logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

सूरत इंटरनेशनल एयरपोर्ट पर DRI की बड़ी कार्रवाई, 2.80 करोड़ रुपये का हाइब्रिड गांजा बरामद सूरत इंटरनेशनल एयरपोर्ट पर DRI की बड़ी कार्रवाई, 2.80 करोड़ रुपये का हाइब्रिड गांजा बरामद

2 hrs ago
user_INDIAnews24
INDIAnews24
Accountant પલસાણા, સુરત, ગુજરાત•
2 hrs ago

सूरत इंटरनेशनल एयरपोर्ट पर DRI की बड़ी कार्रवाई, 2.80 करोड़ रुपये का हाइब्रिड गांजा बरामद सूरत इंटरनेशनल एयरपोर्ट पर DRI की बड़ी कार्रवाई, 2.80 करोड़ रुपये का हाइब्रिड गांजा बरामद

More news from ગુજરાત and nearby areas
  • સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ચોરીનો બનાવ ડીંડોલી મહેક સોસાયટીમાં રોકડ,સોના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી સુરત બ્રેક સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ચોરીનો બનાવ ડીંડોલી મહેક સોસાયટીમાં રોકડ,સોના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી એક જ સોસાયટીમાં ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા ઘરમાં પરિવારના લોકો સુતા હતા તે દરમિયાન તસ્કરોએ કોઈ સ્પ્રે જેવું પદાર્થ છાંટી બેહોશ કર્યા ત્રણ મકાનમાંથી તસ્કરોએ સાત મોબાઇલની ચોરી કરી એક મકાનમાંથી કબાટ તોડી સોના, દાગીના રોકડ મળી લાખો રૂપિયાની ચોરી સોસાયટીના લોકોએ પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા કર્યા અગાઉ પણ આજ સોસાયટીમાં ત્રણ વખત ચોરીની ઘટના બની હતી સોસાયટીના લોકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરી હતી પોલીસ પેટ્રોલિંગ ના અભાવના લીધે તસ્કરો બન્યા છે બેફામ સ્થાનિકોએ તસ્કરોને પકડી પાડવાની સાથે પેટ્રોલિંગ વધારવા કરીમાં ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસ સ્થળે આવી પહોંચી પોલીસે ગુણો નોંધવાની તજવીજ હાથ ધરી
    2
    સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ચોરીનો બનાવ

ડીંડોલી મહેક સોસાયટીમાં રોકડ,સોના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી

સુરત બ્રેક
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ચોરીનો બનાવ
ડીંડોલી મહેક સોસાયટીમાં રોકડ,સોના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી
એક જ સોસાયટીમાં ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા 
ઘરમાં પરિવારના લોકો સુતા હતા તે દરમિયાન તસ્કરોએ કોઈ સ્પ્રે જેવું પદાર્થ છાંટી બેહોશ કર્યા
ત્રણ મકાનમાંથી તસ્કરોએ સાત મોબાઇલની ચોરી કરી 
એક મકાનમાંથી કબાટ તોડી સોના, દાગીના રોકડ મળી લાખો રૂપિયાની ચોરી 
સોસાયટીના લોકોએ પોલીસ  પેટ્રોલિંગ સામે સવાલો ઊભા કર્યા 
અગાઉ પણ આજ સોસાયટીમાં ત્રણ વખત ચોરીની ઘટના બની હતી 
સોસાયટીના લોકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરી હતી 
પોલીસ પેટ્રોલિંગ ના અભાવના લીધે તસ્કરો બન્યા છે બેફામ 
