logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આપ પ્રમુખ કાયનાત અંસારી કેસમાં પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કાયનાત અંસારી તેમજ કાર્યકર દીગુભા દરબારને ગાંધીધામ કોર્ટના આદેશ બાદ જેલ હવાલે પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કાયનાત અંસારી તેમજ કાર્યકર દીગુભા દરબારને ગાંધીધામ કોર્ટના આદેશ બાદ જેલ હવાલે મોકલવામાં આવ્યા છે. બંને સામે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, જેને અનુસંધાને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આજે બંને આરોપીઓને ગાંધીધામ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ મુજબ બંને આરોપીઓને ગળપાદર જેલ હવાલે મોકલવામાં આવ્યા છે. આ બનાવમાં ત્રીજા અજાણ્યા આરોપીની ઓળખ પણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં તે ડો. કાયનાત અંસારીનો ડ્રાઈવર રોહિતસિંહ જાડેજા હોવાનું જાણવા મળતા તેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

1 hr ago
user_Bharti Makhijani
Bharti Makhijani
ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
1 hr ago

આપ પ્રમુખ કાયનાત અંસારી કેસમાં પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કાયનાત અંસારી તેમજ કાર્યકર દીગુભા દરબારને ગાંધીધામ કોર્ટના આદેશ બાદ જેલ હવાલે પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કાયનાત અંસારી તેમજ કાર્યકર દીગુભા દરબારને ગાંધીધામ કોર્ટના આદેશ બાદ જેલ હવાલે મોકલવામાં આવ્યા છે. બંને સામે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, જેને અનુસંધાને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આજે બંને આરોપીઓને ગાંધીધામ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ મુજબ બંને આરોપીઓને ગળપાદર જેલ હવાલે મોકલવામાં આવ્યા છે. આ બનાવમાં ત્રીજા અજાણ્યા આરોપીની ઓળખ પણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં તે ડો. કાયનાત અંસારીનો ડ્રાઈવર રોહિતસિંહ જાડેજા હોવાનું જાણવા મળતા તેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

More news from ગુજરાત and nearby areas
  • ગાંધીધામમાં 'જનતા રેડ' મામલે ચાલી રહેલા ભારે વિવાદ અને પક્ષના નેતાઓની ધરપકડ વચ્ચે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ભંગાણ સર્જાયું છે ગાંધીધામ શહેર પ્રમુખ રાજુભાઈ લાખાણીએ પૂર્વ કચ્છ પ્રમુખ ડૉ. કાયનાત અંસારી અને મહામંત્રી નિલેશ મહેતાને પત્ર લખીને પોતાના પદ અને પક્ષના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. લાખાણીએ રાજીનામા પાછળ નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવ્યું છે અને જણાવ્યું છે કે સ્વાસ્થ્યને કારણે તેઓ પક્ષને પૂરતો સમય આપી શકતા નથી. જોકે, રાજકીય આલમમાં એવી ચર્ચા છે કે 'જનતા રેડ' બાદ સર્જાયેલી પોલીસ કાર્યવાહી અને વિવાદોના વંટોળ વચ્ચે આ રાજીનામું પડતા 'આપ'ના સ્થાનિક સંગઠનમાં સોપો પડી ગયો છે.
    1
    ગાંધીધામમાં 'જનતા રેડ' મામલે ચાલી રહેલા ભારે વિવાદ અને પક્ષના નેતાઓની ધરપકડ વચ્ચે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ભંગાણ સર્જાયું છે ગાંધીધામ શહેર પ્રમુખ રાજુભાઈ લાખાણીએ પૂર્વ કચ્છ પ્રમુખ ડૉ. કાયનાત અંસારી અને મહામંત્રી નિલેશ મહેતાને પત્ર લખીને પોતાના પદ અને પક્ષના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. લાખાણીએ રાજીનામા પાછળ નાદુરસ્ત તબિયતનું કારણ દર્શાવ્યું છે અને જણાવ્યું છે કે સ્વાસ્થ્યને કારણે તેઓ પક્ષને પૂરતો સમય આપી શકતા નથી. જોકે, રાજકીય આલમમાં એવી ચર્ચા છે કે 'જનતા રેડ' બાદ સર્જાયેલી પોલીસ કાર્યવાહી અને વિવાદોના વંટોળ વચ્ચે આ રાજીનામું પડતા 'આપ'ના સ્થાનિક સંગઠનમાં સોપો પડી ગયો છે.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    57 min ago
  • સરકારી સૂત્રો અનુસાર, LPG સિલિન્ડરના સંગ્રહ અને કાળાબજારને રોકવા માટે બુકિંગનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કેટલાક કિસ્સાઓમાં લોકો 55 દિવસમાં બુક કરાવતા હતા, પરંતુ હવે 15 દિવસમાં જ બુકિંગ શરૂ કરી દેતા હતા.રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. વાણિજ્યિક જોડાણો કરતાં ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવાનું નિર્દેશન છે.
