Shuru
Apke Nagar Ki App…
ચૂંટણીમાં લાલચ અને દબાણ? રાજકારણ પર ગંભીર આક્ષેપ મતદારોને લાલચ આપવામાં આવે છે? સત્ય શું છે? ચૂંટણીમાં લાલચ અને દબાણ? રાજકારણ પર ગંભીર આક્ષેપ
RELAX NEWS TAPI
ચૂંટણીમાં લાલચ અને દબાણ? રાજકારણ પર ગંભીર આક્ષેપ મતદારોને લાલચ આપવામાં આવે છે? સત્ય શું છે? ચૂંટણીમાં લાલચ અને દબાણ? રાજકારણ પર ગંભીર આક્ષેપ
- User5468Kukarmunda, Tapi🤝10 hrs ago
More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુર : બ્રેકિંગ કલેક્ટરના જાહેરનામાનો ભંગ જોખમી બ્રિજ પર દોડી રહ્યા છે વાહનો, રેતી ભરેલા ડમ્પર, હાઇવા પસાર થતા જોવા મળ્યા, વૈકલ્પિક માર્ગ અપનાવવાના બદલે જર્જરિત બ્રિજ નૉ ઉપયોગ, જોખમી બ્રિજ પર કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની, સુકેત અને વસવા બ્રિજ પર ગઈકાલે જ કલેકટરે પ્રસિદ્ધ કર્યું છે જાહેરનામું, 10 ટનથી વધારે વજન વાળા વાહનો પસાર નહીં થવા માટે જાહેરનામું, બ્રિજ પરથી 20 થી 25 ટન વજન ધરાવતા વાહનો પસાર થતા જોખમ,1
- Post by GUJARAT MANTRA NEWS1
- ભરૂચ વોર્ડ નંબર 8માં પ્રચાર દરમિયાન તણાવનો માહોલ સ્થાનિક રહેવાસીઓએ ભાજપના ઉમેદવારને કરી વિરોધ સાથે પરત મોકલ્યા “અમારા વિસ્તારમાં કામ નથી થયું” કહી ઉઠ્યા સવાલો ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ1
- hala bol1
- mannat mangi ne duva ma tu re mali....💞💞💞💞1
- હાલોલના પાવાગઢ રોડ ઉપર તાજેતરમાં પાડી દેવામાં આવેલા ‘બોમ્બે હાઉસ’ નામના કોમ્પ્લેક્સની ચાલી રહેલા ખોદકામ દરમિયાન 18 એપ્રિલ શનિવારના રોજ રાતનાં સમયે પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી નકામું વહેતાં ચકચાર મચી હતી.મળતી માહિતી મુજબ, જૂની અને જર્જરિત ઇમારતો પાડી દેવાના આદેશ બાદ મહારાણા પ્રતાપ ચોક નજીક આવેલા બોમ્બે હાઉસ કોમ્પ્લેક્સને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર ઇમારત પાડી દેવાઈ છે અને કોન્ટ્રાકટર દ્વારા તેનો કાટમાળ કાળવાણી કામગીરી ચાલી રહી છે તે દરમ્યાન કાટમાળ માંથી નીકળતા લોખંડ ના સલિયા જેસીબી મશીનથી કાઢતી વખતે નજીકમાંથી પસાર થતી નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો આ ખોદકામ દરમ્યાન જમીનમાં દબાવવામાં આવેલી નર્મદા નહેરના પીવાના પાણીની મુખ્ય પાઇપ લાઇનને નુકસાન પહોંચતાં તેમાં ભંગાણ થયું હતું. જેના કારણે ભારે દબાણ સાથે પાણી ફુવારા જેવું ઉછળીને બહાર આવતું જોવા મળ્યું હતું.આ બનાવના કારણે હજારો લીટર પાણીનો બિનજરૂરી વેડફાટ થયો હતો. સ્થળ પર હાજર લોકોએ પાણીનો વ્યર્થ વહેવટ જોઈ ચિંતા વ્યક્ત કરી હતી. ઘટનાની જાણ થતા સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી હતી અને પાઇપ લાઇન ની મરામત્ર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી1
- Post by GUJARAT MANTRA NEWS1
- નાગરિકોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઝુંબેશ1
- hala bol1