Shuru
Apke Nagar Ki App…
GUJARAT MANTRA NEWS
More news from ગુજરાત and nearby areas
- Post by GUJARAT MANTRA NEWS1
- વોર્ડ નં. 8માં ભાજપનો ઉગ્ર વિરોધ કાર્યકરો અને રહીશો વચ્ચે ઘર્ષણ1
- सूरत के उधना स्टेशन पर यूपी बिहार जाने वाले मजदूर वर्ग के लोगों पर पुलिस अपना शक्ति प्रदर्शन करती है और लाठी चार्ज करती है वहीं पुलिस जब दारु के अड्डा पर मजबूर दिखती है आखिर क्यों क्या हर्ष साघ्वी जी ने उनके हाथ बांध रखे हैं1
- કામરેજ તાલુકાના નવાગામની સીમમા દુર્ગા સર્વિસ સ્ટેશનની સામેથી વરલી મટકાના જુગારનો વલણ લખનાર આરોપીને રોકડ રકમ સહિત કુલ કિ.રૂ.૪૧,૩૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત ગ્રામ્ય જીલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કોડ મે પોલીસ મહાનિરીક્ષકશ્રી, પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષકશ્રી, રાજેશ ગઢિયા સાહેબ નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર પ્રોહી-જુગારની પ્રવુત્તિ ઉપર સખત વોચ રાખી, આવી પ્રવુતિ સદંતર બંધ કરવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જેથી શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય તથા શ્રી એન જી પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ નાઓએ એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કોડના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાં પ્રોહી.-જુગારના લીસ્ટેડ બુટલેગરોની પ્રવુતિ ઉપર સખત વોચ રાખી, અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દીશામાં વર્ક આઉટ કરેલ. દરમ્યાન એલ.સી.બી શાખાના એ.એન. ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી, સુરત જિલ્લા વિસ્તારના કામરેજ પો.સ્ટે.માં પ્રોહી-જુગારની પ્રવુતી શોધી કાઢવા બાબતે પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન એલ.સી.બી/પેરોલ ફર્લો શાખાના અ.હે.કો.વિક્રમભાઇ સગરામભાઇ તથા આ હે.કો. રાજેશભાઇ બળદેવભાઇ નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, 'મૌજે નવાગામની કામરેજ ચાર રસ્તાથી ઉમા મંગલ હોલ તરફ જતા રોડ ઉપર દુર્ગા સર્વિસ સ્ટેશનની સામે જાહેરમાં મુકેશભાઇ પટેલ નાઓ પોતાના આર્થિક ફાયદા સારૂ પોતાના મળતીયા માણસો દ્વારા મુંબઇથી નીકળતા વરલી મટકાનો આંક ફરકનો પૈસાની હારજીતનો જુગાર મોબાઇલમાં સોશ્યલ મિડીયા એપ્લીકેશન મારફતે આંકો લખી લઈ પૈસાનો હારજીતનો જુગાર રમી-રમાડે છે અને હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે.' તેવી ચોક્કસ હકિકત મળતા બાતમી હકિકતવાળી જગ્યાએ તાત્કાલીક રેડ કરી, વરલી મટકાના જુગારના મોબાઇલ ફોનમા વોટસએપ એપ્લીકેશનમાં આંક લખનાર તથા વલણ લેનાર ઇસમને ઝડપી પાડી, સદર ઇસમ પાસેથી રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન નંગ-૦૨ સહિત કુલ કિ.રૂ.૪૧,૩૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી વરલી મટકાના આંકો ફરકનો જુગાર રમાડનાર મહિલાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓના નામ સરનામા 1. વલણ લખનાર:- મુકેશભાઇ ઝવેરભાઇ પટેલ ઉ.વ૫૧ ધંધો મજુરી રહે. નવાગામ, પાછલુ ફળીયુ તા.કામરેજ જી.સુરત. 2 વોન્ટેડ:- વરલી મટકાના આંકો ફરકનો જુગાર રમાડનાર:- ગેહનાબેન ગીરીશભાઇ ગાબુ રહેલસકાણા, પટેલ ફળીયુ, સુરત શહેર તથા પોલીસ તપાસમાં નિકળે તે વિગેરે પકડાયેલ આરોપી પાસેથી કબ્જે કરેલ મદ્દામાલની વિગત પકડાયેલ આરોપીઓ પાસેથી મળી આવેલ કુલ્લ રોકડા રૂ.૩૫,૮૨૦/- મોબાઈલ નંગ-૨, જેની કુલ્લે કિ.રૂ.૫,૫૦૦/- કુલ મુદ્દામાલ કિ.રૂ.૪૧,૩૨૦/- ઉપરોકત પ્રસંશનીય કામગીરી નિચે મુજબના અધિકારી તથા સ્ટાફના પોલીસ માણસોએ સયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરેલ છે - શ્રી આર.બી.ભટોળ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી, સુરત ગ્રામ્ય > શ્રી એન.જી.પાંચાણી, પોલીસ ઇન્સ્પેક્ટર, પેરોલ ફર્લો સ્કોડ, સુરત ગ્રામ્ય > શ્રી એ. એન. ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર > અ.હે.કો.વિક્રમભાઇ સગરામભાઇ - અ.હે.કો મહેશભાઇ ચંદુભાઇ - આ.હે.કો રાજેશભાઈ બળદેવભાઈ - અ.પો.કો.રમેશભાઇ માયાભાઇ2
- सावधान..!! ऑनलाइन ट्रेडिंग खोज रहे हैं?? सूरत के शख्स ने गंवाए 25 लाख, जानें जालसाजों के नए 'मोडस ऑपरेंडी'1
- Post by Liveindiasuratnews241
- कडोदरा में 12 वर्षीय बालक घर से बिना बताए निकल गया। माता-पिता ने तुरंत कडोदरा GIDC पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। मामले की गंभीरता को देखते हुए पुलिस ने तुरंत कार्रवाई शुरू की। अलग-अलग टीम बनाकर इलाके में सर्च ऑपरेशन चलाया गया। सीसीटीवी फुटेज की जांच में बच्चा भगुनगर क्षेत्र की ओर जाता दिखा। पुलिस ने तेजी से उस इलाके में तलाश तेज कर दी। आखिरकार बच्चे को कैलाशधाम सोसाइटी के एक बिल्डिंग में सुरक्षित ढूंढ लिया गया। पुलिस ने बच्चे की काउंसलिंग कर उसे समझाया। इसके बाद बच्चे को सुरक्षित उसके माता-पिता को सौंप दिया गया। कडोदरा GIDC पुलिस की इस त्वरित कार्रवाई की सराहना की जा रही है।1
- Post by GUJARAT MANTRA NEWS1