logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અંબાલાલની આગાહીએ રાજકારણીઓની ચિંતા વધારી!:મતદાનના દિવસે ગરમીનો પારો 41થી 42°C રહી શકે, સવારના વધુમાં વધુ મતદાન કરાવવાની તૈયારી ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે રાજકીય ગરમાવો છે, તો બીજી તરફ કુદરતી ગરમીએ પણ પ્રકોપ બનાવવાની શરૂઆત કરી દીધી છે. 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન યોજાવાનું છે. ત્યારે અંબાલાલ પટેલે ગરમીને લઈ કરેલી આગાહીએ રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. 26મીએ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 41થી 42°C આસપાસ રહેવાની સંભાવના છે. ત્યારે રાજકીય પક્ષોએ સવારે 10 પહેલા અને બપોરે સાડા ચાર વાગ્યા પછી વધુમાં વધુ મતદાન થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે

7 hrs ago
user_ILESH PATEL
ILESH PATEL
AC Repair દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
7 hrs ago
6f097603-1737-4496-adb6-8f660d7c2008

અંબાલાલની આગાહીએ રાજકારણીઓની ચિંતા વધારી!:મતદાનના દિવસે ગરમીનો પારો 41થી 42°C રહી શકે, સવારના વધુમાં વધુ મતદાન કરાવવાની તૈયારી ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના કારણે રાજકીય ગરમાવો છે, તો બીજી તરફ કુદરતી ગરમીએ પણ પ્રકોપ બનાવવાની શરૂઆત કરી દીધી છે. 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન યોજાવાનું છે. ત્યારે અંબાલાલ પટેલે ગરમીને લઈ કરેલી આગાહીએ રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. 26મીએ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગરમીનો પારો 41થી 42°C આસપાસ રહેવાની સંભાવના છે. ત્યારે રાજકીય પક્ષોએ સવારે 10 પહેલા અને બપોરે સાડા ચાર વાગ્યા પછી વધુમાં વધુ મતદાન થાય તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે

More news from ગુજરાત and nearby areas
  • Post by Gautam Patel
    1
    Post by Gautam Patel
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    22 hrs ago
  • સોશિયલ મીડિયાનો ક્રેઝ આ યુવાનને ભારે પડ્યો જુનાગઢમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ચાલતી કારમાં સૂતા સૂતા બનાવ્યો વિડિયો માળીયા ચોરવાડ રોડ પર જોખમી સ્ટંટ કુકસવાડાના હિતેશ જોરા સામે પોલીસ કાર્યવાહી પોલીસે આરોપી યુવાનને કરાવ્યું કાયદાનું ભાન ભૂલ બદલ યુવકે જાહેરમાં માફી માંગી
    1
    સોશિયલ મીડિયાનો ક્રેઝ આ યુવાનને ભારે પડ્યો
જુનાગઢમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ચાલતી કારમાં સૂતા સૂતા બનાવ્યો વિડિયો માળીયા ચોરવાડ રોડ પર જોખમી સ્ટંટ કુકસવાડાના હિતેશ જોરા સામે પોલીસ કાર્યવાહી પોલીસે આરોપી યુવાનને કરાવ્યું કાયદાનું ભાન ભૂલ બદલ યુવકે જાહેરમાં માફી માંગી
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Vatva, Ahmadabad•
    4 hrs ago
  • अदानी सीमेंट ग्रुप द्वारा
    1
    अदानी सीमेंट ग्रुप द्वारा
    user_मानव सेवा केंद्र अहमदाबाद
    मानव सेवा केंद्र अहमदाबाद
    Social Welfare Centre Sabarmati, Ahmadabad•
    5 hrs ago
  • वीडियो 11.k
    1
    वीडियो 11.k
    user_Damor vipul modi PM
    Damor vipul modi PM
    Grain Shop અસારવા, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • Post by Ahmedabad patrika
    1
    Post by Ahmedabad patrika
    user_Ahmedabad patrika
    Ahmedabad patrika
    Association or organisation Vatva, Ahmadabad•
    18 hrs ago
  • Post by સરદાર સંદેશ ન્યુઝ
    1
    Post by સરદાર સંદેશ ન્યુઝ
    user_સરદાર સંદેશ ન્યુઝ
    સરદાર સંદેશ ન્યુઝ
    Newsstand વેજલપુર, અમદાવાદ, ગુજરાત•
    7 hrs ago
  • કઠલાલ ખોડીયાર માતાજી ની મુર્તી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે તારીખ ૨૦/૦૪/૨૬ ને સોમવાર રાત્રે ૧૦:૦૦ કલાકે. સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને શિલ્પા ઠાકોર સાથે ગરબા ની રમઝટ... મુ. ક્લોલી ના મુવાડા, કઠલાલ જી. ખેડા
    2
    કઠલાલ ખોડીયાર માતાજી ની મુર્તી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે તારીખ ૨૦/૦૪/૨૬ ને સોમવાર રાત્રે ૧૦:૦૦ કલાકે. સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને શિલ્પા ઠાકોર સાથે ગરબા ની રમઝટ...
મુ. ક્લોલી  ના મુવાડા, કઠલાલ 
જી. ખેડા
    user_ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર
    Press Ripoter Kathlal, Kheda•
    10 hrs ago
  • પટનામાં દિવસદાઢે સોનાની લૂંટ, હથિયારના જોરે દુકાન સાફ બિહારના પટનામાં દિવસદાઢે જ્વેલરી દુકાનમાં મોટી લૂંટની ઘટના સામે આવી છે. માહિતી મુજબ હથિયારબંધ કેટલાક આરોપીઓ દુકાનમાં ઘૂસી દુકાનદારને ઈજાગ્રસ્ત કરી અંદાજે 20 લાખ રૂપિયાનું સોનાં-ચાંદી લૂંટી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને હાલ તપાસ ચાલુ છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
    1
    પટનામાં દિવસદાઢે સોનાની લૂંટ, હથિયારના
જોરે દુકાન સાફ
બિહારના પટનામાં દિવસદાઢે જ્વેલરી દુકાનમાં મોટી લૂંટની ઘટના સામે આવી છે. માહિતી મુજબ હથિયારબંધ કેટલાક આરોપીઓ દુકાનમાં ઘૂસી દુકાનદારને ઈજાગ્રસ્ત કરી અંદાજે 20 લાખ રૂપિયાનું સોનાં-ચાંદી લૂંટી ફરાર થઈ ગયા.
આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને હાલ તપાસ ચાલુ છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
    user_GOLD COIN NEWS
    GOLD COIN NEWS
    Local News Reporter Vatva, Ahmadabad•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.