logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

સાગર રેસીડેન્સી પીડીપીયુ રાયસણ ગણેશ ચતુથી દ્વારા આયોજિત દસમા વર્ષ મહોત્સવ ખૂબ જ ધાર્મિકતા સાથે ગણેશ ચતુથી સાગર રેસીડેન્સી મોટા ગણપતિ લાવ્યા છે મહાઆરતી કરવા આવી છે. મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે લાઇન લાગી છે. ભક્તિ સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવેલ છે. રિપોર્ટિંગ : પટેલ નીલ ભાઈ

on 27 August
user_Nil Patel
Nil Patel
Journalist Asarva, Ahmadabad•
on 27 August
34a81e71-02c7-4fb0-b5fa-23139d8a26b2
3d432f45-eb22-4d20-a261-c6f7d3fc3c2c
8d8f4a84-618b-44bc-95d8-87d111d3193f

સાગર રેસીડેન્સી પીડીપીયુ રાયસણ ગણેશ ચતુથી દ્વારા આયોજિત દસમા વર્ષ મહોત્સવ ખૂબ જ ધાર્મિકતા સાથે ગણેશ ચતુથી સાગર રેસીડેન્સી મોટા ગણપતિ લાવ્યા છે મહાઆરતી કરવા આવી છે. મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે લાઇન લાગી છે. ભક્તિ સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવેલ છે. રિપોર્ટિંગ : પટેલ નીલ ભાઈ

More news from Gujarat and nearby areas
  • MAA JOGANIA EPISODE 12.
    1
    MAA JOGANIA EPISODE 12.
    user_Shyam Pokra
    Shyam Pokra
    Hindi sahitya writer. Vadodara West, Gujarat•
    15 hrs ago
  • આમોદ શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા અનેક દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા હોવાથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાકીદે ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.
    1
    આમોદ શહેરના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા અનેક દિવસોથી ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા જોવા મળી રહી છે. ગટરના ગંદા પાણી જાહેર રસ્તાઓ પર ફરી વળતા હોવાથી સ્થાનિક નાગરિકો, વાહનચાલકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જો તાકીદે ગટરોની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.
    DA
    Daily amod news
    Amod, Bharuch•
    14 hrs ago
  • મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગતરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા
    1
    મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગતરોથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Anklesvar, Bharuch•
    14 hrs ago
  • જુનાડીસા ગામે ચાલી રહેલા કથિત ગેરકાયદે ખનન મામલે ગામના સરપંચે ગ્રામસભાની બેઠક દરમિયાન સીધા અને ગંભીર આક્ષેપો કર્યા છે. સરપંચશ્રીએ ગ્રામજનો સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની સીધી મિલીભગત છે, જેના કારણે ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો છે. ગ્રામસભામાં રજૂ કરાયેલા નિવેદન મુજબ, સરપંચશ્રીએ દાવો કર્યો છે કે જ્યારે તેમણે ખનન પ્રવૃત્તિ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખનન માફિયાઓ તરફથી ગર્ભિત ધમકી મળી હતી. માફિયાઓએ સરપંચને કથિત રીતે કહ્યું હતું કે, "જો તારે 4-5 [ઓછા] કરાવવા હોય તો ખનન બંધ કરાવવા આવજો." આ ધમકી અને અધિકારીઓની કથિત મિલીભગતનો મુદ્દો ગ્રામસભામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
    1
    જુનાડીસા ગામે ચાલી રહેલા કથિત ગેરકાયદે ખનન મામલે ગામના સરપંચે ગ્રામસભાની બેઠક દરમિયાન સીધા અને ગંભીર આક્ષેપો કર્યા છે.
સરપંચશ્રીએ ગ્રામજનો સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની સીધી મિલીભગત છે, 
જેના કારણે ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો છે.
ગ્રામસભામાં રજૂ કરાયેલા નિવેદન મુજબ, સરપંચશ્રીએ દાવો કર્યો છે કે જ્યારે તેમણે ખનન પ્રવૃત્તિ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખનન માફિયાઓ તરફથી ગર્ભિત ધમકી મળી હતી.
માફિયાઓએ સરપંચને કથિત રીતે કહ્યું હતું કે, "જો તારે 4-5 [ઓછા] કરાવવા હોય તો ખનન બંધ કરાવવા આવજો." આ ધમકી અને અધિકારીઓની કથિત મિલીભગતનો મુદ્દો ગ્રામસભામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
    user_કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    કિરણ ઠાકોર ભાભર પત્રકાર
    Journalist Suigam, Banas Kantha•
    1 hr ago
  • જય સરદાર પટેલ.
    1
    જય સરદાર પટેલ.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter Palitana, Bhavnagar•
    1 hr ago
  • फर्जी पुलिस गिरोह गिरफ्तार: सूरत जिले में व्यापारी से 13 लाख रुपये की लूट! #viralrbharatexpressnews
    1
    फर्जी पुलिस गिरोह गिरफ्तार: सूरत जिले में व्यापारी से 13 लाख रुपये की लूट! #viralrbharatexpressnews
    user_R bharat express news
    R bharat express news
    Local News Reporter Palsana, Surat•
    11 hrs ago
  • Post by Sun sine navsari News
    1
    Post by Sun sine navsari News
    user_Sun sine navsari News
    Sun sine navsari News
    Newspaper publisher Navsari, Gujarat•
    17 hrs ago
  • બાઇક ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ
    1
    બાઇક ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter Anklesvar, Bharuch•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.