Shuru
Apke Nagar Ki App…
જુનાડીસા ગામે ચાલી રહેલા કથિત ગેરકાયદે ખનન મામલે ગામના સરપંચે ગ્રામસભાની બેઠક દરમિયાન સીધા અને ગંભીર આક્ષેપો કર્યા છે. સરપંચશ્રીએ ગ્રામજનો સમક્ષ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની સીધી મિલીભગત છે, જેના કારણે ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો છે. ગ્રામસભામાં રજૂ કરાયેલા નિવેદન મુજબ, સરપંચશ્રીએ દાવો કર્યો છે કે જ્યારે તેમણે ખનન પ્રવૃત્તિ બંધ કરાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ખનન માફિયાઓ તરફથી ગર્ભિત ધમકી મળી હતી. માફિયાઓએ સરપંચને કથિત રીતે કહ્યું હતું કે, "જો તારે 4-5 [ઓછા] કરાવવા હોય તો ખનન બંધ કરાવવા આવજો." આ ધમકી અને અધિકારીઓની કથિત મિલીભગતનો મુદ્દો ગ્રામસભામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
કિરણ ઠાકોર ભાભર પત્રકાર

More news from Bhavnagar and nearby areas
- જય સરદાર પટેલ.1
- બાઇક ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ1
- अंतिम संस्कार की तैयारी, फिर श्मशान से वापस लौटी अर्थी! सूरत में कागज़ों के फेर में फंसा शव, परिजन दौड़े अस्पताल।1
- Post by Sun sine navsari News1
- Be Alert Be Safe1
- બાવલચૂડી મુદ્દે મેવાણીનું નિવેદન. આરોપી બચશે નહીં,નિર્દોષ દંડાશે નહીં! બાવલચુડી સરપંચ ના પુત્ર અજય ચૌહાણ નું અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત...... થોડાંક દિવસો પહેલાં બાવલચુડી-છાપી રોડ પર અવાવરું જગ્યાએ થી લોહીલુહાણ હાલતમાં માં મળી હતી આવ્યો હતો સરપંચ પુત્ર પોલીસ એ માનવતા નેવે મુકી ફરિયાદ ના લેતા પરીવાર ના ન્યાય માટે વલખાં... પરિવાર ના સભ્યો દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે થી લાશ લેવાનો ઈનકાર.... જ્યાં સુધી આરોપી ને હાજર ના કરાય ત્યાં સુધી લાશ ન લેવાની પરિવાર ના સભ્યો ની માંગ.... ફરિયાદ ના લેવા અને અધિકારીઓ દ્વારા ટેલિફોનિક પ્રેશર કરતાં અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા પરિવાર ની માંગ.... Sit નું ગઠન કરી કસુરવારો નક્કી ના થાય ત્યાં સુધી લાશ ન સ્વીકારવા પરીવાર મક્કમ1
- old is gold1
- चीन की वास्तविकता।1
- आरोग्य के लिए ताज़ा समाचार।1