    1
    સરકારી સૂત્રો અનુસાર, LPG સિલિન્ડરના સંગ્રહ અને કાળાબજારને રોકવા માટે બુકિંગનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. કેટલાક કિસ્સાઓમાં લોકો 55 દિવસમાં બુક કરાવતા હતા, પરંતુ હવે 15 દિવસમાં જ બુકિંગ શરૂ કરી દેતા હતા.રિફાઇનરીઓને LPG ઉત્પાદન વધારવાનો આદેશ આપવામાં આવ્યો છે. વાણિજ્યિક જોડાણો કરતાં ઘરેલુ ગ્રાહકોને પ્રાથમિકતા આપવાનું નિર્દેશન છે.
    user_Siraj shah
    Siraj shah
    Local News Reporter કાલાવડ, જામનગર, ગુજરાત•
    15 hrs ago
  • Post by Ramesh thakor Halvad
    1
    Post by Ramesh thakor Halvad
    user_Ramesh thakor Halvad
    Ramesh thakor Halvad
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    2 hrs ago
  • Post by Dinesh Kalu bhai
    4
    Post by Dinesh Kalu bhai
    user_Dinesh Kalu bhai
    Dinesh Kalu bhai
    ચોટીલા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    6 hrs ago
  • જસદણના ચિતલીયા રોડ પર આવેલા કુવામાં બહાર કાઢવામાં આવ્યો હતો
    1
    જસદણના ચિતલીયા રોડ પર આવેલા કુવામાં બહાર કાઢવામાં આવ્યો હતો
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    20 min ago
  • 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લાના ધોરાજી માં હાર્દ સમા વિસ્તાર માં આખલા યુદ્ધ ધોરાજી નાં હાર્દ સમા વિસ્તાર એટલે કે શાહજી હોલ થી અવેડા ચોક વચ્ચે હિરપરા વાડી જવાનાં રસ્તે સવારે જ આખલા યુદ્ધ સર્જાયું આ જેતપુર રોડ પર મુખ્યત્વે જુનાગઢ થી જામનગર જવા માટે મુખ્ય રસ્તો છે અને અસંખ્ય વાહનો ની અવરજવર અને અહીં અસંખ્ય દુકાનો આવેલી છે અહીં હોસ્પિટલ પણ આવેલી છે અને આજ માર્ગ પર વિધાર્થીઓ ની અને રાહદારીઓ ની અવરજવર થતી હોય છે આ આખલા યુદ્ધ થી લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને દુકાન ધારકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા
    2
    🅱️ reaking News Dhoraji 
રાજકોટ જિલ્લાના ધોરાજી માં હાર્દ સમા વિસ્તાર માં આખલા યુદ્ધ 
ધોરાજી નાં હાર્દ સમા વિસ્તાર એટલે કે શાહજી હોલ થી અવેડા ચોક વચ્ચે હિરપરા વાડી જવાનાં રસ્તે સવારે જ આખલા યુદ્ધ સર્જાયું 
આ જેતપુર રોડ પર મુખ્યત્વે જુનાગઢ થી જામનગર જવા માટે મુખ્ય રસ્તો છે અને અસંખ્ય વાહનો ની અવરજવર અને અહીં અસંખ્ય દુકાનો આવેલી છે 
અહીં હોસ્પિટલ પણ આવેલી છે અને આજ માર્ગ પર વિધાર્થીઓ ની અને રાહદારીઓ ની અવરજવર થતી હોય છે 
આ આખલા યુદ્ધ થી લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો અને દુકાન ધારકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    1 hr ago
  • બોટાદમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉંડ ઝવેરી જીન ખાતે બનાવવામાં આવે બોટાદમાં જિલ્લા લેવલની જી.આઈ.ડી.સી બની ગઈ છે તેનું કામ પૂર્ણ થઈ ગયું છે તો જી.આઈ.ડી.