Shuru
Apke Nagar Ki App…
👉 નેચરો પેથ પ્રવીણભાઈ પરમારની કલમે 👇 👉નેચરલ ક્યોર 👈 👉 કફની ઉત્પત્તિ અને સાદા સરળ ઉપચારો.. 👈
Apna Bajar Halol
👉 નેચરો પેથ પ્રવીણભાઈ પરમારની કલમે 👇 👉નેચરલ ક્યોર 👈 👉 કફની ઉત્પત્તિ અને સાદા સરળ ઉપચારો.. 👈
More news from Savli and nearby areas
- સાવલી તાલુકાના ભાદરવા પંથકમાં જંગલી જાનવરોનો આતંક જોવા મળ્યો1
- વડોદરાના સમા સાવલી રોડપર આવેલ ઊર્મિ સ્કૂલ ખાતે બ્યુટી ઓફ બોન્ડના શીર્ષક હેઠળ વાર્ષિક ઉત્સવનું આયોજન1
- મંજુસર સાવલી મેલ રોડ ઉપર આવેલ ટુંડાવ ગામ પાસે ડમ્પર નું અકસ્માત થતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા.1
- સાવલી તાલુકાના ભાદરવા પંથકમાં જંગલી જાનવરો નો માણસો માં ભય છવાયલો રહેછે1
- MAA_❤️🔥❤️🔥1
- કાલોલ- ડેરોલ વૈષ્ણવ સમાજ દ્વારા વૈષ્ણવાચાર્ય ની પ્રેરક ઉપસ્થિતિમાં ડેરોલ થી અંબાલા દ્વારિકાધીશ હવેલી સુધીની પદયાત્રા નીકળી. કાલોલ તા ૧૨/૦૧/૨૫ કાલોલ- ડેરોલ વૈષ્ણવ સમાજ અને ડેરોલસ્ટેશન મહિલા સત્સંગ મંડળ તથા શ્રી સુધા સત્સંગ મંડળ દ્વારા રવિવારે વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પુ.પા. ગૌ ૧૦૮ શ્રી રવીકુમારજી મહારાજ અને યુવા વૈષ્ણવાચાર્ય પૂ.પા. ગો. 108 શ્રી મધુરમકુમારજી મહોદયશ્રી ની પ્રેરક ઉપસ્થિતિમાં ડેરોલ થી અંબાલા દ્વારિકાધીશ હવેલી સુધીની ૧૨ કી.મી. ની પદયાત્રા નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. સવારે ૧૧ કલાકે પુ. શ્રી નુ આગમન થયુ સર્વે વૈષ્ણવો દ્વારા સ્વાગત કરાયુ ત્યારબાદ ડેરોલસ્ટેશન મહિલા સત્સંગ મંડળ હોલ ખાતે વચનામૃત આપ્યા ડેરોલ સ્ટેશન ગોવર્ધનનાથજી હવેલીમાં ઠાકોરજી ની રાજભોગ આરતીના દર્શન કરાવી પદયાત્રા નો પ્રારંભ થયો વૈષ્ણવો સાથે પદયાત્રામાં પુ.પા. ગૌ ૧૦૮ શ્રી રવીકુમારજી મહારાજ પૂ.પા. ગો. 108 શ્રી મધુરમકુમારજી મહોદયશ્રી પણ જોડાયા હતા. અંબાલા ખાતે પહોંચી મહિલા મંડળ ના પાઠ અને પૂજ્યશ્રી ના વચનામૃત અને દ્વારિકાધીશ પ્રભુના ના દર્શન બાદ મહાપ્રસાદી નુ આયોજન કરાયુ છે.1
- Uttarayan offer :- 499 #1
- લહેરીપુરા ગેટ પાસે ભક્તો એ શ્રી રામ ની આરતી ઉતારી ❤️ Vadodara , Our Vadodara Vadodara Attractions, Gujju Comedy , travel] Vc :- vadodara_attractions No Repost Allowed without permission!!1
- શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રથમ વર્ષ પાટોત્સવ નિમિતે VHP વડોદરા એ મહાઆરતી નું આયોજન કર્યું1