સ્થાનિકોએ તસ્કરોને પકડી પાડવાની સાથે પેટ્રોલિંગ વધારવા કરીમાં
ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસ સ્થળે આવી પહોંચી 
પોલીસે ગુણો નોંધવાની તજવીજ હાથ ધરી
    user_Bharat Brahmbhatt
    Bharat Brahmbhatt
    ચોરાસી, સુરત, ગુજરાત•
    23 min ago
  • #ThemissionofSantRampalJiMaharaj परमात्मा साकार है व सहशरीर है (प्रभु राजा के समान दर्शनीय है) अर्थात् परमात्मा को देखा जा सकता है। 👉प्रमाण यजुर्वेद अध्याय 5, मंत्र 1, 6, 8, यजुर्वेद अध्याय 1, मंत्र 15, यजुर्वेद अध्याय 7 मंत्र 39, ऋग्वेद मण्डल 1, सूक्त 31, मंत्र 17, ऋग्वेद मण्डल 9, सूक्त 86, मंत्र 26, 27, ऋग्वेद मण्डल 9, सूक्त 82, मंत्र 1 - 3 अधिक जानकारी के लिए अवश्य पढ़ें पवित्र💜 सद्ग्रंथों 💜पर आधारित 🌹संत रामपाल जी🌹 महाराज द्वारा लिखित पुस्तक 📚 💚❤️ज्ञान गंगा ❤️💚 👉निःशुल्क पुस्तक प्राप्त करने हेतु अपना नाम, पूरा पता, और मोबाइल नंबर हमें व्हाट्सएप करें : +91 7496801825
    1
    #ThemissionofSantRampalJiMaharaj
परमात्मा साकार है व सहशरीर है (प्रभु राजा के समान दर्शनीय है) अर्थात् परमात्मा को देखा जा सकता है।
👉प्रमाण 
यजुर्वेद अध्याय 5, मंत्र 1, 6, 8, यजुर्वेद अध्याय 1, मंत्र 15, यजुर्वेद अध्याय 7 मंत्र 39, ऋग्वेद मण्डल 1, सूक्त 31, मंत्र 17, ऋग्वेद मण्डल 9, सूक्त 86, मंत्र 26, 27, ऋग्वेद मण्डल 9, सूक्त 82, मंत्र 1 - 3 
अधिक जानकारी के लिए अवश्य पढ़ें पवित्र💜 सद्ग्रंथों 💜पर आधारित 
🌹संत रामपाल जी🌹 महाराज द्वारा लिखित पुस्तक  📚 
💚❤️ज्ञान गंगा ❤️💚 
👉निःशुल्क पुस्तक प्राप्त करने हेतु अपना नाम, पूरा पता, और मोबाइल नंबर हमें व्हाट्सएप करें : +91 7496801825
    user_Shree Prakash Singh Singh
    Shree Prakash Singh Singh
    ચોરાસી, સુરત, ગુજરાત•
    26 min ago
  • सूरत में गौमांस तस्करी के आरोपी का पुलिस ने कराया रिकंस्ट्रक्शन सूरत में गौमांस तस्करी के आरोपी का पुलिस ने कराया रिकंस्ट्रक्शन
    1
    सूरत में गौमांस तस्करी के आरोपी का पुलिस ने कराया रिकंस्ट्रक्शन
सूरत में गौमांस तस्करी के आरोपी का पुलिस ने कराया रिकंस्ट्रक्शन
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    1 hr ago
  • સલાબતપુરા પોલીસે રીક્ષા ચાલક આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન સુરત.. ગૌમાંસની તસ્કરી કરનાર આરોપીનુ રીકન્સ્ટ્રક્શન સલાબતપુરા વિસ્તારમાં ગૌમાસ ઝડપી પાડવાનો મામલો રિક્ષા માંથી હિન્દૂ સંગઠનો દ્વારા ગૌ માસ ઝડપી પાડ્યું, રીક્ષામાં લઈ જવાતા ગૌ માસ સાથે રીક્ષા ચાલકની પોલીસે કરી હતી ધરપકડ , હિન્દૂ સંગઠન દ્વારા ગૌમાંસ સહીત રિક્ષા ચાલકને પકડી પોલીસ ને સોંપવામાં આવ્યો હતો સલાબતપુરા પોલીસે રીક્ષા ચાલક આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન
    1
    સલાબતપુરા પોલીસે રીક્ષા ચાલક આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન 
સુરત..
