સુરતમાં હવાલા ફંડિંગ કાંડનો ભંડાફોડ, દિલ્હી કનેક્શન સામે આવ્યું સુરતમાં હવાલા અને પોલિટિકલ ફંડિંગ સાથે જોડાયેલા સંભવિત સિન્ડિકેટ મામલે તપાસ તેજ થઈ ગઈ છે. સચિન વિસ્તારની એક આંગડિયા પેઢી મારફતે ચૂંટણી પ્રચાર માટે નાણાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉમરા પોલીસ તથા સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, દિલ્હીથી હવાલા મારફતે ફંડ મોકલનાર તરીકે હિમાંશુ પાહુજાનું નામ સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે આંગડિયા પેઢીમાંથી નાણાં મેળવી આકાશ મિશ્રા અને અજય તિવારી દ્વારા ચૂંટણી પ્રચારમાં ઉપયોગ થતો હોવાની સંભાવના છે. આકાશ મિશ્રા અગાઉ પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. હિમાંશુ પાહુજા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાની અને આપ નેતા સુરેન્દ્ર ભારદ્વાજના નજીકના વ્યક્તિ હોવાની માહિતી સામે આવી રહી છે. તમામ નાણાં આમ આદમી પાર્ટીના પ્રચારમાં વપરાયા હોવાની શંકા છે. સુરત પોલીસે આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજ કબજે લઈને તપાસ આગળ વધારી છે. ફૂટેજમાં આકાશ મિશ્રા અને અજય તિવારી દેખાતા હોવાની માહિતી મળી છે. ઉમરા પોલીસે આકાશ મિશ્રાને બોલાવી નિવેદન નોંધ્યું છે, સાથે જ આંગડિયા પેઢીના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી છે. બંનેના નિવેદનના આધારે વધુ તપાસ ચાલી રહી છે. હાલમાં અજય તિવારીની પૂછપરછ બાકી છે, અને આ કેસમાં આગળ મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

- ग्राम दुवावली पंचायत जमुर्दी तहसील वीरपुर जिला श्योपुर में है दुवावली में नई आंगनबाड़ी के पास स्थित है1
- कॉर्पोरेट जगत में नारी उत्पीड़न व धर्मांतरण के षड्यंत्रों पर लगे लगाम : बजरंग बागड़ा*, टीसीएस जैसे मामलों से आहत विहिप ने भेजा फिक्की जैसे प्रमुख व्यावसायिक संघों को पत्र विश्व हिंदू परिषद के महासचिव श्री बजरंग बागड़ा ने व्यापार और उद्योग से जुड़े शीर्ष निकायों से कॉर्पोरेट जगत में काम कर रही महिलाओं की सुरक्षा सुनिश्चित करने की अपील की.... देखिए राजपथ न्यूज़ पर....1
- *रात-दिन जेसीबी से अवैध खुदाई, प्रशासन पर उठे सवाल* *कौशांबी संदेश संवाददाता* कौशांबी। जनपद के सिराथू तहसील क्षेत्र में अवैध खुदाई का खेल थमने का नाम नहीं ले रहा है। मंझनपुर थाना क्षेत्र की नारा चौकी अंतर्गत नारा–मंझनपुर रोड पर जेसीबी मशीनों से दिन-रात मिट्टी की अवैध खुदाई किए जाने का मामला सामने आया है।स्थानीय लोगों का आरोप है कि रात के अंधेरे में जेसीबी मशीनों के जरिए बड़े पैमाने पर मिट्टी की खुदाई की जा रही है। बताया जा रहा है कि खुदाई का यह कार्य बिना किसी अनुमति के किया जा रहा है, जिससे सरकारी राजस्व को भी नुकसान हो रहा है।ग्रामीणों का कहना है कि जेसीबी चालकों के हौसले इतने बुलंद हैं कि खुलेआम नियमों की धज्जियां उड़ाई जा रही हैं, लेकिन संबंधित विभाग मूकदर्शक बना हुआ है।लोगों ने प्रशासन पर सवाल उठाते हुए कहा कि यदि समय रहते कार्रवाई नहीं की गई तो यह अवैध खनन और तेजी से बढ़ सकता है। फिलहाल मामले को लेकर प्रशासन की ओर से कोई ठोस कदम सामने नहीं आया है। ग्रामीणों ने जांच कर दोषियों के खिलाफ कड़ी कार्रवाई की मांग की है।1
- Post by Jitubhai barot1
- अंबेडकर नगर के बरियावन बाजार में देर रात अर्टिगा और एसयूवी की जोरदार टक्कर में 8 लोग घायल हो गए। हादसे में एक युवक प्रशांत की इलाज के दौरान मौत हो गई। टक्कर से एक दुकान भी क्षतिग्रस्त हुई। घायलों का इलाज जारी है, पुलिस मामले की जांच कर रही है।1
- Post by Vikash Kumar1
- Post by BHARAT TODAY NEWS1
- સુરતમાં હવાલા અને પોલિટિકલ ફંડિંગ સાથે જોડાયેલા સંભવિત સિન્ડિકેટ મામલે તપાસ તેજ થઈ ગઈ છે. સચિન વિસ્તારની એક આંગડિયા પેઢી મારફતે ચૂંટણી પ્રચાર માટે નાણાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉમરા પોલીસ તથા સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, દિલ્હીથી હવાલા મારફતે ફંડ મોકલનાર તરીકે હિમાંશુ પાહુજાનું નામ સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે આંગડિયા પેઢીમાંથી નાણાં મેળવી આકાશ મિશ્રા અને અજય તિવારી દ્વારા ચૂંટણી પ્રચારમાં ઉપયોગ થતો હોવાની સંભાવના છે. આકાશ મિશ્રા અગાઉ પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના પર્સનલ આસિસ્ટન્ટ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. હિમાંશુ પાહુજા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાની અને આપ નેતા સુરેન્દ્ર ભારદ્વાજના નજીકના વ્યક્તિ હોવાની માહિતી સામે આવી રહી છે. તમામ નાણાં આમ આદમી પાર્ટીના પ્રચારમાં વપરાયા હોવાની શંકા છે. સુરત પોલીસે આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજ કબજે લઈને તપાસ આગળ વધારી છે. ફૂટેજમાં આકાશ મિશ્રા અને અજય તિવારી દેખાતા હોવાની માહિતી મળી છે. ઉમરા પોલીસે આકાશ મિશ્રાને બોલાવી નિવેદન નોંધ્યું છે, સાથે જ આંગડિયા પેઢીના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી છે. બંનેના નિવેદનના આધારે વધુ તપાસ ચાલી રહી છે. હાલમાં અજય તિવારીની પૂછપરછ બાકી છે, અને આ કેસમાં આગળ મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.1