन्हें डिसिप्लिन में रहकर अपनी ड्यूटी करने का ऑर्डर दिया।*
सूरत के बारडोली विस्तार से नरेंद्र पटेल की रिपोर्ट
    user_Bharat Tv24 News
    Bharat Tv24 News
    Media Consultant પલસાણા, સુરત, ગુજરાત•
    19 hrs ago
  • SRT _PANEER SAMPLE FAIL FEED:TVU FORMAT ;TVU & DESK સુરત બ્રેકિંગ...🚨🚨🚨🚨 પાંડેસરામાંથી SOG એ ઝાડી પડેલ 1400 કિલો શંકાસ્પદ પનીર નો સેમ્પલ ફેલ, Sog દ્વારા પાંડેસરા વિસ્તારમાંથી નકલી પનીરની ફેક્ટરી ઝડપી પાડી હતી, Sog દ્વારા મનપાના આરોગ્ય અધિકારી સાથે રેડ કરી હતી, એક માસ અગાઉ 1401 કિલોનો જથ્થો સીઝ કર્યો હતો, 25 દિવસ અગાઉ લેવામાં આવેલા પનીરના નમુનાનો રિપોર્ટ આવ્યો ફેલ પનીરમાં ફેટની માત્રા ઓછી હોવાનું રિપોર્ટમાં આવ્યું સામે પનીરમાં પામ ઓઇલનું મિશ્રણ મળી આવતા રિપોર્ટ આવ્યો ફેલ ગત 3 માર્ચના રોજ સુરત SOG અને SMC ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા પાંડેસરા વિસ્તારના ભીડભંજન સોસાયટીમાં પનીરના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા , ફૂડ વિભાગની ટીમ દ્વારા 1401 કિલોગ્રામ નો 3 લાખથી વધુનો પનીરનો જથ્થો કર્યો હતો જપ્ત , પોલીસે અને આરોગ્ય વિભાગે પામોલીન તેલના 16 ભરેલા ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા , Sog પોલીસ રિપોર્ટ આવવાની જોઈ રહી હતી રાહ , સુરતમાં વધુ એક પનીર વિક્રેતા સામે નોંધાશે ગુનો, *બાઈટ :ડી.ડી.ઠાકોર*( મેંફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા આરોગ્ય અને ફૂડ વિભાગ )
    2
    SRT _PANEER SAMPLE FAIL 
FEED:TVU 
FORMAT ;TVU & DESK 
સુરત બ્રેકિંગ...🚨🚨🚨🚨
પાંડેસરામાંથી SOG  એ ઝાડી પડેલ 1400 કિલો શંકાસ્પદ પનીર નો સેમ્પલ ફેલ,
Sog દ્વારા પાંડેસરા વિસ્તારમાંથી નકલી પનીરની ફેક્ટરી ઝડપી પાડી હતી,
Sog દ્વારા મનપાના આરોગ્ય અધિકારી સાથે રેડ કરી હતી,
એક માસ અગાઉ 1401 કિલોનો જથ્થો સીઝ કર્યો હતો,
25 દિવસ અગાઉ લેવામાં આવેલા પનીરના નમુનાનો રિપોર્ટ આવ્યો ફેલ 
પનીરમાં ફેટની માત્રા ઓછી હોવાનું રિપોર્ટમાં આવ્યું સામે
પનીરમાં પામ ઓઇલનું મિશ્રણ મળી આવતા રિપોર્ટ આવ્યો ફેલ 
ગત 3 માર્ચના રોજ સુરત SOG અને SMC ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા 
પાંડેસરા વિસ્તારના ભીડભંજન સોસાયટીમાં પનીરના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા હતા ,
ફૂડ વિભાગની ટીમ દ્વારા 1401 કિલોગ્રામ નો 3 લાખથી વધુનો પનીરનો જથ્થો કર્યો હતો જપ્ત ,
પોલીસે અને આરોગ્ય વિભાગે પામોલીન તેલના 16 ભરેલા ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા ,
Sog પોલીસ રિપોર્ટ આવવાની જોઈ રહી હતી રાહ ,
સુરતમાં વધુ એક પનીર વિક્રેતા સામે નોંધાશે ગુનો,
*બાઈટ :ડી.ડી.ઠાકોર*(  મેંફૂડ સેફ્ટી ઓફિસર  સુરત મહાનગરપાલિકા આરોગ્ય અને ફૂડ વિભાગ )
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.