ગૌમાંસની તસ્કરી કરનાર આરોપીનુ રીકન્સ્ટ્રક્શન 
સલાબતપુરા વિસ્તારમાં ગૌમાસ ઝડપી પાડવાનો મામલો 
રિક્ષા માંથી હિન્દૂ સંગઠનો દ્વારા ગૌ માસ ઝડપી પાડ્યું,
રીક્ષામાં લઈ જવાતા ગૌ માસ સાથે રીક્ષા ચાલકની પોલીસે કરી હતી  ધરપકડ ,
હિન્દૂ સંગઠન દ્વારા ગૌમાંસ સહીત રિક્ષા ચાલકને પકડી પોલીસ ને સોંપવામાં આવ્યો હતો
સલાબતપુરા પોલીસે રીક્ષા ચાલક આરોપીને ઘટના સ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ટ્રક્શન
    user_Super fast news channel
    Super fast news channel
    પલસાણા, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • લગ્નની લાલચ આપી મહિલાનું જાતીય શોષણ કરનાર AAP પ્રવક્તાની એક મહિના બાદ ધરપકડ સુરત શહેરના લસકાણા વિસ્તારમાં લગ્નની લાલચ આપી એક મહિલાનું જાતીય શોષણ કરવાના આરોપમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની આખરે એક મહિના બાદ ધરપકડ કરવામાં આવી છે. લસકાણા પોલીસે બાતમીના આધારે ડાયમંડ નગર સર્વિસ રોડ પરથી તેમની અટકાયત કરી છે.
    1
    લગ્નની લાલચ આપી મહિલાનું જાતીય શોષણ કરનાર AAP પ્રવક્તાની એક મહિના બાદ ધરપકડ
સુરત શહેરના લસકાણા વિસ્તારમાં લગ્નની લાલચ આપી એક મહિલાનું જાતીય શોષણ કરવાના આરોપમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની આખરે એક મહિના બાદ ધરપકડ કરવામાં આવી છે. લસકાણા પોલીસે બાતમીના આધારે ડાયમંડ નગર સર્વિસ રોડ પરથી તેમની અટકાયત કરી છે.
    user_A12 Guj.News
    A12 Guj.News
    News channel ચોરાસી, સુરત, ગુજરાત•
    3 hrs ago
  • सूरत के भेड़ावाड़ इलाके में ‘शिव-भीम महोत्सव’ और नए चुने गए कॉर्पोरेटर्स का सम्मान समारोह बड़े ही शानदार तरीके से हुआ। कल सूरत के पांडेसरा इलाके के भेड़ावाड़ में ‘शिव-भीम महोत्सव’ का आयोजन बड़े ही धूमधाम और जोश के साथ किया गया। इस कार्यक्रम में भारी भीड़ उमड़ी, जिससे पूरा इलाका जोश से भर गया। इस मौके पर सूरत नगर निगम चुनाव में जीते सभी नए चुने गए कॉर्पोरेटर्स के लिए एक बड़ा स्वागत समारोह रखा गया। कार्यक्रम में मौजूद लोगों में इंडियन रेलवे के PAC मेंबर श्री छोटूभाई पाटिल भी शामिल थे। इसके साथ ही, इस कार्यक्रम की चेयरमैन, सूरत नगर निगम की पूर्व कॉर्पोरेटर माननीय लीलाबेन भाईदासभाई सोनवाने खास तौर पर मौजूद रहीं और कार्यक्रम की खूबसूरती में चार चांद लगा दिए। कार्यक्रम के दौरान मशहूर सिंगर राहुल साठे के शिवभीम गाने और देशभक्ति के गानों ने दर्शकों को मंत्रमुग्ध कर दिया। इस फेस्टिवल को दलित कम्युनिटी के लीडर कुणाल भाईदास सोनवाने और ‘भीम संघर्ष मित्र मंडल’ (दरगाह, भेड़वाड़) ने बहुत अच्छे से ऑर्गनाइज़ किया। ऑर्गनाइज़िंग कमिटी