Shuru
Apke Nagar Ki App…
હાલોલ ખાતે ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની અંતર્ગત ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ.. હાલોલ નગર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા હાલોલ વિભાગ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતીની ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ.. મિત્રો આવી તમામ લેટેસ્ટ ખબરોના વિડિઓ જોવા માટે અપના બજાર હાલોલના પેજને હમણાં જ ફોલો કરો અને આપના મિત્રોને પણ ફોલો કરાવજો.. આ વીડિયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી કોમેન્ટ કરવા વિનંતી
Apna Bajar Halol

More news from ગુજરાત and nearby areas
- હાલોલ વડોદરા રોડ પર આવેલી ગીતાનગર સોસાયટી બહાર 18 એપ્રિલ શનિવારના રોજ રાત્રિના સમયે ગુજરાત ગેસની ઘરેલુ પીએનજી ગેસ પાઇપલાઇનમાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગેસના ભારે પ્રેશરને કારણે જમીનમાંથી આશરે 15 ફૂટ જેટલી ઊંચી આગની જ્વાળાઓ ઉઠતી જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.મળતી માહિતી મુજબ, પીએનજી લાઇનમાં લીકેજ સર્જાતા ગેસ બહાર નીકળ્યો હતો અને તેમાં આગ લાગતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ નજીકમાં આવેલ એમજીવીસીએલના ટ્રાન્સફોર્મર સુધી પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે મોટું નુકસાન થવાની ભીતિ ઉભી થઈ હતી.બનાવની જાણ થતા હાલોલ ફાયર ફાઈટર ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર ટીમે સમયસર કામગીરી કરીને ટ્રાન્સફોર્મરને આગની ઝપટમાં આવતાં બચાવી લીધો હતો.જોકે આગના કારણે એમજીવીસીએલનું ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષતિગ્રસ્ત થતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજી તરફ ગુજરાત ગેસના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પીએનજી લાઇનમાં ગેસનો પ્રવાહ તાત્કાલિક બંધ કરી દીધો હતો, જેના કારણે વધુ નુકસાન ટળ્યું હતું.હાલમાં એમજીવીસીએલની ટીમ દ્વારા વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યારે ઘટનાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.1
- Post by Yunis Parmar CRIME ATTACK NEW1
- विदेशों में भारतीयों की सुरक्षा पर सरकार सतर्क तनाव के बीच भारत ने बनाई नई रणनीति1
- hala bol1
- mannat mangi ne duva ma tu re mali....💞💞💞💞1
- જબુગામમાં ભાજપ જિલ્લા પંચાયત કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન, કાર્યકરોમાં ઉમંગ1
- હાલોલના પાવાગઢ રોડ ઉપર તાજેતરમાં પાડી દેવામાં આવેલા ‘બોમ્બે હાઉસ’ નામના કોમ્પ્લેક્સની ચાલી રહેલા ખોદકામ દરમિયાન 18 એપ્રિલ શનિવારના રોજ રાતનાં સમયે પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી નકામું વહેતાં ચકચાર મચી હતી.મળતી માહિતી મુજબ, જૂની અને જર્જરિત ઇમારતો પાડી દેવાના આદેશ બાદ મહારાણા પ્રતાપ ચોક નજીક આવેલા બોમ્બે હાઉસ કોમ્પ્લેક્સને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર ઇમારત પાડી દેવાઈ છે અને કોન્ટ્રાકટર દ્વારા તેનો કાટમાળ કાળવાણી કામગીરી ચાલી રહી છે તે દરમ્યાન કાટમાળ માંથી નીકળતા લોખંડ ના સલિયા જેસીબી મશીનથી કાઢતી વખતે નજીકમાંથી પસાર થતી નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો આ ખોદકામ દરમ્યાન જમીનમાં દબાવવામાં આવેલી નર્મદા નહેરના પીવાના પાણીની મુખ્ય પાઇપ લાઇનને નુકસાન પહોંચતાં તેમાં ભંગાણ થયું હતું. જેના કારણે ભારે દબાણ સાથે પાણી ફુવારા જેવું ઉછળીને બહાર આવતું જોવા મળ્યું હતું.આ બનાવના કારણે હજારો લીટર પાણીનો બિનજરૂરી વેડફાટ થયો હતો. સ્થળ પર હાજર લોકોએ પાણીનો વ્યર્થ વહેવટ જોઈ ચિંતા વ્યક્ત કરી હતી. ઘટનાની જાણ થતા સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી હતી અને પાઇપ લાઇન ની મરામત્ર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી1
- Post by Yunis Parmar CRIME ATTACK NEW1
- विदेशों में भारतीयों की सुरक्षा पर सरकार सतर्क तनाव के बीच भारत ने बनाई नई रणनीति1