સી માં ટાટા, રિલાઇન્સ વગેરે જેવા મોટા ઉદ્યોગો લાવવામાં આવે બોટાદમાં જિલ્લા લેવલનો st ડેપો બનાવવાની કરવામાં આવી માંગ આજે માનનીય નાણાં મંત્રી દ્વારા માંગણી ઉપર ની ચર્ચા માં માંગણી ક્રમાંક ૭૪ અને ૯૮ ઉપર કાપ દરખાસ્ત રજૂ કરી હતી સાથોસાથ વિધાનસભા ના ગૃહ મારફત માનનીય નાણામંત્રી ને સૂચન આપ્યા હતા કે જેની અંદર તમે જોયું હશે કે ગુજરાતની મોટાભાગની એસટી બસ માં ધારાસભ્યશ્રીઓ અને સંસદસભ્યશ્રીઓ માટે સીટ રિઝર્વ રાખવામાં આવે છે પરંતુ તમે ક્યાંય એ સીટ પર ધારાસભ્યશ્રી કે સંસદસભ્યને જોયા નહીં હોય માટે મોટાભાગની સીટો ખાલી રહે છે તે સીટો મહિલાઓ, દિવ્યાંગો ને સીટો ફાળવી દેવામાં આવે. કારણકે ધારાસભ્યશ્રીઓ પાસે પોતાની મોંઘી ગાડી હોય છે. માટે આ ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રી ની રીઝર્વ સીટો રદ કરી તે સીટો મહિલાઓ અને દિવ્યાંગોને તે સીટ ફાળવી આપવામાં આવે.- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉંડ ઝવેરી જીન ખાતે બનાવવામાં આવે. તેવી પણ માંગણી કરવામાં આવી છે.-ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદમાં જિલ્લા લેવલની જી.આઈ.ડી.સી બની ગઈ છે તેનું કામ પૂર્ણ થઈ ગયું છે તો જી.આઈ.ડી.સી માં ટાટા, રિલાઇન્સ વગેરે જેવા મોટા ઉદ્યોગો લાવવામાં આવે જેથી કરીને બોટાદ જિલ્લાનું ઝડપથી ડેવલપિંગ થાય તેવી માંગણી પણ કરી છે ઉમેશ મકવાણા બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભા ગૃહમાં બોટાદમાં જિલ્લા લેવલનો એસ.ટી ડેપો બનાવવાની કરવામાં આવી માંગ સાથોસાથ બોટાદ જિલ્લામાં બની રહેલ સ્પોર્ટ કોમલેક્સ માં સ્વીમીંગ પુલ અને ઇન ડોર ગેમ અને સ્પોર્ટ હોસ્ટેલ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.-ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ જિલ્લામાં બની ગયેલ જિલ્લા લેવલની લાઇબ્રેરી માં એમએલએ ગ્રાન્ટમાંથી લાઇબ્રેરી માં પુસ્તકો ફાળવી શકાય તેવી પણ માંગણી કરવામાં આવી છે ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ જિલ્લાને યાત્રાધામમાં સમાવેશ કરી બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર કષ્ટભંજનદેવ નું પ્રખ્યાત મંદિર પ્રખ્યાત છે.બી.એ.પી.એસ પ્રમુખ સ્વામીનું સ્મૃતિમંદિર પ્રખ્યાત છે. ગઢડામાં સ્વામીનારાયણ ગોપીનાથ મંદિર આવેલ છે પાળીયાદ માં વિહળધામ આવેલછે બરવાળા તાલુકામાં વિશ્વ વિખ્યાત ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે. આ તમામ મંદિર ને વિકસાવવામાં આવે. તેવી પણ માંગણી કરવામાં આવી છે રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉંડ ઝવેરી જીન ખાતે બનાવવામાં આવે બોટાદમાં જિલ્લા લેવલની જી.આઈ.ડી.સી બની ગઈ છે તેનું કામ પૂર્ણ થઈ ગયું છે તો જી.આઈ.ડી.સી માં ટાટા, રિલાઇન્સ વગેરે જેવા મોટા ઉદ્યોગો લાવવામાં આવે બોટાદમાં જિલ્લા લેવલનો st ડેપો બનાવવાની કરવામાં આવી માંગ આજે માનનીય નાણાં મંત્રી દ્વારા માંગણી ઉપર ની ચર્ચા માં માંગણી ક્રમાંક ૭૪ અને ૯૮ ઉપર કાપ દરખાસ્ત રજૂ કરી હતી સાથોસાથ વિધાનસભા ના ગૃહ મારફત માનનીય નાણામંત્રી ને સૂચન આપ્યા હતા કે જેની અંદર તમે જોયું હશે કે ગુજરાતની મોટાભાગની એસટી બસ માં ધારાસભ્યશ્રીઓ અને સંસદસભ્યશ્રીઓ માટે સીટ રિઝર્વ રાખવામાં આવે છે પરંતુ તમે ક્યાંય એ સીટ પર ધારાસભ્યશ્રી કે સંસદસભ્યને જોયા નહીં હોય માટે મોટાભાગની સીટો ખાલી રહે છે તે સીટો મહિલાઓ, દિવ્યાંગો ને સીટો ફાળવી દેવામાં આવે. કારણકે ધારાસભ્યશ્રીઓ પાસે પોતાની મોંઘી ગાડી હોય છે. માટે આ ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રી ની રીઝર્વ સીટો રદ કરી તે સીટો મહિલાઓ અને દિવ્યાંગોને તે સીટ ફાળવી આપવામાં આવે.- ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદમાં ઇન્ટરનેશનલ કક્ષાનું ક્રિકેટ ગ્રાઉંડ ઝવેરી જીન ખાતે બનાવવામાં આવે. તેવી પણ માંગણી કરવામાં આવી છે.-ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદમાં જિલ્લા લેવલની જી.આઈ.ડી.સી બની ગઈ છે તેનું કામ પૂર્ણ થઈ ગયું છે તો જી.આઈ.ડી.સી માં ટાટા, રિલાઇન્સ વગેરે જેવા મોટા ઉદ્યોગો લાવવામાં આવે જેથી કરીને બોટાદ જિલ્લાનું ઝડપથી ડેવલપિંગ થાય તેવી માંગણી પણ કરી છે ઉમેશ મકવાણા  બોટાદ ધારાસભ્ય  ઉમેશ મકવાણા દ્વારા વિધાનસભા ગૃહમાં બોટાદમાં જિલ્લા લેવલનો એસ.ટી ડેપો બનાવવાની કરવામાં આવી માંગ સાથોસાથ બોટાદ જિલ્લામાં બની રહેલ સ્પોર્ટ કોમલેક્સ માં સ્વીમીંગ પુલ અને ઇન ડોર ગેમ અને સ્પોર્ટ હોસ્ટેલ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.-ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ જિલ્લામાં બની ગયેલ જિલ્લા લેવલની લાઇબ્રેરી માં એમએલએ ગ્રાન્ટમાંથી લાઇબ્રેરી માં પુસ્તકો ફાળવી શકાય તેવી પણ માંગણી કરવામાં આવી છે ઉમેશ મકવાણા સાથોસાથ બોટાદ જિલ્લાને યાત્રાધામમાં સમાવેશ કરી બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર કષ્ટભંજનદેવ  નું પ્રખ્યાત મંદિર પ્રખ્યાત છે.બી.એ.પી.એસ પ્રમુખ સ્વામીનું સ્મૃતિમંદિર પ્રખ્યાત છે.
ગઢડામાં સ્વામીનારાયણ ગોપીનાથ મંદિર આવેલ છે પાળીયાદ માં વિહળધામ આવેલછે 
બરવાળા તાલુકામાં વિશ્વ વિખ્યાત ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે. આ તમામ મંદિર ને વિકસાવવામાં આવે. તેવી પણ માંગણી કરવામાં આવી છે
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    13 min ago
  • પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કાયનાત અંસારી તેમજ કાર્યકર દીગુભા દરબારને ગાંધીધામ કોર્ટના આદેશ બાદ જેલ હવાલે મોકલવામાં આવ્યા છે. બંને સામે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, જેને અનુસંધાને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આજે બંને આરોપીઓને ગાંધીધામ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ મુજબ બંને આરોપીઓને ગળપાદર જેલ હવાલે મોકલવામાં આવ્યા છે. આ બનાવમાં ત્રીજા અજાણ્યા આરોપીની ઓળખ પણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં તે ડો. કાયનાત અંસારીનો ડ્રાઈવર રોહિતસિંહ જાડેજા હોવાનું જાણવા મળતા તેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
    1
    પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કાયનાત અંસારી તેમજ કાર્યકર દીગુભા દરબારને ગાંધીધામ કોર્ટના આદેશ બાદ જેલ હવાલે મોકલવામાં આવ્યા છે. બંને સામે બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, જેને અનુસંધાને પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આજે બંને આરોપીઓને ગાંધીધામ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના આદેશ મુજબ બંને આરોપીઓને ગળપાદર જેલ હવાલે મોકલવામાં આવ્યા છે.
આ બનાવમાં ત્રીજા અજાણ્યા આરોપીની ઓળખ પણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં તે ડો. કાયનાત અંસારીનો ડ્રાઈવર રોહિતસિંહ જાડેજા હોવાનું જાણવા મળતા તેની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.