દિયોદર તાલુકાની બોડા પ્રાથમિક શાળાના શિક્ષક મયુરભાઈ નાયક નો વિદાય સમારોહ યોજાયો. દિયોદર તાલુકાની બોડા પ્રાથમિક શાળાના શિક્ષક મયુરભાઈ નાયક નો વિદાય સમારોહ યોજાયો. વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાની બોડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મયુરભાઈ મોતીભાઈ નાયક છેલ્લા 24 વર્ષ થી અવિરત બોડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે તાજેતરમાં હડાદ તાલુકાના હાથી પગલાં ખાતે બદલી થતાં બોડા ગ્રામજનો દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમ સૌ કોઈ એ મયુરભાઈ નાયકને ભેટ સોગાદો આપી કુમ- કુમ તિલક કરી સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે બોડા ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્કૂલ ના વિધાર્થીઓ અને વાલીઓ ની આંખો આંસુઓ ની ધરા વહતી જોવા મળી હતી. મયુરભાઈ એ જણાવ્યું હતું કે હું બોડા ગામમાં જ્યારે હાજર થયો ત્યારે થી આજે 24 વર્ષ સુધીમાં બોડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી છે તેમા ગ્રામજનો મને કયારે કોઈ પણ પ્રકારની ના નથી પાડી અને મારા થકી જે પણ કામ કર્યું હશે એ મને જ કહેતા કે સાહેબ તમે કરી દો એટલે કે બોડા ગામ ના લોકો એ મને જ પ્રેમ આપ્યો છે એ હું મારા જીવનમાં કયારે પણ નહીં ભૂલું કહી એટલુ કહેતા આંખો માંથી આશુઓ ની ધારા વહી ગઈ હતી.
દિયોદર તાલુકાની બોડા પ્રાથમિક શાળાના શિક્ષક મયુરભાઈ નાયક નો વિદાય સમારોહ યોજાયો. દિયોદર તાલુકાની બોડા પ્રાથમિક શાળાના શિક્ષક મયુરભાઈ નાયક નો વિદાય સમારોહ યોજાયો. વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાની બોડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મયુરભાઈ મોતીભાઈ નાયક છેલ્લા 24 વર્ષ થી અવિરત બોડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા
આપી રહ્યા છે ત્યારે તાજેતરમાં હડાદ તાલુકાના હાથી પગલાં ખાતે બદલી થતાં બોડા ગ્રામજનો દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમ સૌ કોઈ એ મયુરભાઈ નાયકને ભેટ સોગાદો આપી કુમ- કુમ તિલક કરી સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે બોડા ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્કૂલ ના વિધાર્થીઓ અને વાલીઓ ની આંખો આંસુઓ ની ધરા વહતી જોવા મળી હતી. મયુરભાઈ એ જણાવ્યું હતું કે હું બોડા ગામમાં જ્યારે હાજર થયો ત્યારે થી આજે 24 વર્ષ સુધીમાં બોડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપી છે તેમા ગ્રામજનો મને કયારે કોઈ પણ પ્રકારની ના નથી પાડી
અને મારા થકી જે પણ કામ કર્યું હશે એ મને જ કહેતા કે સાહેબ તમે કરી દો એટલે કે બોડા ગામ ના લોકો એ મને જ પ્રેમ આપ્યો છે એ હું મારા જીવનમાં કયારે પણ નહીં ભૂલું કહી એટલુ કહેતા આંખો માંથી આશુઓ ની ધારા વહી ગઈ હતી.
- ડેરીના ચેરમેન અને મંત્રી સામે આક્ષેપ ન્યાય ની માંગ લાખણીના ડેરા દૂધ મંડળીમાં ઉંચાપત મામલે દિયોદર પોલીસ મથકે રજૂઆત •દૂધ ગ્રાહકો ઉંચાપત ની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા લેખિત અરજી અપાઈ •ગામના જાગૃત નાગરિકે RTI હેઠળ માહિતી માંગતા ઉંચાપત થઈ હોવાનું બહાર આવ્યું હોવાનો આક્ષેપ લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળી ના મંત્રી અને ચેરમેન સામે દૂધ ગ્રાહકોએ ઉંચાપત નો આક્ષેપ કર્યો છે જે સમગ્ર મામલે દૂધ ગ્રાહકોએ દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી કસૂરવાર સામે ગુન્હો દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળી માં વર્તમાન મંત્રી અને ચેરમેન દ્વારા મોટી ઉંચાપત કરવામાં આવી હોવાના આક્ષેપ ને લઈ ડેરા ગામના દૂધ ગ્રાહકો મોટી સંખ્યામાં દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા જેમાં પોલીસ મથકે ડેરા દૂધ મંડળી ના મંત્રી અને ચેરમેન સામે ઉંચાપત નો આક્ષેપ કરી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી આ બાબતે દૂધ ગ્રાહકોએ આક્ષેપ કરતા જણાવેલ કે ડેરા દૂધ મંડળી માં મંત્રી અને ચેરમેન દ્વારા ખોટા બિલો ઉધારી મોટી ઊંચાપતો કરવામાં