Shuru
Apke Nagar Ki App…
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગ્રામ પંચાયત સામે સદાય રહેતી ગંદકી,કચરો દૂર થતો નથી. ગ્રામ પંચાયતથી સરકારી દવાખાના,પ્રાથમિક શાળા તરફ જતા રસ્તા પર ગ્રામ પંચાયત સામે બનાવાયેલ અડચણ રૂપ કુંડીઓથી લોકો ,વાહન ચાલકો હેરાન થઈ ગયા છે. પંચાયતના સામે જ નાખવામાં આવેલ ભૂંગળું તૂટી જવાથી પડેલો ખાડો કોઈને કેમ દેખાતો નહિ હોય? છ મહિનાથી આ ખાડો રિપેર કરવામાં આવતો નથી.ગામના અનેક લોકો અહીથી મૂંગા મોઢે સહન કરતાં પસાર થતાં હોય છે પણ ચૂ કરી શકતાં નથી.
R
RVZ

More news from Bayad and nearby areas
- અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગ્રામ પંચાયત સામે સદાય રહેતી ગંદકી,કચરો દૂર થતો નથી. ગ્રામ પંચાયતથી સરકારી દવાખાના,પ્રાથમિક શાળા તરફ જતા રસ્તા પર ગ્રામ પંચાયત સામે બનાવાયેલ અડચણ રૂપ કુંડીઓથી લોકો ,વાહન ચાલકો હેરાન થઈ ગયા છે. પંચાયતના સામે જ નાખવામાં આવેલ ભૂંગળું તૂટી જવાથી પડેલો ખાડો કોઈને કેમ દેખાતો નહિ હોય? છ મહિનાથી આ ખાડો રિપેર કરવામાં આવતો નથી.ગામના અનેક લોકો અહીથી મૂંગા મોઢે સહન કરતાં પસાર થતાં હોય છે પણ ચૂ કરી શકતાં નથી.1
- બાયડ તાલુકા પંચાયત ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણી1
- અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા પંચાયત ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે પૌષ્ટિક વાનગી હરીફાઈ યોજાઈ હતી1
- જય અંબે આશ્રમ બાયડ દ્વારા મનોદિવ્યાંગ ભાઈનું રેસ્ક્યુદાહોદ...1
- મારા મત વિસ્તારનાં #બાયડ તાલુકાના રોડની રિસરફેસિંગ કામગીરીનો શુભારંભ કાર્યકર્તાનાં હસ્તે શ્રીફળ વધાવી અને મુહૂર્ત કરી કર્યો. આ પ્રસંગે ગ્રામજનોની ઉપસ્થિતમાં તેમની સામુહિક સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી અને યોગ્ય ઉકેલ માટે વચનબદ્ધતા વ્યક્ત કરી. આ વિકાસ કાર્ય વિસ્તારના પ્રગતિશીલ ભવિષ્ય માટે મજબૂત પગલું સાબિત થશે."1
- Bayad માં નકલી પોલીસને અસલી પોલીસ ઉપાડી ગઈ, બાપ દીકરાએ મળીને 13.5 લાખ ખંખેર્યા | Gujarat Samachar1