Shuru
Apke Nagar Ki App…
જબુગામમાં ભાજપ જિલ્લા પંચાયત કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન, કાર્યકરોમાં ઉમંગ
Chhota udepur view
જબુગામમાં ભાજપ જિલ્લા પંચાયત કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન, કાર્યકરોમાં ઉમંગ
More news from ગુજરાત and nearby areas
- hala bol1
- Post by ALL INDIA TIME1
- ભૂમિકા પંડ્યા ગુજરાત આણંદ 111-उमरेठ विधानसभा उपचुनाव 2026 आनंद जिले की 111-उमरेठ विधानसभा सीट पर उपचुनाव 23 अप्रैल, 2026 को होना है। इस चुनाव में, वोटर, खासकर महिलाएं, अपने वोटरशिप का इस्तेमाल करें, यह पक्का करने के मकसद से ‘SVEEP’ प्रोग्राम के तहत एक बड़ा पब्लिक अवेयरनेस कैंप चलाया गया है, जो डेमोक्रेसी की नींव है। इस कैंपेन के तहत, आनंद जिला पंचायत के हेल्थ डिपार्टमेंट की तरफ से उमरेठ विधानसभा क्षेत्र में कई एक्टिविटीज़ का आयोजन किया गया। चीफ डिस्ट्रिक्ट हेल्थ ऑफिसर श्री. के गाइडेंस में, जिले के अलग-अलग प्राइमरी हेल्थ सेंटर्स पर महिला वोटर्स पर फोकस करते हुए खास प्रोग्राम आयोजित किए गए। जिसके तहत प्राइमरी हेल्थ सेंटर-भरौदा में महिलाओं को वोटिंग की इंपॉर्टेंस समझाने के लिए ‘महिला वोटिंग अवेयरनेस कैंप’ का आयोजन किया गया। इसके अलावा, सुंदलपुरा प्राइमरी हेल्थ सेंटर में महिलाओं ने एक बड़ी वोटर अवेयरनेस रैली निकाली, जिसमें बैनर के ज़रिए गांव के सभी वोटरों को 23 अप्रैल को वोट देने के लिए मोटिवेट किया गया। वोटिंग प्रोसेस में नैतिकता और ज़िम्मेदारी की भावना को मज़बूत करने के लिए, भालेज और पनसोरा प्राइमरी हेल्थ सेंटर में मौजूद महिलाओं और हेल्थ वर्करों ने बिना किसी लालच या प्रलोभन के वोट देने की सामूहिक शपथ ली। इन प्रोग्राम में हेल्थ डिपार्टमेंट के अधिकारी, आशा वर्कर और लोकल महिलाओं ने बड़ी संख्या में शामिल होकर डेमोक्रेसी के इस त्योहार में अपनी भागीदारी दर्ज कराई।4
- દાહોદ LCB પોલીસ દ્વારા રળીયાતી ગામેથી જુગાર રમતા 2 વિરુદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી આજે તારીખ 18/04/2026 શનિવારના રોજ સાંજે 5.45 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ LCB પોલીસને પેટ્રોલીંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે જુગાર સ્થળ પર રેડ કરવામાં આવી. જે આધારે જુગારના સાધનો અને રોકડા રૂપિયા સાથે 2 મહિલાઓને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.1
- ઈટોલા ગામ ના સરપંચ ચોવીસ કલાક માં કોગ્રેસ માથી ભાજપ ગયા અને ભાજપ માંથી કોગ્રેસ જોડાયા..1
- ચૂંટણીમાં લાલચ અને દબાણ? રાજકારણ પર ગંભીર આક્ષેપ1
- હાલોલ કંજરી રોડ પર આવેલ યમુનાનગર સોસાયટી મા કપીરાજ નુ ટોડુ એક પછી એક રીતે રસ્તો ક્રોસ કરી ને જતુ હતુ તો ત્યા નજીક ચાર પાચ શ્વાનો દ્વારા એક કપીરાજ ના બચ્ચા ને પકડી પાડયુ હતું અને ત્યારે જોરજોર થી કપીરાજ ના બચ્ચા યે બુમો પાડતા આસપાસ ના રહીશો ત્યાં આવી જતા કપીરાજ ના બચ્ચા ને શ્વાનો ના મો માથી બચાવતા કપિરાજને ગંભીર રીતે ઘાયલ કરી દેતા આ બાબતની જાણ હાલોલમાં જીવદયા પ્રેમીનું કામ કરતી સિદ્ધાંત જીવદયા ટીમ ના મેમ્બરોને કરાતા ટીમ મેમ્બર જયદીપભાઈ અને અન્ય ટીમ મેમ્બર ઘટના સ્થળ પર જઈ કપીરાજ ના બચ્ચા ને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આર.એફ.ઓ ચંદ્રીકાબેન ચૌધરી ના નિર્દેશન અને માર્ગદર્શન મુજબ પશુ હોસ્પિટલ લઈ આવી દવા સારવાર કરતા પગ ના ભાગે ફેકચર જેવુ લાગતા કપિરાજને વડોદરા પશુ દવાખાનામાં રિફર કરવામા આવ્યુ હોવાનું જાણવા મળ્યું છે1
- hala bol1
- Post by ALL INDIA TIME1