આવી છે અંદાજિત 2 કરોડ થી વધુ રકમ ના ખોટા બિલો બનાવી ઉંચાપત કરી છે અમારા ગામના જાગૃત નાગરિકે RTI હેઠળ માહિતી માગતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે જે બાબતે દિયોદર પોલીસ વિભાગ અને બનાસ ડેરી સુધી અમોએ રજૂઆત કરી છે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ • ડેરા દૂધ ડેરીમાં કોઈ નું પણ સાંભળવામાં આવતું નથી : સંજયભાઈ ચૌધરી (અરજદાર) આ બાબતે અરજદાર સંજયભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે અમો આજે દિયોદર પોલીસ મથકે અરજી આપવામાં આવ્યા છે જેમાં દૂધ ડેરીમાં ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વિના મંત્રી અને ચેરમેન દ્વારા 11 વર્ષ માં મોટી ઉંચાપત થઈ છે ખોટા બિલો બનાવી મોટી ઉંચાપત કરાઇ છે અમોએ અગાઉ પણ રજૂઆત કરી છે અને હાલ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવા આવ્યા છીએ1
- Post by Pradip sinh Vaghela1
- લાખણીના ડેરા દૂધ મંડળીમાં ઉંચાપત મામલે દિયોદર પોલીસ મથકે રજૂઆત લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળી ના મંત્રી અને ચેરમેન સામે દૂધ ગ્રાહકોએ ઉંચાપત નો આક્ષેપ કર્યો છે જે સમગ્ર મામલે દૂધ ગ્રાહકોએ દિયોદર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી કસૂરવાર સામે ગુન્હો દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે લાખણી તાલુકાના ડેરા ગામની દૂધ મંડળી માં વર્તમાન મંત્રી અને ચેરમેન દ્વારા મોટી ઉંચાપત કરવામાં આવી હોવાના આક્ષેપ ને લઈ ડેરા ગામના દૂધ ગ્રાહકો મોટી સંખ્યામાં દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા જેમાં પોલીસ મથકે ડેરા દૂધ મંડળી ના મંત્રી અને ચેરમેન સામે ઉંચાપત નો આક્ષેપ કરી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હતી આ બાબતે દૂધ ગ્રાહકોએ આક્ષેપ કરતા જણાવેલ કે ડેરા દૂધ મંડળી માં મંત્રી અને ચેરમેન દ્વારા ખોટા બિલો ઉધારી મોટી ઊંચાપતો કરવામાં આવી છે અંદાજિત 2 કરોડ થી વધુ રકમ ના ખોટા બિલો બનાવી ઉંચાપત કરી છે અમારા ગામના જાગૃત નાગરિકે RTI હેઠળ માહિતી માગતા આ સમગ્ર મામલો સામે આવ્યો છે જે બાબતે દિયોદર પોલીસ વિભાગ અને બનાસ ડેરી સુધી અમોએ રજૂઆત કરી છે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ આ બાબતે અરજદાર સંજયભાઈ ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે અમો આજે દિયોદર પોલીસ મથકે અરજી આપવામાં આવ્યા છે જેમાં દૂધ ડેરીમાં ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વિના મંત્રી અને ચેરમેન દ્વારા 11 વર્ષ માં ખોટા બિલો બનાવી મોટી ઉંચાપત કરાઇ છે અમોએ અગાઉ પણ રજૂઆત કરી છે અને હાલ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવા આવ્યા છીએ4
- પાટણ સમી તાલુકામાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પાટણ સાંસદ,રાધનપુરના BJP ધારાસભ્ય અને ભાજપ આગેવાનો મેદાને. https://youtu.be/laFKkwwmTC8?si=eOOi5nqLflF81v3I1
- રાત્રિ દરમિયાન એક વાગ્યે વીર મહારાજ ના મંદિર પાસે કપચી ભરેલ ટ્રક પલ્ટી આંબાઘાટ વિસ્તાર માં વાંરવાર અક્સ્માત ની ઘટનાઓ બનતી હોય છે એક જ અઠવાડિયા માં ત્રણ વખત ગાડી પલ્ટી ના બનાઓ બન્યા છે અને સદનસીબે ત્રણે ડાઈવરો નો આબાદ બચાવ થયો છે તો શુ તંત્ર ઘોર નિદ્રામાં છે જે હજી સુધી મોટી દુર્ઘટના સર્જાઈ તેની રાહ જોઈ રહી છે કે પછી કડક પગલાં લઈ કાર્યવાહી થવી જોઈએ આના પાછલ નું સુ કારણ હોઈ શકે છે વાંરવાર આવી ઘટના કેમ બને છે,1
- ખેરોજથી લાબડીયા આર એન બી સ્ટેટ દ્વારા બનાવવામાં આવી રહેલ નવી રોડના કામમાં રોડ કટીંગ અનડુ લેસન ની કામગીરીમાં1
- દહેગામના રખિયાલ બજારથી સામેત્રી રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે છતાં પોલીસ તંત્ર માત્ર નજારો જોવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રખિયાલ બજારમાં રસ્તાની બંને બાજુ વેપારી તેમજ લારી ધારકોએ કબ્જો જમાવ્યો છે જેથી ટ્રાફિક જામ સર્જાય છે પરંતુ પોલીસ દ્વારા આ દબાણ દૂર કરવામાં રસ ન હોય તેવું લાગી રહ્યું છે.1
- Post by Sanjay Zala Official1