और लोकल वर्कर्स ने प्रोग्राम को सफल बनाने के लिए बहुत मेहनत की। रिपोर्ट महेंद्र सिंह परमार सूरत के भेड़ावाड़ इलाके में ‘शिव-भीम महोत्सव’ और नए चुने गए कॉर्पोरेटर्स का सम्मान समारोह बड़े ही शानदार तरीके से हुआ। कल सूरत के पांडेसरा इलाके के भेड़ावाड़ में ‘शिव-भीम महोत्सव’ का आयोजन बड़े ही धूमधाम और जोश के साथ किया गया। इस कार्यक्रम में भारी भीड़ उमड़ी, जिससे पूरा इलाका जोश से भर गया। इस मौके पर सूरत नगर निगम चुनाव में जीते सभी नए चुने गए कॉर्पोरेटर्स के लिए एक बड़ा स्वागत समारोह रखा गया। कार्यक्रम में मौजूद लोगों में इंडियन रेलवे के PAC मेंबर श्री छोटूभाई पाटिल भी शामिल थे। इसके साथ ही, इस कार्यक्रम की चेयरमैन, सूरत नगर निगम की पूर्व कॉर्पोरेटर माननीय लीलाबेन भाईदासभाई सोनवाने खास तौर पर मौजूद रहीं और कार्यक्रम की खूबसूरती में चार चांद लगा दिए। कार्यक्रम के दौरान मशहूर सिंगर राहुल साठे के शिवभीम गाने और देशभक्ति के गानों ने दर्शकों को मंत्रमुग्ध कर दिया। इस फेस्टिवल को दलित कम्युनिटी के लीडर कुणाल भाईदास सोनवाने और ‘भीम संघर्ष मित्र मंडल’ (दरगाह, भेड़वाड़) ने बहुत अच्छे से ऑर्गनाइज़ किया। ऑर्गनाइज़िंग कमिटी और लोकल वर्कर्स ने प्रोग्राम को सफल बनाने के लिए बहुत मेहनत की। रिपोर्ट महेंद्र सिंह परमार
    1
    सूरत के भेड़ावाड़ इलाके में ‘शिव-भीम महोत्सव’ और नए चुने गए कॉर्पोरेटर्स का सम्मान समारोह बड़े ही शानदार तरीके से हुआ।

कल सूरत के पांडेसरा इलाके के भेड़ावाड़ में ‘शिव-भीम महोत्सव’ का आयोजन बड़े ही धूमधाम और जोश के साथ किया गया। इस कार्यक्रम में भारी भीड़ उमड़ी, जिससे पूरा इलाका जोश से भर गया।
इस मौके पर सूरत नगर निगम चुनाव में जीते सभी नए चुने गए कॉर्पोरेटर्स के लिए एक बड़ा स्वागत समारोह रखा गया। कार्यक्रम में मौजूद लोगों में इंडियन रेलवे के PAC मेंबर श्री छोटूभाई पाटिल भी शामिल थे।
इसके साथ ही, इस कार्यक्रम की चेयरमैन, सूरत नगर निगम की पूर्व कॉर्पोरेटर माननीय लीलाबेन भाईदासभाई सोनवाने खास तौर पर मौजूद रहीं और कार्यक्रम की खूबसूरती में चार चांद लगा दिए।
कार्यक्रम के दौरान मशहूर सिंगर राहुल साठे के शिवभीम गाने और देशभक्ति के गानों ने दर्शकों को मंत्रमुग्ध कर दिया। इस फेस्टिवल को दलित कम्युनिटी के लीडर कुणाल भाईदास सोनवाने और ‘भीम संघर्ष मित्र मंडल’ (दरगाह, भेड़वाड़) ने बहुत अच्छे से ऑर्गनाइज़ किया। ऑर्गनाइज़िंग कमिटी और लोकल वर्कर्स ने प्रोग्राम को सफल बनाने के लिए बहुत मेहनत की।

रिपोर्ट महेंद्र सिंह परमार
सूरत के भेड़ावाड़ इलाके में ‘शिव-भीम महोत्सव’ और नए चुने गए कॉर्पोरेटर्स का सम्मान समारोह बड़े ही शानदार तरीके से हुआ।
