Shuru
Apke Nagar Ki App…
ગુજરાતી સિનેમા ના જાણીતા કલાકાર કિન્નરી પંચાલ હાલ ભુજ માં તેમની આગામી ફિલ્મ શૂટિંગ માટે આવ્યા હોવાથી તેઓએ સ્મૃતિવન ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેઓ સ્મૃતિવન ની સુંદરતા, તેની અદભુતતા અને ટેક્નોલોજી અને સંસ્કૃતિના સમન્વય થી પ્રભાવિત થયા હતા અને વધુ ને વધુ લોકો આપણા ગુજરાત ના ગૌરવ સમાન આ સ્મારક અને સંગ્રહાલય ની મુલાકાત લે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તો તમે ક્યારે એવો છો વિશ્વ ના ૭ સૌથી સુંદર સંગ્રહાલયો માંથી એક એવા આપણા પોતાના સ્મૃતિવન ની મુલાકાત લેવા?
BK
Bipin Kumar

More news from Bhuj and nearby areas
- ગુજરાતી સિનેમા ના જાણીતા કલાકાર કિન્નરી પંચાલ હાલ ભુજ માં તેમની આગામી ફિલ્મ શૂટિંગ માટે આવ્યા હોવાથી તેઓએ સ્મૃતિવન ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેઓ સ્મૃતિવન ની સુંદરતા, તેની અદભુતતા અને ટેક્નોલોજી અને સંસ્કૃતિના સમન્વય થી પ્રભાવિત થયા હતા અને વધુ ને વધુ લોકો આપણા ગુજરાત ના ગૌરવ સમાન આ સ્મારક અને સંગ્રહાલય ની મુલાકાત લે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. તો તમે ક્યારે એવો છો વિશ્વ ના ૭ સૌથી સુંદર સંગ્રહાલયો માંથી એક એવા આપણા પોતાના સ્મૃતિવન ની મુલાકાત લેવા?1
- ભુજ તાલુકાના નારાણપરમાં ૧૦ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા અરવિંદભાઇએ મગફળીનું વાવેતર કર્યું...1
- Kutch : ભુજ ટપ્પર ગામની ગૌચર જમીન ફાળવણીનો મુદ્દો । Nirmananews1
- ભુજ પાલિકાના ભાજપના કાઉન્સિલરના પુત્ર એ યુવાન પર કર્યો હુમલો1
- ભુજ -કારગિલ વિજયની 25મી વર્ષગાંઠ નિમિત્તે શહીદોની યાદમાં યોજાય“કારગિલ વિજય જનસભા”1
- #welcome to Bhuj... પણ આવું વેલકમ ના હોય : કોઈ તો હિંમતથી હક માટે બોલો...1
- છતીસગઢ પોલીસે ભુજ પહોંચી બે વર્ષથી ગુમ યુવતીનો કબજો લીધો1
- ભુજ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ, મોટા ટોળા માં ઢોર રોડ ઉપર ફરે છે ઢોર પકડવામાં પાલિકાની.....1