Shuru
Apke Nagar Ki App…
પટનામાં દિવસદાઢે સોનાની લૂંટ, હથિયારના જોરે દુકાન સાફ બિહારના પટનામાં દિવસદાઢે જ્વેલરી દુકાનમાં મોટી લૂંટની ઘટના સામે આવી છે. માહિતી મુજબ હથિયારબંધ કેટલાક આરોપીઓ દુકાનમાં ઘૂસી દુકાનદારને ઈજાગ્રસ્ત કરી અંદાજે 20 લાખ રૂપિયાનું સોનાં-ચાંદી લૂંટી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને હાલ તપાસ ચાલુ છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
GOLD COIN NEWS

More news from Ahmadabad and nearby areas
- સોશિયલ મીડિયાનો ક્રેઝ આ યુવાનને ભારે પડ્યો જુનાગઢમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ચાલતી કારમાં સૂતા સૂતા બનાવ્યો વિડિયો માળીયા ચોરવાડ રોડ પર જોખમી સ્ટંટ કુકસવાડાના હિતેશ જોરા સામે પોલીસ કાર્યવાહી પોલીસે આરોપી યુવાનને કરાવ્યું કાયદાનું ભાન ભૂલ બદલ યુવકે જાહેરમાં માફી માંગી1
- वीडियो 11.k1
- Post by Ahmedabad patrika1
- Post by Rahul makwana5
- अदानी सीमेंट ग्रुप द्वारा1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- સાવધાન ગુજરાત એનાલોગ પનીર અને બનાવટી પનીર અંગે શું કોઈ કાર્યવાહી કરવામાં આવશે1
- પટનામાં દિવસદાઢે સોનાની લૂંટ, હથિયારના જોરે દુકાન સાફ બિહારના પટનામાં દિવસદાઢે જ્વેલરી દુકાનમાં મોટી લૂંટની ઘટના સામે આવી છે. માહિતી મુજબ હથિયારબંધ કેટલાક આરોપીઓ દુકાનમાં ઘૂસી દુકાનદારને ઈજાગ્રસ્ત કરી અંદાજે 20 લાખ રૂપિયાનું સોનાં-ચાંદી લૂંટી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને હાલ તપાસ ચાલુ છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.1