कल सूरत के पांडेसरा इलाके के भेड़ावाड़ में ‘शिव-भीम महोत्सव’ का आयोजन बड़े ही धूमधाम और जोश के साथ किया गया। इस कार्यक्रम में भारी भीड़ उमड़ी, जिससे पूरा इलाका जोश से भर गया।
इस मौके पर सूरत नगर निगम चुनाव में जीते सभी नए चुने गए कॉर्पोरेटर्स के लिए एक बड़ा स्वागत समारोह रखा गया। कार्यक्रम में मौजूद लोगों में इंडियन रेलवे के PAC मेंबर श्री छोटूभाई पाटिल भी शामिल थे।
इसके साथ ही, इस कार्यक्रम की चेयरमैन, सूरत नगर निगम की पूर्व कॉर्पोरेटर माननीय लीलाबेन भाईदासभाई सोनवाने खास तौर पर मौजूद रहीं और कार्यक्रम की खूबसूरती में चार चांद लगा दिए।
कार्यक्रम के दौरान मशहूर सिंगर राहुल साठे के शिवभीम गाने और देशभक्ति के गानों ने दर्शकों को मंत्रमुग्ध कर दिया। इस फेस्टिवल को दलित कम्युनिटी के लीडर कुणाल भाईदास सोनवाने और ‘भीम संघर्ष मित्र मंडल’ (दरगाह, भेड़वाड़) ने बहुत अच्छे से ऑर्गनाइज़ किया। ऑर्गनाइज़िंग कमिटी और लोकल वर्कर्स ने प्रोग्राम को सफल बनाने के लिए बहुत मेहनत की।
रिपोर्ट महेंद्र सिंह परमार
    user_प्रमोद सिंह परमार
    प्रमोद सिंह परमार
    ઉધના, સુરત, ગુજરાત•
    5 hrs ago
  • સુરતના હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરાગામથી રાજગરી જતા હાઈવે પર રાત્રે ગેરકાયદેસર પાર્કિંગ કરાયેલા ટેલર અને બસને કારણે ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અગાઉ પણ એક મહિલાનું આ જ સ્થળે મોત નીપજ્યું હતું, જે સુરક્ષા પર ગંભીર સવાલ ઉઠાવે છે.
    1
    સુરતના હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરાગામથી રાજગરી જતા હાઈવે પર રાત્રે ગેરકાયદેસર પાર્કિંગ કરાયેલા ટેલર અને બસને કારણે ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અગાઉ પણ એક મહિલાનું આ જ સ્થળે મોત નીપજ્યું હતું, જે સુરક્ષા પર ગંભીર સવાલ ઉઠાવે છે.
    user_NEWS 74 INDIA
    NEWS 74 INDIA
    Classified ads newspaper publisher ઉધના, સુરત, ગુજરાત•
    6 hrs ago
  • सूरत इंटरनेशनल एयरपोर्ट पर DRI की बड़ी कार्रवाई, 2.80 करोड़ रुपये का हाइब्रिड गांजा बरामद सूरत इंटरनेशनल एयरपोर्ट पर DRI की बड़ी कार्रवाई, 2.80 करोड़ रुपये का हाइब्रिड गांजा बरामद
    1
    सूरत इंटरनेशनल एयरपोर्ट पर DRI की बड़ी कार्रवाई, 2.80 करोड़ रुपये का हाइब्रिड गांजा बरामद
सूरत इंटरनेशनल एयरपोर्ट पर DRI की बड़ी कार्रवाई, 2.80 करोड़ रुपये का हाइब्रिड गांजा बरामद
    user_INDIAnews24
    INDIAnews24
    Accountant પલસાણા, સુરત, ગુજરાત•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.